KOLA - India GFS Precipitation
KOLA - West GFS Precipitation
KOLA - India ECMWF Precipitation
KOLA - West ECMWF Precipitation
Gujarat Cities Rainfall
India Cities Rainfall
About KOLA
Introducing Kathiawar Land & Ocean Atmosphere – KOLA
Date: 29-06-2025
Gujaratweather.com is proud to introduce a new series of high-resolution precipitation forecast maps under the name KOLA – Kathiawar Land & Ocean Atmosphere. These images provide composite rainfall forecasts for Day 1–5, Day 6–10, and the Total 10-Day period, inspired by the well-known COLA-style (Center for Ocean-Land-Atmosphere Studies) weekly rainfall maps.
KOLA focuses on the dynamic weather patterns of Gujarat, with special emphasis on its two distinct climatic zones: Saurashtra & Kutch and the Gujarat mainland region (comprising North, Central, and South Gujarat). The name KOLA pays homage to the Kathiawar peninsula, the historical name for Saurashtra, which forms the western landmass of Gujarat surrounded by the Arabian Sea. This region’s unique land-ocean interface makes it critical for monsoon forecasting and atmospheric analysis.
With the launch of KOLA images, Gujaratweather.com aims to offer visitors timely, insightful, and visually intuitive rainfall projections that reflect both scientific accuracy and regional identity. Stay tuned as we continue to expand our forecast tools with innovation rooted in geography and heritage.
Gujaratweather.com દ્વારા હવે એક નવું અને ઉપયોગી વરસાદ પૂર્વાનુમાન વિઝ્યુલ સિસ્ટમ રજૂ કરવામાં આવી રહી છે:
KOLA – Kathiawar Land & Ocean Atmosphere. આ સિસ્ટમ અંતર્ગત, 1 થી 5 દિવસ, 6 થી 10 દિવસ, અને કુલ 10 દિવસના કમ્પોઝિટ વરસાદના નકશાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જે જાણીતી COLA-સ્ટાઇલ ની રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
KOLA ના કેન્દ્રમાં ગુજરાતના બે મુખ્ય હવામાન ઝોન છે: સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રીજિયન (જેમા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે). KOLA નામમાં રહેલું Kathiawar Land & Ocean Atmosphere નામ સૌરાષ્ટ્રના ઐતિહાસિક મહત્વને ઓળખ આપે છે. સ્વતંત્રતા પૂર્વે સૌરાષ્ટ્રને કાઠિયાવાર રાજ્ય તરીકે ઓળખવામાં આવતું હતું. આ પશ્ચિમી પ્રાંત અરબી સમુદ્રથી ઘેરાયેલો છે અને તેની ભૂ-સમુદ્ર સ્થિતી વરસાદના માળખા અને મોન્સૂન પ્રવાહ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
KOLA ઇમેજીસની સાથે, હવે Gujaratweather.com પર મુલાકાતીઓ સરળ, સમકાલીન અને વિસ્તારપૂર્વકના વરસાદ પૂર્વાનુમાનો જોઈ શકે છે – તે પણ પ્રદેશના ઇતિહાસ અને ભૌગોલિક પૃષ્ઠભૂમિ સાથે સંકળાયેલ નવી દૃષ્ટિ સાથે.