Rainy Weather To Continue Over Saurashtra, Gujarat & Kutch Up To 4th July 2017

June 30th 2017

 

Monsoon updates based on IMD Inferences:

The Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 26.0 °N/Long. 70.0°E, Barmer, Chittorgarh, Guna, Satna, Siddhi, Patna and Lat.27.0°N/Long. 85.0°E.

Favourable conditions are developing for the further advance of southwest monsoon into remaining parts of Bihar and some more parts of Madhya Pradesh, East Uttar Pradesh during next 48 hours and and subsequently towards West Uttar Pradesh, National Capital Region (NCR) and some parts of Uttarakhand and Haryana during next 72 hours.

The Low Pressure area over Saurashtra and neighborhood, now lies as elongated Low from South Rajsthan to Kutch border & neighborhood and associated upper air cyclonic circulation extends up to 5.8 km above mean sea level. The UAC at different level are mainly lying over Saurashtra, Kutch, North Gujarat and adjoining Arabian Sea and also adjoining Southwest Rajasthan.

There is an upper air cyclonic circulation lies over Jharkhand & adjoining Gangetic West Bengal between 1.5 & 3.1 km above mean sea level.

The trough at mean sea level from center of low pressure area over North of Kutch border & neighborhood to east Assam across south Uttar Pradesh, Bihar and extends up to 0.9 km above mean sea level.

The feeble off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists.

 ગઈ કાલ નું લો પ્રેસર આજે કચ્છ થી ઉત્તર બાજુ છે. તેને અનૂસંગિક UAC 5.8 કિમિ સુધી છે. લો નું ટ્રફ સૌરાષ્ટ્ર ઉપર છે. યુએસી અલગ અલગ લેવેલે હજુ આવતા થોડા દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ, લાગુ અરબી સમુદ્ર તેમજ નોર્થ ગુજરાત અને લાગુ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને સિંધ ઉપર રહેશે.

 

 

As per IMD:

 

IMD Advance Of Southwest Monsoon Map

 

 

 

 

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions.

 

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch: 30th June to 4th July 2017

Saurashtra Gujarat & Kutch will continue to receive light/medium/heavy rainfall on different days in different areas during the forecast period ending 4th July 2017. Coverage of rainfall over North Gujarat will increase compared to last few days. Bhavnagar and Amreli Districts have received less rain till now and could expect better rain compared to last few days.

Note: Old measurement of 1 inch = 2.54 Centimeter (approx 2.5 Centimeter)

આગાહી આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: 30 જૂન થી 4th જૂલાઇ 2017

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદી માહોલ ચાલુ રહેશે. આગાહી સમય ના અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ પડશે અલગ અલગ વિસ્તારો માં. ઉત્તર ગુજરાત માં વરસાદ ની માત્રા હવે વધશે પહેલા ના દિવસો કરતા. ભાવનગર અને અમરેલી માં વરસાદ નું પ્રમાણ ઓછું છે જે આગાહી સમય માં લાભ મળે તેવી શક્યતા છે.

નોંધ: જૂનું માપ 1 ઇંચ = 2.54 સેન્ટિમીટર (આશરે 2.5 સેન્ટિમીટર )

 

 

 

 

Please follow these guidelines or else comment facility will be disabled for some time.

Guideline for Comments:

1. Please post comment if you have a valid email address.

2. Read earlier comments and their reply before posting any comment.

3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.

4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days.

5. When will we have ‘Good rain for Sowing seed ? Monsoon onset date has nothing to do with Sowing seeds. The latter  is individual farmer’s discretion.

6. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. However, for your information Multicity Wunderground Forecast link has been provided for various centers of Gujarat, Sayrashtra & Kutch.

7. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.

8. Please do not repeat your comment if the comment is in moderation (answer pending ).

કમેન્ટ માટે માર્ગદર્શન:

કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.

1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.

2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.

3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.

4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.

5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે.

6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.

7. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.

8. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.