Low Pressure System Tracking Towards Maharashtra–Madhya Pradesh Border Expected to Bring Beneficial Rainfall to Saurashtra, Kutch & Gujarat During 12th–17th September 2026

Low Pressure System Tracking Towards Maharashtra–Madhya Pradesh Border Expected to Bring Beneficial Rainfall to Saurashtra, Kutch & Gujarat During 12th–17th September 2026

મહારાષ્ટ્ર–મધ્ય પ્રદેશ સરહદ તરફ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમથી 12થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં લાભદાયી વરસાદની શક્યતા


Few parameters from IMD Morning Bulletin — 12th September 2026:

Low Pressure Area:

The Low Pressure Area over coastal areas of south Odisha and north Andhra Pradesh lay over South Chhattisgarh and neighbourhood at 0530 hrs IST on 12th September 2026.

The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level, tilting southwestwards with height.

The system is likely to move west-northwestwards across South Chhattisgarh and Vidarbha during the next 24 hours.

Monsoon Trough:

The Monsoon Trough at mean sea level now passes through:

Jaisalmer – Kota – Bhopal – Nagpur – centre of the Low Pressure Area over South Chhattisgarh and neighbourhood, and thence east-southeastwards to the Eastcentral Bay of Bengal.

The trough extends up to 1.5 km above mean sea level.

The trough from north Rajasthan to the cyclonic circulation associated with the Low Pressure Area over South Chhattisgarh and neighbourhood, extending across Madhya Pradesh and Chhattisgarh up to 3.1 km above mean sea level, has merged with the Monsoon Trough.

Western Disturbance:

The Western Disturbance, seen as a cyclonic circulation over north Punjab and neighbourhood, now lies over north Pakistan and adjoining Jammu, between 3.1 and 4.5 km above mean sea level.

A trough aloft in the middle tropospheric westerlies, with its axis at around 5.8 km above mean sea level, runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (12th–17th September 2026)

Overall: Rainfall prospects have improved due to the Low Pressure Area and associated Upper Air Circulation (UAC) which is tilting southwestward with height. The System is now tracking towards Maharasthra and adjoining Madhya Pradesh border areas.

The Monsoon trough has become normal is expected to move further Southwards towards for the next couple of days.

Gujarat Region

  • Rainfall: Isolated/Scattered to Fairly Widespread/Widespread  rainfall is likely over parts of Gujarat Region on different days, mainly during 12th–17th September.
  • 50% of the area is expected to receive 35–50 mm of total rainfall during the forecast period.
  • The remaining 50% of the area is expected to receive 50–75 mm of total rainfall during the forecast period.
  • Some locations could receive more than 150 mm of total rainfall.

Saurashtra & Kutch

  • Rainfall: Isolated/Scattered to Fairly Widespread/Widespread rainfall is likely on different days of the forecast period, mainly during 12th–17th September.
  • 50% of the area is expected to receive 35–50 mm of total rainfall during the forecast period.
  • The remaining 50% of the area is expected to receive 50-75 mm of total rainfall during the forecast period.
  • Some locations could receive more than 150 mm of total rainfall.

Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas

All India States and within each State up to District level Rainfall data is available. Select your State and subsequently all Districts will also be listed within your State in Alphabetical order. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.


મહારાષ્ટ્ર–મધ્ય પ્રદેશ સરહદ તરફ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમથી 12થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં લાભદાયી વરસાદની શક્યતા

IMDના સવારના બુલેટિન — 12 સપ્ટેમ્બર 2026ના કેટલાક મહત્વપૂર્ણ પરિબળો:

લો પ્રેશર એરિયા:

દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર આવેલો લો પ્રેશર એરિયા 12 સપ્ટેમ્બર 2026ના 0530 કલાકે IST દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પર સ્થિત હતો.

આ સિસ્ટમ સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 9.4 કિમી સુધી વિસ્તરેલું છે, જે ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝૂકેલું છે.

આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

મોન્સૂન ટ્રફ:

સમુદ્ર સપાટી પરનો મોન્સૂન ટ્રફ હાલમાં નીચેના વિસ્તારો પરથી પસાર થાય છે:

જૈસલમેર – કોટા – ભોપાલ – નાગપુર – દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પર આવેલા લો પ્રેશર એરિયાના કેન્દ્રમાંથી પસાર થઈને, ત્યારબાદ પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે.

આ ટ્રફ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરેલો છે.

ઉત્તર રાજસ્થાનથી દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં આવેલા લો પ્રેશર એરિયા સાથે સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણ સુધીનો ટ્રફ, જે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ પરથી પસાર થઈને સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરેલો હતો, તે હવે મોન્સૂન ટ્રફ સાથે ભળી ગયો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:

ઉત્તર પંજાબ અને આસપાસના વિસ્તારો પર ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ વિસ્તારમાં, સમુદ્ર સપાટીથી 3.1થી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે સ્થિત છે.

મીડ એટમોસ્ફિયર માં રહેલો ઉપરનો ટ્રફ,  જેની ધરી સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિમીની ઊંચાઈએ છે, આશરે 70°E રેખાંશથી 30°N અક્ષાંશની ઉત્તરે પસાર થાય છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (12થી 17 સપ્ટેમ્બર 2026)

એકંદર સ્થિતિ: લો પ્રેશર એરિયા અને તેની સાથે સંકળાયેલું અપર એર સર્ક્યુલેશન (UAC) વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. સિસ્ટમ હવે મહારાષ્ટ્ર તથા તેને અડીને આવેલા મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારો તરફ આગળ વધી રહ્યું હોવાથી વરસાદની શક્યતાઓમાં સુધારો થયો છે.

મોન્સૂન ટ્રફ હવે તેની સામાન્ય સ્થિતિમાં આવી ગયો છે અને આગામી એક-બે દિવસ દરમિયાન તે વધુ દક્ષિણ તરફ ખસે તેવી શક્યતા છે.

ગુજરાત રિજિયન

  • વરસાદ: 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ ગુજરાત રિજિયનના આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
  • આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન ગુજરાત રિજિયનના 50% વિસ્તારમાં 35–50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • બાકીના 50% વિસ્તારમાં 50–75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ

  • વરસાદ: 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ સૌરાષ્ટ્ર અને કચ્છના આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
  • આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના 50% વિસ્તારમાં 35–50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • બાકીના 50% વિસ્તારમાં 50–75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.

પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas

ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. તમારું રાજ્ય સિલેક્ટ કરો અને પછી દરેક ડીસ્ટ્રીકટ ના આંકડા ઉપલબદ્ધ થશે અલ્ફાબેટિક ક્રમ માં. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 12th September 2026

Pending Forecast In Sanj Samachar Daily Dated 12th September 2026

KOLA Interactive Rainfall Forecast Atlas

 

4.7 49 votes
Article Rating
Subscribe
Notify of
guest
589 Add your comment here
Nilesh
Nilesh
15/09/2026 9:02 am

Saheb amare porbandar na barda baju na vishtarma kale bapore 1 pm thi aaje savare 8 am sudhima kyarek jordar zapta to kyarek jarmar zapta rupi 2″ ni aaju baju varsad aakha varsh no 5″ ni aaju baju

Place/ગામ
Khambhodar ta. Porbandar
Krunal
Krunal
15/09/2026 8:58 am

સાહેબશ્રી રાત્રે પૂર્વ કચ્છ માં સારો વરસાદ છે પશ્ચિમ કચ્છ હવે આવશે , કચ્છ નો વિસ્તાર જોતા IMD એ કચ્છને આગાહી માટે અલગ થી આપવું જોઇએ

Place/ગામ
Bhuj
Sahil rpachuabari
Sahil rpachuabari
15/09/2026 8:56 am

Ashok sir.agahi pramane varsad varsi chukiyo che.have asha rakhi sakay ke ama j mani levano.pachim saurashtra ne.

