Heat Wave Conditions Expected Over Parts of Gujarat State –
Maximum Temperatures Likely to Range Between 43°C and 45°C Over Saurashtra, Gujarat & Kutch During 9th to 16th May 2026
Gujarat Temperature Observations (8th May 2026)
Maximum temperatures are currently around 1.5°C above normal over most hot centers of Gujarat State.
Gujarat Observations:
Maximum temperatures are nearly 1.5°C above normal over most hot centers of Gujarat State.
- Rajkot: 42.8°C (1.5°C above normal)
- Deesa: 41.8°C (1.2°C above normal)
- Amreli: 42.7°C (1.5°C above normal)
- Ahmedabad: 43.1°C (1.6°C above normal)
- Vadodara: 41.6°C (1.3°C above normal)
- Bhuj: 41.2°C (1.5°C above normal)
Current Normal Maximum Temperature over most of Gujarat: 40.5°C to 41.5°C
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch – Valid from 9th to 16th May 2026
Wind Pattern
- Winds will predominantly remain Westerly.
- Wind Speed: 10–15 km/h up to 11th May, increasing to 15–25 km/h thereafter.
- Gusts: 15–25 km/h up to 11th May, increasing to 25–35 km/h thereafter.
Sky Conditions
- Mostly clear skies are expected on most days.
Temperature Outlook
- Hot centers across Gujarat State are likely to record maximum temperatures in the range of 43°C to 45°C on most days during the forecast period.
- Heat Wave conditions are expected over pockets of Gujarat State during 11th-15th May 2026.
- In some hot centers could exceed 45°C during 11th to 15th May 2026.
- Maximum temperatures are expected to fluctuate by 1°C to 3°C during the forecast period while generally remaining within the forecast range.
Summary
An extended spell of intense summer heat is expected over Saurashtra, Gujarat, and Kutch during the coming week. Several hot centers are likely to experience temperatures between 43°C and 45°C, with a few locations potentially crossing 45°C, resulting in Heat Wave conditions over pockets of Gujarat State, especially during 11th to 15th May 2026.
ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં હીટ વેવની પરિસ્થિતિની શક્યતા –
9 મેથી 16 મે 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન 43°C થી 45°C વચ્ચે રહેવાની સંભાવના
ગુજરાત તાપમાન અવલોકન (8 મે 2026)
ગુજરાત રાજ્યના મોટા ભાગના ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન હાલમાં નોર્મલ કરતાં આશરે 1.5°C વધુ નોંધાઈ રહ્યું છે.
રાજકોટ: 42.8°C (નોર્મલ કરતાં 1.5°C વધુ)
ડીસા: 41.8°C (નોર્મલ કરતાં 1.2°C વધુ)
અમરેલી: 42.7°C (નોર્મલ કરતાં 1.5°C વધુ)
અમદાવાદ: 43.1°C (નોર્મલ કરતાં 1.6°C વધુ)
વડોદરા: 41.6°C (નોર્મલ કરતાં 1.3°C વધુ)
ભુજ: 41.2°C (નોર્મલ કરતાં 1.5°C વધુ)
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હાલનું નોર્મલ મહત્તમ તાપમાન: 40.5°C થી 41.5°C
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી – 9 મેથી 16 મે 2026 સુધી માન્ય
પવનની દિશા અને ગતિ
- પવનો મુખ્યત્વે પશ્ચિમી દિશાના રહેશે.
- પવનની ઝડપ: 11 મે સુધી 10 થી 15 કિમી પ્રતિ કલાક, ત્યારબાદ 15 થી 25 કિમી પ્રતિ કલાક.
- ઝાટકાના પવનો: 11 મે સુધી 15 થી 25 કિમી પ્રતિ કલાક, ત્યારબાદ 25 થી 35 કિમી પ્રતિ કલાક.
આકાશની સ્થિતિ
- મોટાભાગના દિવસોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે.
તાપમાનનો અંદાજ
- ગુજરાત રાજ્યના ગરમ કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન 43°C થી 45°C વચ્ચે નોંધાવાની સંભાવના છે.
- 11 મેથી 15 મે 2026 દરમિયાન ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે.
- કેટલાક ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન 45°C થી વધુ નોંધાઈ શકે છે.
- આગાહી સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં 1°C થી 3°C સુધીની વધઘટ થવાની શક્યતા છે, છતાં સામાન્ય રીતે તાપમાન આગાહી કરાયેલ મર્યાદામાં જ રહેવાની સંભાવના છે.
