ટિપ્પણી (કમેન્ટ) નીતિ – GujaratWeather.com
શિસ્તબદ્ધ અને સાર્થક ચર્ચા માટે માર્ગદર્શિકા
✅ ગુજરાતી સંસ્કરણ:
-
બધી ટિપ્પણીઓ (કમેન્ટ) મૉડરેશન માટે રોકી રાખવામાં આવે છે
તમારી ટિપ્પણી (કમેન્ટ) સાઇટ પર દેખાશે એ પહેલાં એડમિન દ્વારા સમીક્ષિત કરવામાં આવશે. કૃપા કરીને ધીરજ રાખો. -
માન્ય ઈમેઇલ સરનામું આપો
ખોટું અથવા અમાન્ય ઈમેઇલ આપવાથી ટિપ્પણી (કમેન્ટ) અમાન્ય ઠરાવવામાં આવી શકે છે. -
પહેલાની (કમેન્ટ) ટિપ્પણીઓ વાંચો
તમારાં પ્રશ્નનો જવાબ પહેલેથી જ આપેલો હોઈ શકે છે. -
“અપડેટ ક્યારે આવશે?” જેવા પુનરાવૃત્ત પ્રશ્નો ટાળો
જરૂરી હોય ત્યારે જ અપડેટ આપવામાં આવે છે. -
7 દિવસથી વધુ સમય માટે આગાહી ન માંગો
લાંબા ગાળાની આગાહીઓ વિશ્વસનીય નથી અને સામાન્ય રીતે અહીં આપવામાં આવતી નથી. -
નિર્ધારિત શહેર કે ગામ માટે આગાહીને લગતા પ્રશ્નો ટાળો
તેના બદલે અમારી ફોરકાસ્ટ રિપોઝિટરી માંથી મોડલ આધારિત માહિતી જુઓ. -
સ્પષ્ટ અને ઉપયોગી (કમેન્ટ) ટિપ્પણીઓ કરો
ટૂંકી, શિષ્ટ અને અન્ય વાચકો માટે ઉપયોગી (કમેન્ટ) ટિપ્પણીઓને વધુ મહત્વ આપવામાં આવે છે. -
ફક્ત એક વાર (કમેન્ટ) ટિપ્પણી કરો અને રાહ જુઓ
વારંવાર એજ (કમેન્ટ) ટિપ્પણી કરવાથી પ્રક્રિયા ધીમી પડી શકે છે અને (કમેન્ટ) ટિપ્પણી રદ્દ થઈ શકે છે.
Comment Policy – GujaratWeather.com
Guidelines for Meaningful and Respectful Interaction
✅ English Version:
-
All Comments Are Held for Moderation
Your comment will be reviewed by the admin before it appears publicly. Please be patient. -
Use a Valid Email Address
Fake or invalid emails may lead to your comment being rejected. -
Read Previous Comments Before Posting
Your question may already be answered—please check. -
Do Not Ask “When is the Next Update?”
Updates are shared only when there’s a significant change. -
Avoid Requests Beyond 7 Days Forecast
Long-range forecasts are unreliable and not usually provided. -
Don’t Ask for Forecasts for Specific Cities or Villages
Use our Forecast Repository for detailed model-based updates. -
Write Clear and Useful Comments
Concise, respectful, and informative comments receive priority. -
Post Once and Wait Patiently
Duplicate comments slow down the process and will be deleted.