Clear Weather Next Week – આવતું અઠવાડિયું વરાપ

Weather Conditions on 29th July 2017

The Well Marked Low Pressure yesterday on Rajathan/ Madhya Pradesh border areas vicinity Kota/Mandsaur has weakened to a Low Pressure today and tracked to Central Rajasthan. The associated Upper Air Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level tilting Southwest with height.

Axis of Monsoon trough at mean sea level passes through Bikaner, Center of Low Pressure over Central Rajasthan area, Shivpuri, Malda, and thence towards Mizoram.

 

Forecast: Saurashtra, Gujarat & Kutch

29th/30th July 2017
Saurashtra, Gujarat & Kutch expected to continue to get scattered light/medium and isolated heavy rainfall one more day(30th July 2017). Partly clearing weather in some places. South Gujarat expected to continue to get higher quantum of rain.

31st July/5th August 2017
Weather expected to clear next week during 31st July till 5th August. Periods of sunshine with some scattered showers/rain during the forecast period. Significant rain over large areas is not expected to occur.

 

વેલ માર્કંડ લો આજે નબળું પડી હવે લો પ્રેસર મધ્ય રાજસ્થાન માં છે. તેને અનૂસંગિક યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે જે વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ નમે છે.

ચોમાસુ ધરી હાલ બિકાનેર, વેલ માર્કંડ લો,  માલ્દા, મઝોરામ સુધી લંબાય છે.

આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત

29th/30th July 2017

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ અને કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા ચાલુ રહેશે હજુ એક દિવસ (30 જૂલાઇ સુધી ). અમૂક જગ્યાએ વાતાવરણ અંશતઃ ચોખ્ખું થશે. દક્ષિણ ગુજરાત બાજુ વધુ વરસાદ ની સંભાવના ચાલુ રહેશે.

31st July/5th August 2017
તારીખ 31 જૂલાઇ થી 5 ઓગસ્ટ 2017 દરમિયાન વાતાવરણ ચોખ્ખું થશે અને ક્યારેક છુટા છવાયા ઝાપટા પડશે. સાર્વત્રિક કે મોટા વિસ્તાર માં નોંધપાત્ર વરસાદ ની શક્યતા નથી.

 

Caution:
Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.