સારાંશ:
આવતા સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ઉનાળાની તીવ્ર ગરમીનો લાંબો સમયગાળો રહેવાની શક્યતા છે. ઘણા ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન 43°C થી 45°C વચ્ચે રહેવાની સંભાવના છે, જ્યારે કેટલાક સ્થળોએ તાપમાન 45°Cને પણ પાર કરી શકે છે. પરિણામે ખાસ કરીને 11 મેથી 15 મે 2026 દરમિયાન ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 9th May 2026
Forecast In Sanj Samachar Daily Dated 9th May 2026

Sir, have aa garmi thi rahat kyare malshe…? biju ke saheb samachar patro em kahe chhe ke monsoon ni sharuat ma nahi parantu august september ma el nino ni effect khub pratikul rahesh shu e vaat sachi?
August mahino ek evo mahino chhe ke Historically kyarey EL Nino ni asar nathi thai Saurashtra/Kutch/Gujarat maate.
Update thayel chhe aaje.
Sir aaje phulchhab news paper ma super al nino nu kahe chhe ketlu sachu ganvu ?
Mari passey Phulchhab uplabddh nathi.
Aa Chomasa sudhi ma evu kai thay nahi…etlo time pan nathi.
Porbandar Ma Garmi sathe ukdat vadhu che Dariya no Bhej Varo Speed ma Garm pavan fukay che.Sir Avnara divsoma Rahat malvani skyata che ?
Yes
Bhavnagar ma 45.2 ‘C
Highest in Gujarat
Normally Maximum Temperature bapore 02.30 pm thi sanje 05.30 pm vachhe thatu hoy chhe.
Maximum tepmaan and Sanje 05.30 vagya nu taapman vachhe 0.5C thi 1.5 C difference chhe Bhavnagar ma (7 days ma)
Gai kale Maximum 45.2 C hatu and sanje 05.30 vagye 39.8C hatu. (02.30 pm na 44.0 C hatu)
Aaje achanak bapor thi jor aandhi jevu vatavaran thai gayutu te sanj k rat lgi evu j ryu
Clouds nai pn aakash aakhu gheru gheru aandhi jevu thai gayutu 🙂
Sir last 2 days thi dariya kinare garmi nu praman vadhyu che.
તારીખ 14 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન નૈઋત્ય નું ચોમાસુ આગળ વધવા માટેની પરિસ્થિતિઓ 16 મે 2026 આસપાસ દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગો, અંડમાન સમુદ્ર અને અંડમાન-નિકોબાર દ્વીપસમૂહ ઉપર અનુકૂળ બની રહી છે. દક્ષિણ-પશ્ચિમ તથા તેને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ઉપર રહેલું વેલ માર્કડ લો-પ્રેશર વિસ્તાર આજે તા. 14 મે 2026ના રોજ સવારે 08:30 કલાકે પણ એ જ વિસ્તારમાં સ્થિત છે। તેની સાથે જોડાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલ છે. એક ટ્રફ દક્ષિણ-પશ્ચિમ તથા તેને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ઉપર આવેલા વેલ માર્કડ લો-પ્રેશર વિસ્તારના કેન્દ્રથી દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર સુધી… Read more »
Sir KOLA update time su che?
Badhu start thay 12 vagya thi 2.30 sudhi ma update thay.
Kyarek bahar hov toe ekad kalak modu thay.
Aaje atyare KOLA update thayel chhe. Fakt ECMWF maate 2.00 vagye thashe.
Sir KOLA ecmwf update nathi thyel ?
Download problem chhe. Try chalu chhe.
તારીખ 13 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન નૈઋત્ય નું ચોમાસું 16 મે 2026 આસપાસ દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગો, આંદામાન સમુદ્ર તથા આંદામાન-નિકોબાર ટાપુઓ તરફ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. દક્ષિણ-પશ્ચિમ તથા લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ઉપર રહેલું લો-પ્રેશર વિસ્તાર આજે તા. 13 મે 2026 ના રોજ સવારે 08:30 કલાકે તે જ વિસ્તારમાં વેલ માર્કડ લો-પ્રેશર તરીકે સ્થિત હતું। તેની સાથે સંકળાયેલ સાઇક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ વિસ્તારો ઉપર અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન તરીકે સ્થિત છે, જે હાલ જમ્મુ વિસ્તાર… Read more »
Sir have india ma monsoon season start thavani chhe. to comment box ma je upyogi margdarshan jevi knowledge mahiti made aevi comment hoy te vadhu mahatvi bane chhe.aa thank you vari comment nu mahatva rehtu nathi comment box ma change aave a saru.
