Chances Of Isolated/Scattered Showers/Light Rain For Saurashtra – Kutch & Most Parts Of Gujarat Region – Scattered Light/Moderate Rain For South Gujarat – Update 16th July 2026

Chances Of Isolated/Scattered Showers/Light Rain For Saurashtra – Kutch & Most Parts Of Gujarat Region – Scattered Light/Moderate Rain For South Gujarat – Update 16th July 2026

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રિજિયનના મોટાભાગના વિસ્તારોમાં આઇસોલેટેડ/છુટાછવાયા ઝાપટાં/હળવા વરસાદની શક્યતા – દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા હળવા/મધ્યમ વરસાદની શક્યતા – અપડેટ 16 જુલાઈ 2026

 Some parameters as per the IMD Mid-Day Bulletin – 16 July 2026

  • Well Marked Low Pressure Area (WMLPA): The Low Pressure Area over the Northwest Bay of Bengal and adjoining North Odisha–West Bengal coasts has intensified into a Well Marked Low Pressure Area. It is expected to move northwestward across North Odisha and Gangetic West Bengal during the next two days.
  • Monsoon Trough: The western end of the monsoon trough at mean sea level lies north of its normal position, while the eastern end remains near its normal position.
  • Western Disturbance (Current): A Western Disturbance persists as a cyclonic circulation over Jammu Division and adjoining areas in the middle tropospheric levels. Its associated upper-level trough lies roughly along 75°E longitude north of 30°N.
  • Upper Air Cyclonic Circulation: An upper air cyclonic circulation lies over Southwest Rajasthan and adjoining areas in the lower tropospheric levels.
  • Trough: A trough extends in the middle tropospheric levels from the Well Marked Low Pressure Area over the Northwest Bay of Bengal and adjoining North Odisha–West Bengal coasts to the East-Central Arabian Sea.
  • Western Disturbance (Upcoming): A fresh Western Disturbance is likely to affect Northwest India from 19th July 2026.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (16th–22nd July 2026)

Gujarat Region:

  • South Gujarat: Isolated to scattered light/moderate rainfall is expected on most days during 16th–22nd July, with isolated heavy rainfall on one or two days.
  • Rest of Gujarat Region: Isolated showers/light rainfall are expected on some days during 16th–22nd July.

Saurashtra & Kutch

  • Isolated showers/light rainfall are expected on some days during 16th–22nd July.

Summary

The monsoon pattern over Gujarat is expected to remain generally subdued, with no widespread rainfall activity during the forecast period. The Bay of Bengal Well Marked Low Pressure Area will mainly influence eastern and central parts of the country, while the Upper Air Cyclonic Circulation over North Gujarat may support occasional localized showers.

South Gujarat is likely to receive the highest rainfall, with scattered light to moderate rain on most days and isolated heavy spells on a one or two days. The rest of Gujarat Region, Saurashtra and Kutch are expected to experience only isolated to scattered showers/light rainfall, with many places remaining dry on several days.


સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રિજિયનના મોટાભાગના વિસ્તારોમાં આઇસોલેટેડ/છુટાછવાયા ઝાપટાં/હળવા વરસાદની શક્યતા – દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા હળવા/મધ્યમ વરસાદની શક્યતા – અપડેટ 16 જુલાઈ 2026

IMD મધ્યાહ્ન બુલેટિન (16 જુલાઈ 2026) મુજબ કેટલાક પરિબળો:

  • વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા (WMLPA): ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા લાગુ ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળના કાંઠા ઉપર રહેલું લો પ્રેશર વધુ મજબૂત બની વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા બન્યું છે. આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળ પરથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.
  • ચોમાસુ ધરી (Monsoon Trough): ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો તેની નોર્મલ સ્થિતિથી ઉત્તર તરફ છે, જ્યારે પૂર્વ છેડો તેની નોર્મલ સ્થિતિની નજીક છે.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (હાલનું): જમ્મુ ડિવિઝન અને આસપાસના વિસ્તારમાં મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. તેની સાથે સંકળાયેલ ટ્રફ આશરે 75°E રેખાંશ પર અને 30°N અક્ષાંશથી ઉત્તર તરફ સ્થિત છે.
  • અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન: દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં નીચલા ટ્રોપોસ્ફિયરના સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આવેલું છે.
  • ટ્રફ: ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા લાગુ ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળના કાંઠા ઉપર આવેલા વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયાથી લઈને મધ્ય-પૂર્વ અરબી સમુદ્ર સુધી મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તરે ટ્રફ લંબાયેલી છે.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (આગામી): 19 જુલાઈ 2026થી ઉત્તર-પશ્ચિમ ભારત પર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (16 થી 22 જુલાઈ 2026)

ગુજરાત રિજિયન:

  • દક્ષિણ ગુજરાત: 16 થી 22 જુલાઈ દરમિયાન મોટાભાગના દિવસોમાં છુટાછવાયા હળવા/મધ્યમ વરસાદની શક્યતા છે. એક-બે દિવસ દરમિયાન એકલ-દોકલ સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા રહેશે.
  • બાકી ગુજરાત રિજિયન: 16 થી 22 જુલાઈ દરમિયાન અમુક દિવસોમાં છુટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:

  • 16 થી 22 જુલાઈ દરમિયાન અમુક દિવસોમાં છુટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા છે.

સારાંશ:

ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસાની પ્રવૃત્તિ નોર્મલ થી ઓછી રહેવાની શક્યતા છે અને રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના ઓછી છે.

બંગાળની ખાડીનું વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા મુખ્યત્વે દેશના પૂર્વ અને મધ્ય ભાગોને અસર કરશે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રસંગોપાત સ્થાનિક વરસાદી ઝાપટાં માટે અનુકૂળતા ઊભી કરી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં રાજ્યની સરખામણીએ વધુ વરસાદની શક્યતા છે, જ્યાં મોટાભાગના દિવસોમાં છુટાછવાયો હળવોથી મધ્યમ વરસાદ અને એકલ-દોકલ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના ગુજરાત રિજિયન, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર છુટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા છે અને ઘણા વિસ્તારોમાં કેટલાક દિવસો સુકા રહે તેવી સંભાવના છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th July 2026

Forecast In Sanj Samachar Daily Dated 16th July 2026

 

4.8 25 votes
Article Rating
Subscribe
Notify of
guest
302 Add your comment here
patelchetan
patelchetan
21/07/2026 7:38 pm

Sir vatavaran sudhrse amare…???Bafaro Bahuj che

Place/ગામ
Himatnagar
Pratik Paghadar
Pratik Paghadar
Reply to  patelchetan
21/07/2026 10:57 pm

જરૂર સુધરશે, અને તમારે ત્યાં પણ સારો વરસાદ પડશે. ૨ થી ૧૦ ઇંચ સુધીનો વરસાદ પડશે.

Place/ગામ
Rajkot
Pratik Rajdev
Pratik Rajdev
21/07/2026 6:50 pm

icon ni latest update to saurashtra mate 24 pachhi bhukka kadhe evu batave chhe

Place/ગામ
Rajkot
Sir Mahesh bhai menpara
Sir Mahesh bhai menpara
Reply to  Pratik Rajdev
21/07/2026 9:01 pm

Tamara mo ma ghi sakkar

Place/ગામ
Mota vadala
Krutarth Mehta
Krutarth Mehta
21/07/2026 6:40 pm

Finally Vadodara ma dhodhmar varsad chalu ek sarkho varsad pade che

Place/ગામ
Vadodara
nik raichada
nik raichada
21/07/2026 5:14 pm

Porbandar City ma aje pn Vaddchaya vatavarn che samanya zaptao chalu che che Vatavarn evu thai jai ke tuti pdse varsad pn zapta nakhi ne vyo jai che
atyare to South gujarat ma j Saro varsad pdya rakhe che tya Badhu favorable che saurashtra ne j Condition favorable nthi thati.

Place/ગામ
Porbandar City
Devendra Parmar
Devendra Parmar
Reply to  nik raichada
21/07/2026 7:24 pm

Bhai, tamare japta to aave chhe, amare to ae pan nathi aavta!!!

Place/ગામ
Dhrol, Jamnagar
Nilesh
Nilesh
21/07/2026 4:53 pm

Saheb 2026 na varash no pahelo varshad japta rupi 15 mm ni aaju baju savare 9 thi 1 sudhi

Place/ગામ
Khambhodar ta. Porbandar
વધાસિયા નિલેશ
વધાસિયા નિલેશ
21/07/2026 2:55 pm

નમસ્કાર સર
સર આ વર્ષે lMD ને મોતીયો આવી ગયો છે. ઈસી ની અપડેટ્સ સારી આવે છે lMD સાથ નથી આપતું ….. ફેસબુકીયા આગાહી કારો ને દરરોજ સુકા પવન નડે અને ભેજ ધટે…. એટલે ફેસબુકીયા નુ સુરસુરિયું થય જાય છે