Place/ગામ
Bhayavadar
અમિત ઠક્કર
અમિત ઠક્કર
15/09/2026 8:45 am

અમારે બે દિવસ મા ૧૦૫mm ટોટલ વરસાદ થયો,,એવરેજ જોવા જઈએ તો આ વર્ષ નો ૯૦%વરસાદ થયો ટોટલ 660mm,ગઈ કાલ રાતના 8 વાગ્યા પછી થી બંધ છે,ઓલ ઓવર પરિસ્થતિ આ વર્ષ ની જોવા જઈએ તો ઘણો સંતોષકારક કહેવાય,,

ધંધા માં ઘણી અસર દેખાતી હતી ખાસ કરીને નાના સેંટર મા વધારે,,પણ આ વરસાદ થી ઘણી રાહત થશે,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Last edited 1 month ago by અમિત ઠક્કર
દિગેશ રાજગોર
દિગેશ રાજગોર
15/09/2026 8:40 am

સમગ્ર કચ્છ જિલ્લા મા અનરાધાર વરસાદ વર્ષી રહ્યો છે…. સવાર થી માંડવી મા ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે…૫ થી ૭ ઇંચ નો આંકડો પાર કરે એવું લાગી રહ્યું છે….

Place/ગામ
માંડવી કચ્છ
keshur ahir
keshur ahir
15/09/2026 8:39 am

Jsk sar amare aa vakhate jaray varshad padyo j nahi.

Place/ગામ
Jamnagar lalpur charantungi
Devashi Jogal
Devashi Jogal
Reply to  keshur ahir
15/09/2026 11:13 am

માંડવી પાકી જાશે તો પણ

Place/ગામ
ચારણતુંગી
Manoj Baraiya
Manoj Baraiya
15/09/2026 8:26 am

Have 29saptebmar varanu rakholu rakha vanu

Place/ગામ
Upleta
Dilip
Dilip
15/09/2026 8:18 am

Sir Keshod Ma 13mm + 21mm=34mm be divas satat varsad varasyo pan ekdam dhime dhime bhale amare varsad khub ochho rahyo aa round ma pan… Sir ecmwf ke gfs koi boss nathi… You Are Really Boss After God Sir… Sir kharekhar perfect prediction.. Dhanyvad Sir.. Jay Shree Radhe Krishna Ji

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagdh
Vala Ashok N
Vala Ashok N
15/09/2026 8:18 am

કેશોદ પૂર્વ ના ગામો માં ફુવારો માર્યો,,,, હવે રાહ જોયા જેવું ખરું કે?

Place/ગામ
BADODAR
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Ashok Patel
15/09/2026 9:20 am

Sir kalavad talukama sav nathi aavyo have aavse

Place/ગામ
Rajkot
Bharatbhai.
Bharatbhai.
Reply to  Ashok Patel
15/09/2026 9:26 am

સર આશા તો ખૂબ હતી આ રાઉન્ડ મા .પણ વરસાદ તમારી આગાહી મુજબ થયો. આભાર

Place/ગામ
Junagadh
Vejanand Karmur
Vejanand Karmur
Reply to  Ashok Patel
15/09/2026 9:27 am

amare?

Place/ગામ
jam khambhaliya
Last edited 1 month ago by Vejanand Karmur
J.k.vamja
J.k.vamja
Reply to  Ashok Patel
15/09/2026 10:35 am

હવે શક્યતા ઓછી છે….હવે 28..29…30… માં

Place/ગામ
Matirala lathi amreli
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
15/09/2026 10:48 am

Jsk sir, forcast mujab labh madi gayo che.

aaje savare pan saro redo Bhayavadar (west).

Haji puchadiya vadad gha kari sake neva pade evo ?

