Hot Centers Maximum Temperature to Range 41°C to 43°C on Most Days Over Saurashtra, Gujarat & Kutch During 2nd to 9th May 2026
૨ થી ૯ મે ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના હોટ સેન્ટરોમાં મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન ૪૧°C થી ૪૩°C ની રેન્જમાં રહેવાની શક્યતા
Gujarat Observations:
Maximum temperatures are 1°C below normal to around 2°C above normal over most parts of Gujarat State.
- Rajkot: 42.7°C (1.3°C above normal)
- Deesa: 40.8°C (0.2°C above normal)
- Amreli: 41.9°C (Normal)
- Ahmedabad: 43.3°C (1.7°C above normal)
- Vadodara: 39.6°C (1.1°C below normal)
- Bhuj: 40.4°C (0.4°C above normal)
Current Normal Maximum Temperature over most of Gujarat: 40.5°C to 41.5°C
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (2nd to 9th May 2026)
- Winds will predominantly be Westerly
- Wind Speed: 15–25 km/h till tomorrow, then reduce by 5–10 km/h
- Gusts: 25–35 km/h till tomorrow, then reduce by 5–10 km/h
- Mostly clear skies expected on most days
- Hot centers of Gujarat State: Maximum temperatures likely in the range of 41°C to 43°C on most days
- Temperatures could exceed 43°C today and around 8th–9th May over one or two centers.
- Maximum temperatures are expected to fluctuate by 1°C to 3°C during the forecast period while remaining within the forecast range on most days.
૨ થી ૯ મે ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના હોટ સેન્ટરોમાં મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન ૪૧°C થી ૪૩°C ની રેન્જમાં રહેવાની શક્યતા
ગુજરાત અવલોકન:
ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલથી ૧°C નીચેથી લઈને આશરે ૨°C સુધી વધુ નોંધાઈ રહ્યું છે.
રાજકોટ: ૪૨.૭°C (નોર્મલથી ૧.૩°C વધુ)
ડીસા: ૪૦.૮°C (નોર્મલથી ૦.૨°C વધુ)
અમરેલી: ૪૧.૯°C (નોર્મલ)
અમદાવાદ: ૪૩.૩°C (નોર્મલથી ૧.૭°C વધુ)
વડોદરા: ૩૯.૬°C (નોર્મલથી ૧.૧°C નીચું)
ભુજ: ૪૦.૪°C (નોર્મલથી ૦.૪°C વધુ)
હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન: ૪૦.૫°C થી ૪૧.૫°C
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (૨ મે થી ૯ મે ૨૦૨૬)
- પવનો મુખ્યત્વે પશ્ચિમી રહેશે
- પવનની ઝડપ: આવતીકાલ સુધી ૧૫–૨૫ કિમી/કલાક, ત્યારબાદ ૫–૧૦ કિમી/કલાકનો ઘટાડો
- ઝાટકાના પવનો: આવતીકાલ સુધી ૨૫–૩૫ કિમી/કલાક, ત્યારબાદ ૫–૧૦ કિમી/કલાકનો ઘટાડો
- મોટાભાગના દિવસોમાં આકાશ મુખ્યત્વે ખુલ્લું રહેવાની શક્યતા
- ગુજરાત રાજ્યના હોટ સેન્ટરોમાં: મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન ૪૧°C થી ૪૩°C ની રેન્જમાં રહેવાની શક્યતા
- આજે તેમજ ૮–૯ મે આસપાસ એકાદ-બે સેન્ટરોમાં તાપમાન ૪૩°C થી વધુ જઈ શકે
- આગાહી સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં ૧°C થી ૩°C નો ફેરફાર શક્ય છે, છતાં મોટાભાગના દિવસોમાં તે આગાહી કરેલી રેન્જમાં રહેવાની શક્યતા છે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 2nd May 2026
Forecast In Sanj Samachar Daily Dated 2nd May 2026

Hello Sir,
EL Nino hal active che?