Place/ગામ
ધોરાજી
mayur patel
mayur patel
21/07/2026 2:39 pm

Sir badha model almost gfs ne chhodi extremely heavy rain batave che north Gujarat and near by Sabarmati catchment area . Jo thai jaay to monsoon sudhri jaay

Place/ગામ
Vijapur
Mashhadi Tabish
Mashhadi Tabish
Reply to  mayur patel
21/07/2026 3:04 pm

Gfs accuracy reduced
not reliable

Place/ગામ
Ahmedabad Dholka
Anand raval
Anand raval
21/07/2026 2:27 pm

Sir good afternoon sir..sir jo aa system no track.. paschim Rajasthan baju rahe
.main to sir ..uttar gujarat me to faydo thay pan sir.. saurashtra ke paschim bhag che jem ke.. upper na leval ma morbi ke aamuk kutch ne saro labh male..pl answer sir apjo…free hoy tyre

Place/ગામ
Morbi
Mashhadi Tabish
Mashhadi Tabish
21/07/2026 2:27 pm

Dholka ma 2 vagya thi dodhmar varsad chalu che Anando

Place/ગામ
Ahmedabad Dholka
Kaushal Acharya
Kaushal Acharya
Reply to  Mashhadi Tabish
21/07/2026 3:59 pm

Ha aaje khre khr kaik saro sudharo thyo che 🙂

Place/ગામ
Amdavad
Pankaj
Pankaj
21/07/2026 2:18 pm

ECM pan sav niras have icon upar bharoso besto nathi have asa hti 25 thi 30 ma a pan nirasa have duskal ganay a varse.

Place/ગામ
Dhrol
pratap odedra
pratap odedra
Reply to  Pankaj
21/07/2026 3:30 pm

Icon baji marse ☔

Place/ગામ
Jamraval,dwarka
Nikunj Patel
Nikunj Patel
Reply to  pratap odedra
21/07/2026 4:04 pm

ICON + GEM

Place/ગામ
Taluka Dhansura
Ashok
Ashok
21/07/2026 2:14 pm

સર અમારે મોડી રાતથી ઝાપટા ચાલુ છે બપોરે ૧ વાગ્યે બંધ થયા ત્યાં સુધી ચાલુ રહ્યા

Place/ગામ
Gingani
Pansuriya Pratik
Pansuriya Pratik
21/07/2026 2:11 pm

તારીખ 21 જુલાઈ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  • સરેરાશ સમુદ્ર સપાટી (Mean Sea Level) પર ચોમાસું ધરી (Monsoon Trough) હાલમાં શ્રીગંગાનગર, રોહતક, હમીરપુર, સિધી, રાંચી અને દીઘા થઈને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ પસાર થાય છે. આ ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઊંચાઈ સુધી વિસ્તરે છે. • પંજાબ અને આસપાસના વિસ્તારો ઉપરનું ઉપલા હવાના ચક્રવાતી પરિભ્રમણ (Upper Air Cyclonic Circulation) હવે હરિયાણા અને આસપાસના વિસ્તારો ઉપર સ્થિત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઊંચાઈ સુધી વિસ્તરે છે. • દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો ઉપરનું ઉપલા હવાના ચક્રવાતી પરિભ્રમણ હવે ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ… Read more »

Place/ગામ
Rajkot
Kaushal Acharya
Kaushal Acharya
21/07/2026 2:05 pm

Jordar japtu aavi gayu che…..joi ne moj pdi pn pldva mde sanje to saru 🙂
Aa japtu/varsad lgbhg half an hour k ethi bhi vdhu chalyu hse 🙂
Ane hve atyare thodu thodu tuti rhyu che vatavaran….pn je rite varasto hto a joi ne am lagyu k aaje jor varo lese amdavad no 🙂

Place/ગામ
Amdavad
Swetalbhai Vasani
Swetalbhai Vasani
21/07/2026 1:44 pm

Sir ji 1 – 2 Divas thi Rajkot city ma resa zapata chalu thaya che, aasha rakhi ye k aavnara divasoa saro varsad pade

Place/ગામ
RAJKOT CITY
MENAPRA KALPESHBHAI HANSHRAJBHAI
MENAPRA KALPESHBHAI HANSHRAJBHAI
21/07/2026 12:54 pm

Sir .avta.divsoma.vatavran.sudhar.cha

Place/ગામ
Motavadala
Mashhadi Tabish
Mashhadi Tabish
21/07/2026 12:54 pm

A vakhte IMD gfs ma virus ayu hoy em lage che
su kehvu sir?

