Low Pressure System Tracking Towards Maharashtra–Madhya Pradesh Border Expected to Bring Beneficial Rainfall to Saurashtra, Kutch & Gujarat During 12th–17th September 2026
મહારાષ્ટ્ર–મધ્ય પ્રદેશ સરહદ તરફ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમથી 12થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં લાભદાયી વરસાદની શક્યતા
Few parameters from IMD Morning Bulletin — 12th September 2026:
Low Pressure Area:
The Low Pressure Area over coastal areas of south Odisha and north Andhra Pradesh lay over South Chhattisgarh and neighbourhood at 0530 hrs IST on 12th September 2026.
The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level, tilting southwestwards with height.
The system is likely to move west-northwestwards across South Chhattisgarh and Vidarbha during the next 24 hours.
Monsoon Trough:
The Monsoon Trough at mean sea level now passes through:
Jaisalmer – Kota – Bhopal – Nagpur – centre of the Low Pressure Area over South Chhattisgarh and neighbourhood, and thence east-southeastwards to the Eastcentral Bay of Bengal.
The trough extends up to 1.5 km above mean sea level.
The trough from north Rajasthan to the cyclonic circulation associated with the Low Pressure Area over South Chhattisgarh and neighbourhood, extending across Madhya Pradesh and Chhattisgarh up to 3.1 km above mean sea level, has merged with the Monsoon Trough.
Western Disturbance:
The Western Disturbance, seen as a cyclonic circulation over north Punjab and neighbourhood, now lies over north Pakistan and adjoining Jammu, between 3.1 and 4.5 km above mean sea level.
A trough aloft in the middle tropospheric westerlies, with its axis at around 5.8 km above mean sea level, runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (12th–17th September 2026)
Overall: Rainfall prospects have improved due to the Low Pressure Area and associated Upper Air Circulation (UAC) which is tilting southwestward with height. The System is now tracking towards Maharasthra and adjoining Madhya Pradesh border areas.
The Monsoon trough has become normal is expected to move further Southwards towards for the next couple of days.
Gujarat Region
- Rainfall: Isolated/Scattered to Fairly Widespread/Widespread rainfall is likely over parts of Gujarat Region on different days, mainly during 12th–17th September.
- 50% of the area is expected to receive 35–50 mm of total rainfall during the forecast period.
- The remaining 50% of the area is expected to receive 50–75 mm of total rainfall during the forecast period.
- Some locations could receive more than 150 mm of total rainfall.
Saurashtra & Kutch
- Rainfall: Isolated/Scattered to Fairly Widespread/Widespread rainfall is likely on different days of the forecast period, mainly during 12th–17th September.
- 50% of the area is expected to receive 35–50 mm of total rainfall during the forecast period.
- The remaining 50% of the area is expected to receive 50-75 mm of total rainfall during the forecast period.
- Some locations could receive more than 150 mm of total rainfall.
Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas
All India States and within each State up to District level Rainfall data is available. Select your State and subsequently all Districts will also be listed within your State in Alphabetical order. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.
મહારાષ્ટ્ર–મધ્ય પ્રદેશ સરહદ તરફ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમથી 12થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં લાભદાયી વરસાદની શક્યતા
IMDના સવારના બુલેટિન — 12 સપ્ટેમ્બર 2026ના કેટલાક મહત્વપૂર્ણ પરિબળો:
લો પ્રેશર એરિયા:
દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર આવેલો લો પ્રેશર એરિયા 12 સપ્ટેમ્બર 2026ના 0530 કલાકે IST દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પર સ્થિત હતો.
આ સિસ્ટમ સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 9.4 કિમી સુધી વિસ્તરેલું છે, જે ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝૂકેલું છે.
આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
મોન્સૂન ટ્રફ:
સમુદ્ર સપાટી પરનો મોન્સૂન ટ્રફ હાલમાં નીચેના વિસ્તારો પરથી પસાર થાય છે:
જૈસલમેર – કોટા – ભોપાલ – નાગપુર – દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પર આવેલા લો પ્રેશર એરિયાના કેન્દ્રમાંથી પસાર થઈને, ત્યારબાદ પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે.
