Maximum Temperature Near Normal Over Saurashtra, Gujarat & Kutch – Temperature Expected to Rise By Around 2°C To 3°C During The Forecast Period 11th-18th April 2026
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ઉપર મહત્તમ તાપમાન નોર્મલ નજીક – 11 થી 18 એપ્રિલ 2026 ના આગાહી સમયગાળા દરમિયાન તાપમાનમાં અંદાજે 2°C થી 3°C વધારો થવાની શક્યતા
Current Weather Conditions on 11th April 2026
Gujarat Observations:
The maximum temperature is near normal over most parts of Gujarat State, except Amreli, where it was around 2°C below normal.
Maximum Temperature on 10th April was as under:
- Rajkot: 39.0°C (normal)
- Deesa: 39.2°C (0.8°C above normal)
- Amreli: 37.9°C (2°C below normal)
- Ahmedabad: 38.4°C (near normal)
- Vadodara: 39.2°C (near normal)
- Bhuj: 37.8°C (0.6°C below normal)
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (11th to 18th April 2026)
Wind Pattern
Winds will predominantly be from the westerly direction, occasionally shifting to northwest.
- First 3 days:
Wind speed 10–15 km/h, with evening gusts 15–25 km/h - Remaining period:
Wind speed 15–20 km/h, with evening gusts 25–30 km/h
Sky Conditions
- Mostly clear skies on most days
- Partly cloudy conditions during the last two days for short durations
Temperature Trends
Current Normal Maximum Temperature:
- Most of Gujarat: 39°C
- Deesa & Bhuj: 38.5°C
- Amreli: 40.0°C
Today the current normal maximum temperature is expected to be updated by IMD upward by around 0.3°C to 0.4°C for most centers.
Forecast Maximum Temperature
- 11th to 15th & 18th April:
Maximum temperatures expected in the range of 40°C to 42°C - 16th–17th April:
A marginal dip of 1°C in maximum temperatures for one or two days
Summary
- Maximum temperatures currently near normal, expected to increase by around 2°C to 3°C
- No major heatwave conditions, but warm afternoons likely
- Moderate westerly winds with evening gustiness
- Overall stable weather pattern

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 11th April 2026
Forecast In Sanj Samachar Daily Dated 11th April 2026
Theks apdet….
દક્ષિણ ગુજરાત અને અમરેલી, ભાવનગર બાજુ 19/20 તારીખમાં માવઠાની શક્યતા બતાવે છે
સાહેબશ્રી આપ કંઈક કહો
Ahi Prakash paadva maate j 15 Divas na ECMWF and 16 divas na GFS (NOMAD) model na MAPs aapel chhe. Atmanirbhar bano. Jovo. Dar roj update thay chhe KOLA
તારીખ 17 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ (Western Disturbance): એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી.ની ઉંચાઈ એ આશરે 63°E રેખાંશ અને 30°N અક્ષાંશના ઉત્તર તરફ પસાર થાય છે. 2. રાજસ્થાન–મધ્ય પ્રદેશ ટ્રફ: ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી પૂર્વ રાજસ્થાન થય ને દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિ.મી. પર છે. 3. બિહાર–છત્તીસગઢ ટ્રફ: હવે એક ટ્રફ ઉત્તર બિહારથી ઝારખંડ અને આંતરિક ઓડિશા થય ને દક્ષિણ છત્તીસગઢ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
સર કોઈપણ આગાહી પહેલા ચાર પાંચ દિવસ પહેલા આકાશ માં જે વિમાનો કેમિકલ ચારો તરફ છાટે છે. અને ત્યારબાદ થોડી વારમાં ધુમાડા જેવા વાદળો થાય છે. મને તો શંકા લાગે છે કે આ chemtrial કરીને artificial વરસાદ પાડે છે. અને આ જે વાદળ હોય છે તે naturally વાદળ કરતા અલગ ધુમાડા જેવા લાગે છે. સર તમે તો હવામાન નિષ્ણાત છો આનો યોગ્ય જવાબ આપજો
Duniya Vishal chhe. Aeroplane thi chemical chhantva thi limited vistar ne asar karey.
