Hot Weather Spell Expected For Saurashtra, Gujarat & Kutch 6th To 12th May 2024 – Maximum Temperature Expected To Range 41°C to 43°C With Possibility Of Some Centers Crossing 43°C Mainly 7th-9th May 2024

Hot Weather Spell Expected For Saurashtra, Gujarat & Kutch 6th To 12th May 2024 – Maximum Temperature Expected To Range 41°C to 43°C With Possibility Of Some Centers Crossing 43°C Mainly 7th-9th May 2024

તારીખ 6 થી 12 મે 2024 દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી નો માહોલ રહેશે – મહત્તમ તાપમાન ની રેન્જ 41°C to 43°C રહેવાની શક્યતા જેમાં તારીખ 7 થી 9 દરમિયાન અમુક સેન્ટરો 43°C પાર થવાની શક્યતા.

Current Weather Conditions on 6th May 2024

 

Maximum Temperature Range 42°C to 43.1°C on 8th May 2023

Maximum Temperature Range 41°C to 43.5°C on 7th May 2023

Maximum Temperature in Gujarat State Crosses 43°C on 7th May 2023


Gujarat Observations:

The Maximum Temperature were near normal on 4th May, however, it was below normal on 5th May due to cloudy weather with Maximum Temperature being 1°C to 4°C  below normal over most parts of Gujarat State. The normal Maximum currently is 41°C to 42°C for most centers of Gujarat State.

Maximum Temperature on 5th May 2024 was as under:

Ahmedabad 39.2°C is 3°C below normal

Rajkot  37.0°C which is 4°C below normal

Bhuj  37.4°C which is 3°C below normal

Amreli 40.8°C which is 1°C below normal

Surendranagar 39.8°C which is 2°C below normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 6th To 12th May 2024

The winds will be mainly from West, Northwest & Southwest during the forecast period. The winds expected to blow at 15 to 20 km/hour with gusts reaching 20 to 30 km/hour.

The Normal Maximum Temperature is 41°C to 42°C over most parts of Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature is expected to increase from today and range between 41°C to 43°C during the forecast period. There is a possibility of the Maximum Temperature crossing 43°C during 7th-9th May.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 5 થી 12 મે 2024

પવનો મુખ્યત્વે પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ તેમજ દક્ષિણ પશ્ચિમ ના રહેવાની શક્યતા છે. પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકા ના પવનો 20 થી 30 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવા ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 41°C થી 42°C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન માં રેન્જ 41°C to 43°C ની રહેવાની શક્યતા છે. તારીખ 7 થી 9 મેં દરમિયાન અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 43°C પાર કરવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 6th May 2024

Forecast In Sanj Samachar Daily Dated 6th May 2024

 

5 20 votes
Article Rating
Subscribe
Notify of
guest
107 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
10/05/2024 2:01 pm

તારીખ 10 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઈરાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 58°E અને 26°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે.   ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
10/05/2024 10:37 am

jsk mitro, IMD 4 week ni update jota evu lage che ke chomasu pa pa pagali kartu saurashtra ni dhara ne samay sar varsad aapse.

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
09/05/2024 2:25 pm

તારીખ 9 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 50°E અને 30°N થી ઉત્તર તરફ છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.   ❖ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.    ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
08/05/2024 2:15 pm

તારીખ 8 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.   ❖ એક UAC બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક… Read more »

Place/ગામ
Rajkot
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
07/05/2024 2:34 pm

તારીખ 7 મે 2024. ભારતીય હવામાન વિભાગ અનુસાર આજની પરિસ્થિતિ  મીડ ડે બુલેટિન. ▪️ઉત્તરપૂર્વીય આસામ અને પડોશમાં UAC યથાવત છે અને હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 5.8 કિમીની વચ્ચે જોવા મળે છે. ▪️એક સાઈક્લોનીક સર્ક્યુલેશન બાંગ્લાદેશ અને પડોશમાં આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ▪️ અન્ય એક સાઈક્લોનીક સર્ક્યુલેશન ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર આવેલું છે. ▪️દક્ષિણ ઝારખંડથી પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધીનો ટ્રફ હવે ઉત્તર આંતરિક ઓડિશાથી દક્ષિણપૂર્વ રાજસ્થાન સુધી સમગ્ર છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ▪️દક્ષિણ ઝારખંડ અને પડોશમાં સરેરાશ… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
12/05/2024 8:42 pm

સર.તા.૧૪.૧૬.માવઠૂ.બતાવેછે.gfs.icon

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Umesh Ribadiya
Umesh Ribadiya
12/05/2024 7:59 pm

Out of center chho ke shu?

