Relief From Heat Wave; Forecast Models Indicate Possibility of Scattered Unseasonal Rain Around 18–19 March 2026

Relief From Heat Wave; Forecast Models Indicate Possibility of Scattered Unseasonal Rain Around 18–19 March 2026
હીટ વેવમાંથી રાહત; ફોરકાસ્ટ મોડેલ મુજબ 18–19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા

Weather Update: 14th March 2026


Key Highlights

Relief from the Heat Wave has materialized over Saurashtra, Gujarat & Kutch.

Maximum temperatures are likely to remain in the 37.5°C to 39.5°C range till 17th March.

There is a possibility of scattered unseasonal rain over Saurashtra, Gujarat & Kutch. ECMWF and NOMAD GFS rain forecast maps are given below to monitor the evolving rain possibility. Maps will be updated frequently.


Notable Maximum Temperatures on 13th March 2026

    • Rajkot: 39.8.0°C (4.4°C above normal)
    • Ahmedabad: 39.5°C (4.4°C above normal)
    • Surat: 39.3°C (4.4°C above normal)
    • Vadodara: 39.2°C (3.4°C above normal)
    • Deesa: 39.0°C (4.4°C above normal)
    • Amreli: 38.9°C (3°C above normal)
    • Bhuj: 38.4°C (3.5°C above normal)

Unseasonal Rain Possibility Status Maps for Saurashtra, Gujarat & Kutch

18th March 2026 ECMWF

19th March 2026 ECMWF

18th March 2026 NOMAD GFS

19th March 2026 NOMAD GFS

હીટ વેવમાંથી રાહત; ફોરકાસ્ટ મોડેલ મુજબ 18–19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા

હવામાન અપડેટ: 14 માર્ચ 2026

મુખ્ય મુદ્દાઓ

• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિસ્તારમાં હીટ વેવમાંથી રાહત જોવા મળી છે.

17 માર્ચ સુધી મહત્તમ તાપમાન 37.5°C થી 39.5°C વચ્ચે રહેવાની શક્યતા છે.

• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા છે. વરસાદની શક્યતા કેવી રીતે વિકસી રહી છે તે જોવા માટે નીચે ECMWF અને NOMAD GFS મોડેલના વરસાદના ફોરકાસ્ટ નકશા આપવામાં આવ્યા છે.


13 માર્ચ 2026ના નોંધપાત્ર મહત્તમ તાપમાન

રાજકોટ: 39.8°C (સામાન્ય કરતાં 4.4°C વધુ)
અમદાવાદ: 39.5°C (સામાન્ય કરતાં 4.4°C વધુ)
સુરત: 39.3°C (સામાન્ય કરતાં 4.4°C વધુ)
વડોદરા: 39.2°C (સામાન્ય કરતાં 3.4°C વધુ)
ડીસા: 39.0°C (સામાન્ય કરતાં 4.4°C વધુ)
અમરેલી: 38.9°C (સામાન્ય કરતાં 3°C વધુ)
ભુજ: 38.4°C (સામાન્ય કરતાં 3.5°C વધુ)


સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે માવઠા રૂપી વરસાદની શક્યતા દર્શાવતા નકશા ઉપર આપેલ છે. ફોરકાસ્ટ મોડલ માં વરસાદ ની શક્યતા ના મેપ નું અવાર નવાર અપડેટ આપવામાં આવશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 14th March 2026

Forecast In Sanj Samachar Daily Dated 14th March 2026

 

3.2 5 votes
Article Rating
24 Add your comment here
Inline Feedbacks
View all comments
Jignesh Ruparelia
Jignesh Ruparelia
15/03/2026 8:13 am

સર જી….
ગુજરાત સેન્ટર મીટિયોગ્રામ માં કઈ તકલીફ છે
રાજકોટ સિલેક્ટ કરી તો મિટીઓગ્રામ માર્ગદર્શનઆવે છે