આ ટ્રફ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરેલો છે.
ઉત્તર રાજસ્થાનથી દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં આવેલા લો પ્રેશર એરિયા સાથે સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણ સુધીનો ટ્રફ, જે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ પરથી પસાર થઈને સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરેલો હતો, તે હવે મોન્સૂન ટ્રફ સાથે ભળી ગયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:
ઉત્તર પંજાબ અને આસપાસના વિસ્તારો પર ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ વિસ્તારમાં, સમુદ્ર સપાટીથી 3.1થી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે સ્થિત છે.
મીડ એટમોસ્ફિયર માં રહેલો ઉપરનો ટ્રફ, જેની ધરી સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિમીની ઊંચાઈએ છે, આશરે 70°E રેખાંશથી 30°N અક્ષાંશની ઉત્તરે પસાર થાય છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (12થી 17 સપ્ટેમ્બર 2026)
એકંદર સ્થિતિ: લો પ્રેશર એરિયા અને તેની સાથે સંકળાયેલું અપર એર સર્ક્યુલેશન (UAC) વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. સિસ્ટમ હવે મહારાષ્ટ્ર તથા તેને અડીને આવેલા મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારો તરફ આગળ વધી રહ્યું હોવાથી વરસાદની શક્યતાઓમાં સુધારો થયો છે.
મોન્સૂન ટ્રફ હવે તેની સામાન્ય સ્થિતિમાં આવી ગયો છે અને આગામી એક-બે દિવસ દરમિયાન તે વધુ દક્ષિણ તરફ ખસે તેવી શક્યતા છે.
ગુજરાત રિજિયન
- વરસાદ: 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ ગુજરાત રિજિયનના આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
- આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન ગુજરાત રિજિયનના 50% વિસ્તારમાં 35–50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
- બાકીના 50% વિસ્તારમાં 50–75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
- કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ
- વરસાદ: 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ સૌરાષ્ટ્ર અને કચ્છના આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
- આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના 50% વિસ્તારમાં 35–50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
- બાકીના 50% વિસ્તારમાં 50–75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
- કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.
પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas
ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. તમારું રાજ્ય સિલેક્ટ કરો અને પછી દરેક ડીસ્ટ્રીકટ ના આંકડા ઉપલબદ્ધ થશે અલ્ફાબેટિક ક્રમ માં. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 12th September 2026
Pending Forecast In Sanj Samachar Daily Dated 12th September 2026
KOLA Interactive Rainfall Forecast Atlas
ICON Model aajthi chalu karyu chhe.
IOCN Model is now available
IMD 4 WEEK jota ram mol amuk jagya ye hango pang nikadi jase!!!!!
IMD 4 week ahi last week nu chhe. Kaaale update thashe.
Link mokljo sir ji 4 week ni
4 Week Precipitation
Aje Porbandar Ma Savar No tadko ane Amuk vaar Kada vadada nikde to zarmar varsad nakhta jai che.
System Arbian Sea ma Che but Satellite Image jota Tya pn varsad hoi evu lagtu nathi Chutachavya vadda che evu khas dekhatu nathi. Ane weak low pressure hoi ske hve.
Ashok સાહેબ tamari site ma computer ma kholu chu to ema comment nu option nathi avtu pela avtutu.
Comment karvi hoy to kok var computer mathi kya thi karvi?
Computer mathi pahela forecast ma jaav and tyan comments and ketli thai te batavashe. Tyan click karo etle comments dekhashe.
Box ma comment lakho.
Aek Prashna che Javab zaroor thi apjo:
A vakhte imd gfs taddan khotu sabit thayu che
Aakhi season zero -10mm varsad batave che
Enu su karan hse
Yes praman ma ochhu batavey chhe IMD GFS …tem chhata Yellow/Orange/Red pan thaay chhe !
