Chances Of Isolated/Scattered Showers/Light Rain For Saurashtra – Kutch & Most Parts Of Gujarat Region – Scattered Light/Moderate Rain For South Gujarat – Update 16th July 2026
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રિજિયનના મોટાભાગના વિસ્તારોમાં આઇસોલેટેડ/છુટાછવાયા ઝાપટાં/હળવા વરસાદની શક્યતા – દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા હળવા/મધ્યમ વરસાદની શક્યતા – અપડેટ 16 જુલાઈ 2026
Some parameters as per the IMD Mid-Day Bulletin – 16 July 2026
- Well Marked Low Pressure Area (WMLPA): The Low Pressure Area over the Northwest Bay of Bengal and adjoining North Odisha–West Bengal coasts has intensified into a Well Marked Low Pressure Area. It is expected to move northwestward across North Odisha and Gangetic West Bengal during the next two days.
- Monsoon Trough: The western end of the monsoon trough at mean sea level lies north of its normal position, while the eastern end remains near its normal position.
- Western Disturbance (Current): A Western Disturbance persists as a cyclonic circulation over Jammu Division and adjoining areas in the middle tropospheric levels. Its associated upper-level trough lies roughly along 75°E longitude north of 30°N.
- Upper Air Cyclonic Circulation: An upper air cyclonic circulation lies over Southwest Rajasthan and adjoining areas in the lower tropospheric levels.
- Trough: A trough extends in the middle tropospheric levels from the Well Marked Low Pressure Area over the Northwest Bay of Bengal and adjoining North Odisha–West Bengal coasts to the East-Central Arabian Sea.
- Western Disturbance (Upcoming): A fresh Western Disturbance is likely to affect Northwest India from 19th July 2026.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (16th–22nd July 2026)
Gujarat Region:
- South Gujarat: Isolated to scattered light/moderate rainfall is expected on most days during 16th–22nd July, with isolated heavy rainfall on one or two days.
- Rest of Gujarat Region: Isolated showers/light rainfall are expected on some days during 16th–22nd July.
Saurashtra & Kutch
- Isolated showers/light rainfall are expected on some days during 16th–22nd July.
Summary
The monsoon pattern over Gujarat is expected to remain generally subdued, with no widespread rainfall activity during the forecast period. The Bay of Bengal Well Marked Low Pressure Area will mainly influence eastern and central parts of the country, while the Upper Air Cyclonic Circulation over North Gujarat may support occasional localized showers.
South Gujarat is likely to receive the highest rainfall, with scattered light to moderate rain on most days and isolated heavy spells on a one or two days. The rest of Gujarat Region, Saurashtra and Kutch are expected to experience only isolated to scattered showers/light rainfall, with many places remaining dry on several days.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રિજિયનના મોટાભાગના વિસ્તારોમાં આઇસોલેટેડ/છુટાછવાયા ઝાપટાં/હળવા વરસાદની શક્યતા – દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા હળવા/મધ્યમ વરસાદની શક્યતા – અપડેટ 16 જુલાઈ 2026
IMD મધ્યાહ્ન બુલેટિન (16 જુલાઈ 2026) મુજબ કેટલાક પરિબળો:
- વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા (WMLPA): ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા લાગુ ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળના કાંઠા ઉપર રહેલું લો પ્રેશર વધુ મજબૂત બની વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા બન્યું છે. આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળ પરથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.
- ચોમાસુ ધરી (Monsoon Trough): ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો તેની નોર્મલ સ્થિતિથી ઉત્તર તરફ છે, જ્યારે પૂર્વ છેડો તેની નોર્મલ સ્થિતિની નજીક છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (હાલનું): જમ્મુ ડિવિઝન અને આસપાસના વિસ્તારમાં મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. તેની સાથે સંકળાયેલ ટ્રફ આશરે 75°E રેખાંશ પર અને 30°N અક્ષાંશથી ઉત્તર તરફ સ્થિત છે.
- અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન: દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં નીચલા ટ્રોપોસ્ફિયરના સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આવેલું છે.
- ટ્રફ: ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા લાગુ ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળના કાંઠા ઉપર આવેલા વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયાથી લઈને મધ્ય-પૂર્વ અરબી સમુદ્ર સુધી મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તરે ટ્રફ લંબાયેલી છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (આગામી): 19 જુલાઈ 2026થી ઉત્તર-પશ્ચિમ ભારત પર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (16 થી 22 જુલાઈ 2026)
ગુજરાત રિજિયન:
- દક્ષિણ ગુજરાત: 16 થી 22 જુલાઈ દરમિયાન મોટાભાગના દિવસોમાં છુટાછવાયા હળવા/મધ્યમ વરસાદની શક્યતા છે. એક-બે દિવસ દરમિયાન એકલ-દોકલ સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા રહેશે.
