Low Pressure System Tracking Towards Maharashtra–Madhya Pradesh Border Expected to Bring Beneficial Rainfall to Saurashtra, Kutch & Gujarat During 12th–17th September 2026
મહારાષ્ટ્ર–મધ્ય પ્રદેશ સરહદ તરફ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમથી 12થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં લાભદાયી વરસાદની શક્યતા
Few parameters from IMD Morning Bulletin — 12th September 2026:
Low Pressure Area:
The Low Pressure Area over coastal areas of south Odisha and north Andhra Pradesh lay over South Chhattisgarh and neighbourhood at 0530 hrs IST on 12th September 2026.
The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level, tilting southwestwards with height.
The system is likely to move west-northwestwards across South Chhattisgarh and Vidarbha during the next 24 hours.
Monsoon Trough:
The Monsoon Trough at mean sea level now passes through:
Jaisalmer – Kota – Bhopal – Nagpur – centre of the Low Pressure Area over South Chhattisgarh and neighbourhood, and thence east-southeastwards to the Eastcentral Bay of Bengal.
The trough extends up to 1.5 km above mean sea level.
The trough from north Rajasthan to the cyclonic circulation associated with the Low Pressure Area over South Chhattisgarh and neighbourhood, extending across Madhya Pradesh and Chhattisgarh up to 3.1 km above mean sea level, has merged with the Monsoon Trough.
Western Disturbance:
The Western Disturbance, seen as a cyclonic circulation over north Punjab and neighbourhood, now lies over north Pakistan and adjoining Jammu, between 3.1 and 4.5 km above mean sea level.
A trough aloft in the middle tropospheric westerlies, with its axis at around 5.8 km above mean sea level, runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (12th–17th September 2026)
Overall: Rainfall prospects have improved due to the Low Pressure Area and associated Upper Air Circulation (UAC) which is tilting southwestward with height. The System is now tracking towards Maharasthra and adjoining Madhya Pradesh border areas.
The Monsoon trough has become normal is expected to move further Southwards towards for the next couple of days.
Gujarat Region
- Rainfall: Isolated/Scattered to Fairly Widespread/Widespread rainfall is likely over parts of Gujarat Region on different days, mainly during 12th–17th September.
- 50% of the area is expected to receive 35–50 mm of total rainfall during the forecast period.
- The remaining 50% of the area is expected to receive 50–75 mm of total rainfall during the forecast period.
- Some locations could receive more than 150 mm of total rainfall.
Saurashtra & Kutch
- Rainfall: Isolated/Scattered to Fairly Widespread/Widespread rainfall is likely on different days of the forecast period, mainly during 12th–17th September.
- 50% of the area is expected to receive 35–50 mm of total rainfall during the forecast period.
- The remaining 50% of the area is expected to receive 50-75 mm of total rainfall during the forecast period.
- Some locations could receive more than 150 mm of total rainfall.
Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas
All India States and within each State up to District level Rainfall data is available. Select your State and subsequently all Districts will also be listed within your State in Alphabetical order. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.
મહારાષ્ટ્ર–મધ્ય પ્રદેશ સરહદ તરફ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમથી 12થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં લાભદાયી વરસાદની શક્યતા
IMDના સવારના બુલેટિન — 12 સપ્ટેમ્બર 2026ના કેટલાક મહત્વપૂર્ણ પરિબળો:
લો પ્રેશર એરિયા:
દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર આવેલો લો પ્રેશર એરિયા 12 સપ્ટેમ્બર 2026ના 0530 કલાકે IST દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પર સ્થિત હતો.
આ સિસ્ટમ સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 9.4 કિમી સુધી વિસ્તરેલું છે, જે ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝૂકેલું છે.
આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
મોન્સૂન ટ્રફ:
સમુદ્ર સપાટી પરનો મોન્સૂન ટ્રફ હાલમાં નીચેના વિસ્તારો પરથી પસાર થાય છે:
જૈસલમેર – કોટા – ભોપાલ – નાગપુર – દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પર આવેલા લો પ્રેશર એરિયાના કેન્દ્રમાંથી પસાર થઈને, ત્યારબાદ પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે.
આ ટ્રફ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરેલો છે.
ઉત્તર રાજસ્થાનથી દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં આવેલા લો પ્રેશર એરિયા સાથે સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણ સુધીનો ટ્રફ, જે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ પરથી પસાર થઈને સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરેલો હતો, તે હવે મોન્સૂન ટ્રફ સાથે ભળી ગયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:
ઉત્તર પંજાબ અને આસપાસના વિસ્તારો પર ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ વિસ્તારમાં, સમુદ્ર સપાટીથી 3.1થી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે સ્થિત છે.