Ha ae to che
Per ae to short term ma aaghai kre che
Ae Bhi model ma nathi batavtu
Koi Bhi bhalevar nathi
ECMWF 23 તારીખ આસપાસ લો પ્રેશર BOB માં બતાવે છે અને આજ ના ટ્રેક મુજબ તારીખ 1st October ગુજરાત નજીક આવે છે,icon model તો પહેલે થી જ પોઝીટીવ લાગી રહ્યુ છે…ઘણો સમય બાકી છે….gfs અને skymat (મહેશ પલાવત )તો કાયમ ગુજરાત માટે અગડમબગડમ રહે છે.
ભાઈ તમારો અભ્યાસ બરાબર નથી. ફરી થી અભ્યાસ કરો
ભાઈ હું સ્કાયમેટના મહેશ પલાવતને 5-7 વર્ષ થી યુ ટ્યુબ માં જોવ છું.. તે મોટા ભાગે સિસ્ટમો ને ઉતર ભારત બાજુ ધરાર ખેચવા કરે.. છેલ્લે ગુજરાત ની બોર્ડર બાજુ સિસ્ટમ આવે ત્યારે ઢીલું મુકે… પણ અંતે એમ કહ્યા વગર ના રહે કે.. ये वेधर सिस्टम खतम होते ही monsoon trough धीरे धीरे उतर कि ओर आएगा ओर ऐक बार फिर दिल्ली NCR समेत कई इलाकों में भारी बारिश का स्पेल देखने को मिलेगा..
sachi vat. Saurashtra ane emay West Saurashtra ni aagahi karvi ………….aghari to che jjjjjj.
chalu forcast ma model more moro dekhadta hata pan varsad Gujrat wether na vakyo mujab j padiyo.
તારીખ: 16 સપ્ટેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય: પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી 19 સપ્ટેમ્બર, 2026 આસપાસ દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. લો પ્રેશર એરિયા: સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનું લો પ્રેશર એરિયા આજે 16 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 8:30 કલાકે IST એ પણ એ જ વિસ્તારમાં યથાવત્ રહ્યું છે. તેને આનુષાંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન હવે સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે તેનો ઝુકાવ દક્ષિણ તરફ છે. મોન્સૂન ટ્રફ: સમુદ્ર સપાટી પરનો મોન્સૂન ટ્રફ હવે સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ… Read more »
તો કાલ થી જુનાગઢ બાજુ. 2 દિવશ. વરસાદ ની શક્યતા ખરી જવાબ આપવા વિનંત
Ahi KOLA na darek Model na MAPS chhe. Jovo.
સાહેબશ્રી કચ્છ માં શકયતા હજી કેટલા દિવસ છે ??
દક્ષિણપૂર્વ પાકિસ્તાન તથા આસપાસના વિસ્તારો પર આવેલું લો પ્રેશર એરિયા આજે 16 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 0530 કલાકે IST મુજબ સૌરાષ્ટ્ર તથા તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર આવેલું હતું.
તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી સરેરાશ 9.4 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઢળેલું છે.
સરેરાશ સમુદ્ર સપાટી પરની ચોમાસુ ધરી (Monsoon Trough) હવે સૌરાષ્ટ્ર તથા તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરના લો પ્રેશર એરિયાના કેન્દ્ર, ડીસા, ગુના, સતના, ડાલ્ટનગંજ, જમશેદપુર, દીઘા પરથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી તરફ જાય છે.
Sir ecmwf 17 date sudhi varsad batade ne icon 19 tarikh sudhi batade porbandar costal ma to kayu parfect ganay
Je Jamin par padey te.
નવુ મોડલ 100%સચોટ j j p p t
આજે સવારથી વાતાવરણ ખુલ્લૂ… ફુલ તડકો છે.