Place/ગામ
Bhayavadar (west)
Vipul patel
Vipul patel
15/09/2026 8:12 am

Sir sistam amari baju mathi gai toy varasad Che Nahi em kevu hoy to kevay.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
સંજયસિંહ
સંજયસિંહ
15/09/2026 7:46 am

હવે 27 તારીખ વાળી જાન ના સામ્યા કરવાની ત્યારી કરો જાન ઘણી મોટી હશે ecmwf પ્રમાણે

Place/ગામ
ગામ માલણકા તા. કુતિયાણા જી. પોરબંદર
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
Reply to  સંજયસિંહ
15/09/2026 8:45 am

Have jan parni ne gai vidai leva athvadiya ma vidai lai lese850 hpa ma ghumri dekhani ghadiyal ni disha ma farta

Place/ગામ
Nathuvadla Dhrol
Last edited 1 month ago by Bhavesh Kanjaria
nik raichada
nik raichada
15/09/2026 7:38 am

Porbandar City Ma Ratre varsad bandh thai gyo to fari savare 7 vaga thi fari chalu thyo light to medium Ave che.

I think Porbandar district Rain fall data store thai che tya varsad nathi etle Akda 0 mm avi ske.

Place/ગામ
Porbandar City
nik raichada
nik raichada
Reply to  Ashok Patel
15/09/2026 7:51 am

Yes sir but Porbandar ma haal je varsad chalu che tema Doutfull che ke Jya Rain Store thai Data tya Varsad lagto nathi amuk j area ma che etle lage che 0 mm avi ske Savare 6 vaga pachi na akda ma.

Place/ગામ
Porbandar City
harsh Sorathiya
harsh Sorathiya
15/09/2026 7:01 am

System ECMWF pramane chali varsad gfs mujab aavo soda lemon

Place/ગામ
Gondal
Odedara karubhai
Odedara karubhai
Reply to  Ashok Patel
15/09/2026 11:50 am

Aa samjavo ek vakhat sir

Place/ગામ
Kutiyana
Odedara karubhai
Odedara karubhai
Reply to  Ashok Patel
15/09/2026 1:08 pm

Rain accumulation ma jovano ne varsad sir ?

Place/ગામ
Kutiyana
jadeja khumansinh
jadeja khumansinh
15/09/2026 6:18 am

Sir
Jam khambhaliya ma 6 am thi varsad chalu thayo chhe. Gati sari chhe
Just information

Place/ગામ
Jam khambhaliya
Dipak
Dipak
15/09/2026 6:03 am

સર અમારે આ રાઉંડ મા સારો વરસાદ સે અંદાજે પાંચ ઇંચ જેટલો તો પાકો તમામ ચેકડેમ તલાવડા બે કાંઠે જાય સે

Place/ગામ
Nanimal ta palitana
દિગેશ રાજગોર
દિગેશ રાજગોર
15/09/2026 5:44 am

ભારે થી અતિ ભારે એકધારો વરસાદ વર્ષી રહ્યો છે…

Place/ગામ
માંડવી કચ્છ
Vijay mungra
Vijay mungra
15/09/2026 5:08 am

aliabada dist tal jamnagar ratre 3 thi 5 na jordar varsad padiyo andajit 3 inch vadhu haju chaalu che

Place/ગામ
aliabada dist tal jamnagar
J.k.vamja
J.k.vamja
15/09/2026 12:07 am

સર હવે અમારે વરસાદ ની આશા રાખવી જોઈએ કે બાપા સીતારામ…

Place/ગામ
Matirala lathi amreli
T n aviya
T n aviya
Reply to  J.k.vamja
15/09/2026 8:30 am

Asha Amar che bhai aje nahi to kale varsad aavche

Place/ગામ
To matirala Ta lathi. Dis amreli
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  J.k.vamja
15/09/2026 1:06 pm

