Temperature Expected To Remain Above Normal – Maximum Temperature Range 39°C to 41°C Likely on 8th/11th March over Saurashtra, Gujarat & Kutch
તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા – 8 થી 11 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન 39°C થી 41°C વચ્ચે રહેવાની સંભાવના
Weather Update as on 5th March 2026
Current Temperature Scenario
The normal maximum temperature for this time of the year over most parts of Saurashtra, Gujarat & Kutch is around 34°C.
On 4th March 2026, maximum temperatures were 3°C to 5°C above normal across many centres, indicating a strengthening heat pattern.
Notable Maximum Temperatures – 4th March 2026
- Ahmedabad: 38.6°C
- Vadodara: 38.0°C
- Gandhinagar: 38.0°C
- Rajkot: 39.2°C
- Deesa: 38.8°C
- Amreli: 38.3°C
Rajkot was the hottest among the listed stations.
Outlook for Saurashtra, Gujarat & Kutch
5th March to 11th March 2026
🌡️ Temperature Trend
- Day temperatures are presently running 3°C to 5°C above normal.
- Maximum temperatures are expected to remain above normal through the period.
- Between 8th and 11th March, a further rise is likely.
- Several locations may record 39°C to 41°C, and some pockets could approach the season’s first 40°C mark.
The overall pattern suggests sustained heat dominance during this period.
તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા – 8 થી 11 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન 39°C થી 41°C વચ્ચે રહેવાની સંભાવના
વેધર અપડેટ – 5 માર્ચ 2026 મુજબ
હાલની તાપમાન સ્થિતિ
આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના મોટા ભાગમાં નોર્મલ મહત્તમ તાપમાન અંદાજે 34°C ગણાય છે.
4 માર્ચ 2026ના રોજ, અનેક કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં 3°C થી 5°C વધુ નોંધાયું, જે ગરમીનો ટ્રેન્ડ મજબૂત થતો દર્શાવે છે.
4 માર્ચ 2026 – નોંધપાત્ર મહત્તમ તાપમાન
- Ahmedabad: 38.6°C
- Vadodara: 38.0°C
- Gandhinagar: 38.0°C
- Rajkot: 39.2°C
- Deesa: 38.8°C
- Amreli: 38.3°C
રાજકોટ સૌથી ગરમ રહ્યું.
આગાહી – 5 માર્ચ થી 11 માર્ચ 2026
🌡️ તાપમાન ટ્રેન્ડ
- હાલ દિવસનું તાપમાન નોર્મલ કરતાં 3°C થી 5°C વધુ છે.
- સમગ્ર સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન નોર્મલથી વધુ જ રહેવાની શક્યતા છે.
- 8 માર્ચ થી 11 માર્ચ દરમિયાન તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના.
- અનેક વિસ્તારોમાં 39°C થી 41°C સુધી મહત્તમ તાપમાન નોંધાઈ શકે.
- અલગ-અલગ જગ્યાએ સીઝનનું પ્રથમ 40°C નજીકનું રીડિંગ પણ નોંધાઈ શકે.
આ સમયગાળા દરમિયાન ગરમીનો દબદબો યથાવત રહેવાનો સંકેત છે.
Refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th March 2026
Forecast In Sanj Samachar Daily Dated 5th March 2026

નમસ્કાર સર આ પવન નૂજોર અચાનક 10વાગ્યા પછી ઝડપ વધી જાય શિયાળો પવન હોય તેનું કારણ શું
Pavan mukhya Northwest and West na raheshe
રાજકોટ માં આજે 42 ડિગ્રી તાપમાન છે જે નોર્મલ કરતા 8 ડિગ્રી વધુ છે તો હીટ વેવ ગણાય ?
Yes
Heat Wave Chhe
તારીખ 10 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક UAC પૂર્વ બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ અને ૩.૧ કિમી વચ્ચે છે અને તેની સાથે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૪.૫ કિમીની ઉંચાઈ એ આશરે ૯૦°E અને ૨૩°N થી ઉત્તર તરફ છે. – એક UAC દક્ષિણ ઝારખંડ અને સંલગ્ન ઉત્તર છત્તીસગઢ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે. – એક ટ્રફ દક્ષિણ ઝારખંડ અને સંલગ્ન ઉત્તર છત્તીસગઢ પર રહેલા ઉપરોક્ત UAC થી આંતરિક ઓડિશા, છત્તીસગઢ અને વિદર્ભ થય ને… Read more »
Sir aapde shorasht hoy ke gujrat mate la nino ke al nino varsad mate kiyu saru kevay varsad ke ma vadhare hoy la nino ke al nino janavjo ne
La Nina Chomasa maate saro em badha kahe chhe.
Sir chomasama al Nino thai tevu kai se.
ENSO haal haju ‘Bhare-vagi’ chhe !
‘La Nina’ Garbh ma chhe !
Teno ukel thay pachhi bijo Garbh rahe !