Sir, hal ma to Ecmwf, GFS & icon 3 model system ne u turn nu kahe che pn system ne icon to kaynk alg j rite lay ave che , jane new round sharu thavano hoi te rite fri thi low athva wlml .
???
Ecmwf & GFS baane model ma system vikhay ne paribad tarike Saurashtra lagu Kutch upar ave che .
Ane icon system vikhay ne paribad katha najik pohch ta fari thi majbut UAC tarike dekhadi rahiyu che 18 thi 21 ma fari UAC arab sea ma jay che.
બધાજ ખેડુત મિત્રોને તથા ખેડુત મીત્રો જેના પર 110 ટકા આગાહી નો વિશ્વાસ કરે છે એવા આપણા સૌના આદરણીય અશોક ભાઈ ને જય દ્વારિકાધીશ મીત્રો અત્યારે આ સોશિયલ મીડિયા નો જમાનો છે આપણે સૌ જાણીએ છીએ કે થોડી ઘણી વરસાદની આશા દેખાય ત્યાં તો અસંખ્ય આગાહી કારો વિડ્યો દ્વારા આગાહીઓ આપવા માંડે છે દિવસમાં 3 3 વિડ્યો મૂકીને 3 3 વાર અલગ અલગ આગાહી કરે છે પોતાને પણ પૂરો વિશ્વાસ ન હોય એવા આગાહી કારોને આપને સૌ લાઈક કૉમેન્ટ કરી ને એ લોકો ની કમાણી આપણી ઊપર ચાલે છે તો પણ ક્યારેક કોઈ મીત્રો થી 2થી વધારે વાર સવાલ પૂછાય… Read more »
Khubaj sarash vat kari
Ek dam sachi vat kari bhai
સાહેબ 17,18,19,20 તારીખ સુધી મા વરસાદ છે કે નહીં કહેજો જેથી પરીક્ષા છે તો અગાઉ એ પ્રમાણે આયોજન થાય
Windy ma jovo athva ahi KOLA MAps chhe … Dar roj nu badha model nu chhe ECMWF, GFS and IMD GFS
Nai Ave taiyari chalu rakho
Sir
ECMWF mujab system return thay chhe.
Tamara mat pramane ketla taka sambhavna gani sakay?
ke wait & watch rakhiye?
Windy ma jovo. Aaje comment ma samjavel chhe ke je Total varsad batavey temathi aajno Varsad Baad karvano (update run time chhe Savar na 05.30 Windy maate )
Sir bapore 2 vagye update tiyu ecmwf. Run time Kem jovai tame kaho so k 5:30 .samjavo
Bapore 2 ke 2.30 vagye update thayu windy ECMWF. Te update kya time maate chhe? etle ke kya RUN time maate. Information ma clik karo etle tamone dekhashe 15-09-2026 date and ref 00 UTC Aa Ref 00UTC chhe te RUN time kahevay. Etle Maps Je batavey te Savar na 05.30 vagya ni sthiti thi Batavey. Havey aaje Kutch ma savare je Varsad 05.30 Pachhi padyu te aa ECMWF na Total varsad maathi baad karvo padey…jetlo vadhe tetli shakyata baaki rahi. Na samjay toe haju puchhjo. aa samjay toe ghanu sarad thai jaay. Ghani vaar em kahevay chhe ke ECMWF paani… Read more »
Sir aa total varsad mathi baad krvanu kyo cho ae nthi samjatu kay rite baad thai
Start time atyarno select karo etle baad baaki thai jashe.
Ok sir pan to apne time select kariye te time windy varsad cut Kari ne j batave sayad.
Yes te vaat perfect chhe…pan badha start time select karva ma adjust karey toe thay.
Ok thank you sir
Matlab k 5:30 pasi tame kya time ma jov tha thi select karvu matlab tame 7 vagye jota hov to 7 vaga sudi scroll kari levanu.
Yes tyar baad na varsad andaj ganaay.
Ok
Thanks sir
Sir icon model jova ni link apo
Koney tyan jovu chhe?
