Maximum Temperature Expected To Be Above Normal On Most Days Up To10th November 2024 For Saurashtra Gujarat & Kutch

Maximum Temperature Expected To Be Above Normal On Most Days Up To 10th November 2024 For Saurashtra Gujarat & Kutch

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 10 નવેમ્બર સુધી લગભગ દિવસો મહત્તમ તાપમાન નોર્મલ થી વધુ રહેવાની શક્યતા

Current Weather Conditions on 3rd November 2024

Gujarat Observations:

The Maximum Temperature is 2C to 3 C above normal over most parts of Gujarat.

Maximum Temperature on 2nd November 2024 was as under:

Ahmedabad 36.9 C which is 2 C above normal

Rajkot  38.7 C which is 3 C above normal

Deesa 37.2 C which is 3 C above normal

Vadodara 36.2 C which is 2 C above normal

Bhuj  38.4 C which is 3 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 3rd To 10th November 2024

Variable wind direction till 5th November morning time and subsequently mostly winds from North and Northeast Direction. The weather will be mostly clear skies. The Maximum Temperatures are expected to remain above normal on most days of the forecast period. Maximum Temperature expected to be high on 5th/6th/10th November with 1 C less on 7th/8th/9th than 5th/6th/10th, with Maximum Temperature range expected to be 37 C to 40 C over Hot Centers of Saurashtra, Gujarat & Kutch.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 3 થી 10 નવેમ્બર 2024

5મી નવેમ્બર સવાર સુધી પવનની દિશા ફર્યા રાખશે અને ત્યારબાદ મોટે ભાગે ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાંથી પવન ફૂંકાવા ની શક્યતા છે. હવામાન મોટે ભાગે સ્વચ્છ આકાશ રહેશે. આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં વધુ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના હોટ સેન્ટરો પર મહત્તમ તાપમાન ને રેન્જ 37 C થી 40 C સુધીની શક્યતા છે. જેમાં તારીખ 5/6/10 ના વધુ ગરમ રહેશે અને તારીખ 7/8/9 ના એકાદ C તારીખ 5/6/10 થી ઓછું તેમ છતાં જનરલ તાપમાન નોર્મલ થી ઉંચુ જ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 3rd November 2024

Forecast In Sanj Samachar Daily Dated 3rd November 2024