બાપા સીતારામ નુ મંદિર પણ ખુબ મોટુ છે બગદાણા મા

Place/ગામ
Kotda sagani rajkot
Manoj patel
Manoj patel
14/09/2026 11:47 pm

Namaste sar Amare morbi ma 9 thi 11 sudhi saro varshad aviyo lagbhag 2 echa jetlo padiyo

Place/ગામ
Laxmi nagar morbi
Bhavin mankad
Bhavin mankad
14/09/2026 11:36 pm

Atoyare amare lagbhag addhi kalak thi chalu thyo kok var dhimo kok var jarak fast bhego pavan pan che
Sanje pan 2 sara Reda nakhya ta

Place/ગામ
Jamnagar
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
14/09/2026 10:34 pm

પ્રણામ ગુરુજી
14/9/26
ઢસા વિસ્તાર
 ( ઢસા જં ઢસાગામ પાટણા ધોધાસમડી માલપરા રણીયાળા ગુંદાળા અનીડા માંડવા આંબરડી જલાલપુર ઉમરડા આજુબાજુ ના ગામડા મા)
બપોર ના 4.30 pm થી ધીમીધારે ચાલુ થયા પછી 5 થી 6.30 સુધી ધોધમાર ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહ્યો જે 
સાંજ ના 7.30 pm સુધી મધ્યમ ભારે અતિભારે 
અંદાજે
 3.50 થી 4.00 ઇંચ આગળ તા 13/9/26 
વરસાદ 1.50+.050=2 ઇંચ
ઢસા વિસ્તાર તા 13/14 કુલ વરસાદ 5.50 થી 6.00 ઇંચ

Place/ગામ
Dhasa j( botad )
Jignesh patel
Jignesh patel
14/09/2026 10:09 pm

સિસ્ટમ ecmwf પ્રમાણે ચાલી વરસાદ GFS પ્રમાણે આવ્યો

Place/ગામ
Ranpur, ta bhesan, dis junagadh
PRATIK RAJDEV
PRATIK RAJDEV
Reply to  Jignesh patel
15/09/2026 12:41 am

True

Place/ગામ
Rajkot
Odedara karubhai
Odedara karubhai
14/09/2026 10:05 pm

Sir gfs ane ecm bane system notrack Gujarat ma batave imd rajasthan ma batave tamara analys ma system kai baju jahe ?

Place/ગામ
Kutiyana
Mustafa Vohra
Mustafa Vohra
14/09/2026 10:01 pm

Hve south baju kevu rahse sirjii

Place/ગામ
Bharuch
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Mustafa Vohra
14/09/2026 11:31 pm

Kaalthi varsad nu jor ghatse

Place/ગામ
Vadodara
Yash Marthak
Yash Marthak
14/09/2026 10:00 pm

Finally ratre 9 vaga thi saro varsad chalu che morbi ma, kyarek dhimo kyarek full.

Place/ગામ
Morbi
nik raichada
nik raichada
14/09/2026 9:52 pm

Sir Tme Ek comment ma kidhu vadda ghumri thai che to hve system ni aju baju ma j varsad pde ne ? Ke koi Pn Area ma Thundestrom bni ske

Place/ગામ
Porbandar City
Kalpesh Pokiya
Kalpesh Pokiya
14/09/2026 9:35 pm

અમારે ખાલી કહ જરે છે

Place/ગામ
પાટણવાવ
અશોક કાનાણી
અશોક કાનાણી
14/09/2026 9:32 pm

હવે તો વરસાદ ના આગાહીકારોની ગુજરી ભરાની છે
લોકો પણ કન્ફ્યુઝ છે

Place/ગામ
હડીયાણા જામનગર
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  અશોક કાનાણી
15/09/2026 1:10 pm

ગુજરી તો ભરાય લેવુ ન લેવુ એતો આપણા હાથ ની વાત છે

Place/ગામ
Kotda sagani rajkot
Ahir Ramesh
Ahir Ramesh
14/09/2026 9:27 pm

Sir aa vakhate imd sav flop j rayhu chhe

Place/ગામ
Banga,klvd
Rughabhai Karmur
Rughabhai Karmur
14/09/2026 9:26 pm

Sir aje સાંજનાં ધીમો ધીમો ચાલુ વરસાદ થયો છે

Place/ગામ
Gaga Devbhumi Dwarka
harsh Sorathiya
harsh Sorathiya
14/09/2026 9:26 pm

Sir atyar ni satelite image jota low pressure north West baju chalu hoi avu che?

Place/ગામ
Gondal
Rohit Vadaviya
Rohit Vadaviya
14/09/2026 9:13 pm

આજે રાત્રે 8 વાગ્યા થી મધ્યમ વરસાદ ચાલુ છે.

Place/ગામ
ગામ- ખાખરાળા તાલુકો & જિલ્લો- મોરબી
Kuldipsinh rajput
Kuldipsinh rajput
14/09/2026 9:02 pm

Jay mataji sir…aaje savare 9 vage chalu thayelo varsad kyarek dhimi,madhyam to kyarek bhare bapore 3-30 vagya sudhi chalu rhyo tyarbad bilkul viram lidho ane atare adtho kalak thi dhimi dhare chalu thayo 6e…

Place/ગામ
Bokarvada,dist-mehsana
Sahil rpachuabari
Sahil rpachuabari
14/09/2026 8:51 pm

Ashok sir.atiyre modelo jota avo lage che low pressure majboot banyu hoy.

Place/ગામ
Bhayavadar
Bharatbhai.
Bharatbhai.
14/09/2026 8:49 pm

સર બે દિવસ થી અમારી બાજુ ખાસ વરસાદ નથી, હવે આગાહી સમય સુધી સારા વરસાદ ની આશા રાખી શકાય ??

Place/ગામ
Junagadh
Vikram Maadam
Vikram Maadam
14/09/2026 8:36 pm

અમારે આજે તા. ૧૪/૯ ના બપોરે થોડોક વરસાદ હતો અને અત્યારે સાંજે ૭ વાગ્યાનો અત્યારે ૮:૩૦ વાગ્યા સુધી મધ્યમ વરસાદ ચાલુ છે …

Place/ગામ
ગામ ટુપણી તા.દ્વારકા
Rahul Chavda
Rahul Chavda
14/09/2026 8:23 pm

આ વખતેય હાથતાળી દઈ ગયો નિરાશાજનક પરિણામ અમારા માટે

Place/ગામ
Babra
અમિત ઠક્કર
અમિત ઠક્કર
14/09/2026 8:22 pm

અમારે ગઈ કાલે 42mm,આજનો બપોર સુધી નો 18mm,,અને અત્યારે સાંજે 5:45pm થી 7:45pm પહેલા જોરદાર પછી મધ્યમ ગતી એ સતત ચાલુ હતો,6 થી 8 ના આંકડા આવે પછી ખબર પડે,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Kd patel
Kd patel
14/09/2026 8:16 pm

Satellite jota ecmwf boss sabit thayu.

Place/ગામ
Makhiyala ta junagadh
Raju Patel
Raju Patel
Reply to  Kd patel
14/09/2026 8:35 pm

Ecmwf હંમેશા ભરોસાપાત્ર રહ્યું છે

Place/ગામ
Morbi
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Kd patel
14/09/2026 8:39 pm

Right

Place/ગામ
Visavadar
Karan
Karan
Reply to  Kd patel
14/09/2026 8:50 pm

Haju varsad ni ghat vada vistaar mate forecast saru batave che lhass porbandar dwarka jamnagar aasha rakhiye saro varsad thai jai

Place/ગામ
Ranavav
Karmur bhikhu
Karmur bhikhu
Reply to  Kd patel
14/09/2026 9:55 pm

Ecmwf kaymi mate sasot j sabit thayu che ghane ase

Place/ગામ
Kothavistri khambhaliya dwarka
Vinod vachhani
Vinod vachhani
14/09/2026 8:15 pm

સર અમારે 6.30 સાંજે દોઢ કલાક સુધી વરસાદ પડ્યો એક ઇંચ જેટલો વરસાદ પડ્યો જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા જુનાગઢ
PRATIK RAJDEV
PRATIK RAJDEV
14/09/2026 8:08 pm

System atyare surendranagar aaspas chhe ?