Windy ma chhe jeni link tamari paasey hoy em manu chhu.
KOLA ICON Model
Ok thank you sir apni agahi muhab j varsad thyo
Sir System kutch akhat pase hoi pn uac majbut che hju and Porbandar System thi najik che to Agad avti 24 kalak ma Sara varsad ni asha Rakhi skai ?? Ke hve Puru ?
Pashchim Saurashtra maate haju ECMWF mujab chhe shakyata. Also North Saurashtra (Rajkot thi North baju)
Ok sir Vatavarn to jordar che vache thodok tadko nikdo to But varsad sarmai che nathi varsto hju hope to Rakhi j che
Upleta baju kevi sakyta sir aa round ma
Mukhya round puro thatyo
Ecmwf nu hale chhe. UAC haji 3 divas saurastra kachha ni aju baju rahe tevu dekhai chhe haji 1 inch jevo thai jase.
તારીખ:- 15 સપ્ટેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – 19 સપ્ટેમ્બર, 2026 આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય (withdrawal) માટે સ્થિતિ સાનુકૂળ બની રહી છે. – દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તથા તેને અડીને આવેલા કચ્છ ક્ષેત્ર અને દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન પરનુ લો પ્રેશર આજે 15 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 08:30 કલાકે (IST) તે જ વિસ્તાર પર યથાવત રહ્યું છે. તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી ઊંચાઈ સુધી વિસ્તરે છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. – સરેરાશ સમુદ્ર સપાટી પર મોન્સૂન ટ્રફ હાલમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તથા અડીને આવેલા… Read more »
સાહેબશ્રી આપના મંતવ્ય પ્રમાણે સિસ્ટમ પાછી આવવાની શક્યતા છે ?? કયા કયા એરિયા કવર કરી શકે ??
ECMWF mujab
સર 17.18.મા જામનગર જિલ્લામાં લાગું વિસ્તારમાં કેટલોક વરસાદ નો લાભ મળશે
ECMWF 00z aajni update pramane Low pressure area, 17-18th na U-turn maari ane Saurashtra par aave chhe.
Etle varsad na chances haju pan chhe.
ECMWF mujab 18th na Reception chhe. Amuk maheman Lagna ma nahota te pan hajar raheshe.
Hahaha
A Kaya maheman sir
ECMWF kahey chhe Jaan pachhi aavey chhe. Joiye kya kya Vistar liye chhe.
નમસ્તે સર જો જાન પાછી આવે તો અમારે પણ મહેમાન ગતી કરવી છે
Kankotri ravana kari chhe ECMWF mubaj !
Sir amara vistar ma janaiya nota avya to have reception ma avavana chance khara ke kem?
Hahaha maja aavi gai
Aano matalab 700 ma bhej noto purto te return ma hase em samjvu ke biju kay ?
ECMWF mujab System return aavey chhe etle jeni lottery laage tene faaydo.
સર તો આ જાન પાછી આવે તો કેશોદ બાજુ આશા રાખી શકાય.
આવે તો સારું અમારે વરસાદ જેવોતેવો છે
Bapore 12 thi 1:30 vaga sudhi Porbandar City ma light to medium varsad pdyo haal zarmar chalu che.
Ashokbhai su aa varse cb clawod banse bhadarva mahina ma
Mandani Mey dar varshe thata hoy chhe.
16-22 September round aavse
Amare botad ma nuksani vagar no varsad padyo Aa raund no 5 inch aas pas molat ne koi nuksan nathi pavan mape.Ganpti bapa morya . kastbhanjan dada ni dya
મે નવો મોબાઇલ લીધો vivo t5x તેમા આ એપ ડાઉનલોડ નથી થાતી તેનુ કઈક નિરાકરણ કરજો
Toe browser ma kholo website Ashok Patel Forecast
સર આઇએમડી સેટેલાઈટ ઈમેજ અપડેટ કયા સમયે થાય છે
Satellite Image ma time and tarikh hoy chhe.