Sahmat chhu !
Thanks for new update sir
તારીખ: 12 મે 2026 ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન – આ અઠવાડિયાના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગો, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ વિસ્તારમાં નૈઋત્ય ના ચોમાસાની શરૂઆત માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. – દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર રહેલું લો-પ્રેશર વિસ્તાર આજે સવારે 08:30 કલાકે એ જ વિસ્તારમાં સ્થિત હતું. તેની સાથે જોડાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી ફેલાયેલું છે. આગામી 48 કલાક દરમિયાન તે વધુ મજબૂત બનવાની શક્યતા છે. – પૂર્વીય પવનોમાં ટ્રફ હવે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર આવેલા લો-પ્રેશર વિસ્તારના કેન્દ્રથી મરાઠવાડા સુધી ઉત્તર તમિલનાડુ, રાયલસીમા અને ઉત્તર આંતરિક કર્ણાટક… Read more »
Sir have to garmi thi kantadya vadado aave to saru kyare aavse sir pli ans
Garmi na dose pachhi vadad thay.
સર દર વર્ષે આ સમયે આટલુ ઉંચુ તાપમાન હોય કે આ વર્ષે વધુ છે ??
JE varshe May ma Heat Wave hoy tyare unchu hoy.
સર વધારે ગરમી પડવાથી આવતા સોમાચામા સારા વરસાદ ના સંકેત ગણી શકાય ??
Rajasthan – North India and U.P. baju vadhu garmi padvi joiye. Haal U.P. baju ochhi garmi rahi
ઉત્તર ભારત માં ગરમી પડે તો ચોમાસું પવન ને વેગ મળે . ત્યાં હજુ wd ને લીધે વરસાદ પડે છે એટલે ભેજ ના લીધે ગરમી હજુ નોર્મલ થી નીચે તાપમાન છે ઘણા દિવસો થી છે .. મે મહિનો મુખ્ય મહિનો ગરમી નો છે .. દિલ્હી અને ઉત્તરપ્રદેશ હરિયાણા રાજસ્થાન,બિહાર … હજુ ગંગા ના મેદાન પ્રદેશ તપ્યો નહીં..ત્યાં ગરમી વધે તો ચોમાસુ સારું રહે
તારીખ: 11 મે 2026 ભારતીય હવામાન વિભાગ મુજબ મીડ-ડે બુલેટિન દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્તર શ્રીલંકા કિનારા નજીક રહેલું લો-પ્રેશર વિસ્તાર આજે સવારે 08:30 IST સુધી એ જ વિસ્તારમાં સ્થિર છે. તેની સાથે જોડાયેલ UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આગામી 48 કલાક દરમિયાન તે વધુ મજબૂત બનવાની શક્યતા છે. પૂર્વીય પવનોમાં એક ટ્રફ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્તર શ્રીલંકા કિનારા નજીક આવેલા લો-પ્રેશર વિસ્તારના કેન્દ્રથી દક્ષિણ તમિલનાડુ પસાર થઈ દક્ષિણ લક્ષદ્વીપ વિસ્તાર સુધી ફેલાયેલો છે. આ ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 થી 4.5 કિમી વચ્ચે છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ નજીક કેરળ કિનારા ઉપર રહેલું UAC સરેરાશ… Read more »
Sir, atyare je heat weave chale chhe ena pachhi bija heat weave aavi shake ke pachhi have chance ochha aa season ma…..?
Hu LGAKN
સર imdની વેબસાઈટમા અલગ અલગ લેવલે ભેજ જોવા માટે metrogram સિવાય બીજુ કઈ ઓપ્શન ખરુ?
Koi Mitro madad karo.
http://nwp.imd.gov.in/wrf3km_zoompro_mausam.php
આમાં ખાખા ખોળા કરો. બાકી બીજા મોડેલ જુવો અલગ અલગ લેવલ ના ભેજ માટે
તારીખ: 10 મે 2026 ભારતીય હવામાન વિભાગ મુજબ મીડ-ડે બુલેટિન મીડ અને અપર ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફ સ્વરૂપે રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ અંદાજે 56°E રેખાંશ પર અને 32°N અક્ષાંશના ઉત્તર તરફ આવેલું છે. સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારો પર 1.5 થી 5.8 કિમી ઊંચાઈ વચ્ચે આવેલું UAC યથાવત છે. પૂર્વ રાજસ્થાન પર રહેલું UAC હવે દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઊંચાઈએ આવેલું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર રહેલું UAC હવે મધ્ય મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઊંચાઈએ આવેલું છે. ઉપરોક્ત દક્ષિણ-પૂર્વ રાજસ્થાન… Read more »
There will be heatwave continuously for 1 week till 16th May.
