Saurashtra, Gujarat & Kutch Unseasonal Rain Possibility 7th/8th April 2026
Weather Update: 5th April 2026
Unseasonal Rain Possibility Status Maps Updated 08-04-2026 02.0 pm
માવઠાની શક્યતા દર્શાવતા નકશા અપડેટ થયા 08-04-2026 02.00 pm

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 3rd April 2026
Forecast In Sanj Samachar Daily Dated 3rd April 2026

22 April sudhi ma imd no monsun ripot aave
તારીખ 10 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 64°E અને 34°N થી ઉત્તર તરફ છે. – એક UAC ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે – એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5… Read more »
તારીખ 9 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – જમ્મુ અને કાશ્મીર અને લાગુ ઉત્તર પાકિસ્તાન પરનુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે જમ્મુ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 76°E અને 31°N થી ઉત્તર તરફ છે. – એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 60°E અને 34°N થી ઉત્તર તરફ છે. –… Read more »
સર હવે ઉનાળો તેનો અસલ મીજાજ કયારે દેખાડ છે ??
19th April thi (Mara mujab kaydesar na Danaiya )
Aajthi asal unado chalu.
Aaney asas unado na kahevay. Temperature Normal najik ganay.
Sir have temperature normal upar kyare Jase??
Sir imd nu 2026 na chomasha nu purvanuman april and ma aave k mid of april ma aave
Press note avashe. Normally Mid-April.
સરહમણ્ અલનીનો ના ગાણા ગવાય છે તો આ અલનીનો વીઘીવત રીતે જાહેર થાય તંયા સુધી ભારતીય ચોમાસુ તેના ઉતરાર્ઘ તરફ હશે ?આપનુ શુ અનુમાન છે
El Nino ni asar Chomasa par kem thay…ketli thaay te haju Sau koi sikhey chhe !
Research maate aa Vishay ganay.
નમસ્કાર સર2026 ચોમાસા વિશે તમારું શું કહેવું છે વરસાદ કેટલા ટકા
Hu Samgra CHomasa maate aaghi nathi karto.
ઓકે સર
તારીખ 8 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ અને કાશ્મીર અને લાગુ ઉત્તર પાકિસ્તાન પર UAC તરીકે છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.6 કિમીની વચ્ચે છે. – ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. – પૂર્વ-પશ્ચિમ ટ્રફ ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશથી બિહાર, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, ઉત્તર બાંગ્લાદેશ, મેઘાલય, દક્ષિણ પૂર્વ આસામ થઈને મણિપુર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી… Read more »
જય માં ખોડિયાર
Chaitriya Danaiya ganva hoy toe
19th April
thi 8 Danaiya gano. Te vadhu Vignanik raheshe.
ઓકે સર
Jsk સર…. તમે જેમ 100 વરહ સુધી નું સરેરાશ કરોહ અખાત્રીજ… હોળી એવી રીતે જોઈએ તો આ બરાબર થાય…. પણ ઘયઢ્યા માને કીમ ઈ એમ કેહે કે 19 તારીખ થી તો વૈશાખ મહિનો છે અને ચૈત્રી દનયા ગણોહ
Toe haako!
Jem haale chhe tem
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાવા ગામે કરા સાથે વરસાદ પડ્યો
Vadodara na mota bhaag na vistaar ma Pawan sathe varsad
Arvalli bayad ma 25 mm jevo varsad thayo
Last 30 મિનિટ થી સારો વરસાદ પડે છે
Jay mataji sir….last 2 kalak ma 2 inch jetlo tofani varsad padyo 6e vijdi na kadaka bhadka sathe…hju pan aave aevu atmosphere 6e….
Sir chomasu 2026 bav nabadu chhe am kahe chhe EL NINO avse am kahe chhe te sachhu
Haal La Nina chalu chhe.
(Pet khali thaay toe Garbh rahe ne?)
Jsk સર… અરે પંકજ ભાઈ આ બધા યુ ટ્યૂબ પર વ્યુ માટે વધારે ચગાવે… અલનીનો વિશે સરે અહીં કેટલી વખત માહિતી આપી છે અવાર…. અને કદાચ અલનીનો અસર થતી થાહે તા દક્ષિણ પક્ષિમ ચોમાસુ પૂરું થવા આવ્યું હશે એવું તારણ સરની એક અપડેટ પરથી લાગતું હતું.. બાકી તો હરિ ઈચ્છા બલવાન
Je varshe aavu lakhe che ej varshe sauthi vadhare varsad pade che etle aa badhi weather agencies par bahu bharoso karvo nai.
તારીખ 7 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – દક્ષિણ કેસ્પિયન સમુદ્ર અને તેના આસપાસના વિસ્તારો પર નું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તરપૂર્વ પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમી વચ્ચે છે, અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 66°E અને 30°N થી ઉત્તર તરફ છે. – એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. – એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના… Read more »
skymet weather
Currently La Nina is yet Active up to March end.
These are all predictions. Don’t rely completely on this. After all it’s natural phenomenon.
અશોકભાઈ ઉનાળો ક્યાર થી ચાલુ થાશે!
5/7 divas ma
10 april thi
10 tarikh thi
Saheb have nairutya na chomasa ne bharta ma aavva ma 2 mahina j Baki che to aa satat aavta wd koi kharab asar to nai kare ne ? Karan ke nairutya na chomasa mate garmi padvi pan jaroori che to satat vatavaran ma ashthirta ane mavta chalu che
Garmi pan padshe.
Aakha Duniya ne El Nino joiye chhe !
Haal La Nina chalu chhe.
Bas param diwas thi sacho unado ane gharmi chalu thase chinta na karo
Theks apdet
તારીખ 6 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – લોઅર અને મીડ લેવલ માં ટ્રફ તરીકે નું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે જમ્મુ-કાશ્મીર અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે. – એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દક્ષિણ કેસ્પિયન સમુદ્ર અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 અને 9.4 કિમીની વચ્ચે છે. – પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ આશરે 93°E અને 21°N થી ઉત્તર તરફ છે. – એક UAC દક્ષિણ કોષ્ટલ આંધ્રપ્રદેશ અને મધ્યપશ્ચિમ… Read more »
તારીખ 6 એપ્રિલ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – લોઅર અને મીડ લેવલ માં ટ્રફ તરીકે નું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે જમ્મુ-કાશ્મીર અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે. – એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દક્ષિણ કેસ્પિયન સમુદ્ર અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 અને 9.4 કિમીની વચ્ચે છે. – પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ આશરે 93°E અને 21°N થી ઉત્તર તરફ છે. – એક UAC દક્ષિણ કોષ્ટલ આંધ્રપ્રદેશ અને મધ્યપશ્ચિમ… Read more »
Theks sr.for new apdet
Theks apdet
નકશા માં અમરેલી જિલ્લામાં તો સાવ ઓછું બતાવે છે પણ વધારે પડતું જોવા મળે અમારા જીલ્લા માં . માવઠું
Thanks for update sir
Thank you sir