Severe Cyclonic Storm ‘AKVAN’ Over West Central Bay Of Bengal Forecast Track -19th November 2026


JTWC Forecast Track Date 19-11-2026 0900 UTC for 0600 UTC

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

5 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
11 Add your comment here
Kalpesh Kaneriya
Kalpesh Kaneriya
21/11/2026 5:02 pm

સર જુન જુલાઈ મા અલનીનો પુરો થઈ જશે કે તે ની અશર રહશે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માજ ખબર પડશે

Place/ગામ
ખડીયા મા‌ણાવદર
Pansuriya Pratik
Pansuriya Pratik
21/11/2026 2:01 pm

તારીખ: 21 નવેમ્બર, 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ઉત્તર આંતરિક ઓડિશા પર રહેલું લો પ્રેશર ક્ષેત્ર આજે, 21 નવેમ્બર, 2026ના રોજ 08:30 કલાકે IST મુજબ ઉત્તર છત્તીસગઢ અને તેની આસપાસના વિસ્તારો પર સ્થિત છે. તેની સાથે સંકળાયેલું UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકેલું છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આશરે 63°E અને 28°N થી ઉત્તર તરફ છે. એક UAC નાગાલેન્ડ અને તેની આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Bharatbhai
Bharatbhai
20/11/2026 8:58 pm

સર સામાન્ય રીતે ગુલાબી ઠંડી ક્યા ક્યા મહિના મા હોય છે ??

Place/ગામ
Junagadh
Bharatbhai
Bharatbhai
Reply to  Ashok Patel
22/11/2026 10:21 am

તો હવે સારી ઠંડી ચાલુ રેસે ને સર ??

Place/ગામ
Junagadh
Pansuriya Pratik
Pansuriya Pratik
20/11/2026 2:13 pm

તારીખ: 20 નવેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન મધ્યપશ્ચિમ બંગાળની ખાડી માં ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા નજીક રહેલું ચક્રવાતી વાવાઝોડું “અકવાન” (Akvan) છેલ્લા 06 કલાક દરમિયાન 26 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું. આ વાવાઝોડાએ આજે 20 નવેમ્બર, 2026ના રોજ 07:30 થી 08:30 IST દરમિયાન ગોપાલપુર નજીક ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કર્યું હતું. તે સમયે પવનની ઝડપ 70-80 કિમી પ્રતિ કલાક અને ઝટકાના પવનોની ઝડપ 90 કિમી પ્રતિ કલાક સુધીની હતી. આજે 08:30 IST કલાકે આ વાવાઝોડું દક્ષિણ દરિયાકાંઠાના ઓડિશા અને તેને અડીને આવેલા ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ… Read more »

Place/ગામ
Rajkot
Jagdish varvariya
Jagdish varvariya
19/11/2026 10:28 pm

.આ સાઇકલોન થી સૌરાષ્ટ્રમાં માવઠા આવવાની શક્યતા કેવી રહેશે.

Place/ગામ
Sheda Bhadthar, khambhaliya,dwarka
Pansuriya Pratik
Pansuriya Pratik
19/11/2026 2:41 pm

તારીખ: 19 નવેમ્બર, 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન તીવ્ર ચક્રવાતી વાવાઝોડું “અકવાન” (Akvan) મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ઉપર છે. છેલ્લા 06 કલાક દરમિયાન તે 15 kmphની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે. આજે 19 નવેમ્બર, 2026ના રોજ સવારે 08:30 IST વાગ્યે તે જ વિસ્તારમાં 14.9°N અને 85.3°E નજીક કેન્દ્રિત હતું. આ વાવાઝોડું નરસાપુર (આંધ્રપ્રદેશ)થી લગભગ 420 km પૂર્વ-દક્ષિણપૂર્વમાં, કલિંગપટ્ટનમ (આંધ્રપ્રદેશ)થી 400 km દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 490 km દક્ષિણમાં, પુરી (ઓડિશા)થી 550 km દક્ષિણમાં અને ચેન્નાઈ (તમિલનાડુ)થી 590 km પૂર્વ-ઉત્તરપૂર્વમાં સ્થિત હતું. આ વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. 20 નવેમ્બર, 2026ના બપોર સુધીમાં ઉત્તર… Read more »

Place/ગામ
Rajkot