Chances Of Isolated/Scattered Showers/Light Rain For Saurashtra – Kutch & Most Parts Of Gujarat Region – Scattered Light/Moderate Rain For South Gujarat – Update 16th July 2026
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રિજિયનના મોટાભાગના વિસ્તારોમાં આઇસોલેટેડ/છુટાછવાયા ઝાપટાં/હળવા વરસાદની શક્યતા – દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા હળવા/મધ્યમ વરસાદની શક્યતા – અપડેટ 16 જુલાઈ 2026
Some parameters as per the IMD Mid-Day Bulletin – 16 July 2026
- Well Marked Low Pressure Area (WMLPA): The Low Pressure Area over the Northwest Bay of Bengal and adjoining North Odisha–West Bengal coasts has intensified into a Well Marked Low Pressure Area. It is expected to move northwestward across North Odisha and Gangetic West Bengal during the next two days.
- Monsoon Trough: The western end of the monsoon trough at mean sea level lies north of its normal position, while the eastern end remains near its normal position.
- Western Disturbance (Current): A Western Disturbance persists as a cyclonic circulation over Jammu Division and adjoining areas in the middle tropospheric levels. Its associated upper-level trough lies roughly along 75°E longitude north of 30°N.
- Upper Air Cyclonic Circulation: An upper air cyclonic circulation lies over Southwest Rajasthan and adjoining areas in the lower tropospheric levels.
- Trough: A trough extends in the middle tropospheric levels from the Well Marked Low Pressure Area over the Northwest Bay of Bengal and adjoining North Odisha–West Bengal coasts to the East-Central Arabian Sea.
- Western Disturbance (Upcoming): A fresh Western Disturbance is likely to affect Northwest India from 19th July 2026.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (16th–22nd July 2026)
Gujarat Region:
- South Gujarat: Isolated to scattered light/moderate rainfall is expected on most days during 16th–22nd July, with isolated heavy rainfall on one or two days.
- Rest of Gujarat Region: Isolated showers/light rainfall are expected on some days during 16th–22nd July.
Saurashtra & Kutch
- Isolated showers/light rainfall are expected on some days during 16th–22nd July.
Summary
The monsoon pattern over Gujarat is expected to remain generally subdued, with no widespread rainfall activity during the forecast period. The Bay of Bengal Well Marked Low Pressure Area will mainly influence eastern and central parts of the country, while the Upper Air Cyclonic Circulation over North Gujarat may support occasional localized showers.
South Gujarat is likely to receive the highest rainfall, with scattered light to moderate rain on most days and isolated heavy spells on a one or two days. The rest of Gujarat Region, Saurashtra and Kutch are expected to experience only isolated to scattered showers/light rainfall, with many places remaining dry on several days.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રિજિયનના મોટાભાગના વિસ્તારોમાં આઇસોલેટેડ/છુટાછવાયા ઝાપટાં/હળવા વરસાદની શક્યતા – દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા હળવા/મધ્યમ વરસાદની શક્યતા – અપડેટ 16 જુલાઈ 2026
IMD મધ્યાહ્ન બુલેટિન (16 જુલાઈ 2026) મુજબ કેટલાક પરિબળો:
- વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા (WMLPA): ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા લાગુ ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળના કાંઠા ઉપર રહેલું લો પ્રેશર વધુ મજબૂત બની વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા બન્યું છે. આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળ પરથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.
- ચોમાસુ ધરી (Monsoon Trough): ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો તેની નોર્મલ સ્થિતિથી ઉત્તર તરફ છે, જ્યારે પૂર્વ છેડો તેની નોર્મલ સ્થિતિની નજીક છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (હાલનું): જમ્મુ ડિવિઝન અને આસપાસના વિસ્તારમાં મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. તેની સાથે સંકળાયેલ ટ્રફ આશરે 75°E રેખાંશ પર અને 30°N અક્ષાંશથી ઉત્તર તરફ સ્થિત છે.
- અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન: દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં નીચલા ટ્રોપોસ્ફિયરના સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આવેલું છે.
- ટ્રફ: ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા લાગુ ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળના કાંઠા ઉપર આવેલા વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયાથી લઈને મધ્ય-પૂર્વ અરબી સમુદ્ર સુધી મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તરે ટ્રફ લંબાયેલી છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (આગામી): 19 જુલાઈ 2026થી ઉત્તર-પશ્ચિમ ભારત પર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (16 થી 22 જુલાઈ 2026)
ગુજરાત રિજિયન:
- દક્ષિણ ગુજરાત: 16 થી 22 જુલાઈ દરમિયાન મોટાભાગના દિવસોમાં છુટાછવાયા હળવા/મધ્યમ વરસાદની શક્યતા છે. એક-બે દિવસ દરમિયાન એકલ-દોકલ સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા રહેશે.
- બાકી ગુજરાત રિજિયન: 16 થી 22 જુલાઈ દરમિયાન અમુક દિવસોમાં છુટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
- 16 થી 22 જુલાઈ દરમિયાન અમુક દિવસોમાં છુટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા છે.
