IMD Declares Onset Of Southwest Monsoon Over Some Parts Of Southeast Bay of Bengal, Nicobar Islands, Entire South Andaman Sea & Some Parts Of North Andaman Sea Today The 14th May 2017

Current Weather Conditions On 14th May 2017

 

IMD has declared that the Southwest Monsoon has advanced into some parts of Southeast Bay of Bengal, Nicobar Islands, entire South Andaman Sea and some parts of North Andaman Sea today the 14th May 2017.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some parts of Southwest Bay of Bengal, some more parts of Southeast Bay of Bengal, remaining parts of Andaman Sea and Andaman & Nicobar Islands and some parts of East Central Bay of Bengal during the next 72 hours.

The Upper Air Cyclonic Circulation over South Andaman Sea and  parts of nearby Andaman & Nicobar Islands now extends up to 3.6 km above mean sea level.
હવામાન ખાતા તરફ થી દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિધિવત જાહેરાત – ચોમાસુ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી, નિકોબાર ટાપુઓ, સંપૂર્ણ દક્ષિણ આંદામાન દરિયો અને ઉત્તર આંદામાન દરિયા ના થોડા ભાગો માં એન્ટ્રી લીધી આજે તારીખ 14મી મે 2017.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ ધપવાની પરિસ્થિતિ યોગ્ય છે જેથી 72 કલાક માં દક્ષિણ પશ્ચિમ બંગાળ ની ખાડી ના થોડા ભાગો માં, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ના થોડા વધુ ભાગો માં, આંદામાન ના દરિયા ના શેષ ભાગો માં, સંપૂર્ણ આંદામાન અને નિકોબાર ટાપુઓ અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ના થોડા ભાગો માં પ્રવેશ કરશે.

દક્ષિણ અંદમાન ના દરિયા અને લાગુ આંદામાન નિકોબાર ટાપુઓ ના ભાગો ઉપર UAC છે જે 3.6 કિમિ ની ઊંચાઈએ છે.

 

IMD_Monsoon_140517

લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions.