The KOLA Relative Oceanic Nino Index products based on OISST Daily SST Data
1. OISST Daily RONI
2. OISST Weekly RONI every Wednesday
3. OISST Weekly RONI every Sunday
4. OISST Monthly RONI for completed Months
5. OISST Current Month mean RONI
Date: 16-06-2026
The Relative Oceanic Niño Index (RONI) is defined as the three month running average of the monthly relative Niño 3.4 anomaly. Historical El Niño and La Niña events will be categorized based on this index, specifically when there are five or more consecutive, overlapping three-month seasons where the RONI is greater than 0.5C (El Niño) or less than -0.5C (La Niña).
RONI is calculated using the ERSST.v5 monthly data.
This proposed change will have two primary benefits for ENSO monitoring and prediction: 1) the relative sea surface temperature index better identifies current and past El Niño and La Niña events because it is less sensitive to the chosen base climatology period. This allows for comparison of events across the lengthy climate record.
KOLA has developed various plots listed above for preliminary monitoring of the upcoming El Nino episode from OISST Daily Data. The same is available in the Menu at this link RONI Graphs
OISST દૈનિક SST ડેટા આધારિત KOLA Relative Oceanic Nino Index (RONI) પ્રોડક્ટ્સ
- OISST દૈનિક RONI
- OISST સાપ્તાહિક RONI (દર બુધવારે)
- OISST સાપ્તાહિક RONI (દર રવિવારે)
- પૂર્ણ થયેલા મહિનાઓ માટે OISST માસિક RONI
- OISST ચાલુ મહિનાનો સરેરાશ RONI
તારીખ: 16-06-2026
Relative Oceanic Niño Index (RONI) ની વ્યાખ્યા માસિક Relative Niño 3.4 Anomaly ના સતત ત્રણ મહિનાના ચાલતા સરેરાશ (Three-Month Running Average) તરીકે કરવામાં આવે છે. ઐતિહાસિક El Niño અને La Niña ઘટનાઓનું વર્ગીકરણ આ સૂચકાંકના આધારે કરવામાં આવશે. ખાસ કરીને, જ્યારે સતત અને એકબીજા સાથે ઓવરલેપ થતી પાંચ અથવા તેથી વધુ ત્રણ-માસીય ઋતુઓ દરમિયાન RONI +0.5°C કરતાં વધુ હોય ત્યારે તેને El Niño, અને -0.5°C કરતાં ઓછું હોય ત્યારે તેને La Niña તરીકે ગણવામાં આવશે.
RONI ની ગણતરી માસિક ERSST.v5 ડેટાના આધારે કરવામાં આવે છે.
ENSO ના મોનિટરિંગ અને આગાહીમાં આ પ્રસ્તાવિત ફેરફારના બે મુખ્ય લાભ છે:
- Relative Sea Surface Temperature Index વર્તમાન અને ભૂતકાળની El Niño તથા La Niña ઘટનાઓને વધુ સારી રીતે ઓળખે છે, કારણ કે તે પસંદ કરાયેલા આધારભૂત ક્લાઇમેટોલોજી સમયગાળાની અસર પ્રત્યે ઓછી સંવેદનશીલતા ધરાવે છે.
- આથી લાંબા ગાળાના આબોહવા રેકોર્ડમાં વિવિધ ENSO ઘટનાઓની વધુ યોગ્ય અને સીધી સરખામણી શક્ય બને છે.
KOLA દ્વારા ઉપર દર્શાવેલા વિવિધ પ્લોટ્સ OISST દૈનિક ડેટાના આધારે વિકસાવવામાં આવ્યા છે, જેથી આગામી El Niño પરિસ્થિતિના પ્રાથમિક મોનિટરિંગ માટે તેનો ઉપયોગ કરી શકાય.
Daily RONI based on OISST Daily SST Data

Weekly RONI for Week ending Wednesday based on OISST Dailly Data
Weekly RONI for Week ending Sunday based on OISST Dailly Data




Aaje vaddo ni quality sudhri che…..jor kinari vada vaddo che 🙂 haha
તારીખ: 22 જૂન 2026 ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ મીડ-ડે બુલેટિન નૈઋત્યનું ચોમાસું આજે વધુ આગળ વધીને મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટકના બાકીના ભાગો તેમજ છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વધુ વિસ્તારોમાં પ્રવેશ્યું છે. હાલ ચોમાસાની ઉત્તર સીમા (NLM) 19°N/60°E, 19°N/65°E, 18.8°N/70°E, અલીબાગ, પુણે, નિઝામાબાદ, દંતેવાડા, બલાંગીર, સુંદરગઢ, ચાત્રા, ગયા, મુઝફ્ફરપુર અને 28.3°N/83°E પરથી પસાર થાય છે. આગામી 48 કલાક દરમિયાન ચોમાસું મધ્ય અરબી સમુદ્રના બાકી ભાગો, મહારાષ્ટ્રના વધુ વિસ્તારો (મુંબઈ સહિત), તેલંગાણા અને ઓડિશાના બાકી ભાગો તેમજ છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. ➤ સરેરાશ સમુદ્ર સપાટી પર… Read more »
Aaje update aapel hoy aa comment tyan post karva vinanti chhe.
40 મિનિટ સુધી સારુ ઝાપટું આવ્યું.. હવે છાંટા ચાલુ…વાતાવરણ ઘેરાયેલું છે. હળવું ગાજવાનું ચાલુ છે.
સર તમારી અપડેટ 26 તારીખે આપજો જે ખેડુ ને ઉપયોગી થશે ખાસ કારી ને મારે કોરમાં 4 વર્ષ થી વવશું બધે વખતે સક્ષેસ થવશું આ વખતે 27 તરેખે કોરામાં માંડવી કપશ નું આયોજન શે જો તમારી અપડેટ 26 તરીકે આવે તો મને તે જોઈ કોરમા વવવણનું આયોજન માં મદદ રૂપ થશે કારણ કે 28 થી 1 માં વન્ડર ગ્રવુન્ડ પોઝીટીવ સે દક્ષિણ svrast દીવ કોડીનાર પણ કોરામા વાવણી કરવાની મજા કંઇક ઓર હોય સે ન પગે ગારો ઉગાવો ફૂલ અને સર કોરામા વાયા pashe 5 દિવસ તે બિય પણ બગડતા નથી
29 june saware vavni karo
Ok
Aaje update aavshe
Aje surat city ma amuk ariya zapta che have chomasa ni asha rahi sakay sir
Chomasu pahela Mumbai ma aavey pachhi Dakshin Gujarat and Tyare baad Saurashtra Dariya patti and pachhi Baaki nu Saurashtra/Gujarat/Kutch
Aaje daxin Gujarat baju varsad na samachar che to ae baju na mitro janavjo kevok varsad che ane kya kya che
Ahi Rainfall Data ma jovo 10 vagya sudhina aakada hoy
સવારે 6 વાગ્યાથી છુટા છવાયા ઝાપટા હતા હવે ફરી 1 વાગ્યાથી ધીમી ધારે શરૂ થયો… છે. કેટલી વાર સુધી ચાલુ રહે છે એ જોવું રહ્યું..
આજે સુરત મા અડધો કલાક સારૂ ઝાપટા પડયૂ ગાજવીજ સાથે
સર આજે અપડૅટ આવશે તમારી
Ashok sir aje new update avse
સર આજે નવી અપડેટ આપશો ?
સર આજે અપડેટ આપશો
ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર થઈ મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર સુધીની ટ્રફ 5.8 કિમી ઊંચાઈએ યથાવત છે. Aano kai benifit male local levle varsadno?
Haal je kai vadado dekhay chhe tema aano yogdan hoy.
Varsad maate Trough location pan mahatva nu hoy. Trough ek jagyaye j ubho na hoy.
સર. આજે વર્ષ નો સૌથી લાંબો દિવસ 21 જૂન ગણાય ને કાલ થી દિવસ ટૂંકો થાય.
ખુબ સરસ, નવીન અને અતિ રસપ્રદ માહિતી
તારીખ: 21 જૂન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ મુજબ મીડ-ડે બુલેટિન અનુસાર: નૈઋત્યના ચોમાસાની ઉત્તર સીમા (NLM) હાલ 18°N/60°E, 18°N/65°E, 18°N/70°E, હર્ણાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, ફુલબાની, રાંચી, જામુઈ, મુઝફ્ફરપુર અને 28.3°N/83°E પરથી પસાર થાય છે. આગામી 23 જૂન આસપાસ ચોમાસું મહારાષ્ટ્રના વધુ વિસ્તારોમાં તેમજ તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. સમુદ્ર સપાટી પરની મોસમી ટ્રફ (Seasonal Trough) પંજાબથી બિહાર સુધી હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી પસાર થઈ યથાવત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ 5.8 કિમી ઊંચાઈએ 72°E લંબાઈરેખા પાસે અને 32°N થી ઉત્તર વિસ્તારમાં ટ્રફ સ્વરૂપે સક્રિય છે. ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને… Read more »
Jai Shree Krishna!
Sir the ongoing wars in the world have any effect on weather across the globe and particularly monsoon in India ?
Nothing significant.
એલ નિનો ચોમાસા ને અસર કરતુ એક પરિબળ બીજા ઘણા પરિબળો હોય છે જરૂરી નથી કે એલ નિનો ને લીધે સાવ વરસાદ જ ન આવે જેમ સમાચાર વાળા બિવડાવે છે. જો 2023ની જેમ એલ નિનો સાથે IOD પોઝિટિવ રહે તો પણ ચોમાસું ઠીક ઠાક રહી શકે.
Jay matajii sir … Sir, amara vistar ma vavni layak varsad kyare thse …. Bdha vavni layak varsad ni aaturta thiii rah jove che … Plz reply ….
Vavani layak simit vistar ma Pre-Monsoon ma thati hoy. Parantu chomasu besvane haju vaar chhe.
સર આજે નવી અપડેટ આપશો ?
NO
સર imd gsf કયાંથી જોવાય
IMD website charts ni direct link IMD Website Charts
Baaki ahi Menu ma toe chhe j
Ahi Menu ma link chhe IMD CHarts maate
જુલાઈ ની શરૂઆત માં બધા મૉડલ ધમાકેદાર વરસાદ બતા વેછે 3થી 6 જુલાઈ આશરે100mm thi 200 mm windy બને મૉડલ પ્રિન્ટિપિશન 10 દિવસ GFC આમ મળીને 3મૉડલ
સર આ વખતે મોડલો માં બોવ ફેરફાર થાય છે તેનું શું કારણ
Badhaa Model ne El Nino bivravey chhe etle ‘Sharmaay’ chhe !
Pachhi sharam chhuti jashe !
સર જય શ્રીકૃષ્ણ આ જવાબ ઉપર એવુલાગે છે ચોમાસુ હવે નજીક છે…
સર નો ઈશોરો સમજવા જેવો છે
Yes, સમજદાર કો ઈશારા કાફી હે.
સર હાલ imd gaf joy ne ખેતી આયોજન નઈ કરવાનું ને ? હજુ 10 દિવસ ગુજરાત માં વરસાદ બતાવતું નથી
IMD GFS ma 2 days koi technical khami hati.
Havey regular chalu thayu chhe. Jovo and abhyas karo.
Tame gaya varshe kora ma magfali nu vavetar karelu hatu ane pachi varsad padyo j hato
જયશ્રી કૃષ્ણ સર ‘ અને બધા મિત્રોને ‘આજે imd gfs પોઝીટીવ થયુ ‘ હવે થોડાક આશાના કિરણો બંધણા તા.25 થી30 સુધીમાં ધીરે ધીરે ગાડી પાટા પર આવી રહી છે ‘ હવે બેત્રણ દીવસ પોઝીટીવ રહેવું જોઈએ કાઈ ફેરફાર ન થાય તો સારુ .
Sir aaje gujrat na Ankit patel a wedher forcast web lonch kari chhe tena vishe tamari passe mahiti hoy to janavjo
Aaje weather forecast web launch kari chhe tevu nathi.
Ankit Patel scientific avlokan kari ne forecast karey chhe. Teni webiste aaje launch kari evu nahi hoy karan ke ghana time thaya te forecast karey chhe.
Google ne puchho etle website par lai jashe. Jovo navu jaanvanu madhshe !
https://morbiupdate.com/2026/06/20/achievement-of-a-young-man-from-gujarat-in-the-field-of-weather
Ahi Menu ma chhe MJO Charts ECMWF, GEFS/GFS and GFS Ensemble
આજે અમરેલી માં 1″અંદાજે સારો વરસાદ થયો. કુંકાવાવ, જંગર… માં વધારે છે તેવા સમાસાર છે.
Conditions are slowly becoming favourable for monsoon to become active in 1 or 2 days. Likely to enter Gujarat around 25th to 27th June.
Thank you mehta saheb
વિંછીયા તાલુકા ના પીપરડી માં આજનો વાવણી લાયક વરસાદ 1 ઇંચ જેવો
સર વિજ્ઞાન ગાથા વરો પેહેલો પડિયા કય વાડીનો મૂળો છે,? તેના વિશે તમારું સુ મંતવ્ય છે,
Marey koi parichay nathi, pan evu sambhadel chhe ke jyan ‘Dora Dhaga’ ke ‘Andh Shradhha’ nu tatva hoy teno virodh karey chhe.