મીડ એટમોસ્ફિયર માં રહેલો ઉપરનો ટ્રફ, જેની ધરી સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિમીની ઊંચાઈએ છે, આશરે 70°E રેખાંશથી 30°N અક્ષાંશની ઉત્તરે પસાર થાય છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (12થી 17 સપ્ટેમ્બર 2026)
એકંદર સ્થિતિ: લો પ્રેશર એરિયા અને તેની સાથે સંકળાયેલું અપર એર સર્ક્યુલેશન (UAC) વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. સિસ્ટમ હવે મહારાષ્ટ્ર તથા તેને અડીને આવેલા મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારો તરફ આગળ વધી રહ્યું હોવાથી વરસાદની શક્યતાઓમાં સુધારો થયો છે.
મોન્સૂન ટ્રફ હવે તેની સામાન્ય સ્થિતિમાં આવી ગયો છે અને આગામી એક-બે દિવસ દરમિયાન તે વધુ દક્ષિણ તરફ ખસે તેવી શક્યતા છે.
ગુજરાત રિજિયન
- વરસાદ: 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ ગુજરાત રિજિયનના આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
- આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન ગુજરાત રિજિયનના 50% વિસ્તારમાં 35–50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
- બાકીના 50% વિસ્તારમાં 50–75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
- કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ
- વરસાદ: 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ સૌરાષ્ટ્ર અને કચ્છના આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
- આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના 50% વિસ્તારમાં 35–50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
- બાકીના 50% વિસ્તારમાં 50–75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
- કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.
પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas
ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. તમારું રાજ્ય સિલેક્ટ કરો અને પછી દરેક ડીસ્ટ્રીકટ ના આંકડા ઉપલબદ્ધ થશે અલ્ફાબેટિક ક્રમ માં. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 12th September 2026
Pending Forecast In Sanj Samachar Daily Dated 12th September 2026
KOLA Interactive Rainfall Forecast Atlas
ICON Model aajthi chalu karyu chhe.
IOCN Model is now available
દ્વારકા જિલ્લામાં દસ વાગ્યેથી પડ બાંધવાનું ચાલુ કર્યું છે
હવે જોઈએ રમત કેવી જામે
અશોક સર ગણપતિ બાપાની સ્થાપના સાથે જામ રાવલ દ્વારકા જીલ્લો વરસાદ ચાલુ. આ સીઝન નો સૌથી સારો વરસાદ ચાલુ અત્યારે ૧:૧૫ થી. બોલો ગણપતિ બાપા મોરીયા
Gfs & icon lettest apded mujab paschim saurastr ma bhuka bolave avu lage chhe..
Modalma batave chhe pan હળવા japta pan man man ave chhe
Jamnagar na jodiyama 3 mm mand hase
અમદાવાદ માં ભુક્કા
Sit 60 vigha saykhe rakhel chhe have pani puru thai gayu a vhanche chelo che sir haju varsad nthi padyo ane ema pan atyare to pavan chalu thay gayo he bhagwan have shu thashe sir?amaro varo haju avashe ke kem have tamaro ek j asharo che sir?
Imd ma aaje 19 September na roj West Rajasthan ma monsoon withdrawal favorable ni jaher kru che
Porbandar ne dev bhumi Dwarka no varo aave next 3 hour
અમારે 1.5″પડીગયો
અમદાવાદ માં આખી રાત ઝરમર વરસાદ બાદ સવારે 9:15 પછી ક્યારેક ભારે, મધ્યમ, ધીમો વરસાદ ચાલુ છે. આમાં મેઇલ માં સબસ્ક્રિપ્શન કન્ફર્મ નથી થતું એનું કારણ સમજાતુ નથી. મેઇલ માં confirm your subscription પર પ્રેસ કરીએ તો page not found એવું આવી જાય છે.
Hu check karish. Kyarek evo problem thay chhe.
ના સાહેબ, મારે તો આ ઘણા સમયથી થાઈ છે. જયારે પણ કોમેન્ટ પોસ્ટ કરું એટલે દર વખતે આ પ્રોબ્લેમ આવે છે. કદાચ મારા મોબાઈલ માં સફારી એપ ના સેટિંગ માં પણ કોઈ તકલીફ હોય શકે. પણ સફારી ના કેટલા બધા સેટિંગ ના ઓપ્શન માં આના માટે ક્યું હોય એ ખબર નથી પડતી. હમણાં એક જુનો એન્ડ્રોઇડ ગોતી એમાં મેઇલ માં લોગ ઈન થઈને આગળના મેઇલ પર ક્લિક કરીને ટ્રાય કરી પણ મેળ ન પડ્યો. હવે જોવ આ નવા મેઇલ થી એન્ડ્રોઇડ માં થાય છે કે નહીં.
Dwarka jila ma subh saruvat thy gy se joye have ketlu bhag ma ave
Amare khali chhata Che.
Rah joy chhi kall sudhi ma varo aavi jay to saru.
૧૧ વાગ્યા સારો એવો અડધા કલાક નો રાઉન્ડ આવી ગયું….
Sir,aaje Rajkot ma night match chhe ne??
રાણાવાવ ગ્રામ્ય માં વરસાદ ચાલુ. મધ્યમ સ્પીડ માં…આકાશ વાદળો થી ઘેરાયેલું
Porbandar moklo bhai
11 વાગ્યા થી 11.45 સારો વરસાદ પડ્યો છે 1 થી ડોઢ ઈંચ હજુ ધીમી ગતિએ ચાલુ છે .
sir amare dhimi dhare chalu thio
સાહેબશ્રી કોઇપણ સિસ્ટમ ને આનુસાંગિક વરસાદી વાદળો નું લાઇવ લોકેશન “ભુજ રડાર એપ” થી જાણી શકાય ?? અને જાણી શકાય તો એની પધ્ધતિ ટૂંકમાં સમજાવવા વિનંતી
Hu Radar vaparto nathi kaaran pahela bahu bandh rahetu.
Amma jovo and shikho. COlor pramaney jovo and Varsad kyan chhe te jovo and kai med padey to kahejo.
Ashok sir. A imd ma red sercal su darshave che.
LLC etle Low Level Circulation (Ghumari)
Ashok sir.matlab low pressure area ne.
Yes
સવારના દશ વાગ્યાથી ધીમી ધારે ચાલુ હતો હવે જોરદાર શરૂ થયો છે
Himatnagar ane ajubaju vistar ma savara na 9 vagya aspas thi full varsad chalu chhe. Atyare 11:45 thai je haju pan continue chalu j chhe.
yes મોડાસા આજુબાજુ સવાર ના 8.30 થી ચાલુ છે ત્રીજા થી પાંચમા ગિયર માં કંટિન્યૂ
Sir,hamesha varsad systemni daxin paxim ma vadhare hoy che to aa vakhte varsad systemni utarma vadhare padyo tenu su karan hoy.amare purvi saurashtra ma haju aa vakhte pan like varsad pan nathi thayo jarmar chata ave che.
અમારે ઈડર તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામડાઓમાં 11/15 થી ભારે વરસાદ પડી રહ્યો છે.. એક સવાલ છે આજની imd priscription image પ્રમાણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બતાવી રહ્યો છે શું આ પ્રમાણે બે દિવસ વરસાદનું જોર વધી શકે છે ?
સર આ સિસ્ટમ નું કેન્દ્ર અત્યારે વડોદરા આસપાસ છે તો પણ વરસાદ વેસ્ટ સાઉથ ની બદલે નોર્થ માં પડે છે એનું કારણ સુ છે?
Atyare system nu location kya chhe sir ?
Ahi Comment ma lakhel chhe.
Baaki IMD divas ma 4 var location aape chhe.
Sir, સૌથી વધુ વરસાદ સિસ્ટમ નાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં હોય એવું તમારી ઘણી કૉમેન્ટ ના જવાબમાં વાચ્યું શું આ વખતે પણ હશે અથવા છે?
કેટલી શકયતા ગણી શકાઈ? જો આવું થાય તો ભુક્કા બોલી જાય અમારે.
Vijapur ma dhodhmar varsad season to sauthiiii jordar varsad
Jsk sir. Forcast mujab rujan chalu. Takar Bhoo ma pani chalu………..aabhar.
Varsad premi mitro gadi tap ma nathi padti!!!!!
Full speed ni j rah joi rahya chi…
Dhodhamar chalu
Jay dwarkadhish sir aaje savare dhrol ma 1 redo hato to have sir dhrol jamnagar kalavad aavta divso ma varsad na keva Chans chhe kheduto bav varsad ni vat joyne betha chhe javab aapva vinanti karu chhu kheduto vati
Ahmedabad Dholka ma gaj vij jode
savare 6 vagya thi dodhmar varsad
લો પ્રેશર ઉત્તર ગુજરાતમાં હાલેશે દર વખતે આ વખતે પણ એવુંજ છે એટલે સૌરાષ્ટ્ર ને વધારે લાભ થાય એવું લાગતું નથી
Sir atalu ghanghor ghata varsva vake atakiyu che lage che lagche var pan aavse maja
ધોળકા તાલુકામાં સવાર થી ધોધમાર વરસાદ 3થી 4 ઇંચ વરસાદ પડ્યો અંદાજ મુજબ
Vadodara light to heavy rain alg alg vistaar ma alg alg intensity sathe.
Sir windy ecmwf and imd gfs ma west saurashtra ma varsad batavva ma atlo farak Kem se? Avu Kyu paribal ne lidhe atlo farak batave Tamara Anubhav parmane Kyo? (Sikhva hetu thi)
Vividdh Model pot potana niyam mujab chaley etle alag alag andaaj aavey.
