Hot Centers Maximum Temperature to Range 41°C to 44°C Over Saurashtra, Gujarat & Kutch During 27th April to 3rd May 2026
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન 27 એપ્રિલથી 3 મે 2026 દરમિયાન 41°C થી 44°C ની રેન્જમાં રહેવાની શક્યતા
IMD Heat Wave Criteria Explained in Simple Language
- Rajkot: 44.4°C (3.2°C above normal)
- Deesa: 42.8°C (2.0°C above normal)
- Amreli: 44.5°C (3.0°C above normal)
- Ahmedabad: 44.8°C (3.2°C above normal)
- Vadodara: 43.0°C (2.3°C above normal)
- Bhuj: 43.8°C (3.5°C above normal)
- Winds will predominantly be Westerly
- Wind Speed: 15–25 km/h
- Gusts: 25–35 km/h
- Mostly clear skies on most days
Current Normal Maximum Temperature:
- Most of Gujarat: 40.5°C to 41.5°C
Forecast Maximum Temperature (27th April to 3rd May 2026):
- Expected range: 41°C to 44°C over the hot centers of Gujarat State
- Maximum temperatures are expected to fluctuate by 1°C to 3°C during the forecast period while remaining within the forecast range.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન 27 એપ્રિલથી 3 મે 2026 દરમિયાન 41°C થી 44°C ની રેન્જમાં રહેવાની શક્યતા
હીટ વેવ જાહેર કરવા IMD ના 3 મુખ્ય નિયમ
માત્ર 40°C કે 44°C થવાથી હીટ વેવ જાહેર થતો નથી.
IMD સ્થળના નોર્મલ તાપમાન અને વાસ્તવિક તાપમાન બંને ધ્યાનમાં લે છે.
નિયમ 1: જ્યાં નોર્મલ મહત્તમ તાપમાન 40°C અથવા ઓછું હોય
જો કોઈ શહેરનું સામાન્ય મહત્તમ તાપમાન 40°C અથવા ઓછું હોય:
- હીટ વેવ: નોર્મલ કરતાં +5°C થી +6°C વધુ
- સીવિયર હીટ વેવ: નોર્મલ કરતાં +7°C અથવા વધુ
નિયમ 2: જ્યાં નોર્મલ મહત્તમ તાપમાન 40°C કરતાં વધુ હોય
- હીટ વેવ: નોર્મલ કરતાં +4°C થી +5°C વધુ
- સીવિયર હીટ વેવ: નોર્મલ કરતાં +6°C અથવા વધુ
નિયમ 3: તાપમાન 45°C કે વધુ થાય
- જો વાસ્તવિક મહત્તમ તાપમાન 45°C અથવા વધુ હોય
➡️ નોર્મલ ગમે તેટલું હોય, સીધો હીટ વેવ જાહેર થાય
અમદાવાદનો કેસ કેમ હીટ વેવ નથી?
| પરિમાણ | મૂલ્ય |
|---|---|
| મહત્તમ તાપમાન | 44.8°C |
| નોર્મલ | 41.6°C |
| વધારો | +3.2°C |
અમદાવાદનો નોર્મલ 40°C થી વધુ હોવાથી નિયમ 2 લાગુ પડે છે.
હીટ વેવ માટે જરૂર હતી:
- ઓછામાં ઓછું +4°C departure
અથવા - Actual temperature 45°C+
પરંતુ:
- Departure માત્ર +3.2°C
- Actual 44.8°C
➡️ આથી હીટ વેવ જાહેર થયો નથી
સાવચેતી:IMD ના ઓફિસિયલ ડોક્યુમેન્ટ પર નિર્ભર રહેવું.
ગુજરાત અવલોકન:
ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલથી 2°C થી 4°C વધુ છે.
અમદાવાદમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 44.8°C નોંધાયું, જે નોર્મલથી 3.2°C વધુ છે. તેમ છતાં, આ હીટ વેવ તરીકે ગણાતું નથી, કારણ કે અમદાવાદનું નોર્મલ મહત્તમ તાપમાન 26 એપ્રિલથી 41.6°C થયું છે.
