Low Pressure System Tracking Towards Maharashtra–Madhya Pradesh Border Expected to Bring Beneficial Rainfall to Saurashtra, Kutch & Gujarat During 12th–17th September 2026

Low Pressure System Tracking Towards Maharashtra–Madhya Pradesh Border Expected to Bring Beneficial Rainfall to Saurashtra, Kutch & Gujarat During 12th–17th September 2026

મહારાષ્ટ્ર–મધ્ય પ્રદેશ સરહદ તરફ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમથી 12થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં લાભદાયી વરસાદની શક્યતા


Few parameters from IMD Morning Bulletin — 12th September 2026:

Low Pressure Area:

The Low Pressure Area over coastal areas of south Odisha and north Andhra Pradesh lay over South Chhattisgarh and neighbourhood at 0530 hrs IST on 12th September 2026.

The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level, tilting southwestwards with height.

The system is likely to move west-northwestwards across South Chhattisgarh and Vidarbha during the next 24 hours.

Monsoon Trough:

The Monsoon Trough at mean sea level now passes through:

Jaisalmer – Kota – Bhopal – Nagpur – centre of the Low Pressure Area over South Chhattisgarh and neighbourhood, and thence east-southeastwards to the Eastcentral Bay of Bengal.

The trough extends up to 1.5 km above mean sea level.

The trough from north Rajasthan to the cyclonic circulation associated with the Low Pressure Area over South Chhattisgarh and neighbourhood, extending across Madhya Pradesh and Chhattisgarh up to 3.1 km above mean sea level, has merged with the Monsoon Trough.

Western Disturbance:

The Western Disturbance, seen as a cyclonic circulation over north Punjab and neighbourhood, now lies over north Pakistan and adjoining Jammu, between 3.1 and 4.5 km above mean sea level.

A trough aloft in the middle tropospheric westerlies, with its axis at around 5.8 km above mean sea level, runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (12th–17th September 2026)

Overall: Rainfall prospects have improved due to the Low Pressure Area and associated Upper Air Circulation (UAC) which is tilting southwestward with height. The System is now tracking towards Maharasthra and adjoining Madhya Pradesh border areas.

The Monsoon trough has become normal is expected to move further Southwards towards for the next couple of days.

Gujarat Region

  • Rainfall: Isolated/Scattered to Fairly Widespread/Widespread  rainfall is likely over parts of Gujarat Region on different days, mainly during 12th–17th September.
  • 50% of the area is expected to receive 35–50 mm of total rainfall during the forecast period.
  • The remaining 50% of the area is expected to receive 50–75 mm of total rainfall during the forecast period.
  • Some locations could receive more than 150 mm of total rainfall.

Saurashtra & Kutch

  • Rainfall: Isolated/Scattered to Fairly Widespread/Widespread rainfall is likely on different days of the forecast period, mainly during 12th–17th September.
  • 50% of the area is expected to receive 35–50 mm of total rainfall during the forecast period.
  • The remaining 50% of the area is expected to receive 50-75 mm of total rainfall during the forecast period.
  • Some locations could receive more than 150 mm of total rainfall.

Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas

All India States and within each State up to District level Rainfall data is available. Select your State and subsequently all Districts will also be listed within your State in Alphabetical order. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.


મહારાષ્ટ્ર–મધ્ય પ્રદેશ સરહદ તરફ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમથી 12થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં લાભદાયી વરસાદની શક્યતા

IMDના સવારના બુલેટિન — 12 સપ્ટેમ્બર 2026ના કેટલાક મહત્વપૂર્ણ પરિબળો:

લો પ્રેશર એરિયા:

દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર આવેલો લો પ્રેશર એરિયા 12 સપ્ટેમ્બર 2026ના 0530 કલાકે IST દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પર સ્થિત હતો.

આ સિસ્ટમ સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 9.4 કિમી સુધી વિસ્તરેલું છે, જે ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝૂકેલું છે.

આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

મોન્સૂન ટ્રફ:

સમુદ્ર સપાટી પરનો મોન્સૂન ટ્રફ હાલમાં નીચેના વિસ્તારો પરથી પસાર થાય છે:

જૈસલમેર – કોટા – ભોપાલ – નાગપુર – દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પર આવેલા લો પ્રેશર એરિયાના કેન્દ્રમાંથી પસાર થઈને, ત્યારબાદ પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે.