Place/ગામ
Ahmedabad Dholka
Hira kodiyatar
Hira kodiyatar
21/07/2026 12:27 pm

Sar aaje 20mm jevo hase

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Sagar Bhalodi
Sagar Bhalodi
21/07/2026 12:16 pm

સર આ વખતે સિસ્ટમ ગમે ત્યાં બને પણ કોઈ પણ દિશા માં ગતિ કેમ ધીમી કરે છે વધારે સમય કોઈ પણ એક જ જગ્યા એ રોકાય છે એવું કેમ બને છે આગલા વખતે જે અરબ સાગર માં સિસ્ટમ હતી 1 થી 6 તારીખ સુધી એ દક્ષીણ ગુજરાત ના કાંઠે જ જાજો સમય પસાર કર્યો હતો

Place/ગામ
મોવિયા, ગોંડલ
Bharat patel
Bharat patel
21/07/2026 12:13 pm

Wunderground ma dt.23 thi 29 sudhi ma rajkot ma saro varsad batave chhe to ketli sakyta ganiy

Place/ગામ
Rajkot
Pankaj
Pankaj
21/07/2026 12:06 pm

Icon positive chhe navi updet ma joy have

Place/ગામ
Dhrol
Jignesh khant
Jignesh khant
21/07/2026 11:08 am

Sir,
wonderground કેટલું વિશ્વાસપાત્ર ગણાય..

Place/ગામ
મોરબી
Jignesh C Gamit
Jignesh C Gamit
21/07/2026 10:59 am

મોડી રાત્રી થી હળવા મધ્યમ ઝાપટા ચાલુ જ છે. હવે જોર વધ્યું છે વરસાદ નું.

Place/ગામ
At&post Gadat, ta. Dolavan, dist. Tapi..
Rohit Vadaviya
Rohit Vadaviya
21/07/2026 10:27 am

મોડી રાત્રી થી હળવા મધ્યમ ઝાપટા ચાલુ જ છે.

Place/ગામ
ગામ- ખાખરાળા તાલુકો & જિલ્લો- મોરબી
Ashish patel
Ashish patel
21/07/2026 10:05 am

સર અમારે સવારથી હળવા ઝાપટા ચાલુ છે. હજી ચાલુ છે.

Place/ગામ
Halvad
rambhai
rambhai
21/07/2026 5:30 am

sir aje reda chalu chee

Place/ગામ
bhod ranavav
Krutarth Mehta
Krutarth Mehta
20/07/2026 9:46 pm

Lage che badha models dhime dhime pani ma besta jay che ane varsad ni maatra pan ochi thati jay che.. joie su thay che.

Place/ગામ
Vadodara
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Krutarth Mehta
21/07/2026 12:04 am

Krutarthbhai…..just wait n watch jevu che…..system bane pachi vadhare khyal ave…atyre ecmwf potana algorithms mujab badha j paribalo calculate krine track show kre che je divso jata change thay avi asha rakhiye…..pan su khabar system trough thi pan faydo mali jay…….jevi dwarkadhis ni marji

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Chaudhary Paresh
Chaudhary Paresh
Reply to  Krutarth Mehta
21/07/2026 7:05 am

uttar Gujarata ma badha modal vadhu varsad batava lagya se

Place/ગામ
Paldi ta visnagar
Jaydip
Jaydip
Reply to  Krutarth Mehta
21/07/2026 8:26 am

Modelo ma joi ne varsad nathi avto bhai. Model ne bhuli jav,varsad sarvatrik thase j.

Place/ગામ
Veraval
Shubham Zala
Shubham Zala
Reply to  Krutarth Mehta
21/07/2026 9:05 am

ICON ECMWF bne noth Gujarat maate positive che. Bapore ECMWF ma taki gyu toh joiye baki GFS saav pani ma besi gyu che.

Place/ગામ
Vadodara
Ashish patel
Ashish patel
Reply to  Krutarth Mehta
21/07/2026 9:42 am

Netetiv na vicharo

Place/ગામ
Halvad
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Krutarth Mehta
21/07/2026 1:55 pm

Bhai be positive kai kaam nahi aaveto uac kaam aavse system no track nakki nathi thato amare aaje upleta ma bapor thi Reda chalu thaya che vatavaran sudhara par che

Place/ગામ
Upleta
Jaydip
Jaydip
20/07/2026 9:41 pm

Most important..Sir chomasu dhari normal athva dakshin baju kayr thi avse?A niche avse to bdhu saru thase atli khabar pade.