રાજકોટ: 44.4°C (નોર્મલથી 3.2°C વધુ)
ડીસા: 42.8°C (નોર્મલથી 2.0°C વધુ)
અમરેલી: 44.5°C (નોર્મલથી 3.0°C વધુ)
અમદાવાદ: 44.8°C (નોર્મલથી 3.2°C વધુ)
વડોદરા: 43.0°C (નોર્મલથી 2.3°C વધુ)
ભુજ: 43.8°C (નોર્મલથી 3.5°C વધુ)
પવનો મુખ્યત્વે પશ્ચિમી રહેશે
પવનની ઝડપ: 15–25 કિમી/કલાક
ઝાટકાના પવનો: 25–35 કિમી/કલાક
મોટાભાગના દિવસોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે
હાલનું નોર્મલ મહત્તમ તાપમાન:
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં: 40.5°C થી 41.5°C
અનુમાનિત મહત્તમ તાપમાન (27 એપ્રિલથી 3 મે 2026):
ગુજરાત રાજ્યના ગરમ કેન્દ્રોમાં 41°C થી 44°C ની રેન્જ રહેવાની શક્યતા છે.
અનુમાન સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં 1°C થી 3°C ની વધઘટ થવાની શક્યતા છે, પરંતુ તે અનુમાનિત રેન્જમાં જ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th April 2026
Forecast In Sanj Samachar Daily Dated 27th April 2026
તારીખ: 2 મે 2026 ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ સ્વરૂપે હાલ આશરે 60°E રેખાંશ પર અને 32°N અક્ષાંશના ઉત્તર ભાગમાં આવેલ છે. – એક UAC પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – ઉત્તર-દક્ષિણ ટ્રફ પશ્ચિમ રાજસ્થાન પર રહેલા ઉપરોક્ત UAC થી પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, તેલંગાણા, રાયલસીમા અને આંતરિક તમિલનાડુ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક પૂર્વ-પશ્ચિમ ટ્રફ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશથી છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને… Read more »
તારીખ 1 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મીર અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. – બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીલ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે 55°E અને 30°N થી ઉત્તર તરફ છે. – એક UAC ઉત્તર પંજાબ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – ટ્રફ / પવન અસંગતતા દક્ષિણ ઓડિશાથી તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ થય ને ગલ્ફ ઓફ મન્નાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Halo hve 30 di rya 🙂
By the way, chella 3nek di thi bfarayukt grmi pdi rai che 🙂
Aaje savare to June jevu htu…..light vaddo fast chalta thyata 🙂
Bv occha praman ma hta pn thyata khra 🙂
Sachi vaat Kaushalbhai, em jova jaie to 45 diwas baki kehvay karanke 15 june pehla chomasu besvanu nathi. Amare to chella 4 diwas thi bhej yukt pawano chalu thaya che ane saware 4 diwas thi vadalo dodta hoy che.
Tamare aaje dodta thaya..
Krutarth party aapde to June etle chomasu j bhai, pchi chomasu bhle ne 1 July a bese 🙂 hahahaha
Ha bfaro bv vdhi gyo che pn sanje thi aakhi raat pavano mst fukay che….em thay k agasi ma j sui jai ghr ma under jvu j nthi 🙂
Sir aa 2 diwas thi je vadhu speed thi pawano aavi rahya che Southwest thi enu su reason hoi sake? Normally aava pawano May end ke June 1st week ma aavta hoy che chomasa pehla. Ane aa pawano bahuj bhej lai aavya che atyarthi April end ma. Su reason?
Bhej check karvo hoy baporey ke sanje jovo…Tema vadharo thay tyare bhej vadhyo kahevay and Bafaro full thaay.
