Below Normal To Near Normal Temperature Expected Over Saurashtra, Gujarat & Kutch 22nd-23rd April – Normal Temperature 24th-25th And Then Maximum Temperature Expected To Range 40°C to 42°C During 26th/28th April 2024

Below Normal To Near Normal Temperature Expected Over Saurashtra, Gujarat & Kutch 22nd-23rd April – Normal Temperature 24th-25th And Then Maximum Temperature Expected To Range 40°C to 42°C During 26th/28th April 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં આગામી બે દિવસ મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું કે નજીક રહેવાની શક્યતા – ત્યાર બાદ બે દિવસ નોર્મલ રેન્જ 39°C થી 41°C અને તારીખ 26 થી 28 દરમિયાન મહત્તમ તાપમાન વધશે જે રેન્જ 40°C થી 42°C રહેશે

Current Weather Conditions on 21st April 2024

Gujarat Observations:

The Maximum Temperature are 2°C to 3°C below normal over most parts of Gujarat State.

Maximum Temperature on 21st April 2024 was as under:

Ahmedabad 37.7°C is 3°C below normal

Rajkot  37.7°C which is 2°C below normal

Bhuj  36.1°C which is 3°C below normal

Gandhinagar 37.0°C which is 3°C below normal

Surendranagar 37.5°C which is 2°C below normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 22nd To 28th April 2024

The Normal Maximum Temperature is 40°C over most parts of Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature is below normal and is expected to increase towards normal by 23rd April. Subsequently the Maximum Temperature will increase further in period 24th-25th April when it is expected to be near normal in the range 39°C to 41°C and 26th-28th April above normal in the range 40°C to 42°C.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 22 થી 28 એપ્રિલ 2024

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 40°C ગણાય. તારીખ 23 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચુ કે નજીક રહેશે. ત્યાર બાદ તારીખ 24 થી 25 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાન માં વધારો ચાલુ રહેવાની શક્યતા છે, જે નોર્મલ નજીક કે નોર્મલ 39°C થી 41°C ની રેન્જ અને ત્યાર બાદ તારીખ 26 થી 28 એપ્રિલ ના નોર્મલ થી ઉપર જે 40°C થી 42°C ની રેન્જ માં રહેવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 22nd April 2024

Forecast In Sanj Samachar Daily Dated 22nd April 2024

 

4.8 24 votes
Article Rating
Subscribe
Notify of
guest
82 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
28/04/2024 3:19 pm

તારીખ 28 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મધ્ય અફઘાનિસ્તાન પર UAC તરીકે હતું તે હવે પૂર્વ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 32°N થી ઉત્તર તરફ છે.   ❖ એક UAC ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
27/04/2024 2:27 pm

તારીખ 27 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દક્ષિણ ઈરાન પર UAC તરીકે હતું તે હવે મધ્ય અફઘાનિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઉંચાઈ એ આશરે 64°E અને 25°N થી ઉત્તર તરફ છે.   ❖ પશ્ચિમ રાજસ્થાન પરનુ ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના… Read more »

Place/ગામ
Rajkot
Vijay lagariya
Vijay lagariya
28/04/2024 5:31 pm

Cyclone ni vatu thay che Ashok sir Bob ma 10 thi 25 may ni vachare & Arb ma 20 may thi 10 June ni vachare category Arb ma 4 sudhi jase

Place/ગામ
Bhanvad
Keshur Ahir
Keshur Ahir
28/04/2024 5:10 pm

Avtu chomasu kevuk rese sar

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Mayurpatel
Mayurpatel
Reply to  Keshur Ahir
29/04/2024 12:03 am

તમે ધાર્યું હશે એનાથી સવાયું

Place/ગામ
રાજકોટ
Krutarth Mehta
Krutarth Mehta
26/04/2024 2:09 pm

Vadodara na amuk vistaro ma saware 10.30 vage mavthu thayu ek jordar zaptu avi gayu gajvij sathe

Place/ગામ
Vadodara
Pratik
Pratik
26/04/2024 1:49 pm

તારીખ 26 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દક્ષિણ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે હતું તે હવે દક્ષિણ ઈરાન અને લાગુ દક્ષિણ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઉંચાઈ એ આશરે 60°E અને 18°N થી ઉત્તર તરફ છે.   ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના… Read more »

Place/ગામ
Rajkot
S J vaghela
S J vaghela
26/04/2024 10:45 am

Vadodara ma thunder ⚡ thai rahyu che atyare ne vatavaran ma change che.. varsad pan sharu thayo…

Place/ગામ
Vadodara
Paresh
Paresh
25/04/2024 5:11 pm

sar estha rajesthan wesht mp ma kya sudhi varsad avse

Place/ગામ
Paldi ta visnagar
Pratik
Pratik
25/04/2024 1:46 pm

તારીખ 25 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પૂર્વ ઈરાન પર હતું તે હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં UAC તરીકે દક્ષિણ ઈરાન પર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.5 કિમીની વચ્ચે છે.   ❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ મધ્ય મહારાષ્ટ્ર પર નું UAC હવે મરાઠવાડા અને લાગુ મધ્ય મહારાષ્ટ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ… Read more »

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
25/04/2024 10:35 am

Thank you sir,and mitro,mara 23/4/24 na question na answer mate.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
25/04/2024 8:39 am

Application ma Dhuh-jala karya laage chhe..Gha bhegi khule chhe

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
24/04/2024 4:19 pm

Jsk Varsad premi mitro, WOL ma CFS (wef 01 Jun 24 to Onward) jovo kare unare pan kaleja ne thandak madse.

Place/ગામ
Bhayavadar
Kaushal
Kaushal
Reply to  Retd Dhiren Patel
25/04/2024 6:49 pm

Yes, vavajodu btave che j Oman baju jay che…..aamey aa vkhte ya varsad nu jor vdhu che 🙂 Aagad jota aapdo varo June 25 aaspas dekhay che

Place/ગામ
Amdavad
Mukesh kanara
Mukesh kanara
Reply to  Retd Dhiren Patel
27/04/2024 6:11 am

Link moklo bhai

Place/ગામ
Jamkhambhalia
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Mukesh kanara
27/04/2024 8:44 pm

jsk mukesh bhai, Badhu aaya j che.

Wether forecast Websites ma clik karo

WOL aavse clik karo. CFS lakhel hoy tya clik kari Khakha khori karo madi jase. Link copy nathi thati.

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
24/04/2024 3:20 pm

તારીખ 24 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે જમ્મુ વિભાગ અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.   ❖ ઉત્તરપૂર્વ રાજસ્થાન પરનું UAC હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વીય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC તેલંગાણા અને લાગુ તટીય આંધ્ર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર… Read more »

Place/ગામ
Rajkot
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
24/04/2024 3:15 pm

આભાર સાહેબ “ટામક-ટીમક” મસ્ત થય ગયું છે, હવે બરાબર.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Vijay lagariya
Vijay lagariya
Reply to  વાદી નીલેશ વી
25/04/2024 11:13 am

Ky samjanu ny

Place/ગામ
Bhanvad
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Vijay lagariya
25/04/2024 5:25 pm

એપ્લિકેશન માં વિવિધ ચાર્ટ ખુલવામા પ્રશ્ન આવતો હતો, સાહેબે મરામત (ટામક-ટીમક) કરી હવે બરાબર ખુલે છે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Kirit patel
Kirit patel
24/04/2024 1:08 pm

Sir date 26,27 ma m.p bordar vistar ma kai mavtha jevu hoy to janavsho

Place/ગામ
Arvalli
Bhavesh Patel
Bhavesh Patel
24/04/2024 11:45 am

Have tarat khuli jay chhe sir kal sanj thi rat sudhi…avatu hatu…..” This website is blocked by order from hon.highcourt…!”

Place/ગામ
Upleta
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
24/04/2024 10:28 am

આજે 24 એપ્રિલ અને બુધવારે માણાવદર વિસ્તારમાં ઝાકળ હતી હા વેરવા સરદાર ગઢ સારી એવી જાકડ હતી

Place/ગામ
Manavadar
Kishan Dangar
Kishan Dangar
24/04/2024 9:33 am

Sir have aa rajshthan vadu su che ?
Je khado thyo se 200 miter ?
Je aaj kl charchano vishay se.

Place/ગામ
Manavadar junagadh
Kishan Dangar
Kishan Dangar
Reply to  Ashok Patel
25/04/2024 3:53 pm

Jamin 200miter dhasi se
Ek gaam ni baju ma
Ran jeva vistar ma
Je kudarti pan hoi sake.
Bas ek Biju Kai nai

Place/ગામ
Manavadar
Kishan Dangar
Kishan Dangar
24/04/2024 7:29 am

આજે સારી એવી ઝાકળ

Place/ગામ
તા:-માણાવદર જી:-જૂનાગઢ
Bhavesh Patel
Bhavesh Patel
23/04/2024 6:21 pm

Sir… sight kholati vakhate…kyarek avu kem aave chhe ke..court na adesh thi block thayel chhe…?

Place/ગામ
Upleta
Paresh
Paresh
23/04/2024 4:51 pm

sar akali hkul Tu nathi

Place/ગામ
Paldi ta visnagar
Pratik
Pratik
23/04/2024 2:06 pm

તારીખ 23 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
23/04/2024 1:14 pm

Sir, imd gfs 10 divas valu ghna time thaya puru khultu nathi,aaje to total band chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Gami praful
Gami praful
23/04/2024 1:09 pm

Sir, normal thi ketlu unchu temperature,ketla divas rahe tyare hit wave ganay.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Pratik
Pratik
Reply to  Gami praful
24/04/2024 10:10 am

મેદાની વિસ્તારો માટેનોર્મલ થી 4.5 ડીગ્રી થી 6.4 ડીગ્રી સેલ્સિયસ ઉંચુ તાપમાન હોય તો હીટવેવ ગણાયનોર્મલ થી 6.4 ડીગ્રી સેલ્સિયસ ઉંચુ તાપમાન હોય તો સીવીયર હીટવેવ ગણાયમહત્તમ તાપમાન 45 ડીગ્રી થી 47 ડીગ્રી સેલ્સિયસ તાપમાન હીટવેવ ગણાયમહત્તમ તાપમાન 47 ડીગ્રી સેલ્સિયસ કે તેનાથી ઉંચુ તાપમાન સીવીયર હીટવેવ ગણાય

Place/ગામ
Rajkot
Last edited 9 days ago by Pratik
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Gami praful
24/04/2024 9:21 pm

ઇમેજ માં હીટવેવ, કોલ્ડવેવ, એવી ઘણી માહિતી છે.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ.
Screenshot_20240424-211709_Opera-Mini
Jaydeep Rajgor
Jaydeep Rajgor
Reply to  Gami praful
24/04/2024 9:47 pm

Normal thi 5°c

Place/ગામ
Mandvi kutch
Narendra Kasundra
Narendra Kasundra
22/04/2024 8:02 pm

નવી અપડેટ માટે આભાર સાહેબ

Place/ગામ
રામગઢ (કોયલી) મોરબી
Vimal kotu
Vimal kotu
22/04/2024 7:47 pm

Sir have dubai ma bhare varshad ni sakyata to nathi ne ??

Farva javu tu 24 April ae aetle kav chhu..

Place/ગામ
Jasdan
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
22/04/2024 5:31 pm

Sir imd 10 day precipitation badhi date ma khultu nathi marej problem che k bija mitro ne pan emi che check karva vinnti

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
22/04/2024 11:21 pm

Precipitation chart na Last two or three days ma GhustaGhani thai chhe

Place/ગામ
Visavadar
Last edited 11 days ago by Umesh Ribadiya
Nilang Upadhyay
Nilang Upadhyay
Reply to  Ashok Patel
23/04/2024 12:55 am

Problem thai che Maximum Temperature chart jovama pn koi var bdha open thai jai to koi var nthi thta bdha days na open hmnathi

Place/ગામ
Rajkot West
Javidbhai
Javidbhai
Reply to  Ashok Patel
23/04/2024 6:08 am

Yas sir IMD,10 day precipitation khul tu nathi

Place/ગામ
Paneli moti
Manish
Manish
Reply to  Ashok Patel
23/04/2024 6:48 am

Ha sir mare pan nathi khultu

Place/ગામ
Jambuda. Jamnagar
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
23/04/2024 6:55 am

Same here!

