Relief From Heat Expected 13–17 March: Temperatures Likely to Drop by 2°C–3°C From Current Levels Across Saurashtra, Gujarat & Kutch

Relief From Heat Expected 13–17 March: Temperatures Likely to Drop by 2°C–3°C From Current Levels Across Saurashtra, Gujarat & Kutch

13–17 માર્ચ દરમિયાન ગરમીમાંથી રાહતની શક્યતા: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં હાલના સ્તરથી તાપમાન 2°C–3°C ઘટવાની શક્યતા

Weather Update: 11th March 2026


Key Highlights

Severe Heat Wave conditions currently prevailing over parts of Gujarat
• Maximum temperatures 7°C–8°C above normal in several locations
Gradual relief expected from 12th March
Overall temperature drop of 2°C–3°C expected during 13–17 March
• Maximum temperatures likely to remain in the 37.5°C to 39.5°C range


Current Weather Conditions

Maximum temperatures across many parts of Gujarat State are currently 7°C to 8°C above normal, with Severe Heat Wave conditions prevailing in several areas.


Notable Maximum Temperatures on 10th March 2026

  • Rajkot: 42.0°C (8°C above normal)
  • Surendranagar: 41.7°C (7°C above normal)
  • Ahmedabad: 41.4°C (7°C above normal)
  • Deesa: 41.3°C (7°C above normal)
  • Bhuj: 41.0°C (7°C above normal)
  • Porbandar: 40.9°C (8°C above normal)

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch

11th to 17th March 2026

Wind Pattern

Winds will predominantly blow from the West to Northwest during most days of the forecast period.
Wind speeds are expected to range between 10–20 km/h, with gusts up to 25 km/h.

Sky Conditions

The sky will remain mostly clear initially.
During 15th–17th March, partly cloudy to scattered cloud conditions may develop with a slight increase in atmospheric instability.

Fog

There is a possibility of fog over Kutch and limited parts of Western Saurashtra, mainly during 15th–17th March.


Temperature Trend

Current Normal

Normal maximum temperatures for the forecast period across most parts of Gujarat are around 35°C to 36°C.

11th March

Heat Wave conditions are expected to continue.

12th March

Maximum temperatures are expected to start easing slightly.

13th–17th March

Maximum temperatures are expected to decrease overall by about 2°C to 3°C from current levels, with temperatures generally in the 37.5°C to 39.5°C range.

Final Summary:

Currently, many parts of Gujarat are experiencing severe heat wave–like conditions, with maximum temperatures 7°C to 8°C above normal.

From 12th March, temperatures are expected to start gradually decreasing.

During 13th to 17th March, maximum temperatures across Saurashtra, Gujarat and Kutch are expected to drop by about 2°C to 3°C from current levels, although temperatures are still likely to remain slightly above normal.

13–17 માર્ચ દરમિયાન ગરમીમાંથી રાહતની શક્યતા: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં હાલના સ્તરથી તાપમાન 2°C–3°C ઘટવાની શક્યતા

હવામાન અપડેટ: 11 માર્ચ 2026


મુખ્ય મુદ્દાઓ

• હાલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં સિવિયર હિટ વેવ (Severe Heat Wave) ની સ્થિતિ
• અનેક સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 7°C–8°C વધારે
12 માર્ચથી તાપમાનમાં ધીમે ધીમે રાહત શરૂ થવાની શક્યતા
13–17 માર્ચ દરમિયાન કુલ 2°C–3°C તાપમાન ઘટાડો શક્ય
• આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 37.5°C થી 39.5°C ની આસપાસ રહેવાની શક્યતા

હાલની હવામાન સ્થિતિ

ગુજરાત રાજ્યના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન હાલમાં સામાન્ય કરતાં 7°C થી 8°C વધારે નોંધાઈ રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં સિવિયર હિટ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.


