Pre-Monsoon Activity Likely To Continue Over Saurashtra, Gujarat & Kutch During 22nd–28th June 2026

Pre-Monsoon Activity To Continue Over Saurashtra, Gujarat & Kutch During 22nd–28th June 2026

Advance of Southwest Monsoon 2026

Some conditions as per the IMD Bulletin:

The Southwest Monsoon has further advanced into some more parts of central Arabian Sea, Maharashtra, Telangana, remaining parts of Karnataka, some parts of Chhattisgarh, some more parts of Odisha, Jharkhand & Bihar, today the 22nd June, 2026.

The Northern Limit of Monsoon passes through 19°N/60°E, 19°N/65°E, 18.8°N/70°E, Alibag, Pune, Nizamabad, Dantewada, Balangir, Sundargarh, Chatra, Gaya, Muzaffarpur and 28.3°N/83°E as on 22nd June, 2026.

Conditions are favorable for further advance of southwest monsoon into remaining parts of central Arabian Sea, some more parts of Maharashtra including Mumbai, remaining parts of Telangana and Odisha, some more parts of Chhattisgarh, Jharkhand and Bihar during next 48 hours.

The trough from north Gujarat to West Central Arabian Sea across Saurashtra at 3.1 km above mean sea level persists.

Weather Forecast For Saurashtra, Gujarat & Kutch (22nd–28th June 2026)

Pre-Monsoon Activity

Isolated pre-monsoon activity is expected to continue during the forecast period.

Isolated means rainfall activity over 1% to 25% of the area.

Winds

Predominantly Southwesterly winds are expected during the forecast period.

Wind speeds are expected to vary between 15 km/h and 40 km/h, with occasional changes in wind direction, especially during pre-monsoon activity.

Advance Indications:

During the week following the forecast period, the chances for advance of the Southwest Monsoon over parts of Gujarat State appear favorable.

Please refer to the maps given below for the supporting indications.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 22 થી 28 જૂન 2026 દરમિયાન પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 2026 ની આગેકૂચ

IMD બુલેટિન મુજબ કેટલીક પરિસ્થિતિઓ:

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આજે 22 જૂન 2026ના રોજ મધ્ય અરબી સમુદ્રના વધુ ભાગોમાં, મહારાષ્ટ્ર, તેલંગાણામાં, કર્ણાટકના બાકીના ભાગોમાં, છત્તીસગઢના કેટલાક ભાગોમાં તેમજ ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.

22 જૂન 2026ના રોજ ચોમાસાની ઉત્તર સીમા (Northern Limit of Monsoon – NLM) 19°N/60°E, 19°N/65°E, 18.8°N/70°E, અલીબાગ, પુણે, નિઝામાબાદ, દંતેવાડા, બાલાંગીર, સુંદરગઢ, ચાત્રા, ગયા, મુઝફ્ફરપુર અને 28.3°N/83°Eમાંથી પસાર થાય છે.

આગામી 48 કલાક દરમિયાન મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગોમાં, મહારાષ્ટ્રના વધુ ભાગોમાં (મુંબઈ સહિત), તેલંગાણા અને ઓડિશાના બાકીના ભાગોમાં તેમજ છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વધુ આગેકૂચ માટે પરિસ્થિતિ અનુકૂળ છે.

ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર થઈ પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધીનો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી. ઊંચાઈએ યથાવત્ છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (22 થી 28 જૂન 2026)

પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ

આગાહી સમયગાળા દરમિયાન આઇસોલેટેડ પ્રી-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે.

આઇસોલેટેડ (Isolated) નો અર્થ વિસ્તારના 1% થી 25% ભાગમાં વરસાદી પ્રવૃત્તિ થવાની શક્યતા.

પવનો

આગાહી સમયગાળા દરમિયાન મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાની શક્યતા છે.

પવનની ઝડપ સામાન્ય રીતે 15 કિ.મી./કલાકથી 40 કિ.મી./કલાક વચ્ચે રહેવાની શક્યતા છે. પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ દરમિયાન પવનની દિશામાં પણ ક્યારેક ફેરફાર થઈ શકે છે.

આગળના સંકેતો

આગાહી સમયગાળા પછીના અઠવાડિયામાં ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની એન્ટ્રી માટેની શક્યતા અનુકૂળ જણાય છે.