NO
તારીખ: 8 મે 2026 ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના ઉત્તરાખંડ વિસ્તારમાં UAC સ્વરૂપે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 થી 7.6 કિમી વચ્ચે આવેલ છે. એક UAC મધ્ય પાકિસ્તાન તથા તેની આસપાસના પંજાબ અને રાજસ્થાન વિસ્તારમાં આવેલ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. એક ટ્રફ મધ્ય પાકિસ્તાન તથા તેની આસપાસના પંજાબ અને રાજસ્થાન પર આવેલા ઉપરોક્ત UAC થી શરૂ થઈ હરિયાણા, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો પર આવેલા UAC, ઉત્તર પ્રદેશ, બિહાર, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પસાર થઈ ઉત્તર-પશ્ચિમ બાંગ્લાદેશ સુધી… Read more »
ECMWF na 15 days Temperature na chart jota chinta janak grmi na moja jevu lage che 🙂
Aapde Gujarat, Rajasthan, North India na amuk bhago ane Pakistan ma loko na haja gagdavi dye am lage che 🙂
Be ready for the heatwave starting from 9th May. Max temp of some centres can reach upto 45 degrees for continuous 4 to 5 days.
Thankyou sir gaya varshe to neutral ma gano samay vitavelo Tamara jawab pachi avu lagecheke kadach El nino thay to pan vik al nino thay
તારીખ: 7 મે 2026 ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને લાગુ ઉત્તરાખંડ ઉપર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 થી 7.6 કિમી ની ઊંચાઈ વચ્ચે આવેલ છે. – એક UAC મધ્ય પાકિસ્તાન અને લાગુ પંજાબ તથા રાજસ્થાન ઉપર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. – એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ તેમજ દક્ષિણ કેરળ કિનારા નજીક આવેલ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. – એક ટ્રફ/વિન્ડ ડિસ્કોન્ટિન્યુઇટી દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ પાસે આવેલા UAC… Read more »
Ashokbhai Surat ma premonsoon activity kem nathi tha ti garmi 2 mahina 40temp.rahyu aaspas badhe varsad pade pan surat ma june ma premonsoon activity thy che. May ma surat ma varsad tha se.
Badhe thay chhe te nukshan karey chhe. Khet paak maate.
Pre-monsoon ni definition badha ni alag chhe.
Haal ahi mavathu kahiye chhiye.
IMD મુજબ, માર્ચથી મે સુધી ગુજરાત, સમગ્ર દેશમાં સૌથી સૂકો પ્રદેશ છે.
Rainfall departure map juvo.
Sir varsad ni sakyta nathi ne?.gir somnath. ma 15 tarikh sudhi ma
Dar roj 15 thi 16 divas maate MAP ahi update thay chhe. jovo and andaj karo.
ECMWF Precipitation
તારીખ: 6 મે 2026 ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી પ્રવાહોમાં ટ્રફ સ્વરૂપે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 7.6 કિમી ઊંચાઈ વચ્ચે આશરે 80°E રેખાંશ પર અને 25°N અક્ષાંશના ઉત્તર તરફ છે. – એક UAC દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. – પૂર્વ ઉત્તર પ્રદેશ પરનું UAC હવે ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક UAC મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9… Read more »
Sir aaje TS ni kevik sakyata Rajkot district ma ?
Ahi ECMWF Precipitation Maps ma jovo etle khyal avashe.
Dar roj ahi Map hoy chhe. je je mavatha thaya te badha aava Map ma batavata hoy chhe. ( Kyarek ECMWF and NOMAD GFS banne ma batavata hoy chhe.)
Sir Tamara anuman pramane al nino thase ke nai
April Aakhar sudhi La Nina hatu.
Havey ENSO neutral ma jaay. Pachhi EL Nino taraf jaay…. Haju ghani var lagey.
આજે અમારા વિસ્તાર લીલીયામાં ખૂબ જ ગરમી અને બફારો છે
Ch0masha vishe koi janavo
Hu LGAKN
Ahmedabad Sarkhej Gavij pavan jode zordar varsadi zhaptu
Yes gai kale amuk area ma jordar varsad pdyo addhi kalak sudhi 🙂
Amare vijdio thai ti 🙂
Rate 10:30 vage
Bob ma 12 dt. Thi cyclone ni Sakata che
Keep watching
ECMWF and NOMAD GFS banne jova….alag alag taran pan aapey.