આ ટ્રફ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરેલો છે.

ઉત્તર રાજસ્થાનથી દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં આવેલા લો પ્રેશર એરિયા સાથે સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણ સુધીનો ટ્રફ, જે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ પરથી પસાર થઈને સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરેલો હતો, તે હવે મોન્સૂન ટ્રફ સાથે ભળી ગયો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:

ઉત્તર પંજાબ અને આસપાસના વિસ્તારો પર ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ વિસ્તારમાં, સમુદ્ર સપાટીથી 3.1થી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે સ્થિત છે.

મીડ એટમોસ્ફિયર માં રહેલો ઉપરનો ટ્રફ,  જેની ધરી સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિમીની ઊંચાઈએ છે, આશરે 70°E રેખાંશથી 30°N અક્ષાંશની ઉત્તરે પસાર થાય છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (12થી 17 સપ્ટેમ્બર 2026)

એકંદર સ્થિતિ: લો પ્રેશર એરિયા અને તેની સાથે સંકળાયેલું અપર એર સર્ક્યુલેશન (UAC) વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. સિસ્ટમ હવે મહારાષ્ટ્ર તથા તેને અડીને આવેલા મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારો તરફ આગળ વધી રહ્યું હોવાથી વરસાદની શક્યતાઓમાં સુધારો થયો છે.

મોન્સૂન ટ્રફ હવે તેની સામાન્ય સ્થિતિમાં આવી ગયો છે અને આગામી એક-બે દિવસ દરમિયાન તે વધુ દક્ષિણ તરફ ખસે તેવી શક્યતા છે.

ગુજરાત રિજિયન

  • વરસાદ: 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ ગુજરાત રિજિયનના આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
  • આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન ગુજરાત રિજિયનના 50% વિસ્તારમાં 35–50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • બાકીના 50% વિસ્તારમાં 50–75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ

  • વરસાદ: 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ સૌરાષ્ટ્ર અને કચ્છના આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
  • આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના 50% વિસ્તારમાં 35–50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • બાકીના 50% વિસ્તારમાં 50–75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.

પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas

ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. તમારું રાજ્ય સિલેક્ટ કરો અને પછી દરેક ડીસ્ટ્રીકટ ના આંકડા ઉપલબદ્ધ થશે અલ્ફાબેટિક ક્રમ માં. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 12th September 2026

Pending Forecast In Sanj Samachar Daily Dated 12th September 2026

KOLA Interactive Rainfall Forecast Atlas

 

4.7 13 votes
Article Rating
Subscribe
Notify of
guest
55 Add your comment here
parva dhami
parva dhami
12/09/2026 4:53 pm

Aaje East Gujarat thi sharu thai gayu chhe…
Aavti kaale thi Saurashtra region ma…

Place/ગામ
Rajkot
Paras Kuber
Paras Kuber
12/09/2026 4:44 pm

Thanks for new update .

Place/ગામ
Jamnagar, vavberaja
Ronak patel
Ronak patel
12/09/2026 4:31 pm

આગાહી પ્રમાણે ધમાકેદાર શરૂવાત થઈ ગઈ છે સર.

Place/ગામ
Dhansura,aravalli
Mahendrasinh Solanki
Mahendrasinh Solanki
12/09/2026 4:28 pm

જય માતાજી
અશોકભાઈ આભાર

Place/ગામ
Moti Malvan, Dhangadhra , Surendranagar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
12/09/2026 4:11 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
12/09/2026 3:47 pm

Thank you for New update

Place/ગામ
Rana Kandorana Dist Porbandar
વલમજી ભાઇ પનારા
વલમજી ભાઇ પનારા
12/09/2026 3:44 pm

સર નવી અપડેટ આપવા બદલ આભાર

Place/ગામ
કોયલી તા મોરબી
dhiraj sonagara
dhiraj sonagara
12/09/2026 3:43 pm

Thankyou sir

Place/ગામ
Bed jamnagar
Ashvin Vora
Ashvin Vora
12/09/2026 3:34 pm

Thank you Sir, Aaje Amara Vistarma Varsad na Vadhamana thai gaya chhe.