Place/ગામ
Dhrol jamnagar
Kishan Dangar
Kishan Dangar
Reply to  Ashok Patel
23/04/2024 7:38 am

Ha mare bhi em thay se

Place/ગામ
Manavadar
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
23/04/2024 11:04 am

Jsk સર….10 દિવસ માંથી છેલ્લા ચાર દિવસ નું નથી ખુલતું

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Javidbhai
Javidbhai
Reply to  Ashok Patel
23/04/2024 1:34 pm

Yas sir IMD 10 day precipitation khul tu nathi

Place/ગામ
Paneli moti
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok Patel
23/04/2024 8:26 pm

છેલ્લા બે ત્રણ દિવસ નું ખુલવામા કેવડાવે છે!!
થોડા દિવસ થી મારે પણ આ પ્રોબ્લેમ આવે છે અને મેટીયોગ્રામ માં પણ છેલ્લા સેન્ટરોમાં માં એવું થાય છે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Vikram maadam
Vikram maadam
Reply to  Ashok Patel
23/04/2024 9:23 pm

છેલ્લે ૨૧૬ અને ૨૪૦ કલાક વાળા બે લિંક નથી ખુલતી

Place/ગામ
ટુપણી...દ્વારકા
Vejanand Chudasama
Vejanand Chudasama
Reply to  PRAVIN VIRAMGAMA
22/04/2024 10:41 pm

Nathi khultu

Place/ગામ
Jamkhambhalia
Arjun
Arjun
22/04/2024 2:41 pm

Sir CFS model Chhela Ghana time thi chomasa pahela arb ma Cyclone batave che.. to banvana chans vadhu ganvana k nai..??

Place/ગામ
ભાણવડ
Vijay lagariya
Vijay lagariya
Reply to  Ashok Patel
22/04/2024 7:56 pm

A kema jovay sir

Place/ગામ
Bhanvad
Bhavesh Patel
Bhavesh Patel
22/04/2024 2:29 pm

Thank you sir

Place/ગામ
Upleta
Pratik
Pratik
22/04/2024 2:24 pm

તારીખ 22 એપ્રિલ 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પૂર્વી ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર હતું તે હવે અફઘાનિસ્તાન અને લાગુ પાકિસ્તાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક UAC મરાઠવાડા અને લાગુ પશ્ચિમ વિદર્ભ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖… Read more »

Place/ગામ
Rajkot
Last edited 11 days ago by Pratik
Javidbhai
Javidbhai
22/04/2024 11:04 am

Sar Dete 28-30 April na roj arab sagarma low-pressure banwani sakyata6

Place/ગામ
Paneli moti
Retd Dhiren Patel
Retd Dhiren Patel
22/04/2024 10:49 am

Jsk sir, update mate aabhar.

Place/ગામ
Bhayavadar
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
22/04/2024 10:38 am

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….

Place/ગામ
જામજોધપુર
Nilang Upadhyay
Nilang Upadhyay
22/04/2024 10:22 am

Sir MJO Update nthi thyu…last 15 April j btave che

Place/ગામ
Rajkot West
Kaushal
Kaushal
22/04/2024 9:51 am

4 5 di thi bv mja ni rato pasar thay che Ashok sir…..thundu vatavaran…..1k pr pnkho rakhi ne suiye to bhi saal odhvi pde evu….bv mja aavi gai che 🙂
Kas aavi j rye rato aakho unado……to unada sathe prem thai jay 🙂 hahaha

Place/ગામ
Amdavad
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Kaushal
22/04/2024 5:47 pm

Kaushalbhai, akho unado Avo nai rahe.. 25th April pachi pacho asli unado chalu thase ane taapmaan 42 degree thavani shakyata che.

Place/ગામ
Vadodara
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
21/04/2024 11:09 pm

Theks sr. for new apadet

Place/ગામ
mota bhadukiya
Paresh
Paresh
21/04/2024 10:45 pm

pchu sar air hitar chalu thase

Place/ગામ
Paldi ta visnagar
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
21/04/2024 9:36 pm

thanks sir for New Update

Place/ગામ
Junagadh
Devendra Parmar
Devendra Parmar
21/04/2024 8:41 pm

Thanks for the update sir!!

Place/ગામ
Dhrol jamnagar
Gami praful
Gami praful
21/04/2024 8:12 pm

Thank you sir for new update .

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
kyada bharat
kyada bharat
21/04/2024 8:00 pm

થૅન્ક યુ. સર

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
IMG_20240421_193612
Bhagvan Gajera
Bhagvan Gajera
21/04/2024 7:50 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Vinod Vachhani
Vinod Vachhani
21/04/2024 7:35 pm

Thanks sir for new apdet Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh