The KOLA Relative Oceanic Nino Index Products Based on OISST Daily SST Data

The KOLA Relative Oceanic Nino Index products based on OISST Daily SST Data
1. OISST Daily RONI
2. OISST Weekly RONI every Wednesday
3. OISST Weekly RONI every Sunday
4. OISST Monthly RONI for completed Months
5. OISST Current Month mean RONI

Date: 16-06-2026

The Relative Oceanic Niño Index (RONI) is defined as the three month running average of the monthly relative Niño 3.4 anomaly. Historical El Niño and La Niña events will be categorized based on this index, specifically when there are five or more consecutive, overlapping three-month seasons where the RONI is greater than 0.5C (El Niño) or less than -0.5C (La Niña).
RONI is calculated using the ERSST.v5 monthly data.

This proposed change will have two primary benefits for ENSO monitoring and prediction: 1) the relative sea surface temperature index better identifies current and past El Niño and La Niña events because it is less sensitive to the chosen base climatology period. This allows for comparison of events across the lengthy climate record.

KOLA has developed various plots listed above for preliminary monitoring of the upcoming El Nino episode from OISST Daily Data. The same is available in the Menu at this link RONI Graphs

OISST દૈનિક SST ડેટા આધારિત KOLA Relative Oceanic Nino Index (RONI) પ્રોડક્ટ્સ

  1. OISST દૈનિક RONI
  2. OISST સાપ્તાહિક RONI (દર બુધવારે)
  3. OISST સાપ્તાહિક RONI (દર રવિવારે)
  4. પૂર્ણ થયેલા મહિનાઓ માટે OISST માસિક RONI
  5. OISST ચાલુ મહિનાનો સરેરાશ RONI

તારીખ: 16-06-2026

Relative Oceanic Niño Index (RONI) ની વ્યાખ્યા માસિક Relative Niño 3.4 Anomaly ના સતત ત્રણ મહિનાના ચાલતા સરેરાશ (Three-Month Running Average) તરીકે કરવામાં આવે છે. ઐતિહાસિક El Niño અને La Niña ઘટનાઓનું વર્ગીકરણ આ સૂચકાંકના આધારે કરવામાં આવશે. ખાસ કરીને, જ્યારે સતત અને એકબીજા સાથે ઓવરલેપ થતી પાંચ અથવા તેથી વધુ ત્રણ-માસીય ઋતુઓ દરમિયાન RONI +0.5°C કરતાં વધુ હોય ત્યારે તેને El Niño, અને -0.5°C કરતાં ઓછું હોય ત્યારે તેને La Niña તરીકે ગણવામાં આવશે.

RONI ની ગણતરી માસિક ERSST.v5 ડેટાના આધારે કરવામાં આવે છે.

ENSO ના મોનિટરિંગ અને આગાહીમાં આ પ્રસ્તાવિત ફેરફારના બે મુખ્ય લાભ છે:

  1. Relative Sea Surface Temperature Index વર્તમાન અને ભૂતકાળની El Niño તથા La Niña ઘટનાઓને વધુ સારી રીતે ઓળખે છે, કારણ કે તે પસંદ કરાયેલા આધારભૂત ક્લાઇમેટોલોજી સમયગાળાની અસર પ્રત્યે ઓછી સંવેદનશીલતા ધરાવે છે.
  2. આથી લાંબા ગાળાના આબોહવા રેકોર્ડમાં વિવિધ ENSO ઘટનાઓની વધુ યોગ્ય અને સીધી સરખામણી શક્ય બને છે.

KOLA દ્વારા ઉપર દર્શાવેલા વિવિધ પ્લોટ્સ OISST દૈનિક ડેટાના આધારે વિકસાવવામાં આવ્યા છે, જેથી આગામી El Niño પરિસ્થિતિના પ્રાથમિક મોનિટરિંગ માટે તેનો ઉપયોગ કરી શકાય.

