દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કોમૉરીન ના અમૂક ભાગો માં તેમજ દક્ષિણ અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ના થોડા વધુ ભાગો માં આગળ ચાલ્યું – Southwest Monsoon Has Further Advanced Into Some Parts Of Comorin Area, Some More Parts Of Southwest, Southeast & East Central Bay Of Bengal

26th May 2017

Southwest Monsoon has further advanced into some parts of Comorin area, some more parts of Southwest, Southeast & East Central Bay of Bengal.

 

The northern limit of monsoon (NLM) passes through 5.0°N/ 76.0° E, 8.0°N/83.0°E, 10.0°N/ 86.0°E, 14.0°N/ 92.0°E and 16.0°N/ 95.0°E.

 

The Low Pressure area over Southeast Bay of Bengal & adjoining Central Bay of Bengal is likely to become Well Marked Low Pressure during next 2-3 days. Under this influence the conditions are becoming favorable for the further advance of Southwest Monsoon in some more parts of Southwest & East Central Bay of Bengal, remaining parts of Southeast Bay of Bengal, some parts of south Arabian sea, entire Maldives-Comorin area and South Kerala  & Northeast segment of India by end of the month.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કોમૉરીન ના અમૂક ભાગો માં તેમજ દક્ષિણ અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં આગળ ચાલ્યું.
દક્ષિણ અને મધ્ય બંગાળ ની ખાડી માં લો પ્રેસર છે જે બેક દિવસ માં મજબૂત થશે. તેની અસર તડે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ ચાલે તેવા સંજોગો રહેશે જેથી 31 મે સુધીમાં ચોમાસુ મધ્ય અને દક્ષિણ બંગાળ ની ખાડી માં, દક્ષિણ આરબ સાગર, સમગ્ર માલદીવ અને કૉમોરિન, દક્ષિણ કેરળ અને ભારત ના પૂર્વોત્તર રાજ્યો માં પ્રસશ કરશે.

Source: IMD

 

mon-prog_260517

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions.

 

 

NRL Satellite IR Image of 94B.INVEST (Low Pressure) on 26th May 2017 @ UTC ( IST)

 

94BINVEST.20kts-1003mb-136N-885E.100pc_ir

 

Top Hot Centers Of India on 26th May 2017

 

Churu (Rajasthan) 49.0 °C
Ganganagar (Rajasthan) 48.3 °C
Hissar (Haryana) 47.1 °C
Jaisalmer (Rajasthan) 47.0 °C
Chandrapur (Maharashtra) 46.8 °C
Banda (U.P.) 46.6 °C
Bramhapuri (India) 46.6 °C
Narnaul (Haryana) 46.5 °C
Kota Aerodrome (Rajasthan) 46.4 °C
Barmer (Rajasthan) 46.2 °C
Nowgong (Madhya Pradesh) 46.2 °C
Bikaner (Rajasthan) 46.1 °C
Damoh (Madhya Pradesh) 46.0 °C
Sheopur (Sheopur) 46.0 °C