IMD Forecasts The Likely Onset Of Southwest Monsoon Over Kerala Close To Normal Date On 30th May 2017

Current Weather Conditions On 16th May 2017

 

As per IMD:
Southwest Monsoon onset over Kerala in this year is likely to be close to the normal date. It is likely to set over Kerala on 30th May with a model error of ± 4 days.

The Southwest Monsoon has further advanced into some parts of Southwest Bay of Bengal, some more parts of Southeast Bay of Bengal and North Andaman Sea and remaining parts of Andaman & Nicobar Islands. The Northern Limit of Monsoon (NLM) passes through Lat.5.0°/Long. 80.0° E, Lat. 7.0° N/Long. 85.0° E, Lat. 10.0 °N/ Long. 90.0° E, Maya Bandar and Lat. 16.0° N/Long.98.0° E.

Conditions are favourable for further advance of Southwest Monsoon into some more parts of Southeast Bay of Bengal, some parts of East Central Bay of Bengal and remaining parts of North Andaman Sea during next 48 hours.

 

 

હવામાન ખાતા મુજબ આ સાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નોર્મલ તારીખ નજીક અંદાજિત 30 મે આસપાસ કેરળ માં બેસશે તેવી આગાહી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સંપૂર્ણ આંદામાન અને નિકોબાર ટાપુઓ માં બેસી ગયું .

આવતા 48 કલાક માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હજુ બંગાળની ખાડી ના થોડા વધુ ભાગો તેમજ ઉત્તર આંદામાન ના દરિયા બાકી ભાગો આવરી લેશે

Monsoon_160517

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of topmost green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions.