Very Severe Cyclonic Storm ‘NILOFAR’ Over West Central Arabian Sea -Weakens Marginally

Current Weather Conditions on 29th October 2014 @ 8.30 am.

For Latest Bulletin from REGIONAL SPECIALISED METEOROLOGICAL CENTRE-TROPICAL CYCLONES, NEW DELHI click here…

Very Severe Cyclonic Storm ‘NILOFAR’ over West Central Arabian Sea had strengthened to 115 knots (213 kms./hour on 1 min. ave. speed basis) 12 hours ago and has tracked mainly Northwards during the last 12 hours.

Current location at 0000 UTC on 29th October 2014 is Lat. 18.5 N & Long. 62.0 E with 105 knots winds (195 kms./hour on 1 min. ave. speed basis) and 944 mb. Central Pressure. The System has weakened marginally by 10 knots. Wave height of 35 feet.

JTWC Tropical Cyclone Warning No. 15 Dated 29th October 2014 @ 0300 UTC

io0414_15

 

NRL IR Satellite Image of VSCS ‘NILOFAR’
Dated 29th October 2014 @ 0200 UTC

 

04ANILOFAR.105kts-944mb-185N-620E.100pc_ir

 

NRL Water Vapor Satellite Image of VSCS ‘NILOFAR’

Dated 29th October 2014 @ 0200 UTC

04ANILOFAR.105kts-944mb-185N-620E.100pc_vapor

Forecast: 29th October to 1st November 2014

Both major forecast models GFS & ECMWF have differing outcome for this System.

As per GFS the System is expected to weaken from 30th as it re-curves Eastwards towards Sindh/Kutch/Saurashtra and make landfall on 31st October/1st November as a weak System.

As per ECMWF the System will start weakening from 30th onward as it re_curves Northeast/East and dissipate at sea between 1st/2nd November. This model does not expect the System to make landfall.

 VSCS ‘NILOFAR’  is expected to start weakening from now on wards and is expected to weaken daily from now on wards.

There is less confidence in the final outcome as of now so update will be given by night of 29th October 2014.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

 

આગાહી તારીખ ૨૯ ઓક્ટોબર થી ૧ નવેમ્બર ૨૦૧૪:

 

મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર માં ‘નીલોફર’ નામનું અતિ તીવ્ર વાવાઝોડું ૧૨ કલાક પહેલા વધુ મજબૂત બનેલ અને ૧૧૫ નોટ ના પવનો ફૂંકતા હતા (૨૧૩ કિમી પ્રતિ કલાક ની ઝડપ ના પવનો જે ૧ મિનીટ ની એવરેજ મૂજબ ) અને ૯૩૭ મિલીબાર પ્રેસર હતું. આ વાવાઝોડા આસપાસ દરિયા ના મોજા ૩૦ ફૂટ ઊંચા ઊછળતા હતા. છેલ્લા ૧૨ કલાક માં સીસ્ટમ ઊત્તર બાજુ ચાલી છે.

આજે તારીખ ૨૯ ઓક્ટોબર 0000 UTC (05.30 am. IST ) ના‘નીલોફર’ નામનું અતિ તીવ્ર વાવાઝોડું Lat.18.5 N & Long. 62.0 E ઉપર કેન્દ્રિત હતું. પવનો ૧0૫ નોટ (૧૯૫ કિમી પ્રતિ કલાક ની ઝડપ ના પવનો જે ૧ મિનીટ ની એવરેજ મૂજબ ) અને ૯૪૪ મિલીબાર પ્રેસર છે. આ વાવાઝોડા આસપાસ દરિયા ના મોજા ૩૫ ફૂટ ઊંચા ઊછળે છે. આ સીસ્ટમ સામાન્ય નબળી પડી છે. ૧૨ થી ૨૪ કલાક માં સીસ્ટમ નબળી પડવાનું ચાલુ રાખશે અને ત્યાર બાદ એક બે દિવસ વધુ નબળી પડશે.

આ સીસ્ટમના ભાવી અંગે હજુ ચોક્સાય કરવી પડે તેમ હોઈ આજે રાત્રે અપડેટ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સાવચેતી રાખવી કારણ કે પવન થી અને વરસાદ થી નૂકસાન થવાની શક્યતા થઇ શકે.

 

વાવાઝોડાના પવન બાબત ની સમજ :
ઊત્તર ગોળાર્ધ્ધ માં વાવાઝોડું હોઈ તેને અનૂસંગિક પવનો વાવાઝોડાના સેન્ટર થી એન્ટીકલોક(ઘડિયાળ ના કાંટા થી વિરૂદ્ધ )દિશામાં ફૂંકતા હોઈ છે.

વાવાઝોડાના પવનો ની ઝડપ ની જયારે વાત થતી હોઈ તે તેટલી સ્પીડે ફૂંકતા હોઈ છે.
વાવાઝોડું પોતે તો બહુ ધીમી સ્પીડે આગળ ચાલતું હોઈ છે. સામાન્ય રીતે ૫ થી ૧૫ કિમી પ્રતિ કલાકે આગળ ચાલતું હોઈ છે.
હવામાન ખાતા મૂજબ પવન ની ઝડપ નોટ તેમજ કિ.મી. પ્રતિ કલાક પ્રમાણે હોઈ છે જે ૩ મિનીટ ની શરેરાશ પવન ની ઝડપ મૂજબ હોઈ છે.
ઇન્ટરનેશનલ હવામાન એજન્સીઓ મૂજબ પવન ની ઝડપ નોટ તેમજ માઇલ પ્રતિ કલાક પ્રમાણે હોઈ છે જે ૧ મિનીટ ની શરેરાશ પવન ની ઝડપ મૂજબ હોઈ છે.
૧ નોટ =૧.૮૫૨ કી.મી.
૧ નોટ =૧.૧૫ માઇલ

એટલે ઇન્ટરનેશનલ હવામાન એજન્સીઓ તરફ થી પવન ની ઝડપ ભારતીય હવામાન ખાતા કરતા સામાન્ય રીતે ૧૦ % થી ૧૫ %વધુ હોઈ છે.

આ આગાહી http://www.gujaratweather.com – અશોક પટેલ ની છે.

નોંધ: વાવાઝોડા અને આવી સીસ્ટમ માટે હવામાન ખાતા ની માહિતી ઉપર મદાર રાખવો.

 

Forecast_291014_1

Forecast_281014_2