આ અંગેના આધારરૂપ સંકેતો માટે ઉપર દર્શાવેલ વરસાદ ના નકશા આપેલ છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 22nd June 2026

Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2026

 

3.4 102 votes
Article Rating
376 Add your comment here
Dhirubhai Shihora
Dhirubhai Shihora
02/07/2026 3:58 pm

અંધરા ધાર

Place/ગામ
વડાલી તાલુકો ઉપલેટા
Last edited 1 month ago by Dhirubhai Shihora
Anand raval
Anand raval
30/06/2026 2:07 pm

Good afternoon sir..sir low pressure kyre thavanu che..2nd July .. and saurashtra ma rain nu praman kyre vadhase… and paschim coast par aek circulation form thavanu che te kyre thase.. and bangal ni je system sir… only.. paschim mp sudhi kadach ave che to .. saurashtra and khash paschim saurashtra me saro aevo labh malse..ke koru..j .. please answer sir

Place/ગામ
Morbi
Mustafa Vohra
Mustafa Vohra
30/06/2026 1:59 pm

Kola update nti sir

Place/ગામ
Bharuch
pratap odedra
pratap odedra
30/06/2026 1:06 pm

Sir,kola pan jiyare khara khari no khel hoy tiyarej late update thay che.

Place/ગામ
Jamraval,dwarka
Akash Metaliya
Akash Metaliya
30/06/2026 12:55 pm

સાહેબ તમારી અપડેટ ની રાહ જોઈએ છી.

Place/ગામ
અમરેલી
કોટડીયા વિજય
કોટડીયા વિજય
30/06/2026 12:51 pm

સેટેલાઇટ જૂનું બતાવે સે

Place/ગામ
ખાંડાધાર
Krutarth Mehta
Krutarth Mehta
30/06/2026 12:47 pm

Vadodara na amuk vistaar ma varsad chalu

Place/ગામ
Vadodara
Rajesh Takodara
Rajesh Takodara
30/06/2026 12:38 pm

Elnino na lidhe badha chinta ma che pan upar Vado badhani chinta door karse badhane saro varsad Thai jase

Place/ગામ
Upleta
Umesh patel
Umesh patel
30/06/2026 12:26 pm

Jsk Sar have ketlik var che

Place/ગામ
Ratanpar
Raju makhansa
Raju makhansa
30/06/2026 12:20 pm

Update ni taiyari chale che

Place/ગામ
Keshod
Devanand
Devanand
30/06/2026 12:16 pm

બે દિવસ થી રાહ જોવ છું પણ લાગે છે વરસાદ અને આગાહી સાથે જ આવશે…

Place/ગામ
Manavadar
Chundavadara Nagabhai
Chundavadara Nagabhai
30/06/2026 12:03 pm

સર જય શ્રી કૃષ્ણ
પોરબંદર ના કોસ્ટલ એરિયા માં આજે સામાન્ય રેડા ઝાપટા આવે છે તો હવે આવતા દિવસોમાં વધશે કે
કોસ્ટલ એરિયા માં

Place/ગામ
Degam
Javid patta
Javid patta
30/06/2026 11:33 am

Sar aap ni aagahi let atle
Thodu nabdu rahse

Place/ગામ
Paneli moti
Ramnikbhai faldu
Ramnikbhai faldu
30/06/2026 11:31 am

સર બધા મોડલ સૌરાષ્ટ્ર માટે નબળું બતાવેછે 10 દિવસ માટે તો આ સ્વીકારવું પડશે

Place/ગામ
જસાપર
vipul kakaniya
vipul kakaniya
30/06/2026 11:18 am

Sar mara anuman prmane Saurashtra ma kaei khas varsad batavtu nthi hji thodik rah jovi padse

Place/ગામ
Dhishrda aaji
Darsh Raval
Darsh Raval
30/06/2026 10:41 am

Sir, ECMWF ane GFS pehle aap pehle aap kare chhe pan atyare to UK ane ICON joine thandak made chhe.

Place/ગામ
Kalol District:Gandhinagar
Sachin Kalaria
Sachin Kalaria
30/06/2026 10:20 am

સર તમારી અપડેટ નિ રાહ જોઈ રહ્યા છી

Place/ગામ
Jam jodhpur
1 3 4 5