Place/ગામ
Gir Gadhada
Ghanshyamsinh
Ghanshyamsinh
12/09/2026 3:19 pm

Thank you for new update sir

Place/ગામ
Galodar, maliya hatina
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
12/09/2026 3:12 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
જીતુ ભાઈ સોજીત્રા
જીતુ ભાઈ સોજીત્રા
12/09/2026 3:09 pm

અપડેટ.બદલ.આભાર.સર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Tushar shah
Tushar shah
12/09/2026 3:04 pm

heavy rain ️…in morwa..system has arrived…

Place/ગામ
Godhra
jadeja khumansinh
jadeja khumansinh
12/09/2026 3:00 pm

Thank you sir for new update….

Place/ગામ
Jam khambhaliya
Last edited 2 hours ago by jadeja khumansinh
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
12/09/2026 2:56 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Malde Gojiya
Malde Gojiya
12/09/2026 2:50 pm

Kola chart ma icon weekly kem update nathi thato Ashok bhai?

Place/ગામ
Bankodi
Malde Gojiya
Malde Gojiya
12/09/2026 2:47 pm

Thanks for new Information sir,
Jay Dwarkadhish…

Place/ગામ
Bankodi
Dharmesh Bhoraniya
Dharmesh Bhoraniya
12/09/2026 2:42 pm

આગાહી સમય માં ગાજવીજ નું પ્રમાણ કેવું રહેશે

Place/ગામ
Juna devadiya
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
12/09/2026 2:40 pm

Thanks sir for new apdet

Place/ગામ
motabhadukiya(kalavad)
MURLI PATEL
MURLI PATEL
12/09/2026 2:38 pm

Thanks sir

Place/ગામ
Jamnagar
Girirajsinh jadeja
Girirajsinh jadeja
12/09/2026 2:38 pm

Thank you sir for New update

Place/ગામ
ગામ:- હાડાટોડા. તા: ધ્રોલ. જી:- જામનગર
Haresh Sakariya
Haresh Sakariya
12/09/2026 2:36 pm

સાહેબ અમને એમ કે આ રાઉન્ડ મા ગુજરાત ડૂબસે

Place/ગામ
શિવરાજગઢ (ગોંડલ )
Vagh રાજેશ
Vagh રાજેશ
12/09/2026 2:35 pm

Sir dariya pati bhare varsad shakyata chhe… Veraval baju

Place/ગામ
Adri.veraval.gir somnath. gujarat
Sahil rpachuabari
Sahil rpachuabari
12/09/2026 2:18 pm

Ashok sir.agahi ma janavaya paramane vayapak/vayapak vistar ma varsad. matlab saurashtra mate sarvartik round nay ne.

Place/ગામ
Bhayavadar
Sahil rpachuabari
Sahil rpachuabari
Reply to  Ashok Patel
12/09/2026 5:02 pm

Sorry sir modu samjanu

Place/ગામ
Bhayavadar
harsh Sorathiya
harsh Sorathiya
12/09/2026 2:11 pm

Sir aa low pressure bov speed thi aagad vadhe che to varsad ni matra na kai ferfar thai sake?

Place/ગામ
Gondal
Devaraj Gadara
Devaraj Gadara
Reply to  harsh Sorathiya
12/09/2026 4:46 pm

આત્મનિર્ભર બનાય અને જોવાય કે કેટલુ ઝડપ થી આગળ વધે છે ને કેટલો વરસાદ વરસે છે

Place/ગામ
Drangda
અનિલભાઈ
અનિલભાઈ
12/09/2026 2:03 pm

Thanks.sar

Place/ગામ
Majoth
Pansuriya Pratik
Pansuriya Pratik
12/09/2026 2:02 pm

તારીખ:- 12 સપ્ટેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પરનુ લો પ્રેશર આજે, 12 સપ્ટેમ્બર 2026ના રોજ ભારતીય સમય મુજબ સવારે 08:30 વાગ્યે પણ એ જ વિસ્તારમાં સક્રિય રહ્યું છે. તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ દરિયાઈ સપાટીથી 7.6 km ઊંચાઈ સુધી વિસ્તરે છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકેલું છે. આગામી 24 કલાક દરમિયાન તે દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભ થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. – ​સરેરાશ સમુદ્ર સપાટી પર મોન્સૂન ટ્રફ હવે જેસલમેર, રાજગઢ, બેતુલ, દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના લો પ્રેશરના કેન્દ્રબિંદુ, ગોપાલપુર થઈને પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્ય-પૂર્વ… Read more »