Jayantbhai ne hun malelo chhu… very good man…samaj mathi gandaki saf karavanu agharu kary kare chhe
તારીખ: 20 જૂન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગના મિડ-ડે બુલેટિન મુજબ: નૈઋત્ય ચોમાસાની ઉત્તર સીમા (NLM) હાલ 18°N/60°E, 18°N/65°E, 18°N/70°E, હર્ણાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, ફુલબાની, રાંચી, જામુઈ, મુઝફ્ફરપુર અને 28.3°N/83°E પરથી પસાર થાય છે. આગામી 23 જૂન આસપાસ ચોમાસું મહારાષ્ટ્રના વધુ વિસ્તારોમાં, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર તથા છત્તીસગઢના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. સીઝનલ ટ્રફ (Seasonal Trough) પંજાબથી લઈને બિહાર સુધી હરિયાણા અને ઉત્તર પ્રદેશ પરથી યથાવત્ છે. પૂર્વ ઉત્તર પ્રદેશ અને આસપાસ 0.9 કિ.મી. ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. આ સર્ક્યુલેશનથી એક ટ્રફ પૂર્વ ઉત્તર પ્રદેશથી કોષ્ટલ આંધ્ર પ્રદેશ સુધી, પૂર્વ મધ્ય… Read more »
ECMWF model 4 th July ની નજીક positive che…
આશા રાખી શકાય કે જુલાઈ માસ દરમિયાન પહેલા અઠવાડીયા માં સારા વરસાદ ની
NOMADS GFS update karel chhe te week 2 ma saru batavey chhe.
IMD GFS technical khami hati…aaje update thay toe khyal aavey.
ventusky ma 3 dt ma bob ma lov bne che
Sar imd gfs haji pojitiv nathi
IMD GFS and BFS ma koi technical khami chhe em IMD ye kahel. GFS model update chhe. BFS ma haju puri update nathi.
Ane Al ni no ni bik lage chhe
14jun thi 21 vari agahi tamari juni te vete karel se aa kiya varsh ni se
Yes complain kari chhe. Te post Facebook mathi delete karel chhe, jene mukel tene.
Sir kale update??
Bahar chhu
sanje bhavnagar city ma saro varsad avyo
સર સૌરાષ્ટ્ર માં વાવણી માટે રાહ જોવી પળશે હજુ ?
Vavani te ek ek khedut na vishay ma aavey.
Chomasu besva maate haju vaar chhe.
Mumbai 4 divas ma varo aavey tyar pachhi Dakshin Gujarat and Saurashtra dariya patti.
તો હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડછે ??
Sir aje imd GFS chart update nathi batavtu 18 nu batave che
IMD na banney update nathi BFS and GFS.
તારીખ: 19 જૂન 2026 ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર મીડ-ડે બુલેટિન આધારિત હાલની પરિસ્થિતિ ચોમાસાની ઉત્તર સીમા (NLM) હાલ 18°N/60°E, 18°N/65°E, 18°N/70°E, Harnai, Solapur, Hyderabad, Bhadrachalam, Koraput, Phulbani, Ranchi, Jamui, Muzaffarpur અને 28.3°N/83°E સુધી પસાર થાય છે. આગામી 23 જૂન આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. સરફેસ લેવલ પર મોસમી ટ્રફ (Seasonal Trough) હાલ પંજાબથી બિહાર સુધી હરિયાણા અને ઉત્તર પ્રદેશ પરથી પસાર થઈ રહી છે અને યથાવત છે. ઉત્તર પંજાબ અને આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ 3.1 થી 5.8 કિમી ઊંચાઈએ ચક્રવાતીય પરિભ્રમણ સ્વરૂપે સક્રિય છે,… Read more »
સર આ લા લીનો અને અ લીનો … આપણા દેશમાં જ હોય કે પછી બીજા દેશ માં પણ હોય
El Nino ke La Nina aapada Desh ma na hoy.
Aa Prakriya Central and East Pacific Ocean ma hoy.
Te asar Duniya na ghana Desh ne karey chhe.
BOB ma hal chal thai 24 /25 ma gujrat na bhag khule to thai have
Surat City ma aje zapta chalu thaya ne aje bafaro pan bav che
કેવોક બફારો છે જયેશ ભાઇ
Ashokbhai Sura ma varsad kem nathi padto badhi weather ejency wala bata ve che pan nathi varsad bahu bafaro che.
Atyare Lottery round ganay.
Amare to sir lotri kyarei lagij nathi sarvtrik raund hoi tyarej med pade…