Place/ગામ
Veraval
Ketan Patel
Ketan Patel
Reply to  Ashok Patel
21/07/2026 9:36 am

અંદાજે 25 -26 તારીખ m.p. અને Rajasthan ની નજીક થી ચોમાસુધરી પસાર થાય તો ગુજરાત ને સારો લાભ મળે.

Place/ગામ
Bardoli
Ashok
Ashok
20/07/2026 8:37 pm

સર આજે અમારે બપોર પછીના સારા રેડા આવ્યા પાણ જોગ થઈ ગયુ એવા રેડા આવ્યા

Place/ગામ
Gingani
Mukeshpatel Mukeshpatel
Mukeshpatel Mukeshpatel
20/07/2026 7:29 pm

જય માતાજી અશોક સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

Place/ગામ
ગામ ખેવારીયા તાલુકો મોરબી જીલ્લો મોરબી
Jayesh patel
Jayesh patel
20/07/2026 7:00 pm

Surat have sara varshad ni asha rakhi sakay hamna 4 divas ma

Place/ગામ
Navagam
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Jayesh patel
20/07/2026 9:45 pm

Tamare to bahu varsad padi gayo che akha season ma. Have amare jarur che Sara varsad ni bhai..

Place/ગામ
Vadodara
Mashhadi Tabish
Mashhadi Tabish
20/07/2026 6:26 pm

Dholka ma gajvij pavan jode zordar zhaptu
kyak zhaptu kyak vadhare
hamna chantA ave che

Place/ગામ
Ahmedabad Dholka
Anand raval
Anand raval
20/07/2026 3:17 pm

Good afternoon sir..sir second low kyre thavanu che..tyar baad khbar pade ke system no track.. please sir answer apjo..aatyre sir gujarat and paschim saurashtra ma..50 /50 ganavu

Place/ગામ
Morbi
nik raichada
nik raichada
20/07/2026 2:47 pm

Aje pn savar thi vaddchaya vatavarn vache Porbandar city ma samanya zaptao chalu aje Em lage che chomasa jevu vatavarn che.

Vatavarn Sudhri rahyu che hve saro varsad no round avi jai.

Place/ગામ
Porbandar City
parva dhami
parva dhami
20/07/2026 2:45 pm

Aaj nu EC-AIFS 00z run Saurashtra Kutch maate khub j saru dekhade chhe
pan,
ECMWF 00z run kai khaas nahi dekhadtu

Place/ગામ
Rajkot
Pansuriya Pratik
Pansuriya Pratik
20/07/2026 2:11 pm

20 જુલાઈ 2026  આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ➤ ચોમાસાની ધરી (Monsoon Trough): સરેરાશ સમુદ્ર સપાટી પર ચોમાસાની ધરી હાલ શ્રીગંગાનગર – રોહતક – હરદોઈ – વારાણસી – ડાલ્ટનગંજ – પુરુલિયા – દીઘા થઈને ત્યાંથી ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. આ ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરે છે. ➤ ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ (UAC): પંજાબ અને આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિ.મી. સુધીનું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત્ છે. દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર રહેલું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ હવે દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર સ્થિત છે… Read more »

Place/ગામ
Rajkot
Harvijaysinh Jadeja
Harvijaysinh Jadeja
20/07/2026 2:01 pm

કોલા માં આજે પણ કાય પ્રગતિ નથી થઈ

Place/ગામ
ધ્રોલ જાબીડા
આશિષ ખૂંટ
આશિષ ખૂંટ
20/07/2026 2:01 pm

બધા મોડેલ નું સાચું પડે તો આખા ગુજરાતનો મેળ પડે એમ છે. gfs પશ્ચીમ માટે સારું બતાવે છે પોરબંદર દ્વારકા જુનાગઢ માટે, આઇકોન પૂર્વ માટે સુરતથી અમદાવાદ સુધી, ecmf ઉતર માટે કચ્છથી લઈને વડોદરા સુધી.
પાછું gfs 25 પેલા સારું બતાવે છે ecmf અને icon 25 પછી સારું બતાવે છે

Place/ગામ
મોવિયા
આશિષ ખૂંટ
આશિષ ખૂંટ
Reply to  Ashok Patel
20/07/2026 2:16 pm

E auto save ma ave chhe etle me kain ferfar na kryo ane koik vakhatnu khotu lakhai gayu hase e j avi gayu, have sudhari ne comment kari chhe