- બાકી ગુજરાત રિજિયન: 16 થી 22 જુલાઈ દરમિયાન અમુક દિવસોમાં છુટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
- 16 થી 22 જુલાઈ દરમિયાન અમુક દિવસોમાં છુટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા છે.
સારાંશ:
ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસાની પ્રવૃત્તિ નોર્મલ થી ઓછી રહેવાની શક્યતા છે અને રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના ઓછી છે.
બંગાળની ખાડીનું વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા મુખ્યત્વે દેશના પૂર્વ અને મધ્ય ભાગોને અસર કરશે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રસંગોપાત સ્થાનિક વરસાદી ઝાપટાં માટે અનુકૂળતા ઊભી કરી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં રાજ્યની સરખામણીએ વધુ વરસાદની શક્યતા છે, જ્યાં મોટાભાગના દિવસોમાં છુટાછવાયો હળવોથી મધ્યમ વરસાદ અને એકલ-દોકલ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના ગુજરાત રિજિયન, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર છુટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા છે અને ઘણા વિસ્તારોમાં કેટલાક દિવસો સુકા રહે તેવી સંભાવના છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 16th July 2026
Forecast In Sanj Samachar Daily Dated 16th July 2026


અમારે તો હજી વાવણી લાયક વરસાદ. નથી અશોક ભાઈ 22 પછી કંઈક સારું થાય આવી આશા છે એવું મારું અનુમાન છે
Sir , news ma Atlantic Nina nu kahe chhe. A apada monsoon ne ketlu asar kartu hase?
Kai leva deva nathi.
Pashchim africa baju Atlantic Ocean thando hoy tena maate aa Shabd vapare chhe.
Aje Ghana divso baad Porbandar City ma 2 samanya zapta avya. Atyare To hve zapta ave to pn Loko ma Anand jova mle.
Sir amare varshade avse ke nahi Ave a kedi naki thashe
જય માંતાજી
JSK Sir
અત્યરે જે જાપતા જુપ્તી થાયે છે એ શું કોઈ મોટો વરસાદ ☔️ ના એંધાણ ગણી સકાય???
Aavata 4 divas ma kai evu dekhatu nathi
To sir kayare dekhase te kaho
Haju ghana divas baaki chhe. Haal pramaney model ubhu rahe toe saro varo aavey evi shakyata chhe.
Jsk sir, Model ni Lagam tamari pase che. Samay aaviye khechi aapjo pl.
Evo Vahem hu rakhto nathi.
Kudarat thi koi Sarvopari nathi.
Sir je atyare ECM no trek chhe a final kevay ke upar ni che thay 25 thi 31 vacche javab apva vinanti sir
Dar 12 kalake farey.
Track babte haju avnara 3/4 divas mat mat manntar rehse joya rakho.
તારીખ 19 જુલાઈ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ➤ ચોમાસુ ધરી (Monsoon Trough): સરેરાશ સમુદ્ર સપાટી પર ચોમાસુ ધરી હવે શ્રીગંગાનગર, રોહતક, હરદોઈ, વારાણસી, રાંચી અને સાગર આઇલેન્ડ પરથી પસાર થઈ ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. આ ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઊંચાઈ સુધી વિસ્તરે છે. ➤ ઉત્તર પંજાબ અને આસપાસના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન: ઉત્તર પંજાબ અને તેને અડીને આવેલા પાકિસ્તાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આવેલું છે. ➤ ઉત્તર ઝારખંડ અને આસપાસના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન: પશ્ચિમ ગંગીય પશ્ચિમ બંગાળ… Read more »
અત્યારે બધું વિખરાયેલું છે આવનારી સિસ્ટમ મા હવે તો બસ એકજ રસ્તો શ્રી રામ જય રામ જય રામ
Sarji dwarka baju khub j kathin paristhi se. Varsad vagar Loko to divaso kadhe se. Pan mal. Dhor bhukhe mare se. Aa vakhte varsade khub j modu kariyu che. Sarji have 25 thi 30 ma thodi asha banadhani che. Pan hal modelo pan fariya kare che. Aa varse su thase varsad avse ke Kem bapu 25 thi 30 ma ? Please answer sarji.
