Low Pressure System Tracking Towards Maharashtra–Madhya Pradesh Border Expected to Bring Beneficial Rainfall to Saurashtra, Kutch & Gujarat During 12th–17th September 2026

Low Pressure System Tracking Towards Maharashtra–Madhya Pradesh Border Expected to Bring Beneficial Rainfall to Saurashtra, Kutch & Gujarat During 12th–17th September 2026

મહારાષ્ટ્ર–મધ્ય પ્રદેશ સરહદ તરફ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમથી 12થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં લાભદાયી વરસાદની શક્યતા


Few parameters from IMD Morning Bulletin — 12th September 2026:

Low Pressure Area:

The Low Pressure Area over coastal areas of south Odisha and north Andhra Pradesh lay over South Chhattisgarh and neighbourhood at 0530 hrs IST on 12th September 2026.

The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level, tilting southwestwards with height.

The system is likely to move west-northwestwards across South Chhattisgarh and Vidarbha during the next 24 hours.

Monsoon Trough:

The Monsoon Trough at mean sea level now passes through:

Jaisalmer – Kota – Bhopal – Nagpur – centre of the Low Pressure Area over South Chhattisgarh and neighbourhood, and thence east-southeastwards to the Eastcentral Bay of Bengal.

The trough extends up to 1.5 km above mean sea level.

The trough from north Rajasthan to the cyclonic circulation associated with the Low Pressure Area over South Chhattisgarh and neighbourhood, extending across Madhya Pradesh and Chhattisgarh up to 3.1 km above mean sea level, has merged with the Monsoon Trough.

Western Disturbance:

The Western Disturbance, seen as a cyclonic circulation over north Punjab and neighbourhood, now lies over north Pakistan and adjoining Jammu, between 3.1 and 4.5 km above mean sea level.

A trough aloft in the middle tropospheric westerlies, with its axis at around 5.8 km above mean sea level, runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (12th–17th September 2026)

Overall: Rainfall prospects have improved due to the Low Pressure Area and associated Upper Air Circulation (UAC) which is tilting southwestward with height. The System is now tracking towards Maharasthra and adjoining Madhya Pradesh border areas.

The Monsoon trough has become normal is expected to move further Southwards towards for the next couple of days.

Gujarat Region

  • Rainfall: Isolated/Scattered to Fairly Widespread/Widespread  rainfall is likely over parts of Gujarat Region on different days, mainly during 12th–17th September.
  • 50% of the area is expected to receive 35–50 mm of total rainfall during the forecast period.
  • The remaining 50% of the area is expected to receive 50–75 mm of total rainfall during the forecast period.
  • Some locations could receive more than 150 mm of total rainfall.

Saurashtra & Kutch

  • Rainfall: Isolated/Scattered to Fairly Widespread/Widespread rainfall is likely on different days of the forecast period, mainly during 12th–17th September.
  • 50% of the area is expected to receive 35–50 mm of total rainfall during the forecast period.
  • The remaining 50% of the area is expected to receive 50-75 mm of total rainfall during the forecast period.
  • Some locations could receive more than 150 mm of total rainfall.

Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas

All India States and within each State up to District level Rainfall data is available. Select your State and subsequently all Districts will also be listed within your State in Alphabetical order. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.


મહારાષ્ટ્ર–મધ્ય પ્રદેશ સરહદ તરફ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમથી 12થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં લાભદાયી વરસાદની શક્યતા

IMDના સવારના બુલેટિન — 12 સપ્ટેમ્બર 2026ના કેટલાક મહત્વપૂર્ણ પરિબળો:

લો પ્રેશર એરિયા:

દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર આવેલો લો પ્રેશર એરિયા 12 સપ્ટેમ્બર 2026ના 0530 કલાકે IST દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પર સ્થિત હતો.

આ સિસ્ટમ સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 9.4 કિમી સુધી વિસ્તરેલું છે, જે ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝૂકેલું છે.

આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

મોન્સૂન ટ્રફ:

સમુદ્ર સપાટી પરનો મોન્સૂન ટ્રફ હાલમાં નીચેના વિસ્તારો પરથી પસાર થાય છે:

જૈસલમેર – કોટા – ભોપાલ – નાગપુર – દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પર આવેલા લો પ્રેશર એરિયાના કેન્દ્રમાંથી પસાર થઈને, ત્યારબાદ પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે.

આ ટ્રફ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરેલો છે.

ઉત્તર રાજસ્થાનથી દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં આવેલા લો પ્રેશર એરિયા સાથે સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણ સુધીનો ટ્રફ, જે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ પરથી પસાર થઈને સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરેલો હતો, તે હવે મોન્સૂન ટ્રફ સાથે ભળી ગયો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:

ઉત્તર પંજાબ અને આસપાસના વિસ્તારો પર ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ વિસ્તારમાં, સમુદ્ર સપાટીથી 3.1થી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે સ્થિત છે.

મીડ એટમોસ્ફિયર માં રહેલો ઉપરનો ટ્રફ,  જેની ધરી સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિમીની ઊંચાઈએ છે, આશરે 70°E રેખાંશથી 30°N અક્ષાંશની ઉત્તરે પસાર થાય છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (12થી 17 સપ્ટેમ્બર 2026)

એકંદર સ્થિતિ: લો પ્રેશર એરિયા અને તેની સાથે સંકળાયેલું અપર એર સર્ક્યુલેશન (UAC) વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. સિસ્ટમ હવે મહારાષ્ટ્ર તથા તેને અડીને આવેલા મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારો તરફ આગળ વધી રહ્યું હોવાથી વરસાદની શક્યતાઓમાં સુધારો થયો છે.

મોન્સૂન ટ્રફ હવે તેની સામાન્ય સ્થિતિમાં આવી ગયો છે અને આગામી એક-બે દિવસ દરમિયાન તે વધુ દક્ષિણ તરફ ખસે તેવી શક્યતા છે.

ગુજરાત રિજિયન

  • વરસાદ: 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ ગુજરાત રિજિયનના આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
  • આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન ગુજરાત રિજિયનના 50% વિસ્તારમાં 35–50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • બાકીના 50% વિસ્તારમાં 50–75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ

  • વરસાદ: 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ સૌરાષ્ટ્ર અને કચ્છના આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
  • આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના 50% વિસ્તારમાં 35–50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • બાકીના 50% વિસ્તારમાં 50–75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.

પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas

ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. તમારું રાજ્ય સિલેક્ટ કરો અને પછી દરેક ડીસ્ટ્રીકટ ના આંકડા ઉપલબદ્ધ થશે અલ્ફાબેટિક ક્રમ માં. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 12th September 2026

Pending Forecast In Sanj Samachar Daily Dated 12th September 2026

KOLA Interactive Rainfall Forecast Atlas

 

4.7 49 votes
Article Rating
Subscribe
Notify of
guest
589 Add your comment here
Arunnimbel
Arunnimbel
14/09/2026 8:00 am

Vadodara ma savarthi moderate to heavy rain ranging from 1 to 3 inch. Area wise quantum difference che.

Place/ગામ
Vadodara
વિવેક
વિવેક
14/09/2026 8:00 am

રાજકોટ આજુબાજુ વરસાદ ની સંભાવના છૅ?
સર જણાવજો

Place/ગામ
Aradoi, rajkot
jadeja khumansinh
jadeja khumansinh
14/09/2026 7:56 am

Sir
Jam khambhaliya ma savar na 6 am thi zar mar chalu thayo chhe.
Just information.

Place/ગામ
Jam khambhaliya
Krutarth Mehta
Krutarth Mehta
14/09/2026 7:47 am

Extremely heavy rains with heavy thunderstorm in Vadodara since early morning

Place/ગામ
Vadodara
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
14/09/2026 7:44 am

ઉપલેટા તથા ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદની શક્યતા ગણી શકાય સાહેબ

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ
pravinbhai ubhadiya
pravinbhai ubhadiya
14/09/2026 7:40 am

G.m.sir l.p.nulive location jova su karvu?

Place/ગામ
Morbi
Sunil Patel
Sunil Patel
14/09/2026 7:12 am

Bhaio, shani rakho, aje Saurashtra no main varo chhe.

Place/ગામ
Junagadh
vipul
vipul
14/09/2026 7:09 am

ભાવનગર જિલ્લામાં કોઈ શક્યતા લાગતી નથી,લાગે સે દર વખત ની જેમ આ વખતે પણ આગાહી ખોટીપડશે.

Place/ગામ
BHAVNAGAR
Dilip
Dilip
Reply to  Ashok Patel
14/09/2026 9:09 am

Sir ghogha palitanavto gam na nam chhe tame shu kaheva mango chho?

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagdh
Dilip
Dilip
Reply to  Ashok Patel
14/09/2026 11:10 am

Ok sir

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagdh
Divyarajsinh Zala
Divyarajsinh Zala
14/09/2026 7:05 am

Dhrangadhra ma rat thi saro varsad hju pn chalu che

Place/ગામ
Dhrangadhra
harsh Sorathiya
harsh Sorathiya
14/09/2026 6:43 am

Low pressure no track kutch to arebian sea mathi jay che atle hve saurashtra ma bov varsad ni aasha lagti nthi

Place/ગામ
Gondal
harsh Sorathiya
harsh Sorathiya
Reply to  Ashok Patel
14/09/2026 8:03 am

Sir kal na imd update mujab South West madhya pradesh aas paas htu ane teni update ma htu lakhelu te aagad jata west-northwestwards across southeast Rajasthan & adjoining north Gujarat baju jase 24 hour ma

Place/ગામ
Gondal
Kuldipsinh rajput
Kuldipsinh rajput
14/09/2026 3:13 am

Jay mataji sir…amare 2 vagya no dhodhmar varsad varsi rhyo 6e bhayankar vijdi na kadaka bhadaka sathe je atare constan chalu 6e…kudartne prathana kru ke jya nthi thayo tya hve varsi Jay…

Place/ગામ
Bokarvada,dist-mehsana
Rohit Lathigra
Rohit Lathigra
14/09/2026 1:52 am

રાજકોટ city વાળા લોકો એ જાજી આશા રાખવા જેવું જરા પણ લાગતું નથી .
છતાં…. 4દિવસ છે. જોય રમકડા શું કરે છે.
જય ગણપતિ બાપા મોરિયા

Place/ગામ
Rajkot
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
14/09/2026 1:45 am

વરસાદ ચાલુ થયો સુપેડી મા તાલુકો ધોરાજી

Place/ગામ
સુપેડી તાલુકો:ધોરાજી
Shihora Vignesh
Shihora Vignesh
13/09/2026 11:32 pm

Ecmfw નો ૧૧ pm આસપાસ નો rain thunder રન…સેટેલાઈટ image માં approx વિસ્તાર આસપાસ જ cloud, thunderstorm,convection creat થયેલું છે

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
1000652360
Shihora Vignesh
Shihora Vignesh
13/09/2026 11:23 pm

ફક્ત જાત અનુભવ કરવા માટે છે…..
નીચે સેટેલાઇટ image અને ecmfw નો સેમ time પર નો રન છે…….

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
1000652356
Jayesh
Jayesh
13/09/2026 10:57 pm

Atyar ni icon ane ane ecm ni updet aj paramane hale chhe Pele batavtu hatu am

Place/ગામ
Dhrol
Bhargav_sir
Bhargav_sir
13/09/2026 10:56 pm

સૌરાષ્ટ્ર વાસીઓ ની આશાઓ પર વધુ એક વખત પાણી ફરી વળ્યું. ફેસબુક ના આગાહીકારો એ windy ના મોડલો નો ઉપયોગ કરીને બહુ views મેળવ્યા પણ કુદરત સામે કોઈનું ન ચાલ્યું. લાગે છે સિસ્ટમ પણ ધાર્યા કરતા બહુ વધુ ઝડપ થી ચાલી ગઈ.

Place/ગામ
રાજકોટ
Kuldipsinh rajput
Kuldipsinh rajput
13/09/2026 10:06 pm

Jay mataji sir…9-49 pm thi pavan ane gajvij sathe varsad no bijo show chalu thayo 6e aaje…

Place/ગામ
Bokarvada,dist-mehsana
harsh Sorathiya
harsh Sorathiya
13/09/2026 9:27 pm

Latest tropical tidbits ma gfs update pani ma bethu

Place/ગામ
Gondal
Jayesh
Jayesh
Reply to  harsh Sorathiya
13/09/2026 10:48 pm

Gfs pramane kya hale chhe system

Place/ગામ
Dhrol
Mustafa Vohra
Mustafa Vohra
13/09/2026 8:53 pm

System speed ma pass thai rhi 6

Place/ગામ
Bharuch
Nilesh Bhuva
Nilesh Bhuva
13/09/2026 8:18 pm

6pm thi halvo varsad chalu se

Place/ગામ
Keriya Lathi
Kuldipsinh rajput
Kuldipsinh rajput
13/09/2026 8:09 pm

Jay mataji sir…aaje pan sanje 4 vage 1 kalak varsad ni dhamakedar batting…

Place/ગામ
Bokarvada,dist-mehsana
Kirit Bapodra
Kirit Bapodra
13/09/2026 8:05 pm

પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે હવે ડર લાગે છે. આવશે કે ફરીથી નીકળી જશે દર વખત ની જેમ

Place/ગામ
Ranavav
Jogal Deva
Jogal Deva
13/09/2026 8:01 pm

Jsk સર… યોગ્ય લાગે તો પ્લીઝ જવાબ આપજો
સિસ્ટમ કચ્છ પર થઈ ને અરબસાગર સુધી જાવાની શક્યતા કેટલી??

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
13/09/2026 8:54 pm

Jsk સર…. જે સ્વરૂપ માં આવે ઇ લૉ કે uac પણ ઉત્તર ગુજરાત.. કચ્છ ક્રોસ કરશે કે વેલો ટર્ન લઈ લેહે ઉત્તર બાજુ ઇમ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Jogal Deva
13/09/2026 10:03 pm

Jsk jogal bhai, game tya thi jai mal dhor nabhe evu thai jase.

Jai Dwarkadish mago 10 aape 20. aa vakyo surya tej jeva sacha che.

Place/ગામ
Bhayavadar
Jogal Deva
Jogal Deva
Reply to  Retd Dhiren Patel
13/09/2026 11:47 pm

Jsk સર…. અરે ધીરેનભાઈ ઇનાથી વધારે માંગણી પણ નથી કરતા અવાર દ્વારકાધીશ પાસેથી વાલા

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Devashi Jogal
Devashi Jogal
Reply to  Jogal Deva
14/09/2026 7:28 am

ફુલઝર ડેમ ભરાય જાશે

Place/ગામ
ચારણતુંગી
Mahesh m Bhuva
Mahesh m Bhuva
13/09/2026 7:59 pm

6pm thi 7-30pm sudhi dhimidhare padyo
7-30pm thi dhodhmar varsad salu

Place/ગામ
Keriya ta-lathi dist-amreli
Sanjay rajput
Sanjay rajput
13/09/2026 7:19 pm

sir amare aje pan kai nathi have sakyta che

Place/ગામ
chibada dyodar vav tharad
Mashhadi Tabish
Mashhadi Tabish
13/09/2026 7:17 pm

Atyant gajvij jode madhyam varsad chalu 5:30 thi
Bapore Bhi ek zhaptu hatu
per dharyA pramane ochu che

Place/ગામ
Ahmedabad Dholka
Mahesh Koli
Mahesh Koli
13/09/2026 7:14 pm

ધીમી ધારે અત્યારે વરસાદ ચાલુ થયો છે
vij chamkara dima dhima thay che 7:14pm

Place/ગામ
Gokulpur(targhadi)
nik raichada
nik raichada
13/09/2026 7:05 pm

Sir Tmara Mate System Kya Model pramane chale che ?? And Hal Enu direction kyu rehse agad ??

Place/ગામ
Porbandar City
Bharatbhai.
Bharatbhai.
13/09/2026 6:51 pm

સર હજુ આગાહી સમય સુધી સારા વરસાદ ની આશા રાખી શકાય??

