Maximum Temperature Expected To Remain Above-Normal Over Saurashtra, Gujarat & Kutch Up To End Of February – Rising To Between 35°C-38°C During 25th-27th February 2025

Maximum Temperature Expected To Remain Above-Normal Over Saurashtra, Gujarat & Kutch Up To End Of February – Rising to Between 35°C-38°C During 25th-27th February 2025

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન ફેબ્રુઆરીના અંત સુધી નોર્મલ થી ઉચું રહેવાની શક્યતા – 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન વધી 35°C થી 38°C વચ્ચે

 

 

 

Current Weather Conditions on 21st February 2025

Gujarat Observations:
The Minimum Temperature 2°C to 3°C above normal and Maximum Temperature is 1°C to 3°C above normal over various parts of Gujarat State.

Maximum Temperature on 20th February is as under:

Ahmedabad 34.5.0°C which is 2°C above normal

Rajkot  34.5°C which is 2°C above normal

Vadodara 34.0°C which is 1°C above normal

Deesa 34.6°C which is 3°C above normal

Bhuj  34.7°C which is 3°C above normal

 

North India: A Western Disturbance snowfall and rain is expected over the hilly regions of North India, while the plains of North Indian states expected to get rainfall during 25th–28th February.

Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 21st to 28th February 2025

    • Wind Patterns:

      • Winds will predominantly blow from the West, Northwest, and North during the forecast period.
      • 21st to 28th February: Wind speeds are expected to range between 10–15 km/h, with a day or two experiencing winds of 10–20 km/h.

      Sky Conditions:

      • The sky will be partly cloudy or have scattered clouds on many days.

      Fog:

      • There is a possibility of foggy weather for Kutch and Western Saurashtra during the last two days of the forecast period (27th–28th February).

      Temperature Trends:

      • Current Normal: Maximum temperatures across most of Gujarat have increased to 32°C to 33°C.
      • 21st–24th February: Maximum temperatures are expected to remain above normal, between 34°C to 36°C.
      • 25th–27th February: Maximum temperatures are expected to increase further by 1°C to 2°C, reaching 35°C to 38°C, staying above normal.

ઉત્તર ભારત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે 25 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ ની શક્યતા, જ્યારે મેદાની વિસ્તારો માં વરસાદ ની શક્યતા.

હવામાન પૂર્વાનુમાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 21 થી 28 ફેબ્રુઆરી 2025

પવનની દિશાઓ:
આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશાથી ફૂંકાશે.
21 થી 28 ફેબ્રુઆરી: પવનની ગતિ 10–15 કિ.મી./કલાક વચ્ચે રહેશે, જ્યારે એકાદ બે દિવસ 10-20 કિ.મી./કલાક રહેવાની સંભાવના છે.

આકાશની પરિસ્થિતિ:
આગાહી સમય ના ઘણા દિવસોમાં આકાશ છુટા છવાયા વાદળો જોવા મળશે.

ઝાકર:
27-28 ફેબ્રુઆરી દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાકર રહેવાની સંભાવના છે.

તાપમાનની પૂર્વાનુમાન :
હાલનું સામાન્ય તાપમાન: ગુજરાતના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન 32°C થી 33°C સુધી પહોંચી ગયું છે.
21 થી 24 ફેબ્રુઆરી: મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી 34°C થી 36°C વચ્ચે રહેશે.
25 થી 27 ફેબ્રુઆરી: મહત્તમ તાપમાન વધુ 1°C થી 2°C સુધી વધવાની સંભાવના છે અને તે સામાન્ય કરતાં ઉચું રહી 35°C થી 38°C વચ્ચે રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 21st February 2025

Forecast In Sanj Samachar Daily Dated 21st February 2025