Place/ગામ
Rajkot
bipinkambariya
bipinkambariya
12/09/2026 2:01 pm

Hu tamari rah jojo to sarji have motar badh karvi che mare

Place/ગામ
Kadbal
Jitendra bhikhubhai dhorajiya
Jitendra bhikhubhai dhorajiya
12/09/2026 1:56 pm

સર હવે તો સહી સિક્કા વાળો દસ્તાવેજ તમે કરી લીધો. હવે તો વરસાદ પુરા ગુજરાતના નામે થઈ ગયો. ખુબ ખુબ આભાર તમારો. નવી અપડેટ બદલ.

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
Maiyad jagdish
Maiyad jagdish
12/09/2026 1:55 pm

Thank you sir

Place/ગામ
Satiya
Navghan makwana
Navghan makwana
12/09/2026 1:52 pm

Thank you for New update

Place/ગામ
ALIYABADA JAMNAGAR
agriculture expert
agriculture expert
12/09/2026 1:51 pm

મેહુલિયા વરસિયા ભલા….. આવવા જ દયો….

Place/ગામ
રાજકોટ
Ashok
Ashok
12/09/2026 1:50 pm

Thanks sir for new update apava badal

Place/ગામ
Gingani
Nilesh kuriya
Nilesh kuriya
12/09/2026 1:43 pm

Sar pavan ni gati kevireseaagahi samay dramiyan

Place/ગામ
Navalgadh .ta.drangafhra.dist.surendranagar
Bharatbhai vora
Bharatbhai vora
12/09/2026 1:42 pm

Thank you sir

Place/ગામ
Mahika nana. Ta. Gondal
Jayesh
Jayesh
12/09/2026 1:34 pm

Isoled vistar kya ave 150mm thi vadhu

Place/ગામ
Dhrol
harsh Sorathiya
harsh Sorathiya
12/09/2026 1:33 pm

Icon ni latest update ma system kutch uper thi pass thai che

Place/ગામ
Gondal
Bhargav_sir
Bhargav_sir
Reply to  harsh Sorathiya
12/09/2026 2:20 pm

તો વધુ સારું. કારણકે મોટેભાગે સિસ્ટમ ની દક્ષિણે વરસાદ નું પ્રમાણ વધુ હોય છે લગભગ

Place/ગામ
રાજકોટ
Vivek vachhani
Vivek vachhani
12/09/2026 1:24 pm

Thank you sir

Place/ગામ
Keshod
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
12/09/2026 1:14 pm

Thank you sir

Place/ગામ
Upleta
દીલીપ સાકરીયા
દીલીપ સાકરીયા
12/09/2026 1:09 pm

આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
જામ કંડોરણા
jitendra Rathod
jitendra Rathod
12/09/2026 1:08 pm

Thanks sir
Varasad ma baki Rahi Gayle vistar ne jivatadan

Place/ગામ
Jamnagar
Harshad Patel
Harshad Patel
12/09/2026 1:05 pm

નવી અપડેટ બદલ આભાર સર

Place/ગામ
બાવળી તા ધ્રાંગધ્રા
Pravin patel
Pravin patel
12/09/2026 1:02 pm

Thanks sir

Place/ગામ
Junadevliya morbi
Hathaliya Karshan
Hathaliya Karshan
12/09/2026 1:02 pm

Thank you sir

Place/ગામ
Bhogat
Raju makhansa
Raju makhansa
12/09/2026 1:01 pm

Khubh positive update
આનંદો આનંદો

Place/ગામ
Keshod
harsh Sorathiya
harsh Sorathiya
12/09/2026 1:01 pm

Thanks for update sir

Place/ગામ
Gondal
jitendra Rathod
jitendra Rathod
12/09/2026 12:59 pm

Thanks sir
Varasad ma baki Rahi Gayle vistar mate jivatadan….

Place/ગામ
Jamnagar
Divyesh Hapliya
Divyesh Hapliya
12/09/2026 12:57 pm

આભાર

Place/ગામ
Rajkot
Nilesh Narodiya
Nilesh Narodiya
12/09/2026 12:57 pm

Thank you sir for new apdate

Place/ગામ
Derdi kumbhaji