Bhare-Vagi ??
Pregnant – ગર્ભવતી
ભાર વાગે ને બદલે પગ ભારે કહી શકાય સર બરાબર ને
ગામે ગામ અલગ અલગ બોલી હોય !
તારીખ 9 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. – સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર 90°E અને 20°N થી ઉત્તર તરફ નો ટ્રફ ઉપરોક્ત UAC સાથે ભળી ગયો છે. – ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પરનું UAC હવે ઉત્તરપૂર્વ આસામ અને લાગુ નાગાલેન્ડ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – બિહારથી દક્ષિણ ઓડિશા સુધીનો ટ્રફ હવે બિહારથી ઝારખંડ, છત્તીસગઢ અને વિદર્ભ થય ને મરાઠવાડા સુધી લંબાઈ… Read more »
https://www.instagram.com/stories/ourkutch/3848147541611557265?utm_source=ig_story_item_share&igsh=eDY2dnZ0azFlMXM1
Kachchh ma aaje ghadh jaakal chhavai
તારીખ 8 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ગંગીય પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તારો પરનું UAC હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ ઉત્તર ઓડિશા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – બિહારથી મધ્ય મહારાષ્ટ્ર સુધીનો ટ્રફ હવે બિહારથી ઝારખંડ થય ને દક્ષિણ છત્તીસગઢ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ની ઊંચાઈ એ આશરે 88°E… Read more »
Sir amari baju je atyre tapman hovu joie enathi nisu che atyre
Unalu pak mate tapman unsu hoi atalo faydo kare
Dwarka ma gai kale 28.4 (07/03) je Normal chhe
Aaje Minimum 22.0 hatu je 1.0 unchu chhe normal thi.
Aaj thi Garmi vadhshe.
તારીખ 7 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક UAC ઓડિશા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – એક ટ્રફ ઓડિશા અને તેના આસપાસના વિસ્તારો પર રહેલા ઉપરોક્ત UAC થી ઉત્તર છત્તીસગઢ અને ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ થય ને ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – બીજો એક ટ્રફ ઓડિશા અને તેના આસપાસના વિસ્તારો પર રહેલા ઉપરોક્ત UAC થી તેલંગાણા અને કર્ણાટકના આંતરિક ભાગો માં થય ને કોસ્ટલ કર્ણાટક સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9… Read more »
સર તારીખ 19 20 આસપાસ માવઠુ થાસે એવુ લાગે સે અમુક મોડલમા દેખાડેસે
Ahi ECMWF and Nomad GFS banne joya rakho…jyare 7 DIvas ni andar aavey savchet rehevu.
આજે સવારે પવન એકદમ ઠંડો હતો પણ તાપમાન માં મીનીમમ ટેમ્પરેચર રોજ હોય છે એટલું જ રાજકોટ નું નોંધાયુ છે
તારીખ 6 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તર ઓડિશા અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે ઉત્તરપશ્ચિમ ઓડિશા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ ઓડિશા અને તેના આસપાસના વિસ્તારો પર રહેલા ઉપરોક્ત UAC થી ઉત્તર છત્તીસગઢ અને અને ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ થય ને ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ… Read more »
જય શ્રી કૃષ્ણ અત્યાર થી. સોશ્યલ મીડિયા TV પ્રિન્ટ મીડિયા બધે.
એલનિનો એલનીનો. થાય છે આવતું ચોમાસું નબળું રહશે ને આમ થશે તેમ થશે. શરૂ થઈ ગયું. હેડલાઇન બનાવવા નું
ખરેખર એલનીનો એવડો વિલન છે.? Iod ને કોઈ ગણિત માં નથી લેતું
Garbha ma ek La Nina hoy bijo EL Nino Garbh rahe ?
Sir tme agahi samay ma bhej ane jakar vise parkash n padyo speciali kutchh ane wast saurastra
Chheli update ma fakt Garmi babat nu aapel. (Hu Bahar hato etle biji vigat aapel nahi).
Ahi Zakar ne badhu aapel chhe 15/16 divas maate nu te jovo and aatmnirbhar bano.
Thanks sar
Thaks sir.for new updet
Thank you sir
Gya unalo 2025 april end ma maximum 46.2 sudhi hatu rajkot ma aa varshe joy ketlu maximum thay may 2025 ma to mavtha tyata
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
અપડેટ બદલ આભાર સર
Thanks, saheb
તારીખ 5 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 67°E અને 27°N થી ઉત્તર તરફ હતું તે ઉત્તરપૂર્વ તરફ ખસી ગયું છે. – એક UAC ઉત્તર ઓડિશા અને સંલગ્ન ગંગીય પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક ટ્રફ ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, દક્ષિણ ઝારખંડ થય ને ઉત્તર ઓડિશા અને સંલગ્ન ગંગીય પશ્ચિમ બંગાળ પર રહેલા UAC સુધી લંબાઈ છે… Read more »