મિત્રો, હવે દેડકાંનાં લગ્ન કરાવવાનો સમય આવી ગયો છે.
Ha ha sachi vaat che.. lage che 21st July thi varsadi vatavaran chalu thase saro evo varsad no round aavi sake che
રાત્રે અને સવારમાં હળવો વરસાદ.
Jay shree Krishna sir ji સર ગઈ કાલ સાંજ સુધી નો ડેટા જોઈએ તો સૌરાષ્ટ્ર ના અનેક તાલુકા છે જેમા હજુ 10 ટકા થી પણ ઓછો વરસાદ નોંધાયો છે અને હજુ સારા વરસાદ ની કોઈ શક્યતા દેખાતી નથી. જો હજુ 10 દિવસ સારો વરસાદ નહી થાય તો ખેતી ના મુખ્ય પાકો ની વાવણી કરવી કે ના કરવી એ અસમંજસ ઊભું થાય છે. તો આવા સમયે ખેડૂતો માટે સરકાર કોઈ સ્પેશિયલ પેકેજ કે સહાય જાહેર કરી શકે અથવા તો એવી કોઈ સિસ્ટમ છે ખરી? જે કોઈ પાસે માહિતી હોય તો તેની ડિટેલ્સ આપવા વિનંતી. અશોક સર તમે આ બાબતે થોડી માહિતી… Read more »
સર બને તો દસ સેકન્ડ ની રીલ અપલોડ કરી શકીએ એવું ગોઠવો એમાં ઘણું બધાને શીખવા મળશે
Te ahi shakya nathi.
જય મુરલીધર સાહેબ
અપડેટ્સ બદલ ખુબ ખુબ આભાર
પરંતુ હવે પછી ની અપડેટ્સ મા કાળીયા ઠાકર ની પાવનકારી ભુમી જે દેવભૂમિ દ્વારકાના નામે ઓળખાય છે ઓખા જે દાન પુણ્ય થી ઓળખાય છે જામનગર જે જામ સાહેબ ના નામે ઓળખાય છે પોરબંદર જે સુદામાની કૃષ્ણ ભક્તિ તેમજ સાચી મિત્રતા થી ઓળખાય છે
બસ આ વિસ્તારો માટે હવે પછી ની અપડેટ્સ હકારાત્મક આપો એવી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ને પ્રાથના
વધારે એક વાવાઝોડું ચાઇના જાપાન ઉપર ત્રાટકે તેવું લાગેછે
Ahmedabad nikol ma 30 minutes saro Valsad padyo
વિષય: ‘બૉલ લાઈટનિંગ’ (વીજળીનો દડો) – એક કુદરતી રહસ્ય ૧. તે કેવી દેખાય છે? • આકાર: તે ચમકતા દડા (બોલ) જેવી ગોળ હોય છે. • કદ: સામાન્ય રીતે ટેનિસના દડાથી લઈને ફૂટબોલ જેટલા કદની હોઈ શકે છે. • રંગ: તે પીળા, નારંગી, લાલ, વાદળી કે સફેદ રંગની હોઈ શકે છે. • આયુષ્ય: તે આકાશની સામાન્ય વીજળીની જેમ એક સેકન્ડમાં ગાયબ નથી થતી, પણ થોડી સેકન્ડો (૧૦ થી ૧૫ સેકન્ડ) સુધી હવામાં તરતી દેખાય છે. ૨. તેની ખાસિયતો અને સ્વભાવ • હવામાં તરવું: આ વીજળીનો દડો હવામાં ધીમે-ધીમે તરે છે અથવા જમીનની સમાંતર ગતિ કરે છે. • ઘરમાં પ્રવેશ: તે ક્યારેક… Read more »
amare to paachi rah jovi padse evu lage
KOLA updated now.
KOLA update thayu atyare
To ama amare nay levanu vagar varshade
Jsk સર…. આમાં હવે ફેરફાર થાય કે નઈ?? નકર તો પછી કોલા જોઈને ફરી નિરાશા હાથ લાગે એવું દેખાય છે.. જોયી હરિ ઈચ્છા બળવાન
સર આ સમયે ચોમાસુ ધરી ની નોર્મલ સ્થિતિ કઇ હોવી જોઈએ એ જણાવશો ?
Northwest Rajasthan thi M.P. thi Chhatishgarh Odisha and North West Bay of Bengal (Or Central Bay of Bengal)
ok sir, thank you !!