આજે બપોર ના લુ નહોતી લાગતી એટલે એમ લાગતું હતું કે આજે તાપમાન ઘટ્યું હશે પણ સાંજે જ્યારે imd ની સાઇટ પર તાપમાન જોયું ત્યારે ગુજરાત ના બધા સેન્ટર માં તો તાપમાન 40 ની આસપાસ હતું પણ રાજકોટ માં તો તાપમાન માં બોવ કંઇ ખાસ ઘટાડો નોંધાયો નહોતો એટલે એવું ચોક્કસ પણે લાગે છે કે રાજકોટ માં તાપમાન માપવાની ચોકસાઈ માં ખામી હોય. હવે સાહેબ તમે વર્ષો પહેલા જ્યારે લોકોના મોબાઈલ માં ઈન્ટરનેટ નહોતા ત્યારે તમે રાજકોટ નું ટેમ્પરેચર માપતા અને એ તમારી સાઇટ પર લાઇવ તાપમાન જોઈ શકાતું. તો હવે ફરીથી તમે માપવાનું ચાલુ કરો સાહેબ. માણસો ને સાચો… Read more »
Weather Station Vyavasthit chalvavu te time magi liye. Amuk time aaspaas na centero sathe ten Calibrate karvu padey.
General Rajkot vadhu time Gujarat first hoy chhe je barobar na kahevay. Pahela aavu na hatu. Rajkot vadhu garam thai gayu chhe evu kai nathi….Generally Trees ghana vavana chhe.
Aerodrom na Runway par thi Garam pavano funkata hoy chhe IMD weather station par karan ke Weather Station Runway thi Poorvotar chhe.
તારીખ 30 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના કાશ્મીર વિસ્તાર પરનુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે કાશ્મીર અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 5.8 કિમી વચ્ચે છે. જોકે મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી ઊંચાઈએ હવે આગળ ખસી ગઈ છે. – એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પંજાબ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – એક UAC દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના… Read more »
Agotru andhan apo sar chomasa vise
Hu LGAKN
તારીખ 29 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના કાશ્મીર વિસ્તાર પર UAC તરીકે છે કે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 5.8 કિમી વચ્ચે છે, જે વધતી ઊંચાઈ એ ઉત્તર-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી ઊંચાઈએ આશરે 72°E અને 30°N થી ઉત્તર તરફ છે. – એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન પંજાબ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – એક UAC દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન… Read more »
Thanks for new update sir
અત્યારે એવા ફેક ન્યૂઝ સાલે છે મીડિયા ચોસયલ મીડિયા માં જાણે ઈતિહાસ માં પહેલી વાર
39 40 42 ડિગ્રી તાપમાન થયું હોય ચોમાસે દુષ્કાળ પડશે કાલાયમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગ સુપર એલ નિનો. Rumour mongering
Fear mongering
Thankyou sir.
Sahebji su kharekhar elnino ne lidhe aa varshe chomasam khu ocho varsad padse?
mediawala ne smacharpatrovala bau gabrave se
April aakhar ma ENSO ni shu position chhe teni update 5th MAy sudhi ma ahi aapish.
Haal ni paristhiti maate ahi link chhe Nino3.4 maate te jovo ENSO Nino3.4 Index
તારીખ 28 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ આશરે 66°E અને 30°N થી ઉત્તર તરફ છે. – પશ્ચિમ પ્રવાહો માં અન્ય એક ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ આશરે 92°E અને 22°N થી ઉત્તર તરફ છે. – અન્ય એક ટ્રફ પશ્ચિમ પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ આશરે 86°E અને 20°N થી ઉત્તર તરફ છે. – એક UAC પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને… Read more »
Thanks sir for New Update
Thanks
Thank you for new Update Sir
Thank you for new update ☺️.
Theks sr.for new apdet
Thanks sir new update aapva badal
Thanks, saheb
નવી અપડેટ માટે આભાર સાહેબ
કાલે ધુમ્મસ આવીતી સવાર ના 7.10 e
8.05 સુધી હતી એશું કારણ હસે?
આટલા ભર ઉનાળે
Te ‘Megharvo’ kahevay. Morning ma Pashchimi pavan and humidity vadhu hoy Motor-Car na Glaass par moti bindu baaji jaay.
Ok thank you ashok sir javab apva mate
તારીખ 27 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 88°E અને 22°N થી ઉત્તર તરફ છે. – એક UAC પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પરનું UAC હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. – એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી… Read more »