Place/ગામ
moviya
Pankaj
Pankaj
20/07/2026 1:58 pm

ECM pan panima besigayu sauratra taraf a varse risanu chhe

Place/ગામ
Dhrol
Pankaj
Pankaj
20/07/2026 1:32 pm

Aje cola apdet thaya sir

Place/ગામ
Dhrol
Divyesh Virani
Divyesh Virani
Reply to  Ashok Patel
20/07/2026 1:45 pm

Nathi thay Haji to

Place/ગામ
Jamnagar
Divyesh Virani
Divyesh Virani
Reply to  Ashok Patel
20/07/2026 2:02 pm

ECMWF pan aaje Pani ma besi gyu aagad kai fer far thay to saru

Place/ગામ
Jamnagar
pratap odedra
pratap odedra
Reply to  Ashok Patel
20/07/2026 1:51 pm

Imd GFS & ecmwf baki che haju

Place/ગામ
Jamraval,dwarka
Bharatbhai.
Bharatbhai.
Reply to  Ashok Patel
20/07/2026 9:41 pm

સર આ kola મોડલ જોઈને વરસાદ નુ સારુ અને સચોટ અનુમાન લગાવી શકાય ??

Place/ગામ
Junagadh
Hira kodiyatar
Hira kodiyatar
20/07/2026 1:14 pm

Sar modslo Aato metik hoike pasi disa ane kalar aapvapade,?

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
20/07/2026 12:17 pm

માત્ર એક મૉડલ પ્રોજેટીવ ecmwf બાકી બધા લોટરી વાળા

Place/ગામ
Dhamel ta lathi. D amreli
Sunil
Sunil
20/07/2026 10:48 am

Sir system ne saurastra aavta Suka pavn nde che?? Sha mate Haji model saurastra mate negetive batave che.. ferfar sambhav che Haji ??

Place/ગામ
Junagadh
Kishan
Kishan
20/07/2026 10:27 am

સવારના ૯ વાગ્યાથી હળવા રેડા ઝાપટાં ચાલુ

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
jadeja khumansinh
jadeja khumansinh
20/07/2026 10:04 am

Jam khambhaliya ma savar na reda chalu thaya chhe mahol saro chhe sir

Place/ગામ
Jam khambhaliya
Jadeja Dilip sinh
Jadeja Dilip sinh
20/07/2026 10:04 am

Lo pressure thay pashi naki thay aevu lage se

Place/ગામ
Roziya
Kaushal Acharya
Kaushal Acharya
20/07/2026 9:56 am

Chella 4 5 di thi roj japta pde che pn kale rate 12 vagya aaspas hdvo varsad pdyo lgbhg 1kad kalak aanand aavyo 🙂

Place/ગામ
Amdavad
Dipak Parmar
Dipak Parmar
20/07/2026 9:36 am

GTH-CPC જોતા તો વરસાદની ઘટ તો રહેવાની એવું લાગે છે.

Place/ગામ
Maliya hatina
DEEPAK DAVE * ADVOCATE
DEEPAK DAVE * ADVOCATE
Reply to  Ashok Patel
20/07/2026 1:03 pm

Sir, Aapna abhipray upar sampurna bharoso chhe ….. aapni vat 100 % sachi chhe….

Place/ગામ
Rajkot
Godhani Suresh
Godhani Suresh
20/07/2026 9:33 am

જય શ્રી કૃષ્ણ સર આઈ એમ ડી ના દસ દિવસના અનુમાનમાં 26 પછી વરસાદ બતાવતો નથી જ્યારે ઇસી એફ એમ ડબલ્યુ જી એફ એસ મોડલ એસીએમએફ નું એઆઈ મોડલ જર્મન મોડલ આ બધા મોડલ ગુજરાતમાં 26 પછી સારો વરસાદ બતાવે છે આઈ એમ ડી બતાવતું નથી તો એનું શું કારણ હોઈ શકે સર

Place/ગામ
Keshiya
Suresh lavadiya
Suresh lavadiya
20/07/2026 8:50 am

Sir hal ecmw ane gfs ma (25 thi 30) tarikhma ghano matbhed dekhay che

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Nishant vachhani
Nishant vachhani
20/07/2026 12:51 am

Junagadh ma pan halvo varsad chalu chhe..khetar ma mast faydo kre evo..

Place/ગામ
Junagadh