Southwest Monsoon Has Set In Over Kerala Today 4th June 2026
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ પર બેઠું આજે 4 જૂન 2026
From IMD Bulletin:
❖ The Southwest Monsoon has further advanced into remaining parts of Southwest & Southeast Arabian Sea, some parts of West Central & East Central Arabian Sea, entire Lakshadweep islands, Kerala & Mahe, some parts of Karnataka, Tamil Nadu, remaining parts of Comorin area, southeast Bay of Bengal and some more parts of southwest, West Central, East Central and northeast Bay of Bengal today the 4th June, 2026.
❖ The Northern Limit of Monsoon passes through 14°N/60°E, 13.5°N/65°E, 13°N/70°E, Mangalore, Uthagamandalam, Kodaikanal, Thoothukudi, 8.8°N/79°E, 11°N/83°E, 14.5°N/87°E, 17.5°N/90°E,20°N/93°E and 22°N/95°E as on 4th June 2026.
❖ Conditions are favorable for further advance of southwest monsoon into some more parts of central Arabian Sea, entire Goa, some parts of Maharashtra and Andhra Pradesh, some more parts of Karnataka, remaining parts of Tamil Nadu, Southwest Bay of Bengal, some more parts of West Central, East Central and Northeast Bay of Bengal, some parts of Northeastern state during next 2-3 days.
ગુજરાતી માં વિગત પ્રતીક પાનસુરીયા તરફ થી આજ ની કમેન્ટ મુજબ
તારીખ 04 જૂન 2026
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
– નૈઋત્યનું ચોમાસું આજે, 04 જૂન 2026 ના રોજ દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગો, મધ્યપશ્ચિમ અને મધ્યપૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ અને માહે, કર્ણાટકના કેટલાક ભાગો, તમિલનાડુના કેટલાક ભાગો, કોમોરિન વિસ્તારના બાકીના ભાગો, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી તેમજ દક્ષિણપશ્ચિમ, મધ્યપશ્ચિમ, મધ્યપૂર્વ અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના વધુ કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.
– નૈઋત્યના ચોમાસાની ઉત્તરીય સીમા 14°N/60°E, 13.5°N/65°E, 13°N/70°E, મેંગલુરુ, ઉધગમંડલમ, કોડાઈકેનાલ, તૂતુકુડી, 8.8°N/79°E, 11°N/83°E, 14.5°N/87°E, 17.5°N/90°E, 20°N/93°E અને 22°N/95°E માંથી પસાર થાય છે.
– આગામી 2 થી 3 દિવસ દરમિયાન નૈઋત્યનું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, સમગ્ર ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો, કર્ણાટકના વધુ કેટલાક ભાગો, તમિલનાડુના બાકીના ભાગો, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી તેમજ મધ્યપશ્ચિમ, મધ્યપૂર્વ અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના વધુ કેટલાક ભાગો અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
– એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 5.8 કિમી ઊંચાઈ વચ્ચે ઉપલા સ્તરના ચક્રવાતી પરિભ્રમણ સ્વરૂપે સ્થિત છે.
– તેના પ્રભાવ હેઠળનું પ્રેરિત ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો પર સ્થિત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
– મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો પર આવેલા ઉપલા સ્તરના ચક્રવાતી પરિભ્રમણથી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર સુધી એક ટ્રફ લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
– ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 5.8 કિમી ઊંચાઈ વચ્ચે આવેલું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે.
– મધ્ય ઉત્તર પ્રદેશ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરતું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે.
– ઉત્તર બાંગ્લાદેશ અને લાગુ ગંગીય પશ્ચિમ બંગાળ પર આવેલું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ હવે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને લાગુ બિહાર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઊંચાઈએ સ્થિત છે.
– ગોવા અને લાગુ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 4.5 કિમી ઊંચાઈ વચ્ચે આવેલું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે.
– મરાઠવાડાથી કોંકણ અને ગોવા થઈને દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર સુધી એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ લંબાય છે.
– દક્ષિણ તેલંગાણા અને લાગુ દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ તથા યાનમ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઊંચાઈએ આવેલું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે.
– ઉત્તર અંદામાન સમુદ્ર અને આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 7.6 કિમી ઊંચાઈ વચ્ચે આવેલું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે.
Caution:
Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Sir website ma kola daily na 9 jun na chart ma Al Nino nu Temp 1.05 batave chhe to e atyar nu hoy k sambhavna darshavtu hoy jo atyar nu hoy to moderate alnino bani gayel hoy ne ?