Place/ગામ
rajkot
Jignesh Ruparelia
Jignesh Ruparelia
Reply to  Ashok Patel
15/03/2026 12:55 pm

meteogram upar click kari atle tme je 14/3/26 મિટીઓગ્રામ માર્ગદર્શન update aapel te aave che bija operation nathi aavta

Place/ગામ
Rajkot
Jignesh Ruparelia
Jignesh Ruparelia
Reply to  Ashok Patel
15/03/2026 3:32 pm

click kari tya sudi dekhay pachi load thai ne page badli jay

Place/ગામ
Rajkot
Jignesh Ruparelia
Jignesh Ruparelia
Reply to  Ashok Patel
16/03/2026 6:11 pm

Sir ji thai gyu page badli jay pachi ak vaar back thavu pade tyare badha center aave che ne khule che

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
14/03/2026 8:58 pm

Thank you sir mare kale 12 vighana ghav harvest ma kadhava se

Place/ગામ
Makhiyala ta junagadh
Bhagvan Gajera
Bhagvan Gajera
14/03/2026 7:15 pm

Thanks, saheb

Place/ગામ
Keshod
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
14/03/2026 5:35 pm

Thank you sir

Place/ગામ
Upleta
Mahendrasinh Solanki
Mahendrasinh Solanki
14/03/2026 5:00 pm

જય માતાજી
અશોકભાઈ , આભાર

Place/ગામ
Moti Malvan, Dhangadhra , Surendranagar
જીતુ ભાઈ સોજીત્રા
જીતુ ભાઈ સોજીત્રા
14/03/2026 4:34 pm

અંપડેટ.બદલ.આભાય

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Retd Dhiren Patel
Retd Dhiren Patel
14/03/2026 4:16 pm

Jsk Sir, Gujrat na forcast mujab kheti kam gothvi chi, kale jeeru kadhavu che. Dil thi aabhar fari ek var unare pan……….

Place/ગામ
Bhayavadar
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
14/03/2026 4:03 pm

સર નકશા મા એક નકશો જ ખુલે છે મારે જ આ તકલીફ છે કે બીજા લોકોને પણ આમજ થાય છે❓

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Ashok Patel
15/03/2026 8:11 am

મારે પણ એક જ મોડલ ખુલે છે…..reload Krva chhata pan.

Place/ગામ
At- sidhasar,Surendranagar
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
14/03/2026 3:34 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
14/03/2026 3:03 pm

Theks sir for new apdet

Place/ગામ
Mota bhadukiya (kalavad)
Bharatbhai sayla
Bharatbhai sayla
Reply to  Gita Ben Jayeshbhai Thummar
15/03/2026 8:56 am

Theks

Place/ગામ
Sayla
Pratik Pansuriya
Pratik Pansuriya
14/03/2026 2:44 pm

તારીખ 14 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે. – લોઅર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમીની ઉંચાઈ એ આશરે ૯૩°E અને ૨૨°N થી ઉત્તર તરફ છે. – એક ટ્રફ ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી છત્તીસગઢ થય ને દક્ષિણ આંતરિક ઓડિશા સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯કિમી પર છે. – એક ટ્રફ મરાઠવાડા થી ઉત્તર આંતરિક કર્ણાટક થય ને દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી લંબાઈ છે… Read more »

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
14/03/2026 2:40 pm

Jsk સર… અપડેટ બદલ આભાર

હરિ ઈચ્છા બળવાન

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
જુલિયન પટેલ
જુલિયન પટેલ
14/03/2026 2:30 pm

ખરા સમયે માહીતી બદલ આભાર સાહેબ

Place/ગામ
ભાયાવદર
Malde Gojiya
Malde Gojiya
14/03/2026 2:18 pm

Thanks for new information sir,
Jay Dwarkadhish….

Place/ગામ
Bankodi
Hitesh Bakori
Hitesh Bakori
14/03/2026 12:48 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..

Place/ગામ
Jamjodhpur