Scattered Light Medium Rain Over Saurashtra, Gujarat & Kutch – Coastal Areas To Get Higher Quantum – Update Dated 28th July 2016

Current Weather Conditions on 28th July 2016

 

Even though the earlier forecast dated 23rd July was not for widespread heavy rain, the forecast being for scattered showers/ light or medium rain during the forecast period till 28th July, notable rain was absent over most parts of Saurashtra & Kutch. However, today there are reports of scattered rain over some areas of Saurashtra.

The axis of monsoon trough at mean sea level  now passes through Bikaner, Jaipur, Sultanpur, Bhagalpur, Bahrampur and thence Eastwards to Manipur.

The upper air cyclonic circulation over East Rajasthan & adjoining northwest Madhya Pradesh persosts and now extends up to 3.1 km above sea level. A broad Circulation of this UAC will at times extend up to North Gujarat.

 

Forecast: 28th July to 2nd August 2016

 

 

Wunderground 700 hPa Chart Valid for 30th July 2016 @ 0900 UTC

WG_700_300716

 

 

 

 

Saurashtra, Kutch & Gujarat: 28th July to 2nd August 2016

 

Saurashtra, Kutch & Gujarat expected to get scattered light rain to medium rain on different days over different places of the forecast period. Coastal areas of Saurashtra & South Gujarat and adjoining areas could get higher quantum during the forecast period.

 

Please follow these guidelines or else comment facility will be disabled for some time.

Guideline for Comments:

1. Please post comment if you have a valid email address.

2. Read earlier comments and their reply before posting any comment.

3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.

4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days.

5. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. However, for your information Multicity Wunderground Forecast link has been provided for various centers of Gujarat, Sayrashtra & Kutch.

6. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.

7. Please do not repeat your comment if the comment is in moderation (answer pending ).

અપડેટ 28 July 2016

 

ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો બિકાનેર, જયપુર, સુલતાનપુર, ભાગલપુર બહરામપુર અને ત્યાં થી પૂર્વ તરફ મણિપુર સુધી લંબાય છે.

એક યુએસી પૂર્વ રાજસ્થાન અને નોર્થ વેસ્ટ એમ.પી. ઉપર 3.1 કિમી ની ઊંચાયે છે. ક્યારેક આ યુએસી નું બહોળું સર્કુલેસન નોર્થ ગુજરાત સુધી લંબાશે.

આગાહી: 28 જૂલાઇ થી 2 ઓગસ્ટ 2016

સૌરાષ્ટ્ર ગુજરાત અને  કચ્છ:

આગાહી સમય માં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં છુટા છવાયો હળવો મધ્યમ વરસાદ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર ના કાંઠા ના વિસ્તાર માં અને દક્ષિણ ગુજરાત અને લાગુ વિસ્તારો માં માત્રા બીજા વિસ્તાર કરતા વધુ રહેશે.

કમેન્ટ માટે માર્ગદર્શન:

કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો નહીંતર ના છૂટકે કમેન્ટ વ્યવસ્થા હાલ પૂરતી બંધ કરવા માં આવશે.

1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.

2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.

3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.

4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.

5. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.

6. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.

7. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.

 

Weather Forecast In Akila Daily Dated 28th July 2016

 

Akila_280716