Rainfall Round Started Over Saurashtra, Gujarat & Kutch – Update 29th August 2017

Current Conditions on 29th August 2017

The Low Pressure has tracked from Odisha towards Madhya Pradesh across Chhatishgarh and adjoining Vidarbha and is now located over Southwest Madhya Pradesh & neighborhood as a Well Marked Low Pressure with Associated UAC up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. System could concentrate into a Depression during next 24 hours over Gujarat & neighborhood. System expected to be initially near Gujarat & then over Gujarat, Saurashtra & Kutch during the next two days. Windy conditions can be expected some times on few days of the forecast period.

 

Axis of Monsoon trough at mean sea level now passes through Jalore, Ratlam, Center of WMLP area, towards Visakhapatnam and thence to West Central Bay of Bengal and extends up to 1.5 km above mean sea level.

Forecast: Saurashtra, Gujarat & Kutch

Forecast Rainfall Quantum From 28th August to 1st September 2017

Saurashtra, Gujarat &  Kutch expected get on different days light-medium-heavy & some area very heavy rain during the forecast period cumulative quantum 5 to 10 cm (50 to 100 mm).

Some centers of Saurashtra to exceed 100 mm. along with 50% area of South Gujarat during the forecast period.

Rainfall entered from from Eastern & Southern sides of Gujarat on 27th and main rainfall period has started and would be till 31st August and then certain areas till 1st September.

 

 

આગાહી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત
28 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2017

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં અલગ અલગ દિવસે હળવો -મધ્યમ-ભારે વરસાદ અને કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે જેની કુલ માત્રા 5 થી 10 સેમી (50 થી 100 મીલીમીટર) સુધી. આગાહી સમય માં સૌરાષ્ટ્ર ના અમૂક વિસ્તારો માં તેમજ દક્ષિણ ગુજરાત ના 50% વિસ્તાર માં 100 મીલીમીટર થી વધુ ની સંભાવના છે.

વરસાદ પૂર્વ અને દક્ષિણ ગુજરાત બાજુ થી એન્ટ્રી કરી 27 ના અને મુખ્ય વરસાદ 28 થી 31 ઓગસ્ટ અને ત્યાર બાદ અમૂક વિસ્તારો માં 1 સપ્ટેમ્બર સુધી.

સિસ્ટમ મજબૂત થવાની શક્યતા છે માટે પવન નું જોર આગાહી સમય ના અમૂક દિવસે વધુ રહેશે.

Caution:
Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.