બધા મોડેલ માં અલગ અલગ પેરામીટર હોય એટલે માત્રા. વિસ્તાર તેમજ ટાઈમ અલગ અલગ બતાવે જે તે મોડેલ ના નિયમ મુજબ.
મોડેલ પ્રમાણે પેરામીટર જોઈયે તો વિંડી માં.
ecmwf 9km.
Gfs. 22 km.
Icon. 13 km.
Imd. Gfs જોઈયે તો 12 km.
Imd. Bharatfs. 6 કીમી.
Ram bhai tamari pase havamani parfect mahi ti hoy se tame kai ana vise abhayas kare lo kai k….
jsk ram bhai. KM ? etale
કિલોમીટર
આપડી પાસે અભ્યાસ તો શુ હોય! ખેતી કરીયે એટલે બધા પાક માં હવામાન ની જાનકારી ખાસ જરૂર પડે એટલે એ બાબત માં રસ ખરો. તેમજ જે કોઈ પણ પ્રશ્ન આટીઘૂંટી વાળો લાગે એ અહીં સાહેબ ને પૂછતાં તેમજ ક્યારેક ગૂગલ ને પણ પૂછી શકાય.
Wah ram bhai bovaj saru kevay atlu jate sikhaya
મારે લખવા માં ઉતાવળ જેવુ થયુ km. એટલે કિલોમીટર. જેને હવે આપણે સમજીયે
દા.ત. ECMWF 9 km.(European Centre for Medium-Range Weather Forecasts)
9 km રિઝોલ્યુશન શું છે?
ok
Santhali ma aavse ke nai
હજુ વાતાવરણ સારુ છે. જોઈયે આપણા નસીબ કેવાક છે એ.
જાન માંડવે આવિ નવ વાગ્યે
લો અમારા વિસ્તાર પર થઈ પસાર થાતુ હોય એવુ મારુ અનુમાન છે નક્કર આટલુ શંત વાતાવરણ ના હોય
મારા અંદાજ પ્રમાણે સિસ્ટમ નો સંભવિત રૂટ આ હશે.
યોગ્ય લાગે તો પોસ્ટ કરજો.
અતિ થી અતિ ભારે વરસાદ ચાલુ 15 મિનિટ થી
તમે આટલું બધું “અતિ” બોલોમાં અમને ધ્રુજારી ઉપડે છે ઓણ
Sir aa vertex low pressure banse? to te su se?
Aa low pressure chhe. MTC nathi (upalaa level ni majbut Ghumari)
L.P. dhiru bov hale ee sachu ke khotu?
IMD Bulletin divas ma char vaar update aapey chhe. Low nu location sahit.
રાત થી અત્યાર સુધી હળવો વરસાદ પવન સ્થિર એકદમ શાંત વાતાવરણ
મોડાસા પંથકમાં જોરદાર વરસાદ ચાલુ કાઈ જ દેખાય નઈ એવુ પાણી પડે છે
Imd morning bulletin (ગુજરાતી અનુવાદ)
આજની તારીખ 14 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 0530 કલાકે (IST) મેળવેલ અપડેટ:
દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારમાં બનેલું લો પ્રેશર (ઓછા દબાણનું ક્ષેત્ર) આજે, 14 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 0530 કલાકે દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા ગુજરાત ક્ષેત્ર તેમજ દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સક્રિય હતું. તે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે.
Mitro tame system same jovoma temathi chhutu padel uac 700 hpa level ma aajthi saurashtra upar aave chhe tena upar dhyan aapo brobar ne sir?
જય માતાજી સર અહક્ર થાય છે આ ખેલ પૂરો થતો જાય સે rakholu રાખવાની દશ નથી પડતી શું ખબર આ ખેલમાં આનંદો આનંદો! હોય કે ન હોય
સર પશ્ચિમ સોરાષ્ટ્ર ને હવે આશા મૂકી દેવાની કે હજી થોડી આશા છે?
Negetive na vicharo kale tamaro varo che
Update Based on 0530 hrs IST of Today, the 14th September 2026
The Low Pressure Area over Southwest Madhya Pradesh & neighbourhood lay over Southeast Rajasthan and adjoining Gujarat Region & Southwest Madhya Pradesh at 0530hrs IST of today, the 14th September 2026. It is likely to move west-northwestwards across South Rajasthan & North Gujarat during next 24 hours.
૪ am થી ધીમી ધારે વરસાદ ચાલુ છે…..૭:૪૦ am thi ૨૦ મિનિટ ભારે વરસાદ આવ્યો…..હાલ એકદમ લાઈટ rain….ગાજવીજ નહિવત જેવું છે
Sir facebook ma amuk agahi kar key se system jadap thi nikdi gay.
Porbandar madhavpur asha rakhi sakay haju ?