Current Weather Conditions on 5th June 2016
Heat Wave continues over some parts of Saurashtra & Gujarat along with Hot weather over rest of Gujarat.
Top 11 hot centers are 43.6 C to 46.0 C.
તારીખ 5 જૂન 2016: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ગરમી વધી. સૌરાષ્ટ્ર અને ગુજરાત ના અમૂક ભાગો માં હિટ વેવ ચાલુ.
ટોપ 11 હોટ સેન્ટર 43.6 C થી 46.0 C.
Weekly Temperature Variation Graphs of various centers of Saurashtra, Gujarat & Kutch are available here Weekly Temperature Variations
Weekly Weather Forecast dated 1st June 2016 is available here Weekly Weather Forecast dated 1st June 2016
1 લી જૂન 2016 ની આગાહી વાંચો ક્લિક કરો અહી 1 લી જૂન 2016 ની આગાહી વાંચો