Ava Dhuvada ne ‘Chem Trail” kahe.
Vadad banva maate jaruri samgri ma: Koi pan dhuvado, nana nana કણ joiye, Raj કણ, koi chemical na કણ
Bhej aava કણ par baaje etle Vadad bandhay. રણ ni dhool pan chaley.
સોરી કનૈયાની જગ્યાએ દનૈયા વાંચવુ.
સર કનૈયા તારીખ પ્રમાણે આવે કે તિથી પ્રમાણે અને ત્યારથી? વડીલો લગભગ ચૈત્ર વદ સાતમથી કે આઠમથી અમાસ સુધી કહેતા. તમારુ શું મંતવ્ય છે? પ્લીઝ જવાબ આપજો.
Kanaiya Janmastami par hoy and te Deshi Tarikh pramane hoy.
Tamo “DANIYA” nu jo puchhta ho toe 19th April thi 26 April. Dar roj ek Nakhatra maate ganay etle Chomasa na 8 Nakshatra aavi jaay.
Ok sir.
Jai shree Krishna sir
garmada ma flowering jordar thayu che badhe
Ghana divas thai gaya chhe.
Hello sir, Good morning….
Sir aa super EL-Nino (Godzila El Nino) su che? Aavu kyare thayu hatu pehla … ? Ke pachi Rumors che ?
Haal Rumour samjo.
15 divas pachhi nu taapmaan pan correct nathi predict thatu and 5 mahina pachhinu Nino3.4 and Tropics nu taapmaan na anumano lagavey chhe.
EL Nino Majbut pan thayel chhe.
Very Strong category EL Nino thayela je: 1982-83, 1991-92, 1997-98 and 2015-16 ma thayel
Thank you sir.
Rainfall
Ahi Menu ma update thayel chhe RAINFALL 4 Weeks
તારીખ 16 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ (Western Disturbance): એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 58°E રેખાંશ પર અને 32°N અક્ષાંશના ઉત્તર તરફ પસાર થાય છે. — 2. UAC: એક UAC ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. એક UAC ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. 3. પૂર્વ-પશ્ચિમ ટ્રફ (East-West Trough):… Read more »
Sir imd ane skaymet ne badha weather vara albino kahe che.monsoon Nabdu reuse am kahe che.tamaro abhipray su che. Te janavo Sir 1 replay apjo to Amara jiv ne Shanti thay
AA Cricket ni Replay aapu ke ?
Reply ?Haal March end sudhi La Nina Chalu Hatu.
El Nino thata pahela ENSO Neutral thavu padey.
Tyar baad El Nino thai shakey.
EL Nino and Chomasa na mukhya bhag ne direct connection Ochhu chhe.
September Mahina na Varsad sathe sabandh chhe. (All India level ni vaat chhe)
Paramparik ma loko bedhak kahe 12 “Aani” Varsash thashe tyare koi nu Paani nathi haltu.
12 Aani etle 75% !
Nabdu chomasu etle kaya region ma nabdu?? Gujarat region nu su? Maharashtra region nu su? MP region nu su? 92 percent varsad padse pan Gujarat, Saurashtra & Kutch vistar ma ketla percent?? Enu koi ullekh nathi to su samajvanu
20 thi 22 April mavthani saykta che
EM Tamo kaho chho ke ?
Na puse se
Sir na prashn ma javab avi gayo
Na have bahu shakyata nathi
તારીખ 15 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભૂમધ્ય સમુદ્ર અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમી વચ્ચે છે. – બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનુ UAC હવે ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે અને લોઅર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમીની ઉંચાઈ એ આશરે 90°E અને 23°N થી ઉત્તર તરફ છે. – પૂર્વ-પશ્ચિમ ટ્રફ ઉત્તરપશ્ચિમ બિહારથી ઉત્તર ગંગીય પશ્ચિમ બંગાળમાં થઈને ઉત્તર બાંગ્લાદેશ અને… Read more »
Theks apdet
Thanks update
તારીખ 14 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક UAC દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને લાગુ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી સુધી વિસ્તરે છે. – ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે ઝારખંડ અને લાગુ ગંગી પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી પર છે. – ઉત્તર-દક્ષિણ ટ્રફ હવે દક્ષિણ આસામથી ઝારખંડ અને લાગુ ગંગીય પશ્ચિમ બંગાળ પર રહેલા UAC માં થય ને ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંતરિક કર્ણાટક થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી પર છે. … Read more »
The weather office also noted that Northern Hemisphere and Eurasian snow cover between January and March 2026 was slightly below normal — a factor that is generally favourable for the subsequent southwest monsoon.