10 માર્ચના નોંધપાત્ર મહત્તમ તાપમાન

  • રાજકોટ: 42.0°C (સામાન્ય કરતાં 8°C વધુ)
  • સુરેન્દ્રનગર: 41.7°C (સામાન્ય કરતાં 7°C વધુ)
  • અમદાવાદ: 41.4°C (સામાન્ય કરતાં 7°C વધુ)
  • ડીસા: 41.3°C (સામાન્ય કરતાં 7°C વધુ)
  • ભુજ: 41.0°C (સામાન્ય કરતાં 7°C વધુ)
  • પોરબંદર: 40.9°C (સામાન્ય કરતાં 8°C વધુ)

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી

11 થી 17 માર્ચ 2026

પવનની દિશા

આગાહી સમયગાળા દરમિયાન મોટા ભાગના દિવસોમાં પવન પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાવાની શક્યતા છે.
પવનની ઝડપ લગભગ 10–20 કિમી પ્રતિ કલાક રહેવાની અને 25 કિમી પ્રતિ કલાક સુધી ઝોકા આવવાની શક્યતા છે.

આકાશની સ્થિતિ

આગાહી સમયગાળાની શરૂઆતમાં આકાશ મોટાભાગે સ્વચ્છ રહેશે.
15–17 માર્ચ દરમિયાન આકાશ ભાગ્યે વાદળછાયું અથવા છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે અને વાતાવરણમાં થોડી અસ્થિરતા વધવાની શક્યતા છે.

ઝાકળ ની શક્યતા:

કચ્છ તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના મર્યાદિત વિસ્તારોમાં, ખાસ કરીને 15–17 માર્ચ દરમિયાન, ઝાકળ ની શક્યતા છે.


તાપમાનનો ટ્રેન્ડ

હાલનું સામાન્ય તાપમાન

હવે થી આગાહી સમય માટે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન 35°C થી 36°C આસપાસ ગણાય.

11 માર્ચ

હિટ વેવ જેવી સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા.

12 માર્ચ

મહત્તમ તાપમાનમાં થોડી રાહત શરૂ થવાની શક્યતા.

13–17 માર્ચ

હાલના સ્તરથી મહત્તમ તાપમાનમાં કુલ મળીને લગભગ 2°C થી 3°C ઘટાડો થવાની શક્યતા છે.
આ સમયગાળા દરમિયાન તાપમાન સામાન્ય રીતે 37.5°C થી 39.5°C વચ્ચે રહેવાની શક્યતા છે.


અંતિમ સારાંશ

હાલમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં સિવિયર હિટ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 7°C થી 8°C વધુ નોંધાઈ રહ્યું છે.

12 માર્ચથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થવાની શક્યતા છે.

13 થી 17 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન હાલના સ્તરથી અંદાજે 2°C થી 3°C ઓછું થવાની શક્યતા છે, જોકે તાપમાન હજુ પણ સામાન્ય કરતાં થોડું વધારે રહી શકે છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 11th March 2026

Forecast In Sanj Samachar Daily Dated 11th March 2026

 

5 1 vote
Article Rating
28 Add your comment here
Inline Feedbacks
View all comments
Kaushal
Kaushal
13/03/2026 11:01 pm

Atyare west northwest baju thi mst thnda pavano vay che ane bv j mja aave che 🙂

Place/ગામ
Amdavad Ranip Area
Pratik Pansuriya
Pratik Pansuriya
13/03/2026 2:18 pm

તારીખ 13 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમીની ઉંચાઈ એ આશરે ૭૪°E અને ૩૪°N થી ઉત્તર તરફ છે.  – એક UAC મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે.  – એક UAC લક્ષદ્વીપ અને લાગુ કોમોરિન વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી પર છે.  – એક ટ્રફ લક્ષદ્વીપ અને લાગુ કોમોરિન વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC થી ઉત્તર કેરળ અને આંતરિક… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
13/03/2026 12:26 am

19th & 20th March na mavtha ni shakyata 50 percent dekhai rahi che. Haji 3 ke 4 diwas rahine vadhare khabar pade.