સર હું તમારી વેબસાઇટ પર કેટલા સમય થી જોડાયેલો છું
Mahiti Haal uplabdh nathi
Oh… God very dangerous for aged 75y & above
What is dangerous?
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ……
નવી અપડેટ બદલ આભાર સર.હવે ખરેખર નો ઉનાળો જામછે.
અપડેટ્સ બદલ આભાર સર
Sir Andaman Nicobar ma chomasu kyare bese tem chhe.
14-21 May na period ma
❖ Southwest monsoon onset likely over parts of the south Bay of Bengal,
Andaman Sea & Andaman & Nicobar Islands during the week 2.
Namste, Sir imd ae haji kem onset moonsoon map -2026 dcler karyo nathi..
Monsoon Chalu thay tyare badale ne?
Ji sir
Sir Ecmwf cyclone batavey te vishe shu kahevu tamaru..??
Joya rakho. BAy of Bengal and tyar baad Arabian evu batavey chhe. Dar roj jovu.
સર કાલે સાંજે યુટ્યુબ ના આગાહીકાર એ કિધુ હતું તા .૧૯ .૨૦ માં લો પ્રેશર બનશે ને સાયકલોન થશે.એ તારીખ પેલા ઉનાળુ પાક ઘર ભેગો કરી લેજો.આજ રાત્રીના ecmwf ની અપડેટ માં ધોરૂ થઈ ગયુ છે.એક દિવસ ની અપડેટ જોઈ ને ખેડૂતો ને હેરાન કરવાનો ધંધો કરે છે.શુ કામ એક વિડીયો બનાવવા માટે ખેડૂતોને ડરાવે છે.આવા આગાહી કારોબારી થી ખેડૂતો ભાયો સાવચેતી રાખવી….
Thnx
Thanks sir new update
Thanks sir for New Update
Thanks, saheb
Jai Shri Krishna Sir !
Will this heat wave have good or bad effect on progress of the monsoon???
With north of India alot cooler due to persistent western disturbance have bad effect on the progress of monsoon 2026?
Thank you Sir
It will help in setting up Monsoon Low over North India.
First This Heat Wave is going to cover Gujarat, Rajasthan and then Madhya Pradesh and by end of this forecast period we can expect it to cover more parts of Nort Indian Plains.
Thank you Sir for your prompt reply.
What I have understood is that temperature is inversely proportional to pressure.
Higher the temperature more lower is the weather.
Correct Sir ???
So, this low will then pull the monsoon towards India??
I am a weather enthusiast.
Forgive me Sir if I am bothering you will all these questions.
Once again sorry for the trouble and thank you for your reply.
Aabhari
સર આગાહી ના દિવસો માં ઝાકળ નું પ્રમાણ ઘણા દિવસો સુધી રહે એવું ખરું…? પક્ષિમ સૌરાષ્ટ્ર માં
Ahi Zakar na MAP aapel chhe. $ DIvas maate.
Aaaje Rajkot ma full Zaakar hati.
Sir may month ma kem jakar pade che? Amare pn kale jakar hti?
Ratre Temperature nichu thaay chhe and morning ma khushnuma temperature hoy, Dew point Temperature najik hoy etle Zakar hati.
Megharvo pan hoy te Agasiye suta hoy tyare Gadla paldi jaay.
Ok sir. Thank you.
Thank you sir
Thank you sir
તારીખ: 9 મે 2026 ભારતીય હવામાન વિભાગ મુજબ મીડ-ડે બુલેટિન પૂર્વ બિહાર અને આસપાસના વિસ્તારો પર રહેલું UAC હવે સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારો પર સ્થિત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 થી 5.8 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. રાજસ્થાનના મધ્ય ભાગો પર રહેલું UAC હવે પૂર્વ રાજસ્થાન પર સ્થિત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઊંચાઈ પર છે. દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર રહેલું UAC હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર સ્થિત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઊંચાઈ પર છે. પૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5… Read more »
Theks sr. for new abdet
Email address khotu chhe.
એવા બોગસ ઈ મેઈલ ઍડ્રેસ બનાવો તે ના ચાલે. આ ફક્ત તમો ને જાણ કરવા તમારી કમેન્ટ કચરા ટોપલી માંથી કાઢેલ છે.