Sir,How can this effect on Monsoon?
Te IMD ne khyal padey. Vividdh parameter paike nu aa chhe.
Sir
તમે લાંબા ગાળાની આગાહી નથી કરતા પરંતુ imd એ 2026 ચોમાસા માટે ની પહેલી આગાહીમાં એવરેજ 92% વરસાદની આગાહી કરી છે જે ખરેખર ખૂબ ચિંતાજનક રહેશે.. ચોમાસાની સફળતા જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદની માત્રા કેવી રહેશે એના પર રહેશે એવું લાગે છે
92% ma shu khyal aavey?
Saurashtra ma 105 % ke Gujarat Region ma 101% ke Rajasthan ma 85%.
Average toe 92% thaay…pan tethi Region pramane shu ?
Aavi % vari Darek rajya pramaney avey tyare khyal aavey.
આપણી વાત સાથે 100% સંમત છું..
A varash 2026 monsoon anuman
Below normal rainfall by Imd
Monsoon forecast by IMD
Overall 92% rainfall of total LPA.
તારીખ 13 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક UAC રાજસ્થાન અને લાગુ દક્ષિણપૂર્વ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – એક UAC ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – પૂર્વ-પશ્ચિમ ટ્રફ હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી ઉત્તરપૂર્વ બિહાર પર રહેલા ઉપરોક્ત UAC માં થય ને ગંગીય પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો અને બાંગ્લાદેશ થય ને મણિપુર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – ઉત્તર-દક્ષિણ ટ્રફ ઉત્તરપૂર્વ બિહાર પર રહેલા UAC થી ઝારખંડ,… Read more »
સર આજે ખરેખર ગરમી નો પાવર પ્લે ચાલતો હોય એવુ લાગી રહ્યુ છે.
Thanks for new update sir
Jeni rah jota hata te unalo aavi gayo saheb, Thank you
Gir ma thi keri moklavo hji aayvi nathi
તારીખ 12 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ અને કાશ્મીર અને લાગુ લદ્દાખ પર UAC તરીકે હતું તે હવે નબળું પડી ગયું છે જોકે, મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 76°E અને 32°N થી ઉત્તર તરફ છે. – એક ટ્રફ ઉત્તરપશ્ચિમ બિહારથી મણિપુર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – ઉત્તર-દક્ષિણ ટ્રફ/પવન વિક્ષેપ હવે ઉત્તર મધ્યપ્રદેશથી વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, આંતરિક કર્ણાટક થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
Thanks sir for new apdet
Theks apdet
Thank you sir
તમારી જે અકિલા માં આગાહી કરી તેમાં તમે કીધું કે પાવર પ્લે…..તો તમે પણ કિકેટ માં રસ ધરાવો છો?
Te Media headline sabd chhe !
Details vancho.
સર આ પાવર પ્લે શબ્દ તમારી અપડેટ મા નવીન લાગ્યો.
Ahi nathi.
Thanks, saheb
તારીખ 11 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ પર UAC તરીકે છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 31°N થી ઉત્તર તરફ છે. – એક ટ્રફ ઉત્તર બિહારથી મણિપુર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પરનુ UAC ઉપરોક્ત ટ્રફ સાથે ભળી ગયું છે. – એક UAC મરાઠવાડા અને તેના આસપાસના વિસ્તારો પર છે… Read more »
અપડેટ્સ બદલ આભાર સર