Maximum Temperature 39°C–41°C Over Saurashtra, Gujarat & Kutch Till 22nd April; Rising to 40.5°C–43°C During 23rd–25th April 2026
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 22 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 39°C–41°C; ત્યારબાદ 23થી 25 એપ્રિલ 2026 દરમિયાન 40.5°C–43°C સુધી વધવાની શક્યતા
Current Weather Conditions on 18th April 2026
Gujarat Observations:
Maximum temperatures are near normal over most parts of Gujarat State. However, Rajkot and Bhuj recorded temperatures around 1.5°C above normal.
Maximum Temperatures on 17th April:
- Rajkot: 40.9°C (1.5°C above normal)
- Deesa: 39.2°C (normal)
- Amreli: 40.3°C (normal)
- Ahmedabad: 40.9°C (0.5°C above normal)
- Vadodara: 39.8°C (0.5°C above normal)
- Bhuj: 40.4°C (1.8°C above normal)
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (18th–25th April 2026)
Wind Pattern
- Winds will predominantly be westerly.
First 3 Days:
- Wind speed: 10–15 km/h
- Evening gusts: 15–25 km/h
Remaining Period:
- Wind speed: 15–20 km/h
- Evening gusts: 25–30 km/h
Sky Conditions
- Mostly clear skies on most days
- Partly cloudy conditions on 1–2 days at a few locations
Unseasonal Showers
There is a marked possibility of unseasonal rainfall over neighboring Maharashtra and Madhya Pradesh.
Bordering areas of Gujarat may experience isolated unseasonal showers on a day or two between 19th-21st April.
Temperature Trends
Current Normal Maximum Temperature:
- Most of Gujarat: 39.5°C
- Deesa & Bhuj: 39°C
- Amreli: 40.3°C
Forecast Maximum Temperature:
18th–22nd April:
- Expected range: 39°C to 41.5°C (near normal to slightly above normal)
23rd–25th April:
- Expected range: 40.5°C to 43°C (rising trend)
Summary
- Maximum temperatures currently near normal, expected to remain near normal during the first half of the forecast period
- Rise of 1°C to 2°C expected in the second half
- Moderate westerly winds with evening gustiness
- Slightly unstable weather pattern with a chance of isolated unseasonal shower activity on 1–2 days
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 22 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 39°C–41°C; ત્યારબાદ 23થી 25 એપ્રિલ 2026 દરમિયાન 40.5°C–43°C સુધી વધવાની શક્યતા
18 એપ્રિલ 2026ની હાલની હવામાન પરિસ્થિતિ
ગુજરાત અવલોકન:
ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલ આસપાસ છે. જોકે, રાજકોટ અને ભુજ ખાતે તાપમાન લગભગ 1.5°C નોર્મલથી વધુ નોંધાયું છે.
17 એપ્રિલના મહત્તમ તાપમાન:
- રાજકોટ: 40.9°C (1.5°C નોર્મલથી વધુ)
- ડીસા: 39.2°C (નોર્મલ)
- અમરેલી: 40.3°C (નોર્મલ)
- અમદાવાદ: 40.9°C (0.5°C નોર્મલથી વધુ)
- વડોદરા: 39.8°C (0.5°C નોર્મલથી વધુ)
- ભુજ: 40.4°C (1.8°C નોર્મલથી વધુ)
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (18થી 25 એપ્રિલ 2026)
પવનની સ્થિતિ
- પવન મુખ્યત્વે પશ્ચિમી દિશાનો રહેશે.
પ્રથમ 3 દિવસ:
- પવનની ગતિ: 10–15 કિમી/કલાક
- સાંજે ઝાટકા ના પવનો: 15–25 કિમી/કલાક
બાકીનો સમયગાળો:
- પવનની ગતિ: 15–20 કિમી/કલાક
- સાંજે ઝાટકા ના પવનો: 25–30 કિમી/કલાક
આકાશની સ્થિતિ
- મોટાભાગના દિવસોમાં આકાશ સ્વચ્છ રહેશે
- 1–2 દિવસ કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે
માવઠા ની શક્યતા:
ગુજરાત ના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર તેમજ માધ્ય પ્રદેશ માં માવઠા ની નોંધપાત્ર શક્યતા છે તેથી લાગુ ગુજરાત રાજ્ય ના ભાગો અને તેને લાગુ ભાગો માં તારીખ 19 થી 21 એપ્રિલ દરમિયાન એકાદ બે દિવસ આઇસોલેટેડ વિસ્તાર માં હળવા માવઠા ની શક્યતા છે.
તાપમાનની પ્રવૃતિ
હાલનું નોર્મલ મહત્તમ તાપમાન:
- ગુજરાતના મોટાભાગના વિસ્તારો: 39.5°C
- ડીસા અને ભુજ: 39°C
- અમરેલી: 40.3°C
આગાહી મુજબ મહત્તમ તાપમાન:
18થી 22 એપ્રિલ:
- અપેક્ષિત રેન્જ: 39°C થી 41.0°C (નોર્મલ અથવા નોર્મલથી થોડું વધુ)
23થી 25 એપ્રિલ:
- અપેક્ષિત રેન્જ: 40.5°C થી 43°C (ગરમી માં વધારો)
સારાંશ:
- હાલ મહત્તમ તાપમાન નોર્મલ આસપાસ, અને આગાહીના પ્રથમ ભાગમાં પણ નોર્મલ આસપાસ રહેવાની શક્યતા
- બીજા ભાગમાં તાપમાનમાં 1°C થી 2°Cનો વધારો શક્ય
- મધ્યમ પશ્ચિમી પવન સાથે સાંજે ઝાટકા ના પવનો.
- 1–2 દિવસ માટે થોડું અસ્થિર હવામાન, માવઠાની શક્યતા
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 18th April 2026
Forecast In Sanj Samachar Daily Dated 18th April 2026

Sir aaje update aapso ne
Vancho update
Sar ajje nu amreli tapman ketal digri se ane tene jovu hoy to kaya jovu
Gujarat City Temperature
Rajkot 44.4
તારીખ 26 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 80°E, અને 32°N થી ઉત્તર તરફ છે. – એક UAC પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. – પૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે ઉત્તરપૂર્વ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર 0.9 કિમી પર છે. – એક ટ્રફ ઉત્તર આંતરિક કર્ણાટકથી દક્ષિણ… Read more »
sir
el-nino index SST upadate nathi thatu.
Kyan update nathi thatu? Kai website?
sir
aa- https://www.gujaratweather.com/?page_id=13863
Repair kari aapyu.
Thanks !
સર આ ગરમી ઓછી ક્યારે થશે
Haal Garmi nu praman vadhu raheshe. (aavata divaso ma)
Haal gharmi vadhu rese 28th April sudhi. Pachi 2 thi 3 degree no ghatado thase vadhu Pawan na lidhe from 29th April.
તારીખ 25 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance): મધ્ય ટ્રોપોસ્ફીયર પશ્ચિમ પવનોમાં એક ટ્રફ તરીકે સક્રિય છે, જેનો અક્ષ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ અંદાજે 70° પૂર્વ રેખાંશ અને 32° ઉત્તર અક્ષાંશના ઉત્તર ભાગમાં આવેલ છે. — 2. ઉપરવાસ ચક્રવાતી પરિસ્થિતિઓ (Upper Air Cyclonic Circulations): પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર રહેલું સર્ક્યુલેશન હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર 1.5 કિમી ઊંચાઈએ છે. પૂર્વ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં 1.5 કિમી ઊંચાઈએ એક સર્ક્યુલેશન છે. કેન્દ્રિય ઉત્તર પ્રદેશના ઉત્તર ભાગમાં 0.9 કિમી ઊંચાઈએ એક સર્ક્યુલેશન છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન નજીક 1.5… Read more »
Today IMD declared that monsoon likely to set early this year. It is likely to set in Kerala between 25th to 30th May.
સર, અત્યારે અલનીનો ને લીધે 149 વરસ માં ન પડ્યો હોય એવો દુષ્કાળ પડશે આવી અફવા આખા ગુજરાત રાજ્ય માં અમુક કહેવાતા હવામાન નિષ્ણાતો ફેલાવી રહ્યા છે. ખેડૂતો મૂંઝાઈ રહ્યા છે કે આવું થશે તો આગળ શું કરશું ને વરસ કેવી રીતે પસાર કરશું. આ અફવા ને લીધે ખાસ કરી ને ખેડૂત મિત્રો પાક ની વાવણી માં ફેરફાર કરી ઓછા પાણી ની જરૂરિયાત વાળા પાક વાવી ને દુઃખી થવાની ( વરસાદ વધારે પડે અને પાક નિષ્ફળ જાય) પૂરી શક્યતા છે. મારી તમને એક જ વિનંતી છે કે તમે તમારા પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ખેડૂતો ને અલનીનો વિશે… Read more »
Te bhai ne halta fari javani tev che sachu padeto pachi kahe che aapde kidhu hatu tem thayu khotu padeto vaat fervi nakhe che
તારીખ 24 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 58°E અને 32°N થી ઉત્તર તરફ છે. – એક UAC ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – એક ટ્ઊ પૂર્વ ઉત્તર પ્રદેશથી બિહાર, ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ થય ને દક્ષિણ બાંગ્લાદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પરનુ UAC… Read more »
150 varsh ma nai joyi hoi evi garmi pdse super elnino Ocho varsad etc… News Youtube ma Chalu J che fekvanu Bogus vaato Chale che Views mate loko ne Aava Khota News thi bivdavanu kam che.
Chheli update ma ahi Garmi ni Aagahi hati….pan teno EL Nino saathe kai leva deva nathi. Aa garmi routine chhe. Dar saal amuk divas aavi ritey Temperature normal thi unchu thatu hoy chhe.
તારીખ 23 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 52°E અને 32°N થી ઉત્તર તરફ છે. – એક ટ્રફ/અસ્તવ્યસ્ત પવનો હવે પૂર્વ વિદર્ભથી તેલંગાણા, આંતરિક કર્ણાટક અને તમિલનાડુ થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – મેઘાલય અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક… Read more »
Dt 28th April thi Southwest na pawano chalu thata gharmi ghatse
Sir a alnino 140 varsh bad pachho avi ryo che amara jeva khedutoni pathari feravashe barobar ne sir ?
El Nino koi ‘Savaj Dipdo’ nathi ! El Nino Chhelle 2023-24 ma hato. Saurashtra & Kutch ma sharerash vadhu varsad hato. El Nino etle Chomasa maate nu ek paribad chhe. Je vadhu ma vadhu 23% sudhi vistar pramane asar karey. India level ni vaat kariye toe Badha paribad ma total asar paike El Nino ni Asar 21% India Level ma. (Etlo Ochho varsad nahi.) El Nino ma sharerash India level ma 94% Varsad Thay and La Nina ma sharerash 106% Varsad thay. Saurashtra & Kutch mate 10% asar and Gujarat Region ma khas nahi …fakt 5% asar thai shakey. Aatlo… Read more »
Sir tamaru paper je Akila chene tema avel che etale mane bik lagi
Akila maru paper nathi. Kiritbhai Ganatra nu chhe !
Haha malik banavi didha
jsk sir, aa babat post FB ma muko pl. Jagruta aave jaji El Nino babat.
Baki other Platfrom upar “Khava dhan nai made” eva faka ete che…….
Wah sarash mahiti aapi sr.theks
Good Job sir thanks
Sir…26 thi 30 ma.. udaipur/ Jaipur.. temperature ketlu hase…?
Ahi ECMWF ma Maximum Temperature jovo KOLA West jovo
Udaipur and Jaipur banne tema aapel chhe.
KOLA ECMWF Temperature
તારીખ 22 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1️⃣ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ (Western Disturbance) એક ફ્રેશ Western Disturbance મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ સ્વરૂપે સક્રિય છે તેની ધરી લગભગ 52°E રેખાંશ પર અને 32°N અક્ષાંશના ઉત્તર તરફ છે ઊંચાઈ: આશરે 5.8 કિમી 2️⃣ ટ્રફ / પવન વિચ્છેદ (Wind Discontinuity) ટ્રફ મારાઠવાડાથી શરૂ થઈને આંતરિક કર્ણાટક → રાયલસીમા → તમિલનાડુ થઈ કોમોરિન વિસ્તાર સુધી લંબાયેલો છે ઊંચાઈ: 0.9 કિમી 3️⃣ અપર એર સર્ક્યુલેશન (UAC) ✔️ (a) ઉત્તર-પૂર્વ આસામ વિસ્તાર ઉત્તર-પૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં 0.9 કિમી ઊંચાઈએ UAC સક્રિય છે ✔️ (b) દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને… Read more »
તારીખ 21 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક UAC સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – એક UAC ઉત્તર છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક UAC તેલંગાણા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – તેલંગાણાથી રાયલસીમા અને આંતરિક તમિલનાડુમાં કોમોરિન વિસ્તાર સુધીનો ટ્રફ/પવન વિચ્છેદન હવે ઉત્તર છત્તીસગઢ પર રહેલા UAC થી તેલંગાણા, આંતરિક કર્ણાટક, તમિલનાડુમાં થય ને કોમોરિન વિસ્તાર સુધી… Read more »
There will be another round of heatwave starting from 25th to 29th April. Some centre’s max temp can reach upto 43 or 44 degree during this period.
