Update 5: Forecast Models Indicate Possibility of Scattered Unseasonal Rain Mainly Around 19th March 2026
અપડેટ 5: ફોરકાસ્ટ મોડેલ મુજબ મુખ્ય રીતે 19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા
Weather Update: 18th March 2026 morning
Key Highlights
• Relief from Hot weather over Saurashtra, Gujarat & Kutch.
• There is a possibility of scattered unseasonal rain over Saurashtra, Gujarat & Kutch. ECMWF and NOMAD GFS rain forecast maps are given below to monitor the evolving rain possibility. Maps will be updated frequently. The forecast rainfall quantum is mainly on 19th March.
Notable Maximum Temperatures on 17th March 2026
-
- Rajkot: 38.5°C
- Ahmedabad: 36.7°C
- Amreli: 37.1°C
- Deesa: 36.2°C
- Bhuj: 37.0°C
- Most places are near normal to 1°C above normal.
Unseasonal Rain Possibility Status Maps for Saurashtra, Gujarat & Kutch
ECMWF Model forecast mainly around 19th March 2026. Updated today
KOLA_ECMWF_18032026_00
NOMAD GFS Model forecast mainly around 19th March 2026. Updated today
KOLA_NOMAD_18032026
અપડેટ 5: ફોરકાસ્ટ મોડેલ મુજબ મુખ્ય રીતે 19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા
હવામાન અપડેટ: 18 માર્ચ 2026 સવારે
મુખ્ય મુદ્દાઓ
• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિસ્તારમાં ગરમી માં રાહત છે.
• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા છે. વરસાદની શક્યતા કેવી રીતે વિકસી રહી છે તે જોવા માટે ઉપર ECMWF અને NOMAD GFS મોડેલના વરસાદના ફોરકાસ્ટ નકશા આપવામાં આવ્યા છે. ફોરકાસ્ટ મોડલ માં વરસાદ ની શક્યતા ના મેપ નું અવાર નવાર અપડેટ આપવામાં આવશે.
નવી અપડેટ માં ફોરકાસ્ટ વરસાદ ની માત્રા મુખ્ય રીતે 19th March માં જોવા મળે છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 14th March 2026
Forecast In Sanj Samachar Daily Dated 14th March 2026
Savare 5 vaga thi 6 satat jordar aandhi nu tofan ane pchi 7 sudhi dar 5 10 minute jordar jatka…..hal pavan mota bhage hdvo kyarek jatka chalu che…..WD ni ada baki jordar che 🙂
Amare pan ratre pavan sathe chanta hata 4:00 vagya as pass pavan vadhu hato
Ratre jordar pavan 3 vagya aspas avavyoto
Unale chomasa jevo mahol jamyo evu lqge
જય માતાજી અશોકભાઈ
રાત્રે 3 : 30 વાગ્યા બાદ અતિશય ભારે પવન સાથે પણ વરસાદ ઓછો થયો છે અને લગભગ દોઢ કલાક સુધી માવઠું ચાલુ રહ્યું
Jay mataji sir….savare 4 -30 am thi 5 am sudhi mini vavazoda jevo Pavan funkayo ane hadvo varsad aavyo….atare Pavan dhimo thayo 6e ane vijdi na chamakara thay 6e…
Sir pavan na susvata sathe aaje savare vijadina chamkara sathe mavthu chalu
Sr Jay shri krishn hamare maliya hatina kalnu vatavarn kevu rese varsad ni sakiyata keetli ganvi
Chhe shakyata
Jsk સર… અમારા થી 5 કિમિ દૂર દક્ષિણે અને ત્યાંથી આગળ 7/8 કિલોમીટર સુધી ગાજવીજ સાથે સોપારી જેવડા કરા નો વરસાદ અત્યારે 4 વાગ્યે.. લાલપુર ના ગામડા અપીયા અને બબરઝર માં
Sir windy ecm jota ta.19 ma to Saurashtra ma ghana bhago ma gajvij shathe baghdati bolave evu lage che khash Morbi Jamnagar ane kuchh ne lagta border vistar ma
Ahi ECMWF MAP aapel chhe. 19 tarikh maate (etle ke 20 Savar sudhi nu jovu)
Thanks.
Thanks Sir For New Update… Jay Shree Radhe Krishna Ji
Theks sr.for new apdet
Theks apdet
Hmna mst thandak vada divso jay che mja mja aave che…..khas to rate 3 4 vage pnkho bndh krvo pde che 🙂 WD ne lidhe 3 4 di vdhu rahat grmi thi etle last week aavi jse March no etle bhyo bhyo 🙂
તારીખ 18 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક UAC મધ્યપ્રદેશના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક ટ્રફ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી મધ્યપ્રદેશના મધ્ય ભાગો પર રહેલા ઉપરોક્ત UAC માં થય ને ઉત્તર છત્તીસગઢ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક UAC પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ… Read more »
Modaloni Navi atyarni apadet ma saurastra kachha ma vistar ane matra vadhi chhe, ecmwf,gfs,icon ma.have jovanu kevu k mavathu thai se.mare ghava ni mosam thai gai,varasad bov thase to tal ne nukasan thai em chhe.
Aaje 19th na Mukhya varsad batavey chhe.
Sir Amara ariya ma ke kevi sakyata?
Aaj na MAP jovo Update ma
Sir,thank you for update
Jay swaminarayan બે દિવસ પહેલા કરતાં સૌરાષ્ટ્ર મા વરસાદ ની માત્રા અને સંભાવના ઘટતી જાય છે
Thank you sir
Thank sir
સાહેબ આ નકશામાં કલર ની વ્યાખ્યા સમજાવો
COlor jovo and tni saame ketli value chhe te jovo. Vadhu value ma vadhu Thunderstorm