Southwest Monsoon Withdraws From U.P. & Some More Parts Of M.P. & Parts of Bihar & Chhatisgarh

Current Weather Conditions on 4th October 2015 @ 8.00 am. IST

 

IMD Map showing the Withdrawal of Southwest Monsoon till 3rd October 2015.

withdrawal_031015

Monsoon has not yet withdrawn South of Porbandar, Bhavnagar in Saurashtra & South of Baruch in Gujarat.

 

The Upper Air Cyclonic Circulation over West Central and adjoining Northwest Bay of Bengal off North Andhra Pradesh and South Odisha coasts extending up to 2.1 km above mean sea level persists.

The East-West shear zone roughly along Latitude 15.0°N at 3.1 km above mean sea level persists.

The Western Disturbance as an Upper Air Cyclonic Circulation over North Afghanistan & neighborhood extending up to 3.1 km above mean sea level persists.

 

Forecast: 4th October to 9th October 2015

Saurashtra, Gujarat & Kutch:

 

Weather will be clear on most days during the forecast period with no chance of any meaningful rainfall. The Maximum Temperature is expected to remain above normal over many places of Saurashtra, Gujarat & Kutch during the forecast period mainly from 6th to 9th October.

 

અપડેટ તારીખ 4 ઓક્ટોબર સવારે 8.00 કલાકે:

 

દક્ષીણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર યુપી અને એમપી ના વધુ ભાગો તેમજ બિહાર અને છતીશગઢ ના અમૂક ભાગ માંથી વિદાય લીધી છે.

દક્ષીણ પશ્ચિમ ચોમાસા ની વિદાય રેખા નકશા માં બતાવેલ છે. 3 ઓક્ટોબર તારીખ લખેલ લીલી લીટી ની ઉત્તરે બધા વિસ્તારો માંથી ચોમાસા એ વિદાય લીધી તેમ સમજવાનું. પોરબંદર થી ભાવનગર થી ભરૂચ ની દક્ષીણે ચોમાસા એ હજુ વિદાય લીધેલ નથી.

 

એક UAC બંગાળ ની ખાડી માં ઓડીશા અને ઊત્તર આન્ધ્ર ના દરિયા કિનારા નજીક છે.

પૂર્વ પશ્ચીમ નું શિયર ઝોન Latitude 15.0°N 3.1 કિમી ના લેવલ ઉપર છે.

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 3.1 કિમી ના લેવલે અફઘાનિસ્તાન આસપાસ છે.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 4 ઓક્ટોબર થી 9 ઓક્ટોબર:

થોડા વાદળો સૌરાષ્ટ્ર ના કાંઠા ઉપર ક્યારેક છવાય છે પણ આગાહી સમય માં કોઈ નોંધ પાત્ર વરસાદ ની શક્યતા નથી. ગરમી વધી છે અને આગાહી સમય માં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી ઊંચું રહેશે ખાસ કરી ને તારીખ 6 થી 9 સુધી.