Daily RONI based on OISST Daily SST Data

Weekly RONI for Week ending Wednesday based on OISST Dailly Data

Weekly RONI for Week ending Sunday based on OISST Dailly Data

OISST Based Monthly RONI (Completed Month)

Current Month Mean RONI Till Date

2.6 57 votes
Article Rating
152 Add your comment here
B.j.dhadhal
B.j.dhadhal
19/06/2026 9:04 am

સર 24 ક્લાક rainfall deta ma તકલીફ છે બરાબર વંચાતું નથી

Place/ગામ
Nilvada
Er. Shivam @Kachchh
Er. Shivam @Kachchh
19/06/2026 8:12 am

*વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા-અંબાલાલ આમને સામને:* જયંત પંડ્યાએ કહ્યું- અંબાલાલની વાતો તથ્યહિન, અંબાલાલ બોલ્યા-‘ખેડૂત ના પાડશે તે દિવસથી આગાહી બંધ કરીશ’

https://divya.bhaskar.com/WktuJkXJ43b

અંબાલાલ પટેલ વારંવાર ખોટી આગાહી કરતા હોય છે. પાછા મિત્રો ને પણ “વાવાઝોડું, અતિભારે વરસાદ” આવું સંભાળવા માં મજા આવે એટલે ખૂબ પ્રસિદ્ધિ મેળવી લીધી છે પાયા વિહોણી આગાહી ના દમ પર.

Place/ગામ
ગામ: ટુંડા, તાલુકો: મુંદ્રા
Prakash
Prakash
Reply to  Er. Shivam @Kachchh
19/06/2026 1:01 pm

Avu na hoi imd athva bija model cyclone Gujarat upar avtu batave Ane bije divse oman taraf jati batave to a su thiyu kevay.ato vignan se ne ?

Place/ગામ
Movan
Er. Shivam @Kachchh
Er. Shivam @Kachchh
Reply to  Prakash
19/06/2026 8:36 pm

IMD ની prediction વિજ્ઞાનિક ધારાધોરણ મુજબ હોય. IMD એ વેધર મોડેલ ડેવલપ કરેલ છે. તેમનો સતત અભ્યાસ ચાલતું હોય. હા IMD ની આગાહી હંમેશા સાચી નથી પડતી. પણ તેમની આગાહી માં વૈજ્ઞાનિક તર્ક હોય છે. જ્યારે અંબાલાલ પટેલ માત્ર સનસનાટી ફેલાવવા આગાહી કરે છે. કદાચ પહેલા આવું નહીં હોય પણ ન્યૂઝ માં આવ્યા પછી સનસનાટી વાળી આગાહી જ હોય છે. જેના પાછળ કઈ વૈજ્ઞાનિક તર્ક નથી.

Place/ગામ
ગામ: ટુંડા, તાલુકો: મુંદ્રા
Karubhai odedara
Karubhai odedara
19/06/2026 7:02 am

સર ૨૫ થી ૨૮ માં એક IMD સિવાય બધા મોડેલ વરસાદ બતાવે IMD ને શું વાંધો છે ઈ ખબર નથી પડતી !

Place/ગામ
Kutiyana
Jaydip
Jaydip
19/06/2026 6:59 am

Sir,koi comment save karvani athva favourite karvi suvidha chalu karo ne jethi kari mahiti pachi yaad rakhva mate kam ave.

Place/ગામ
Veraval
Ketan Patel
Ketan Patel
Reply to  Ashok Patel
19/06/2026 9:42 am

ઘણીવાર જવાબ સારી રીતે સમજાયા હોય તો screenshot નો ઉપયોગ કર્યો છે.

Place/ગામ
બારડોલી
Kaushal Acharya
Kaushal Acharya
18/06/2026 11:56 pm

Gai kale amuk area ma japta pchi aaje rate 9:30 aaspas thi saro varsad pdyo lgbhg 1kad kalak sudhi pdyo 🙂
Aa varas ma aaje first time naya varsad ma bv mja pdi 🙂

Place/ગામ
Ranip Area, Ahmedabad
પ્રફુલ્લ ગામી
પ્રફુલ્લ ગામી
18/06/2026 9:56 pm

અશોકભાઈ નમસ્તે ! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી
અશોકભાઈ અલનીનો કે લા- નીનો આમ તો મહાસાગરોના તાપમાન પર આધારિત જ છે ને !!
મહાસાગરો કેટલા ઠંડા ગરમ રહે છે તેના પર જ અલનીનો લા નીનો સ્પષ્ટ થતું હશે ને ???

Place/ગામ
વડાળી તા ઉપલેટા
Popat Thapaliya
Popat Thapaliya
18/06/2026 9:50 pm

સર છેલ્લા વીસ પચ્ચીસ વર્ષ માં અલનીનો સક્રિય હોઈ એવા કેટલા વર્ષ હતા.અને તે વર્ષો માં ગુજરાત માં કેટલા ટકા વરસાદ હતો.આવી માહિતી ઉપલબ્ધ હોઈ તો આપવા વિનંતી

Place/ગામ
સૂત્રેજ ઘેડ
Mahesh Dabhi
Mahesh Dabhi
18/06/2026 9:09 pm

Gandhinagar City ma 15 min thi saro varsad chalu che

Place/ગામ
Gandhinagar
Kuldipsinh rajput
Kuldipsinh rajput
18/06/2026 9:03 pm

Jay mataji sir…aaje pan sami sajni gajvij thai rhi 6e sathe thando pavan funkai rhyo 6e pan hju varsad nthi…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Dipak
Dipak
18/06/2026 9:00 pm

આજે અમારા થી 5 કિલો મીટર દુર પક્ષીમ સાઇડ ના ગામડાઓ મા ઘણી જગ્યા એ વાવણી લાયક વરસાદ સે

Place/ગામ
Nanimal ta palitana
Anghan jitesh
Anghan jitesh
18/06/2026 8:56 pm

Botad na ham bishtar ma vavnilayk varshad

Place/ગામ
Ugamedi
Darsh Raval
Darsh Raval
18/06/2026 8:40 pm

Sir, 15 minutes gajvij sathe dhodhmar varsad padyo.

Place/ગામ
Kalol District:Gandhinagar
Shubham Zala
Shubham Zala
18/06/2026 7:07 pm

Ghana varso pasi proper premonsoon activity thyi rhi che.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
18/06/2026 6:37 pm

Atyare farithi Vadodara na ghana vistaro ma dhodhmar varsad padyo

Place/ગામ
Vadodara
CA.Jiten R. Thakar
CA.Jiten R. Thakar
18/06/2026 6:32 pm

Rajkot City
First Pre Monsoon Rain
Central Zone 7 mm
West Zone 8 mm
East Zone 1 mm

Place/ગામ
Rajkot
parva dhami
parva dhami
18/06/2026 5:42 pm

આજ રાજકોટ નુ પણ ખાતુ ખુલી ગયુ…

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
18/06/2026 5:07 pm

Dt. 23rd June ni aaspass BOB ma ek system banvani shakyata che. Etle aa ek asha rakhi sakay chomasa ne agal vadharvama to apde 26th ke 27th June na chomasu besi sake Gujarat ma.

Place/ગામ
Vadodara
Bharatbhai vora
Bharatbhai vora
18/06/2026 3:06 pm

નમસ્તે સર 20 તારીખ પછી ગોંડલ વિસ્તારમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શક્યતા કેવીક દેખાય છે વાવણી લાયક વરસાદ થઈ શકે

Place/ગામ
Mahika nana. Ta. Gondal
Paras Kuber
Paras Kuber
Reply to  Bharatbhai vora
18/06/2026 4:39 pm

Aaj savare Gondal ma varsadi jaapta hta relative information

Place/ગામ
Jamnagar, vavberaja
Jayesh Shingala
Jayesh Shingala
18/06/2026 2:11 pm

Savare 10.45 thi 11.15 dhodhmar 5/7 mm Jamnagar ma

Place/ગામ
Jamnagar
Pansuriya Pratik
Pansuriya Pratik
18/06/2026 2:05 pm

તારીખ 18 જુન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  નૈઋત્ય ના ચોમાસાની ઉત્તર સીમા હાલ 18°N/60°E, 18°N/65°E, 18°N/70°E, હર્ણાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, ફુલબાની, રાંચી, જામુઈ, મુઝફ્ફરપુર અને 28.3°N/83°E પરથી પસાર થાય છે. નૈઋત્ય નું ચોમાસું આગામી 4-5 દિવસ દરમિયાન તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. પંજાબથી બિહાર સુધી હરિયાણા અને ઉત્તર પ્રદેશ ઉપરથી પસાર થતી સી લેવલની સિઝનલ ટ્રફ યથાવત છે. મિડ તથા અપ્પર ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ સ્વરૂપે સક્રિય છે, જેનો અક્ષ 67°E પર 28°N ની ઉત્તર તરફ 5.8 કિમી ઊંચાઈએ આવેલો… Read more »

Place/ગામ
Rajkot
pratap odedra
pratap odedra
18/06/2026 1:56 pm

Sir,atiyare j varsad pdi rahiyo che tema ecmwf satiay ni khubj najik che .

Place/ગામ
Jamraval,dwarka
Krutarth Mehta
Krutarth Mehta
18/06/2026 1:54 pm

Aaje pan Vadodara na amuk vistar ma dhodhmar varsad na zapta

Place/ગામ
Vadodara
Hardik Rathod
Hardik Rathod
18/06/2026 1:42 pm

bhavnagar city na khana area ma dhimo varsad saru thay gayo atyare

Place/ગામ
bhavnagar
જુલિયન પટેલ
જુલિયન પટેલ
18/06/2026 1:02 pm

જય શ્રીકૃષ્ણ સાહેબ
તમે કાય વાવેતર ના શ્રી ગણેશ કરીયા કે હજુ બાકી છે જણાવશો….

Place/ગામ
ભાયાવદર તા. ઉપલેટા
Bharatbhai.
Bharatbhai.
18/06/2026 12:49 pm

સર આવનારા દિવસોમા જુનાગઢ બાજુ સારા વરસાદ ની શક્યતા છે ??

Place/ગામ
Junagadh
Adam bhuker
Adam bhuker
18/06/2026 10:51 am

નમસ્તે સર

આ વખતે લાગે છે ચોમાસુ આગળ વધે એવી કોઈ શક્યતા નહિ દેખાતી અને ચોમાસુ ગુજરાતમા લગભગ જુલાઈ મા પોહોંચે એવુ લાગે છે અને એટલે આ વખતે ચોમાસુ લગભગ આવશે પણ નહિ

Place/ગામ
Kutch
parva dhami
parva dhami
Reply to  Adam bhuker
18/06/2026 1:49 pm

Chhela 15 million (1.5 crore) varsho thi chomasu avtu rahyu chhe Ane agad pan aavtu raheshe.

Be positive

Place/ગામ
Rajkot
PRATIK RAJDEV
PRATIK RAJDEV
18/06/2026 10:26 am

Kale rate madhya purva gujarat ma koi model ni agahi vagar varsade e bhukka kadhya

Place/ગામ
Rajkot
Tushar
Tushar
18/06/2026 10:01 am

Sar wd and uac su tafavat hoy che
Ane bane kevi rite jovay windy app ma

Place/ગામ
Hadmatiya
Kirit patel
Kirit patel
18/06/2026 9:51 am

Sir રાતે ધોધમાર પડ્યો અમારે વરસાદ 2 ઇંચ હસે…અરવલ્લી

Place/ગામ
અરવલ્લી
Paresh
Paresh
18/06/2026 9:01 am

સર આ વરસે પ્રિમોન્સૂન એક્ટિવિટી બહુ જ ઓછી કેમ છે

Place/ગામ
Charan samadheyala
mayur patel
mayur patel
18/06/2026 8:10 am

Sir, rainfall data update કરો તો રાત્રે બાલાસિનોર માં 6 ઇંચ વરસાદના વાવડ છે.

Place/ગામ
Rajkot
rambhai
rambhai
18/06/2026 6:28 am

sir atiyare advana japtu sviu

Place/ગામ
porbandar
Karubhai odedara
Karubhai odedara
18/06/2026 6:07 am

સર ગઈ કાલ ની મારી કોમેન્ટ કે જવાબ કંઈ નથી મળ્યું કેમ ?

Place/ગામ
Kutiyana
Happy
Happy
17/06/2026 11:51 pm

sir,
saurastra ma chomasu pochvama ketlo time lagse?

Place/ગામ
Gondal
Krutarth Mehta
Krutarth Mehta
17/06/2026 11:34 pm

Vadodara na ghana badha vistar ma pawan sathe addho kallak saro varsad padi gayo

Place/ગામ
Vadodara
nik raichada
nik raichada
17/06/2026 10:49 pm

Porbandar City Ma Ratre 9 vaga baad Jordar 2 zapta Hju varsadi vatavarn.

Place/ગામ
Porbandar City
Arunnimbel
Arunnimbel
17/06/2026 10:26 pm

Vadodara ma 10.15 pm thi saro varsad padi rahyo che.

Place/ગામ
Vadodara
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
17/06/2026 10:20 pm

અમેતો તૈયાર ભજીયા ખાવા વાળા છીએ સાહેબ
તમો તથા જાણકાર મીત્રો અમારા જેવા માટે જે જાણકારી આપો છો તે બદલ આભાર

Place/ગામ
રાણા કંડોરણા જિ પોરબંદર
Shubham Zala
Shubham Zala
17/06/2026 10:11 pm

Vadodara sama rasta bhina thya

Place/ગામ
Vadodara
Jaypalsinh Jadeja
Jaypalsinh Jadeja
17/06/2026 10:06 pm

Bhadli vakya pramane jo aje kyay varshad chhe to varshad khechavani ke dushkal padvani sambhavna chhe.

Place/ગામ
Gadhada ta.dhrol
ભરત ભાઈ સોમૈયા
ભરત ભાઈ સોમૈયા
Reply to  Jaypalsinh Jadeja
18/06/2026 12:30 am

અત્યારે મારા ગામ મા છાટા છુટી છે.. આમરણ/ મોરબી તમારા ગામ થી આશરે 50 કિમી દૂર..

Place/ગામ
આમરણ મોરબી
Popat Thapaliya
Popat Thapaliya
17/06/2026 9:54 pm

સર વેસ્ટર્ન ડિસ્ટબન્સ જનરલી ક્યાં સમય સુધી આવતા હોય છે.

Place/ગામ
સુત્રેજ ઘેડ
Kuldipsinh rajput
Kuldipsinh rajput
17/06/2026 8:58 pm

Jay mataji sir…thanks for new information aapva mate…aaje amara thi South ma dhimi dhimi vijdi thay 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
17/06/2026 8:22 pm

અત્યારે પૂર્વ દિશામાં જોરદાર વીજળી થાય છે

Place/ગામ
Chuda .Surendranagar.
Dharm Harshadbhai
Dharm Harshadbhai
17/06/2026 5:52 pm

Botad paliyad ma chanta aviya

Place/ગામ
Botad
Kishan
Kishan
17/06/2026 5:29 pm

Thankyou sirji…graph upar highlight kri didhu..

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
17/06/2026 4:20 pm

Jsk સર… અપડેટ બદલ આભાર

છેલ્લી લાઈન માં જે છે.. 18 જૂન થી ફ્રેશ wd ઉત્તર…. પક્ષિમ ભારત ને અસર કરે તો ઇનો અર્થ જો ચોમાસુ આગળ હાલવા માટે ગણીયે તો તાં આડઅસર ગણવાની કે?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
17/06/2026 3:36 pm

એટલે આ બધું ચોમાસા માટે સારું કે નરસું?

Place/ગામ
Motimard
Suresh Sorathiya
Suresh Sorathiya
17/06/2026 3:30 pm

અશોકભાઈ આનો મતલબ કંઇ સમજનો નથી તમારા અભ્યાસ મુજબ જરા વિસ્તૃત માહિતી આપવા નમ્ર વિનંતી

Place/ગામ
Nikava
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
17/06/2026 4:24 pm

Jsk સર… હા જુલાઈ નો ગ્રાફ જોતા એવું લાગે કે ગાડી પેલા ગીયર માં પડેહ અલનીનો બાજુ જવામાં

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Pansuriya Pratik
Pansuriya Pratik
17/06/2026 2:40 pm

તારીખ: 17 જૂન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ મિડ-ડે બુલેટિન અનુસાર – નૈઋત્યના ચોમાસાની ઉત્તર સીમા (NLM) હાલ 18°N/60°E, 18°N/65°E, 18°N/70°E, હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, ફુલબાની, રાંચી, જામુઈ, મુઝફ્ફરપુર અને 28.3°N/83°E પરથી પસાર થાય છે. – આગામી 4 થી 5 દિવસ દરમિયાન નૈઋત્યનું ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. – સરેરાશ સમુદ્ર સપાટી પર પંજાબથી બિહાર સુધી હરિયાણા અને ઉત્તર પ્રદેશ પરથી પસાર થતી મોસમી ટ્રફ (Seasonal Trough) યથાવત છે. – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો ઉપર 3.1 કિમી ઊંચાઈએ ચક્રવાતીય પરિભ્રમણ સ્વરૂપે… Read more »

Place/ગામ
Rajkot
Nilesh
Nilesh
17/06/2026 2:19 pm

Sir aavu amare study ma aavel civil ma environment subject ma but jaju yad nati kai

Place/ગામ
Rajkot