Place/ગામ
Vadodara
Chirag.Bhut
Chirag.Bhut
12/03/2026 10:27 pm

Sir kale 13 tarikh chhe.
Tame yad karavanu kidhu tu.
(Pavan jovamate)

Place/ગામ
Junagadh
Ramnikbhai faldu
Ramnikbhai faldu
12/03/2026 4:09 pm

સર 18 19 તારીખ માં માવઠા ની કેવી શક્યતા કેવી છે સર.હજી શિયાળુ મોસમ ઘણી.બાકી છે

Place/ગામ
Jasapar - kalavad
K patel
K patel
12/03/2026 3:45 pm

Sir new ma batave chhe ke al Nino active thay gyo chhe sachu chhe? Biju a ke hu kyar thi tamari sathe jodayel chhu te kahejo

Place/ગામ
Rajkot
K patel
K patel
Reply to  Ashok Patel
12/03/2026 4:12 pm

Ok Sir hu e to kyo hu gujrat wether ma kyar thi jodayel chhu

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
12/03/2026 2:06 pm

તારીખ 12 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 69°E અને 33°N થી ઉત્તર તરફ છે.  – એક UAC મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  – એક UAC કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  – એક UAC બાંગ્લાદેશ અને લાગુ ગંગીય પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ઉપર… Read more »

Place/ગામ
Rajkot
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
12/03/2026 12:57 pm

સર આ મેટ્રોલોજીકલ એક જ ૧૬.૧૭. અસ્થિરતા બતાવે બીજા મોડલ અલંગ પંડે છે

Ecmwf ૧૮.૧૯ વધું જોખમ જેવું બતાવે છે હજું ફેરફાર થાય છે.જોકે GFS પણ એક ધોહરીયે જોડાણુ છે.. .imd પણ ગુજરાત ની બોડર લગી અડાડી દીધું છે.. બે ત્રણ જોઈએ.

જોકે મારું ફેવરીટ લેવલ ૭૦૦અને મોડલ ecmwf છે

Place/ગામ
મોટા માચિયાળા
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
12/03/2026 11:04 am

Sir 19 tarikh ma kai mavthu che?to janavso ghau ni mosam chale che. answer please.

Place/ગામ
Motimard
nik raichada
nik raichada
11/03/2026 9:16 pm

Sir Aje Porbandar city ma Bhynkar Garmi ane lu 40 Digree upr Temperature Hju April Ane May To Baki che.

Avi Garmi Dariyakatha vistaro ma pela na padti Hve to 40 digree upr j Temperature hoi che.

Place/ગામ
Porbandar City
અનિલભાઈ
અનિલભાઈ
11/03/2026 6:09 pm

Thanks sar

Place/ગામ
Majoth
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
11/03/2026 5:49 pm

Thank you sir

Place/ગામ
Upleta
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
11/03/2026 5:24 pm

Theks sr.for new apdet

Place/ગામ
motabhadukiya(kalavad)
Kaushal Acharya
Kaushal Acharya
11/03/2026 3:58 pm

Aa update ma mja aavi 🙂 hahahaha

Place/ગામ
Amdavad
Hitesh Bakori
Hitesh Bakori
11/03/2026 3:13 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ..

Place/ગામ
Jamjodhpur
Pratik Pansuriya
Pratik Pansuriya
11/03/2026 2:21 pm

તારીખ 11 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક UAC ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ અને કાશ્મીર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે  – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 52°E અને 28°N થી ઉત્તર તરફ છે.  – એક UAC મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  – એક ટ્રફ બિહારથી ઝારખંડ થઈને ઉત્તર છત્તીસગઢ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Bhagvan Gajera
Bhagvan Gajera
11/03/2026 2:16 pm

Thanks, saheb

Place/ગામ
Keshod
Umesh Ribadiya
Umesh Ribadiya
11/03/2026 1:58 pm

Last three days thi midnight aaspas vantoliya type na Pavan funkay chhe. Reason?

Place/ગામ
Visavadar
Ajay chapla
Ajay chapla
11/03/2026 12:52 pm

kargil ma himvarsha chalu che ava new akila ma hata sachu che saheb.tame pan thoda divas pahela ak bhai ni comment ma janavel k have utar bharat ma padse

Place/ગામ
Rajkot