45 upar heatwave kevay ek dharu 1 week upar cycle chale to…….baki rabeta mujab unaro chalu che. Bharat ma Khajuraho, Bina -Babina, Churu, Lunkaransar, Suratgardh vigere heatwave mate farva layak place che.
તારીખ 20 એપ્રિલ 2026. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલના પશ્ચિમી પ્રવાહોમાં ટ્રફ તરીકે છે જેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર છે અને હવે તે લગભગ 68°E થી 22°N સુધી ઉત્તરમાં ફેલાયેલી છે. પૂર્વ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો પરનું સાઈક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટી થી 0.9 કિમી ઉપર યથાવત છે. ઉત્તર દક્ષિણ ટ્રફરેખા પૂર્વ ઉત્તર પ્રદેશ પરનાં સાઈક્લોનિક સર્ક્યુલેશન થી ઝારખંડમાં થયને કોસ્ટલ ઓડિશા સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 0.9 કિમી પર યથાવત છે. અન્ય એક ઉત્તર દક્ષિણ ટ્રફરેખા પૂર્વિય પ્રવાહો માં મન્નારના અખાતથી તમિલનાડુ અને… Read more »
Theks
Thanks
તારીખ 19 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમીની ઊંચાઈએ આશરે ૬૬°E અને ૨૦°N થી ઉત્તર તરફ છે. – એક UAC દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે. – એક UAC પૂર્વી ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી પર છે. – એક UAC ઉત્તર-પૂર્વ બાંગ્લાદેશ અને આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી… Read more »
It’s very very surprising that Rajkot is recording highest temperatures during these days. Last year i recollect same was the pattern. I had read somewhere that its due to shifting of imd rajkot weather station from old Airport to Hirasar. Pl confirm as my journalist friend wants to make a story on this difference. Intact we feel more intense heat in Ahmedabad/ Gandhinagar compared to Rajkot in summer days when we visit there. Pl clarify my doubt
Yes The temperature at Rajkot reported versus what we experience, there is a difference.
I was told by Media personnel that the Weather Station from Rajkot City Airport is now relocated to Hirasar. I have not personally checked it though.
May be due to the terrain in Hirasr and also proximity to the Runway and Weather Station placement with respect to the Runway.
સર અખાત્રીજના પવન જોવા માટે કય તારીખ ગણવી?
May 2nd.
Danaiya 19th April thi 26 April
Thanks sar
Thanks sir for New Update
Thanks for new update sir.
Thank you sir new update
Thanks for new update sir
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Thanks sir for your apdet
Thank you sir
Update mate
આવતુ વર્ષ થોડુ નબળુ અથવા અનિચિત વરસાદ લાગે છે હવામાન પરથી અને ઘણા મોડલો ના તારણ પર થી બાકી દેવા વાળો તો કુદરત છે આભર સાહેબ ખેડૂત ની મદત માટે
Aa varase Chomasu pak thai jase pan nadi dem sarovar Khali re tevu lage baki to kudarat kare e sachu.
Thanks, saheb
Thanks sir new update aapva badal
અપડેટ્સ બદલ આભાર સર
Thank you for new update
Theks apdet
Thank you sir for new update. Sir last 2-3 divas thi savare samany thandak hoy che.
Thank you sir
Roger sir.
તારીખ 18 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક ફ્રેશ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમીની ઉંચાઈ આશરે ૫૮°E અને ૨૫°N થી ઉત્તર તરફ છે. – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે હતું તે હવે હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ કિમી પર છે. – એક UAC મધ્ય રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી પર છે. –… Read more »
Mavthathi bachi javana sara samachar badal Aabhar.