સારાંશ:
ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસાની પ્રવૃત્તિ નોર્મલ થી ઓછી રહેવાની શક્યતા છે અને રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના ઓછી છે.
બંગાળની ખાડીનું વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા મુખ્યત્વે દેશના પૂર્વ અને મધ્ય ભાગોને અસર કરશે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રસંગોપાત સ્થાનિક વરસાદી ઝાપટાં માટે અનુકૂળતા ઊભી કરી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં રાજ્યની સરખામણીએ વધુ વરસાદની શક્યતા છે, જ્યાં મોટાભાગના દિવસોમાં છુટાછવાયો હળવોથી મધ્યમ વરસાદ અને એકલ-દોકલ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના ગુજરાત રિજિયન, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર છુટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા છે અને ઘણા વિસ્તારોમાં કેટલાક દિવસો સુકા રહે તેવી સંભાવના છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 16th July 2026
Forecast In Sanj Samachar Daily Dated 16th July 2026


તા.25થી29જુલાઈ સારા વરસાદની સંભાવના છે
Hall ecmwf model 27 thi varsad batave che jo
Jo varsad avijay ama to saru sir.
Bija model karta ecmwf model treck ane varsad babate vadhu sasot ryu che.
Ecmwf atayari ni apdet ma bhuka bolave avi chhe second week ma sir to tema 50 % sakyata ganvi.. ?
25. જુલાઈ.થી.30. જુલાઈ. મોટા ભાગના. વિસ્તારમાં. માધ્યમ.થી.ભારે.વરસાદ. થયા. થોડાક. વિસ્તારમાં.અતિ.ભારે.વરસાદ. થાય. સાથે.ત્રણ. દિવસ.આગળ. પાસળ થઈ.શકે.
શાપર વેરાવળ મા ફૂલ વરસાદ છેલ્લી અડધી કલાક થી શરૂ છે.
તારીખ 17 જુલાઈ, 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન લો પ્રેશર સિસ્ટમ: ઉત્તર ઓડિશા તથા લાગુ ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળ ઉપર રહેલું લો પ્રેશર વિસ્તાર હવે ગંગીય પશ્ચિમ બંગાળ તથા લાગુ ઝારખંડ અને ઉત્તર ઓડિશા ઉપર સ્થિત છે. તેની સાથે સંકળાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકે છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડવાની શક્યતા છે. ચોમાસાની ધરી (Monsoon Trough): ચોમાસાની ધરી હવે અમૃતસર, ચંદીગઢ, શાહજહાંપુર, બસ્તી, પટણા, ગંગીય પશ્ચિમ બંગાળ તથા લાગુ ઝારખંડ અને ઉત્તર ઓડિશા ઉપર આવેલા… Read more »
જય માતાજી સર અમારે ધ્રોલના આજુ બાજુ વિસ્તારમાં વરસાદ સારો થયો બે દિવસમાં એટલે માપે મેળે અમારી ગાડી ચાલે એવું
Saru thayu.
Ha sir amare pan aaj sara jaapta padya 3 4 divas aavi rite chalu rahe to vavay evu thay Jay garmi ne bafaro vadhyo chhe jaapta pachhi
અમારે હજી વાવણી થાય તેવો નથી ભાઈ.
GTH CPC ni update bau negative che next 2 week ni !
Teni par bahu madar na rakhaay.
Modelo batavey chhe 2nd week toe jovo kon sachu padey chhe….Modelo ke GTH CPC
Ji sir
sir, ECMWF 15 days Precipition run jota 28 thi all guj ma saro round aavi sake evu dekhade che. Aasha rakhi ? !!!
Daily watch rakho…saathe aasha !
Date :16/7/26
4 inch varsad thyo
sir kal ratre 30 mm jevo varsad padiyo
Dt.18 thi 21 ma varsad babte model ma thodo sudharo avo shake che new update ma.
Thanks sar for new apdet
Wankaner vistar na gramy ma 9:30 thi 10:30 lagin saro varsad padi gyo
Thanks for update
krutim varsad ni bhalaman karo. tamaru sambhalshe. 5/10karod no kharcho. ffaydo thay to 25000/50000 karod no
Kudarat ni saamey aapadey Vamnaa chhiye.
Kutrim Varsad prayog safal chhe…pan simit vistar ma thay.
Koi aeva deta k khiyal che k Km se km ketlo visatr cover kare che Kittum varsad..?
NO
Mari paasey nathi.
kharcha karta 500 gano to faydo thayaj. narmada nahitar puru pani saurashtra ne nahi padi shake.
Good
Thanks sir
Thanks sir new update
Baki rahel vistar ma avati update ma vavani liyak varasad Thai tevi dwarkadhish ne prathana
Thanks sir,sir aa vakhte to jamnagar jilla no varo aavse ne ?
ajno varsad amare 3inch approx hase
theks asok patel
સર અમારે આજનો ચાર ઇંચ વરસાદ છે અને આજુબાજુ ધણા ગામમાં વરસાદ છે
રાજકોટ માં અષાઢી બીજ નું અષાઢી હેલી જેવું મસ્ત મસ્ત વાતાવરણ ☔️☔️
Sarapadad ta.padhhari ma 3 inch thivadhare varsad haju chalu 2.15 thi 5.10
Thanks sir
નવી અપડેટ આપવા બદલ આભાર… હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે
Sir, Akila ma to masalo nakhyo 6.. tamari update ma
Masalo sarkhi ritey nakhyo hoy toe fari thi vanchi ne samjo shu kaheva maagey chhe.