Jay mataji sir…aaje last 20 minit thi atmosphere change thayu utar purv ma thi jordar aandhi funkai rhi 6e….varsad nthi..
Aaje jamtimbadi ma 1 inch varsad ta-upaleta
આજે ડોળિયા સાયલા આસપાસ પવન સાથે છાંટા પડ્યા
Gondal ma gajvij ane pavan shathe hadvo varsad.
Atyare Dhoraji ma gajvij thay chhe varsad nathi
Gondal ma chhata chhalu
તારીખ: 5 મે 2026 ભારતીય હવામાન વિભાગ મુજબ મીડ-ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. સાથે જ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહોમાં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ આશરે 72°E રેખાંશ પર અને 28°N અક્ષાંશના ઉત્તર તરફ છે. – એક UAC હરિયાણા અને તેની આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પરનુ UAC હવે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઊંચાઈ સુધી વિસ્તરે… Read more »
Good morning sir,
Me aaje ek Article vanchyu ke El nino ni ashar thase SW Monsoon pr but je aa vakhte thar and Pakistan baju vadhu garmi pade che tena lidhe je Monsoon winds be strongly push karse India baju….
Sir imd long range agahi kya thi jovai ? And second long range kyare avse ?
IMD Link
Jsk sab, Varsh 2026 -27 chomasu shatra chalu thai e pela pl, jo possible hoy to 15 days KOLA 30 days nu forcast aape evu thai to kari aapjo pl. sakya ho to ……… baki majaj aave che Gujrat Wether thaki kheti karvani. Dil thi aabhar.
30 Divas ma maney haal interest nathi. Time bagadva ni vaat chhe.
15/16 divas kaafi chhe..je chhela 7 divas aagotara maate samjo.
Willco sir.
Aaje Surendra Nagar, Botad, Bhavnagar side TS saathe scattered showers thayo hoi shake chhe…
અત્યારે બોટાદ બાજુ ગાજવીજ થાયછે
તારીખ: 4 મે 2026 ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહોમાં ટ્રફ સ્વરૂપે છે, જેનો અક્ષ આશરે 5.8 કિમી ઊંચાઈએ 72°E રેખાંશ અને 28°N અક્ષાંશના ઉત્તર તરફ છે. – હરિયાણા અને આસપાસના વિસ્તારો પર એક UAC સ્થિત છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. – હરિયાણા ઉપરના આ UAC થી લઈ ને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી રાજસ્થાન અને ગુજરાત પરથી પસાર થતો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઊંચાઈ સુધી વિસ્તરે છે. – હરિયાણા ઉપરના UAC થી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધીનો ટ્રફ હવે ઉપરોક્ત સિસ્ટમ સાથે ભળી ગયો છે.… Read more »
તારીખ: 3 મે 2026 ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો પર UAC સ્વરૂપે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. જ્યારે તેની સાથે જોડાયેલ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ, જેનો અક્ષ 5.8 કિમી ઊંચાઈએ આશરે 69°E રેખાંશ પર અને 30°N અક્ષાંશના ઉત્તર ભાગમાં આવેલ છે. – ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પરનુ UAC હવે હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. – એક ટ્રફ હરિયાણા પર રહેલા ઉપરોક્ત UAC થી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન… Read more »
windy ma amuk divas ni prediction pachhi prime subscription mange che to Sir Windy ni jvi same koi website k source che j 10divas nu predection btave windy jvu j
Ahi 15 Divas maate and 16 divas mate KOLA GFS and KOLA ECMWF chhe.
Te shivay Ventusky chhe
Thanks sir
Thanks
Another round of heatwave starting from 8th May
Heat Wave ni vyakhya pramaney ne ?
6 ane 9 jevu……takar bhoo ma pani na hale toy Musadadhar varsad ni defination aape che… …
10 may pachi garmi vadhse
8th May thi gharmi vadhse
Thanks, saheb
Thank you sir update badal
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Thanks sir for new apdet
Thank you sir
Aaj bov bafaro nathi thato 2 3 divas vadhu hato aaj karta
Thanks you sir
Abhar saheb navi update mate
Saheb ochi kyarthi thase?
Ek dhari pade che pachi have thodik ochi thay to saru aje to kai pavan che nakri dhud ude che badhe