Place/ગામ
Visavadar
Kirit patel
Kirit patel
12/05/2024 5:29 pm

Sir arvalli baju mavtha ni shkyta kevi?

Place/ગામ
Arvalli
Paresh chandera
Paresh chandera
12/05/2024 2:57 pm

Sir g4 sun strom vise sari mahiti aapva vinanti.

Place/ગામ
Menaj
Paresh chandera
Paresh chandera
Reply to  Ashok Patel
15/05/2024 9:21 pm

Thanks sir

Place/ગામ
Menaj
Pratik
Pratik
12/05/2024 2:16 pm

તારીખ 12 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 68°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી પૂર્વ ઉત્તર… Read more »

Place/ગામ
Rajkot
Kodiyatar hira
Kodiyatar hira
12/05/2024 1:51 pm

Sar have apdet aapo

Place/ગામ
Pastardi dev bhumi dvarka
Keshur Ahir
Keshur Ahir
12/05/2024 1:16 pm

Jsk sar 13. Thi 18 shudhi ma jamnagar baju sata ni kevik sakyta. Amare atyare mag na kam chale se aa baju.

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
J.k.vamja
J.k.vamja
12/05/2024 12:11 pm

આવતી 14/15 તારીખ માં વરસાદ થશે એવું લાગે છે

Place/ગામ
Matirala Lathi Amreli
Umesh Ribadiya
Umesh Ribadiya
12/05/2024 11:44 am

Temperature bhaley ekad be degree high hoy pan real feel asahy che.

Place/ગામ
Visavadar
Hitesh chikani
Hitesh chikani
12/05/2024 11:07 am

Sir aandaman nikobar ma kyare chomasa ni saruaat thay

Place/ગામ
Rajkot
Haresh ahir
Haresh ahir
12/05/2024 10:02 am

ઉના/દીવ બાજુ કેવીક શક્યતા માવઠા ની?plz જણાવજો તલ ના ઉભડા છે નુકશાન થાઈ એવું છે…

Place/ગામ
Bhadasi
Ramesh
Ramesh
12/05/2024 8:12 am

Sar jasdan vistar machoma coo kayare avshe

Place/ગામ
Motadadva hamirpura
Krutarth Mehta
Krutarth Mehta
12/05/2024 12:36 am

Bhayankar gharmi ane bafara vacche avti kaalthi akhu week varsadi vatavaran rahe evi shakyata dekhay che.

Place/ગામ
Vadodara
Javidbhai
Javidbhai
11/05/2024 8:53 pm

Hi sir tarikh 13.14.15.16 na roj surashtra and dakshin Gujarat ma varsad jevo vatavaran bane6

Place/ગામ
Paneli moti
Last edited 7 days ago by Javidbhai
Vaibhav Patel
Vaibhav Patel
11/05/2024 7:48 pm

14 15 tarikhe mavthu paku che Rajkot jila ma sachu che

Place/ગામ
Kotda sangani taluko
Rajesh
Rajesh
11/05/2024 7:39 pm

હવામાનની આગાહી જાણવી છે? તો આ ચાર એલ્પિકેશન ડાઉનલોડ કરી લ્યો

Ahi aapel chhe te:ગાંધીનગર: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિકસિત “MAUSAM APP”, “DAMINI APP”, “MEGDOOT AGRO APP” અને “PUBLIC OBSERVATION APP” જેવી હવામાન ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

(Bahya website ni Link delete karel chhe…Teni main mahiti ahi aapel chhe…..By Moderator)

Place/ગામ
Morbi
Ajaybhai
Ajaybhai
11/05/2024 7:02 pm

Sir have avta diwso ma daxin sourastra ma mavtha ni sakyata che??

Place/ગામ
Junagadh
Bhavesh Patel
Bhavesh Patel
11/05/2024 6:43 pm

Sir…14 tarikh ma gajvij batave chhe…to kevik sakyata chhe…?

Place/ગામ
Upleta
Bhagvan Gajera
Bhagvan Gajera
11/05/2024 5:51 pm

Imd gfs 10 day khultu nathi saheb

Place/ગામ
Keshod