Update 3: Forecast Models Indicate Possibility of Scattered Unseasonal Rain Around 18–19 March 2026
અપડેટ 3: ફોરકાસ્ટ મોડેલ મુજબ 18–19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા
Weather Update: 16th March 2026 morning
Key Highlights
• Relief from the Heat Wave has materialized over Saurashtra, Gujarat & Kutch.
• Maximum temperatures are likely to remain in the 37.5°C to 39.5°C range till 17th March.
• There is a possibility of scattered unseasonal rain over Saurashtra, Gujarat & Kutch. ECMWF and NOMAD GFS rain forecast maps are given below to monitor the evolving rain possibility. Maps will be updated frequently.
Notable Maximum Temperatures on 15th March 2026
-
- Rajkot: 39.2°C
- Ahmedabad: 38.4°C
- Surat: 37.0°C
- Vadodara: 36.5°C
- Deesa: 37.0°C
- Bhuj: 38.0°C
- Most places are 2°C to 3°C above normal.
Unseasonal Rain Possibility Status Maps for Saurashtra, Gujarat & Kutch
ECMWF Model for 18th Evening/20th March 2026 evening. It will be updated again in Afternoon
KOLA_ECMWF_16032026_12
NOMAD GFS Model for 18th evening/20th March 2026 evening. It will be updated again today
KOLA_NOMAD_16032026_12
અપડેટ 3: ફોરકાસ્ટ મોડેલ મુજબ 18–19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા
હવામાન અપડેટ: 16 માર્ચ 2026 સવારે
મુખ્ય મુદ્દાઓ
• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિસ્તારમાં હીટ વેવમાંથી રાહત જોવા મળી છે.
• 17 માર્ચ સુધી મહત્તમ તાપમાન 37.5°C થી 39.5°C વચ્ચે રહેવાની શક્યતા છે.
• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા છે. વરસાદની શક્યતા કેવી રીતે વિકસી રહી છે તે જોવા માટે ઉપર ECMWF અને NOMAD GFS મોડેલના વરસાદના ફોરકાસ્ટ નકશા આપવામાં આવ્યા છે. ફોરકાસ્ટ મોડલ માં વરસાદ ની શક્યતા ના મેપ નું અવાર નવાર અપડેટ આપવામાં આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 14th March 2026
Forecast In Sanj Samachar Daily Dated 14th March 2026
Thank You Sir For New Update… Jay Shree Radhe Krishna Ji…
દરરોજની(વિશેષ) અપડેટ બદલ ખુબ ખુબ આભાર
Thank you sir
તારીખ 16 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ અને ૫.૮ કિમી વચ્ચે છે અને પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૭.૬ કિમીની ઉંચાઈ એ ૭૧°E અને ૩૦°N થી ઉત્તર તરફ છે. – એક UAC હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે. – એક UAC ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી પર છે. – પૂર્વ-પશ્ચિમ ટ્રફ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને… Read more »
Theks sr.for new apdet
Theks
Hmna 3 4 di thi rate 4rek vage pnkho bndh kari ne suvu pde che….ekundare thndak hoy che bapor na 2k kalak ne bad krta…..jeno aanand che 🙂
What will be wind speed during unseasonal rain?
Area wise alag alag hoy.
Najik na Center na Meteogram ma check karo.
Winds will be mainly from West-Southwest at around 15 to 20 kms/hr depending upon the centre. But now as per the latest update & my study, unseasonal rain will not affect much in Gujarat, Saurashtra & Kutch region. Some drizzle or sprinkles may happen in isolated area on 19th & 20th. Otherwise there is no any need to worry about.
Jsk, Chomahe foot vara varsad ma upadi nathi karta to aa pachedi vaa chata ma upadi su karvani. Dwarika no Nath rakhopa kare.
જય મુરલીધર સાહેબ
દિવાળી બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ લગભગ એક મહિનાથી થી વધુ સમય નહોતા દેખાયા એના કારણે કસ કાતરા પણ નહિવત બરાબર જોવા મળ્યા હતા
એ બધો સ્ટોક ઉનાળામાં કાઢશે કે શું
Roger siir.
Thanks for new update sir