Update 4: Forecast Models Indicate Possibility of Scattered Unseasonal Rain Around 18–19 March 2026

Update 4: Forecast Models Indicate Possibility of Scattered Unseasonal Rain Around 18–19 March 2026
અપડેટ 4: ફોરકાસ્ટ મોડેલ મુજબ 18–19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા

Weather Update: 17th March 2026 morning


Key Highlights

Relief from Hot weather over Saurashtra, Gujarat & Kutch.

There is a possibility of scattered unseasonal rain over Saurashtra, Gujarat & Kutch. ECMWF and NOMAD GFS rain forecast maps are given below to monitor the evolving rain possibility. Maps will be updated frequently. The forecast rainfall quantum has decreased in recent forecasts. More clarity about the rainfall quantum will be ascertained from todays update in afternoon.


Notable Maximum Temperatures on 16th March 2026

    • Rajkot: 38.3°C
    • Ahmedabad: 37.7°C
    • Surat: 37.0°C
    • Amreli: 36.9°C
    • Deesa: 37.0°C
    • Bhuj: 37.7°C
    • Most places are 1°C to 3°C above normal.

Unseasonal Rain Possibility Status Maps for Saurashtra, Gujarat & Kutch

ECMWF Model for 19th Morning/20th March 2026. Updated 1.30 pm.
KOLA_ECMWF_17032026_00

NOMAD GFS Model for 19th/20th March 2026. Updated at 12.00 pm
KOLA_NOMAD_17032026_00

અપડેટ 4: ફોરકાસ્ટ મોડેલ મુજબ 18–19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા

હવામાન અપડેટ: 17 માર્ચ 2026 સવારે

મુખ્ય મુદ્દાઓ

• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિસ્તારમાં ગરમી માં રાહત છે.

• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા છે. વરસાદની શક્યતા કેવી રીતે વિકસી રહી છે તે જોવા માટે ઉપર ECMWF અને NOMAD GFS મોડેલના વરસાદના ફોરકાસ્ટ નકશા આપવામાં આવ્યા છે. ફોરકાસ્ટ મોડલ માં વરસાદ ની શક્યતા ના મેપ નું અવાર નવાર અપડેટ આપવામાં આવશે.
નવી અપડેટ માં ફોરકાસ્ટ વરસાદ ની માત્રા માં ઘટાડો જોવા મળેલ છે, જે બાબત આજ બપોરની અપડેટ માં વધુ ખ્યાલ આવશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 14th March 2026

Forecast In Sanj Samachar Daily Dated 14th March 2026

 

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
8 Add your comment here
Inline Feedbacks
View all comments
Dilip
Dilip
17/03/2026 1:32 pm

Thank You Sir For New Update… Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam. Movana Tal. Keshod Dist. Junagadh
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
17/03/2026 12:07 pm

Thank you sir…avu lage chhe..mavatha ni sakyata nahivat chhe… barabar sir..?

Place/ગામ
Upleta
Jogal Deva
Jogal Deva
17/03/2026 11:23 am

Jsk સર… અપડેટ બદલ અને તમારી નિસ્વાર્થ ભાવથી ખેડૂતો માટે થતી સેવા બદલ ખુબ ખુબ આભાર

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Dinesh Gadara
Dinesh Gadara
17/03/2026 10:06 am

વરસાદની માત્રામાં ઘટાડો અથવા નહિવત થઈ જાય તો ખૂબ સારું અત્યારે જીરૂ , ઘઉં ચણા નાં તૈયાર પાક ને ખૂબ નુકસાન થાય એવું છે

Place/ગામ
Dhrol
Malde Gojiya
Malde Gojiya
17/03/2026 9:46 am

Thanks for new information sir.
Jay Dwarkadhish.

Place/ગામ
Bankodi
Dabhi pradip Kumar
Dabhi pradip Kumar
17/03/2026 9:33 am

Thanks sir new update

Place/ગામ
Jamjodhpur
Bhavesh parmar
Bhavesh parmar
17/03/2026 9:26 am

ઓડિશા ના વીડિયો જોયા ત્યાં ટોર્નેડો આવેલો . સર ગુજરાત માં પણ વાવાઝોડું સ્થાનિક ⛈️ thunderstorm થઈ શકે.

Place/ગામ
Ahmedabad