Sir Thanks for new update
Thanks for new update sir
બાકીના સૌરાષ્ટ્રમાં અને ખાસ પક્ષીમ સૌરાષ્ટ્ર માં એક સરખું રહેશે રેડા ઝાપટા નું પ્રમાણ
Chotila ma 1 Inch aavi pan gayo
Amare padadhari visaman madhyam varsad saru
શાપર વેરાવળ માં ધોધમાર વરસાદ ચાલુ છે એક કલાક થી.
આભાર સાહેબ
જય માતાજી સર આજે આગાહી આપી એટલે તરત ઝાપટું પડી ગયું થોડીક અહક ઓસી થઈ કંઈ બાજુ રખોલુ રાખું apdet badal dhanyavad sir tamari apdetni amne moti asha hoy se apnu anuman 97% thi 99% sudhi satya hoy se
Thanks sar
Thanks sir for new apdet
ECMWF + EC-AIFS combo looking good for Saurashtra Kutch regions after 25th July.
Jsk સર…. વધુ એકવખત આગલા રાઉન્ડ માં કોરા ધાકોળ રહેલ વિસ્તાર ( જામજોધપુર… કાલાવડ ના ગામડા બાદ કરતા બાકીનો જામનગર જીલો…… આખો દ્વારકા જિલ્લો અને પોરબંદર જીલા માટે નિરાશાજનક ) પણ આગલા વિક ના ecmwf અને gfs nomed ના મેપ નું સોડાલેમન કરતા થોડીક રાહત થાય છે… હરિ ઈચ્છા બળવાન
Ashadi Bij na ram ram jogal bhai. lagse var pan aavse maja hal evu chitra dekhay rahiyu che. Baki hari ni Ichha…..
એ રામ રામ ભાઈ…..તમારે સમયસર વાવણી તો થઈ ગઈ….જેવી પ્રભુ ની મરજી વાલા બાકી હવે મજા આવે એવું વરહ ના થાય ભાઈ ઈ પાક્કું..કેમ કે હૂં 25/26 વરહ થી ખેતી માં લાયગો ત્યારથી આજ સુધી વાવણી આટલી મોડી ક્યારેય નથી થઈ… ઢોર ની દશા બોવ ખરાબ આવશે કેમ કે ગ્યા વરહ ના ચારા પલાયરા તા અને ચારા નું ઘર ગણાતું બારાડી હજી કોરું ધાકોળ છે
Badhu saru thai jase aasha rakho.
ભાઈ કુદરત સર્વોપરી છે એને કેટલું દેવું અને લેવું એના હાથમાં છે.
ઘણી વાર વેલા ઉઠવામાં પણ ફાયદો ના હોય…
જય શ્રી ક્રિષ્ના સર. બીજા વીક ની કોલા ઇમેજ સારું બતાવે છે. તો આ વીક કરતા બીજા વીક માં ધોધમાર ને..
નવી અપડેટ માટે આભાર સાહેબ
Thanks sir for New Update
Nirasajanak…pan sir map par thi chhela week ma asha rakhay
Update 22 sudhini chhe.
Apdat badal abhar sarji. Mitro asok bapu a bhale agotru na apiyu hoy. Pan tene je ecm. Na mep apiya che. Tema gujrat ma Sara varsad no raund avi sake avu anuman to apiyu j che. 25 thi 31 ma kaik to sudharo thase gujrat ma varsad no. Baki haju ferfar thay sake. Jay dwarkadhish
નવી અપડેટ આપવા બદલ આભાર સર
તારીખ 16 જુલાઈ, 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા (Well Marked Low Pressure Area): ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તર ઓડિશા તથા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા ઉપર રહેલું લો પ્રેશર વધુ મજબૂત બની વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થયું છે. આજે (16 જુલાઈ, 2026) સવારે 08:30 કલાકે તે આ જ વિસ્તારમાં કેન્દ્રિત હતું. તેની સાથે સંકળાયેલ ઉપરના સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાયેલું છે. આગામી 2 દિવસ દરમિયાન આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને ઉત્તર ઓડિશા અને ગંગીય… Read more »
Thanks for the update. But avu kaho ke aapda gujarat ma sarvatrik varsad kyare thashe? coming days ma koi ava avsar dekhay che ke saro varsad thai?
અપડેટ બદલ આભાર સર
Thanks sir
Abhar sir
Saheb tame je kidhu ke varsad ni matra ochhi rehvani chhe te 16 thi 22 sudhi j pachhi july end sudhi???
Shu lakhel chhe te vancho. Tarikhu spast lakhel hoy….khota saval karva barobar nahi.