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
14/09/2026 8:02 pm

આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના 50% વિસ્તારમાં 35–50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે. Aagahi no aa padav par kari lidho che.કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે. Have aa vakyo ni aasha rakhi betha chi.Dil thi aabhar Gujrat Wether ne.Med pade evu lage che sir ? pl ans.

Place/ગામ
Bhayavadar (west), Ta Upleta, Rajkot
Last edited 1 month ago by Retd Dhiren Patel
Dharmesh Ayadanbhai Bala
Dharmesh Ayadanbhai Bala
14/09/2026 7:32 pm

Hello sir ji ,
Amare amran (taluka morbi) baju varsad haju sanje 7 vagya sudhi ma zarmar zarmar chhe ki vadhu avvani sakyata chhe k valo ruthi gyo chhe ??

Place/ગામ
Amran morbi morbi
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
14/09/2026 7:24 pm

આરાઉન્ડ માં દામનગર ગારીયાધાર પંથક માં સામાન્ય વરસાદ થયો

Place/ગામ
Dhamel ta lathi. D amreli
Ashok
Ashok
14/09/2026 7:04 pm

સર અમારે ૫:૩૦ થી ધોધમાર વરસાદ ચાલુ થયો હતો તે૬ વાગ્યા સુધી વરસ્યો તે પછી મધ્યમ ગતિ એ સતત ચાલુ છે વરસાદ થોડીક સરમ મુકી હો

Place/ગામ
Gingani
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
14/09/2026 7:03 pm

Sir…amare 2 divas no katake katake…35 mm jevo

Place/ગામ
Upleta
Vijay
Vijay
14/09/2026 7:02 pm

Aaj ni aakhi rat megho Saurashtra ma mn muki ne vrhi lye atle aglni badhi bhul maf..

Place/ગામ
Mota dadva
Manish Raviya
Manish Raviya
14/09/2026 7:00 pm

જસદણ માં ધોધમાર બપોરે 2=30 થી સાંજ ના 6 સુધી હવે ધીમીધારે ચાલુ છે ક્યારેક ક્યારેક ગાજવીજ સાથે
આ ચોમાસા માં કદાચ પહેલી વખત આવો આવ્યો

Place/ગામ
જસદણ
nik raichada
nik raichada
14/09/2026 6:57 pm

Porbandar City ma 1 inch jetlo Sanje 6 vaga sudhi ma haal varsad ni speed ma vadharo thyo saro pde che

Place/ગામ
Porbandar City
Dharmesh sojitra
Dharmesh sojitra
14/09/2026 6:45 pm

સર kotda sagani નો સમાવેશ 25% મા આવશે !

Place/ગામ
Kotda sagani rajkot
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
14/09/2026 8:01 pm

આઈશોલેડેટ એટલે ગુજરાત નો 25% વિસ્તાર એમા kotda sagani મા અંદાજ 3 ઈચ ની આસપાસ!

Place/ગામ
Kotda sagani rajkot
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
15/09/2026 12:03 am

Kotda sagani ma અત્યાર સુધી મા 5 ઈચ ની આસપાસ હશે એવુ લાગે છે ?

Place/ગામ
Kotda sagani rajkot
Last edited 1 month ago by Dharmesh sojitra
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Dharmesh sojitra
15/09/2026 11:06 pm

અંદાજ બરોબર હતો 132 mm વરસાદ નોંધાણો છે કોટડા સાગાણી મા

Place/ગામ
Kotda sagani rajkot