Place/ગામ
Junagadh
Renish Makadia
Renish Makadia
13/09/2026 6:45 pm

Sir sistam gsf model pramahe chale che

Place/ગામ
Bhayavadar
harsh Sorathiya
harsh Sorathiya
Reply to  Renish Makadia
13/09/2026 7:36 pm

Ha aa vakhte GFS sachu padse

Place/ગામ
Gondal
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
13/09/2026 6:38 pm

Sir aaje 5 vagya pachhi halvo varsad aavyo gajvij sathe

Place/ગામ
Mundra
Shihora Vignesh
Shihora Vignesh
13/09/2026 6:32 pm

અમારા વિસ્તાર માં ૪૫ મિનિટ જોરદાર કડાકા સાથે જોરદાર વરસાદ પડ્યો……હું સરા અને સડલા વચે હતો ત્યાં પણ બધે જોરદાર વરસાદ હતો…..ખેતરું પાણી પાણી કરી દીધા….ગાજવીજ જોરદાર હતું…ભયાનક
જય દ્વારકાધીશ

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Mustafa Vohra
Mustafa Vohra
13/09/2026 6:12 pm

Windy ecmwf and windy icon ma extremely heavy rain btavej pn varsad jra pn nti

Place/ગામ
Bharuch
Mahesh rada
Mahesh rada
Reply to  Ashok Patel
13/09/2026 7:20 pm

windy માં અંદાજે રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ અપડેટ થાય છે પણ આજે હજી સુધી નથી થયેલ.

Place/ગામ
Ahmedabad
PRATIK RAJDEV
PRATIK RAJDEV
Reply to  Ashok Patel
13/09/2026 7:23 pm

Ha sir aaje kem ecmwf update nathi thayu ?

Place/ગામ
Rajkot
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  PRATIK RAJDEV
13/09/2026 8:44 pm

વિંડી માં આપણને બતાવે એ ત્રણ માંથી એકેય મોડેલ 10/12 કલાક થી અપડેટ નથી થયા. કઈક ટેકનિકલ ખામી હશે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Bhargav_sir
Bhargav_sir
13/09/2026 6:11 pm

ચાલો લાગે છે હવે આ સિસ્ટમ પણ સૌરાષ્ટ્રને હાથતાળી આપી ને ચાલી જવાની. વેસ્ટ MP થી ઉતાર ગુજરાત થઈને રાજસ્થાન. લાગતું નથી સૌરાષ્ટ્ર ના વિસ્તારો માં વરસાદ આવે એવો. એમાં પણ ખાસ કરીને 4રાજકોટ ની તો માઠી છે. સવારથી વાતાવરણ કાળું ડીબાંગ ને રસ્તો પણ ભીના નથી થયા. લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ માં વાદળો નો સમૂહ westmp થી નોર્થ ગુજરાત તરફ સળંગ પટ્ટો છે. મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્ર સાવ ખાલી.

Place/ગામ
રાજકોટ
Jaydeep Pipaliya
Jaydeep Pipaliya
Reply to  Bhargav_sir
13/09/2026 7:37 pm

17 September sudhi ni aagahi chhe. Haju ek divas gayo chhe. System sidhi rajkot j no ave bija station Thai ne ave

Place/ગામ
Rajkot
Rajesh Ghodasara
Rajesh Ghodasara
Reply to  Jaydeep Pipaliya
13/09/2026 8:40 pm

માણસ નો જીવ સ્વાર્થી છે બીજા નુ ભલે ગમે ઈ થાય

Place/ગામ
કેશોદ મેસવાણ
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Bhargav_sir
13/09/2026 7:44 pm

Rendezvous.

At 17 Sep 26. 0900AM

Best of luck.

Place/ગામ
Bhayavadar
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Retd Dhiren Patel
13/09/2026 9:09 pm

જયશ્રી કૃષ્ણ ભાઈ તમારે આજે વરસાદ કેવો છે મેળા ની મજા બગડશે પણ વરસાદ આવવો જરૂરી છે

Place/ગામ
ઉપલેટા
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Rajesh Takodara
13/09/2026 10:52 pm

મેળો તો આવતા વર્ષ પણ થાય જો જુના કાવડીયા હોય તો

Place/ગામ
Kotda sagani rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Rajesh Takodara
14/09/2026 8:04 am

Varsad pade to CHAKDOL ni ticket kapay. Baki thala fare!!!!

Place/ગામ
Bhayavadar
Rajesh Ghodasara
Rajesh Ghodasara
Reply to  Bhargav_sir
13/09/2026 8:34 pm

Aasha Rakho Bhagwan Ne parathna karo badhu saru tha chhe

Place/ગામ
Keshod Meswan
Harsh
Harsh
13/09/2026 6:06 pm

Sir isro na pramane 3 super cyclone banavana chhe oct thi dec..ma ketlu sachu manvu???

Place/ગામ
Gondal
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Ashok Patel
13/09/2026 7:56 pm

Aa samachar ne lai ne atyare isro khub charchama chhe to aama ketli tathy chhe sir

Place/ગામ
Banga,klvd
293220
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Ashok Patel
13/09/2026 8:46 pm

Sir tame mukel pdf nu gemini dwara kaik niche munb taran aapvama aavyu chhe jo shaky hoy to tema layk sarad bhashshama Prakash padva vinanti આ માહિતી ISRO (સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર – SAC) દ્વારા ઉત્તર હિંદ મહાસાગર (જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેનો સમાવેશ થાય છે) માં ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 (ચોમાસા પછીની ઋતુ – Post Monsoon) દરમિયાન વાવાઝોડાંની પ્રવૃત્તિ અંગે જારી કરવામાં આવેલી લાંબા ગાળાની મોસમી આગાહી (Seasonal Prediction) દર્શાવે છે. ​મુખ્ય આગાહી (2026 માટે શું અનુમાન છે?) ​વાવાઝોડાંની સંખ્યા: ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં 3 વાવાઝોડાં (Tropical Cyclones) બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ​વાવાઝોડાંની શક્તિ/તીવ્રતા (PDI):… Read more »

Place/ગામ
Banga,klvd
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Ashok Patel
13/09/2026 9:01 pm

Khub khub aabhar Sir javab aapva badal

Place/ગામ
Banga,klvd
Deva tarkhala
Deva tarkhala
13/09/2026 5:54 pm

Sir ECMWF ane GFS Windy ma update aavi tamare..? Mare nthi aavi atle ?

Place/ગામ
Tarkhai, kutiyana
Mahesh rada
Mahesh rada
Reply to  Ashok Patel
13/09/2026 7:52 pm

સાહેબ, KOLA પણ જોઈએ અને windy પણ જોઈએ. લાંબા સમયથી સૌરાષ્ટ્ર માં સારા ચોમાસા જતા એટલે ફક્ત તમારી twitter પરની આગાહી જોઈ લેતો. આ વખતે વરસાદની ઘટ રહેતા વધારામાં બધી કોમેન્ટો, KOLA, windy બધું જોવાની જરૂરીયાત પડી. બાકી તમારા જેવા આગાહીકાર ક્યારેક જ પાકે જેમણે પોતાના ખર્ચે સૌથી પહેલું વેધર સ્ટેશન બનાવ્યું હોય, વેબસાઇટ પર બધાને હવામાન નો અભ્યાસ કેવી રીતે કરવો એ શીખવાડ્યું હોય, વેબસાઇટ પર હવામાન ના અભ્યાસ માટે જરૂરી બધી સાધનસામગ્રી અને આ સિવાય તમારું બીજું ઘણું બધું યોગદાન છે હવામાન ની આગાહી વિષે જેનાથી માણસોનું હવામાન નું જ્ઞાન અને સમજ વધે.

Place/ગામ
Ahmedabad
Mustafa Vohra
Mustafa Vohra
13/09/2026 5:54 pm

Aje bharuch orange elert ma htu pn varsad nti avto

Place/ગામ
Bharuch
Kaushal
Kaushal
13/09/2026 5:35 pm

4rek vagya thi dhodhmar varsad kadakao sathe north east baju thi aavyo 🙂
Hu ne mari chokri khub pldya bv j mja aavi 🙂
Lgbhg kalak pdyo hse hal bndh che 🙂

Place/ગામ
Amdavad
Rayka Gigan
Rayka Gigan
13/09/2026 5:01 pm

થોડોક આવી ને બંધ થઈ જાય છે લાગે છે કે એક મહિનામાં મશીન મા કાટ લાગી ગયો છે કાલે કાટ ઉખડી જાય અને ફુલ સ્પીડ મા વરસવા લાગે

Place/ગામ
Motimarad
Ashok nakiya
Ashok nakiya
13/09/2026 4:45 pm

અતિ ભારે વરસાદ અને હેવી થડસ્ટોમ 3.50થી 4.44 હજી ચાલુ શે

Place/ગામ
Ga digasar ta muli di s.nagar
Kuchhadiya Dhirubhia
Kuchhadiya Dhirubhia
13/09/2026 4:44 pm

કેશોદ તાલુકામાં વરસાદ ની બાકાજીકી કયે બોલ છે

Place/ગામ
Manekvada
Kuchhadiya Dhirubhia
Kuchhadiya Dhirubhia
13/09/2026 4:38 pm

કેશોદ ના માણેકવાડા ગામમાં વરસાદ સાલૂ ધીમીધારે

Place/ગામ
Manekvada
Darsh Raval
Darsh Raval
13/09/2026 4:25 pm

Sir,hamna 10 minutes nu zaptu padyu.
Gajvanu constant chalu chhe 15 minutes thi 1 second na break vagar gaje chhe.

Place/ગામ
Kalol District:Gandhinagar
દિગેશ રાજગોર
દિગેશ રાજગોર
13/09/2026 3:56 pm

રેગ્યુલર બધી કૉમેન્ટ અને update જોતો આવ્યો છું પણ પશ્ચિમ કચ્છમા હજી સુધી મેઘરાજા કોમેન્ટ આપું એવું વરસાદ વરસાવ્યું નથી.. પણ હવે સારા વરસાદ ની આગાહી આવી છે કચ્છ માટે અને વાતાવરણમા પણ પરિવર્તન દેખાઈ રહ્યું છે…. આ સિઝન મા કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર એરિયા મા જોઈએ તેવો વરસાદ આવ્યો નથીપણ હવે આ ઘટ પુરી થઈ જાય એવી આશા

Place/ગામ
માંડવી કચ્છ
Last edited 1 month ago by દિગેશ રાજગોર
Bharat Gamdha
Bharat Gamdha
13/09/2026 3:35 pm

સર આપણે કાઇ પૂછવું જ નથી. નકર વરસાદ નથી આવતો.
હા હા હા

Place/ગામ
Mota vadala
Anand raval
Anand raval
13/09/2026 3:14 pm

Sir .. saurashtra ma kyar thi varsad ni saruaat thse..? Tema pan paschim saurashtra.. please answer

Place/ગામ
Morbi
Ashish patel
Ashish patel
Reply to  Anand raval
13/09/2026 4:25 pm

HALVAD pahochi gayo che

Place/ગામ
Halvad
Pansuriya Pratik
Pansuriya Pratik
13/09/2026 2:06 pm

તારીખ 13 સપ્ટેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – ઉત્તર વિદર્ભ અને તેની નજીકના મધ્યપ્રદેશ પરનુ લો પ્રેશર આજે, 13 સપ્ટેમ્બર 2026ના રોજ ભારતીય સમય મુજબ સવારે 08:30 વાગ્યે દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને લાગુ ઉત્તર વિદર્ભ પર સ્થિત હતું. તેની સાથે સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિમી સુધી ફેલાયેલું છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકેલું છે. આગામી 24 કલાક દરમિયાન તે દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેની નજીકના ઉત્તર ગુજરાત તરફ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. – સરેરાશ સમુદ્ર સપાટી પરની મોનસૂન ટ્રફ હવે જેસલમેર, કોટા, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર વિદર્ભ પરના લો પ્રેશર વિસ્તારના… Read more »

Place/ગામ
Rajkot
nik raichada
nik raichada
13/09/2026 2:05 pm

Porbandar City ma Chatta Chalu ane Vatavarn Aje Ek dam varsad nu thai gyu. Aa round west saurashtra mate Main Factor rese.

Place/ગામ
Porbandar City
Mustafa Vohra
Mustafa Vohra
13/09/2026 1:54 pm

Atyare system nu location kya 6

Place/ગામ
Bharuch