Tema GMT time hoy and IST time pan hoy.
Aapadey IST laagu padey.
કાલાવડ તાલુકામાં આવેલું મોટાં વડાળા માં જિલ્લો જામનગર વરસાદ આવવાની કોય સકીયાતા આગળ દિવસોમાં આ રાહુનમા નો આવ્ય
Toe havey raah jov
જ્યારે દરિયા ના પાણી નું બાષ્પીભવન થાય પાણી ઉપર જાય ત્યારે તેમાં માછલી અને દેડકા ન સૂક્ષ્મ ઈંડાઓ ઉપર જાય છે અને જે પાણી નું બિંદુ બને છે તેમાં તેમને થોડું પોષણ મળે ને જ્યારે વરસાદ થાય ત્યારે એ જમીન પર આવે છે જેને આપણે માછલી કે દેડકા ના વરસાદ થયો એમ કહીએ છીએ મારું માનવું એવું છે બાકી સર આપણે સારી રીતે સમજાવી શકે
Ek kaaran: If a convective storm develops over the Gulf of Kutch or nearby coastal waters, a small waterspout could lift small fish from very shallow water. If the circulation subsequently moves inland or collapses, the fish could be deposited beneath or near the rain area.
સાહેબ તમે આ જવાબ અંગ્રેજીમાં કેમ આપ્યો???
Aanu Gujarati koi Mitro karo.
Koi jawab na aapva karta maari paasey hatu te mukyu.
એક કારણ: જો કચ્છના અખાત કે નજીકના દરિયાઈ વિસ્તારમાં સંવહન-આધારિત વાવાઝોડું (convective storm) સર્જાય, તો એક નાનકડું ‘વોટરસ્પાઉટ’ (પાણીનું વંટોળ) ખૂબ છીછરા પાણીમાંથી નાની માછલીઓને ઉપર ઉઠાવી શકે છે. જો ત્યારબાદ આ ચક્રવાતી પ્રવાહ જમીન તરફ આગળ વધે અથવા શમી જાય, તો તે માછલીઓ વરસાદવાળા વિસ્તારની નીચે કે તેની નજીક નીચે પડી શકે છે.
જો કચ્છના અખાત કે નજીકના દરિયાઈ વિસ્તારોમાં સંવહન-આધારિત વાવાઝોડું (convective storm) સર્જાય, તો એક નાનકડું જળ-વંટોળ (waterspout) ખૂબ છીછરા પાણીમાંથી નાની માછલીઓને ઉપર ઉઠાવી શકે છે. જો ત્યારબાદ આ ચક્રવાતી પ્રવાહ જમીન તરફ આગળ વધે અથવા શમી જાય, તો તે માછલીઓ વરસાદવાળા વિસ્તારની નીચે કે તેની નજીક નીચે પડી શકે છે.
Credit- Google translate
Dholka vistar ma 12+22+105 mm total 140 mm varsad kal sudhi ma hto
Aje savare zarmar varsad pachi ughad che
Hve a system na we’d interaction thse etle madhyam varsad ni ganatri rhe
સર 12 થી 15 તારીખ માં લીલીયા તાલુકાના ગામડાઓ માં દોઢ ઇંચ થી બે ઇંચ વરસાદ . અમારા ગામ હાથીગઢમાં બે ઇસ વરસાદ થયો.
Sir rainfall data 2 hour na update nthi thya
રાજપર આમરણ
તા. મોરબી
અડધો ઇંચ વરસાદ થયો
હવે આશા રાખી શકાય?
Harij 1 inch dhodhmar chalu…sir amare have harij baju sakayta che
જય માતાજી સાહેબ અને બધા મિત્રો
હાલ હું વાંકાનેર થી થોડું દૂર સરધારકા ગામ માં સોલર પ્લાન્ટ નું કામ ચાલી રહ્યું છે ત્યાં છું હાલ માં જે વરસાદી માહોલ હતો એ પૂરો થયા બાદ આજે અમે પ્લાન્ટ માં ચક્કર મારતા એક અજીબ ઘટના સામે આવી
સોલર પ્લાન્ટ ના અમુક ભાગો માં નાની નાની માછલીઓ નો વરસાદ પડ્યો છે
સાહેબ આ માછલી ના વરસાદ ની વાતો તો ખૂબ સંભાળી છે પણ આજે નરી આંખે માછલી નો વરસાદ થયો છે એ સત્ય છે અને આવું કેમ પોસીબલ છે એ કોઈ ને ખ્યાલ હોય તો થોડી માહિતી આપો
Sir have mandani varsad salu rahese k?
Chhuta chhavaya varsad aavey…Chomasu chalu chhe.
Haji tarikh 20 sudhi chutochavayo halavo varasad chalu rese.
Jay matajiiii sir… Aa round ma Haji sudhi Amara vistar ma khas varsad no labh mlyo nthiii.aaje Ane kale hajii aasha rakhi sakay ke Kem ??? Tmaru mantvy aapva vinantii …
Mukhya round aaje puro thay chhe.
સર. તારીખ 28 પછી બેક ટૂ બેક સિસ્ટમ આવશે એવુ અનુમાન લાગે છે
Sir system aatli jaldi kutch par pochi gyu ? Upar chalyu ?
વરસાદે ભૂકા બોલાવી દીધા છે હવે વિરામ થયો છે…૨ કલાક મા અનરાધાર વરસાદ પડ્યું ૪ થી ૫ ઇંચ જેવું હશે અને ટોટલ રાત થી ૮ ઇંચ જેવું…. isolated heavy rain area ma aavi gayu
Sir amare ratri darmiyan 3 thi 4 inch jevo varshade avigayo have avta 2ek divash ma varshad avi sake?
sir amare have vav tharad baju sakayta che
Aaje puru thay chhe.
Sir dem storage ni link apo ne
DAM STORAGE Saurashtra & Kutch
સર હવે થોડાક દિવસો પછી તો વિદાય રાજસ્થાન બાજુ થી.ચાલુ થશે અને આ.રાઉન્ડ માં તો કાંઈ ખાસ.વરસાદ ના આવિયો હવે આશા રાખવાની વરસાદ ની
Aapade Chomasu viday na thay tyan sudhi varsad ni aasha rakhaay. Tyar baad Mavthani !
Jsk સર…. અમારા લાલપુર તાલુકા માં પ્રોપર લાલપુર અને જામજોધપુર લાગુ વિસ્તાર માં નામી થઈ ગ્યો
અમારા ગામ અને આજુબાજુ ના ગામડા ( લાલપુર થી 20 કિલોમીટર વેસ્ટ માં ) માં હજી પાણજોગ પણ નથી થ્યો તો હવે આજ પૂરતી આશા રખાય કે પૂરું હવે?
Mukhya round puro aaje thay chhe.
વરસાદનો મુખ્ય રાઉન્ડ આજ સુધીમાં પૂરો થઈ જશે.
૧૬ થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો “Lottery” રાઉન્ડ શરૂ થશે.
Kal sanj thi continue chalu chhe dhime fast haju pan avirat chalu j chhe
Varsad 1 vagya pachhi aakhi raat aavyo pan khetar bare pani nathi nikda slow motion thi medium Speed ma aave. Social media Aagahi karo 6 inch upar ne red alert kahe.
કાલાવડ ના મોટા વડાલા આજુ બાજુ ઘણા ગામ મા સાવ વરસાદ નથી ખાલી છાંટા પડ્યા છે તો હવે વરસાદ આવે એવુ લાગતું નથી.
તો બધા કહેતા તા વરસાદ ભારે છે કોઈ જગ્યા એ પડ્યો નથી
પ્લીઝ જવાબ આપજો
Mukhya Varsad padi gayo samjo
Sar Jamnagar Dwarka kachh ma ajna diwas round salu ke puro?