Update 2: Forecast Models Indicate Possibility of Scattered Unseasonal Rain Around 18–19 March 2026

Update 2: Forecast Models Indicate Possibility of Scattered Unseasonal Rain Around 18–19 March 2026
અપડેટ 2: ફોરકાસ્ટ મોડેલ મુજબ 18–19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા

Weather Update: 16th March 2026 morning


Key Highlights

Relief from the Heat Wave has materialized over Saurashtra, Gujarat & Kutch.

Maximum temperatures are likely to remain in the 37.5°C to 39.5°C range till 17th March.

There is a possibility of scattered unseasonal rain over Saurashtra, Gujarat & Kutch. ECMWF and NOMAD GFS rain forecast maps are given below to monitor the evolving rain possibility. Maps will be updated frequently.


Notable Maximum Temperatures on 15th March 2026

    • Rajkot: 39.2°C
    • Ahmedabad: 38.4°C
    • Surat: 37.0°C
    • Vadodara: 36.5°C
    • Deesa: 37.0°C
    • Bhuj: 38.0°C
    • Most places are 2°C to 3°C above normal.

Unseasonal Rain Possibility Status Maps for Saurashtra, Gujarat & Kutch

ECMWF Model for 18th/19th March 2026
KOLA_ECMWF_15032026_12

NOMAD GFS Model for 18th/20th March 2026
KOLA_NOMAD_15032026_12

અપડેટ 2: ફોરકાસ્ટ મોડેલ મુજબ 18–19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા

હવામાન અપડેટ: 16 માર્ચ 2026 સવારે

મુખ્ય મુદ્દાઓ

• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિસ્તારમાં હીટ વેવમાંથી રાહત જોવા મળી છે.

17 માર્ચ સુધી મહત્તમ તાપમાન 37.5°C થી 39.5°C વચ્ચે રહેવાની શક્યતા છે.

• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા છે. વરસાદની શક્યતા કેવી રીતે વિકસી રહી છે તે જોવા માટે ઉપર ECMWF અને NOMAD GFS મોડેલના વરસાદના ફોરકાસ્ટ નકશા આપવામાં આવ્યા છે. ફોરકાસ્ટ મોડલ માં વરસાદ ની શક્યતા ના મેપ નું અવાર નવાર અપડેટ આપવામાં આવશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 14th March 2026

Forecast In Sanj Samachar Daily Dated 14th March 2026

 

5 3 votes
Article Rating
19 Add your comment here
Inline Feedbacks
View all comments
વીરાભાઈ
વીરાભાઈ
16/03/2026 8:09 am

અપડેટ બદલ ખુબ ખુબ આભાર

Place/ગામ
જૂનાગઢ
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
15/03/2026 4:49 pm

Sir Amara gamma Haji 5 ek hajar vigha na ghau ubha che.aa mavtha ma Haji ફેરફાર થાય શકે?

Place/ગામ
Motimard
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
Reply to  Ashok Patel
16/03/2026 8:27 am

Pake tyare med pade ne!

Place/ગામ
Motimard
Ajay chapla
Ajay chapla
15/03/2026 4:27 pm

Kuchh baju vadu chans avu lage map jota. Iran izrayal udha ni asar kai vatavaran upar kai asar pade saheb

Place/ગામ
Rajkot
Dadu chetariya
Dadu chetariya
15/03/2026 4:21 pm

Sir pro.che pn wethar ma ap Amara guru cho mate puchu chu

Place/ગામ
Jamnagar
Dadu chetariya
Dadu chetariya
15/03/2026 3:55 pm

Sir varsad ni matra jevik rahese

Place/ગામ
Jamnagar
Pratik Pansuriya
Pratik Pansuriya
15/03/2026 2:42 pm

તારીખ 15 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પંજાબ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ અને ૩.૧ કિમી વચ્ચે છે, અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 25°N થી ઉત્તર તરફ છે. – એક UAC દક્ષિણ હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  – એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
JD Brothers
JD Brothers
15/03/2026 2:24 pm

Update badal aabhar sir. Chomasu siyadu pak gujrat Wether thaki 110% safe position ma lai lidho che. Dil thi aabhar guru jee…..

Place/ગામ
Bhayavadar
Kanaiya Sojitra
Kanaiya Sojitra
15/03/2026 12:56 pm

સર કરા પડવા માટે ક્યાં પરિબળો જોવા પડે windy માં?

Place/ગામ
Surat
Hitesh Bakori
Hitesh Bakori
15/03/2026 12:42 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ જોખમ તો છે એવુ લાગે છે

Place/ગામ
Jamjodhpur
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
15/03/2026 12:00 pm

Thank you sir

Place/ગામ
Upleta
આંત્રોલિયા પોલા ભાઈ
આંત્રોલિયા પોલા ભાઈ
15/03/2026 11:43 am

નમસ્તે સર, ઉપર જે નકશા આપેલા છે એ કેટલી કલાકે અપડેટ કરવા માં આવે છે ?

Place/ગામ
માણેકવાડા ( માલ બાપા નું ) તા. કેશોદ