Imd મુજબ સીસ્ટમો
Imd મુજબ ચોમાસુ ધરી
Imd મુજબ સીસ્ટમો
Imd મીડ ડે બુલેટિન તા.18 જુલાઇ પશ્ચિમ ભારત (West India): ૧૮-૨૪ જુલાઈ દરમિયાન કોંકણ અને ગોવામાં તથા ૧૮ જુલાઈના રોજ મરાઠવાડામાં મોટાભાગના વિસ્તારોથી લઈને વ્યાપક પ્રમાણમાં (Fairly Widespread to Widespread) વરસાદ થવાની સંભાવના છે. ૧૮-૨૪ જુલાઈ દરમિયાન ગુજરાત પ્રદેશ (ગુજરાત રીજન), મધ્ય મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ ૧૯-૨૪ જુલાઈ દરમિયાન મરાઠવાડામાં છૂટાછવાયા (Isolated to Scattered) વરસાદની સંભાવના છે. ૧૮-૧૯ જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ, વીજળીના ચમકારા અને તેજ પવન (ઝડપ ૪૦-૫૦ કિમી પ્રતિ કલાક, જે વધીને ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે) ફૂંકાવાની સંભાવના છે. ૧૮ જુલાઈના રોજ અને ૨૧-૨૩ જુલાઈ દરમિયાન કોંકણ… Read more »
sir aajnu IMD bulletin ?
ગઈકાલે કામકાજની વધુ વ્યસ્તતાને કારણે બુલેટિનનું ગુજરાતી ભાષાંતર તો સમયસર તૈયાર કર્યું હતું, પરંતુ વેબસાઇટ પર પોસ્ટ કરવાનું અજાણતા રહી ગયું. તેના માટે દિલગીર છું
That is okay. You are doing a great service for farmers. No need to apologize.
પ્રતિકભાઈ તમો ખેડૂતો માટે સારી સેવા આપો છો. ક્યારેક વ્યસ્થા હોય તને રહી ગયું તેના માટે દિલગીરી ની જરૂર નથી.
દિલગીર ની જરૂર નથી. તમે બુલેટીન આપવા નુ ચાલુ કર્યા ત્યાર થી લગભગ પેહલી વાર ભૂલી ગયા.. ક્યારેક ટાઈમ ન હોય ત્યારે જાણ કરજો બનતી મદદ કરીશુ..
અરે પ્રતિકભાઈ તમે જે સેવા આપો છો એ કોઈ જ આપી શકે .. તમારે એમાં દિલગીરી વ્યક્ત કરવાની જરૂર નથી .. અમે તમારા હમેંશા આભારી રહેવાના.
Sir aje cola date change nathi thai
સવારે અપડેટ કર્યું છે, એવુ આગળ કોમેન્ટ મા છે.
Sir…amare 2 reda sara avya…fayado kare teva..!
નમસ્તે સર એટલેન્ટિક નીના શું છે? અને તે ભારત ના ચોમાસા માટે લાભ દાયક છે? આ વખતે તે એકટીવ થયું છે અને આ રેર કન્ડિશન છે એના વિશે વિસ્તૃત માહિતી આપવા વિનંતિ અને આવનારા સમયમાં પશ્ચિમ કચ્છ માં વરસાદ માટે ઉજળા સંજોગો ખરા? કેમ કે પશ્ચિમ કચ્છ 100% વરસાદ ની ઘટ છે જવાબ આપવા વિનંતી
Atlantic Nina upjavel shabd chhe.
Tenu aapade kai leva deva nathi.
Varsadaa saal ochho and modo thayo chhe.
Aasha raakho aava samay ma chance lagey.
atyare mota bhag na forecast model pramane banswara/Dungarpur varsad nu mukhy kendra raheshe. 24,25,26,27 July
Kola has been updated in morning for 12Z run time. No updates for Kola today.
Aaje vahela Savare Kola update karel chhe. Aaje havey Kola update nahi thay.
Hu bahar chhu.
Sir, kola 12 klk ae update na thay shake ? Pela juna cola ni Jem…?
સારો વરસાદ ક્યારે થશે સર
jsk sir, forcast mujab labh madi gayo veli savare Bhayavadar (west) khodiyar maa temple vistar.
મોડલો સૌરાષ્ટ્ર કચ્છ માટે પોઝિટિવ હતા એ પણ યું ટર્ન મારવા લાગિયા
રોન કાઢસે એવું લાગે છે
હવે તો સાહેબ તમારા અનુભવ થી જે કેશો એજ સાચું રહેશે
ઉતાવળ કરવા કરતાં sir ની અપડેટ જોતા રહેવું જ ઉચિત છે
આ વર્ષે બધા મોડેલો ગોથે ચડ્યા હોય એવું લાગે છે
આજથી 25 તારીખની રાત્રિ સુધી ecmwf અંદાજે 16 વખત અને gfs અંદાજે 32 વખત બદલશે. દર છ-બાર કલાકે હવામાનમાં મોટા ફેરફાર થતા હોય તમે અંદાજ કરી શકો. કેટલો ડીફરન્સ આવશે.
Negetiv news na felavo.. Positive reta sikho
Negetive news nathi felavto bhai positive j chu ahiya
Jai Jawan
Jai Kishan
Jai Vigyan (science)
Upar halvanu che koi dora dhaga ni vatu nathi etle j model ma dekhai e j bolvanu etle khoti aasha upar pani no fare baki soda lemon karta nathi aavdtu etle Sir j pirse e jami levani vat che
Sir ecmwf aavti 26 ma oll gujrat ma saro Savtrik raund btave che ema 60% no atiyare andaj gnay ke kem
Roj joya rakho etle khyaal aavse
July last week badhe saru thase tevu lagi rahiyu che
July last week haji vaar che. Dar 12 kallake change thaya rakhse. Roj joya rakho etle khyaal aavse
Krutarhbhai તમને શુ લાગે છે, આવતા રાઉન્ડ બાબતે સૌરાષ્ટ્ર મા કેવુક રેસૈ ??
Sir Aa Rainfall Data Ma Dwarka District ma Okha Mandal Su navu avyu che Atyar sudhi natu ? Varsad pade etle hve okha Mandal lakhelu ave che anipela pan avelu che and Okha Mandal ma Okha Mithapur ane dwarka tran avi jai ne ?
Aakha divas na Rainfall Data ma 4 area chhe. Tema Okha Mandal nathi.
Dahej ma saro aevu varsad pade che
2026 ના ચોમાસા નો પહેલો અને સૌથી વધુ વરસાદ આજે 17 જુલાઈ એ ત્રણ ઝાપટા આવ્યા ..ફળિયા માં માંડ પાણી હાલે એવા
સર આપડી કોમેન્ટમા ડાબી બાજુ + નિશાની લાઈકની છે
Yes
Sir dipreson thavani sakyata khari jo thay to gujarat ne vadhu labh male
Ai model nu accuracy ketli?
kem ke badhana ai models avya che
Ai model Saru ke apna pehla vada?
AI ne jetlu shikhdavyu etlu aavadey.
વરસાદની ચિંતા દરેક લોકોને હોય એમાં પણ જે ખેડૂત લોકો હોય તેને વધારે હોય એટલે આપણા હાથમાં કાંઈ છે નહીં બધું ઉપરવાળાના હાથમાં છે એટલે સાચા દિલથી આપણે ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ અને સાચી પ્રાર્થના કરી હોય તે કોઈ દી એડે ન જાય ભગવાન બધું સારું કરશે
મિત્રો ધીરજ રાખો સર ની આવતી અપડેટ આનંદો વારી હશે
Thanks for update
જેઠ કોરો જાય એનો ખંડ માં ખટકો નય પણ આ અષાઢ નો એક એક દી અમને વહમો લાગે વેરડા ……
બિન પિયત ના કપાસ હવે બળવા માંડ્યા છે….૨ ઇંચ જમીન પલળેલી હતી તે સુકાય ગઈ……૩ દિવસ વાદળ થયા આશા જાગી પણ વરસ્યા નહીં……વાવણી ફેલ ગઈ….આજુબાજુ ના ગામ માં પણ પાક ને પાણ જોગ વરસાદ થયા….અમે હજી રાહ માં ….અમારે માટે હાલ સુધી ચોમાસુ નિરાશાજનક
Nilesh vadaviya morbi vala ni ajna akila ma agahi avi chhe date 24 thi 1 thi 10 inch ni sakyata chhe nitesh bhai pan Ashok sir na student hata AK samay asha rakhi skay morbi panthak mate pan saru kahe chhe
ભાવનગરમાં સારો વરસાદ આવ્યો બોરતળાવ વિરતાર મા છે
Bhavnagar ma 30 minit varsad aviyo
18mm jevo hashe
Badha area ma nathi bhai…
Sir south gujarat thi kerala sudhi trough kyar thi active thase?
Bengal ni khadi ma System hoy tyare monsoon trough thato hoy