Yes 8th June ma 1.05 batavey chhe. Aa value Daily ni chhe je dar roj vadh ghat thati hoy chhe. Aa fakt andaj aapey ke haal shu sthiti chhe. ONI/RONI index 3 mahina ni average par ganay chhe. Aaje aa badha charts update thashe. Ek navu Monthly RONI aavashe je Chalu mahina ni (June Mahina) sharerash aaj divas sudhi ni average darshavshe je Daily/weekly karta vadhu upyogi ganay. El Nino ke La Nina maate ERSST.v5 data dar Mahina ni aakhar ma avey chhe je upyog ma leva ma aavey chhe. Aa OISST Daily data parthi banavel chhe je aa prakriya… Read more »
Gujarat ma chomasu 22 thi 25 June sudhima besi sake. Tya sudhi to kai dekhatu nathi
Sar 15Jun shudhi kai chuto chavaayo વરસાદ che Rajkot jila kotda sagani baju અથવા shuratr ma?
Isolated chhe
imd gfs 10day temperature haji 2may nu j batavese update nahi thatu
June batavey chhe 1st/2nd June
ગુજરાત માં 20 થી 25 વચ્ચે ચોમાસું બેસે એવો અંદાજ મેપ વાળી ઇમેજ માં બતાવે છે.
Saheb Pawan haju ketla Divas Sudheere se
??
Sir haju pavan ketla divas sudhi rahse tem puchva mange che
Chomasu set thay te pahela pavan toe hoy and rahe. North India baju Chomasu Low thatu hoy je Varsad ne lai ne aavey.
Ok saheb
Pawan somvar thi vadhse lamba samay mate evu lagi rahyu che
Sar aapne aaya kyare aavse somasu
Aavata 7 divas ma koi moto Savatrik varsad nathi batavata Modelo
તારીખ 05 જૂન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન – નૈઋત્યનું ચોમાસું આજે, 05 જૂન 2026ના રોજ મધ્ય પશ્ચિમ અને મધ્ય પૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, ગોવાના કેટલાક ભાગો, કર્ણાટકના વધુ કેટલાક ભાગો, તમિલનાડુ તથા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. – નૈઋત્યના ચોમાસાની ઉત્તરીય સીમા 16.5°N/60°E, 16.5°N/65°E, 16.2°N/70°E, પંજીમ, બેંગલુરુ, સેલમ, પામ્બન, 11°N/83°E, 14.5°N/87°E, 17.5°N/90°E, 20°N/93°E અને 22°N/95°E પરથી પસાર થાય છે. https://www.gujaratweather.com/?page_id=14488 – આગામી 2 થી 3 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો, ગોવાના બાકીના વિસ્તારો, તમિલનાડુના બાકીના વિસ્તારો, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી, મધ્ય… Read more »
Sir Ghana loko am kehta hata ke kerala ma 28 may aas pass chomasu besi jase niyat samay pela aato 1 June ne badle 5 June aavi gai
Gai kaale chomasu besi gayu Kerala ma
સર ગુજરાત, સૌરાષ્ટ્ર માટે ની અપડેટ આજે આવછે ??
NO
Thanks sir for new apdet
gitaben jara comment vanchvanu rakho, hamna niteshbhai comment kari chhe ke aabhar pradarshan nahi karo to pan saheb emnji APDET (update) aapshej
Kerala Thi Goa Sudhi Vaddao no jamavdo sathe monsoon active che Goa ni upr mumbai thi Gujarat ma Dry pavan Chalu che etle Suka pavan Ane garmi Pdi rahi che.
Sir Apde Dar Vakhte Dry Pavan nde che system ni rah jovi pde che Hju Agad Varsad mate 14 june sudhi kai dekhatu nathi
Thanks sirji
Tnx sir
Tq sir
Hi
Hello
Thanks
Aabhar
aavi badhi kam vagar ni comment ahi batavo ena karta kamni comments muko to vadhare saru lage
ખરેખર sir એ આવી કૉમેન્ટ પાસ ન કરવી જોઈએ
Sir. Ahiya ek. Bhai ae alnino vise puchiyu hatu tame answer ma
Aaj kaal ma El Nino ni update CPC and bija aapshe etle ahi janavish.
Javab apiyo hato to update avi hoi to janava vinanti.
May aakhar ma MAM 2026 RONI -0.1C chhe.
RONI jyare +0.5 C thay tyare EL Nino pahelo thresh hold hansal thay.
Thanks sirji
Tnx sir
Sar aa varse iod postive rahse ke negetive rahse
Chhela week maate value Negative side ma chhe. Tem chhata IOD na niyam mujab Haal Neutral ganay. (Laambo time Negative ke Positive rahe pachhi em kahevay ke IOD Negative chhe ke Positive chhe)
Internnational Model mujab Chomasa darmiyan IOD Positive taraf avashe.
Tq sir Good news
કેરળમાં ચોમાસું શરૂ ખુબ સરસ
ગુજરાતમાં હે દેવરાવશે
Hi
Welcome Monsoon 2026 in India!!
Thanks sir for new update apava badal welcome to South West monsoon 2026
Sir …Koi UAC or System Monsoon ne Set thava ma support karashe ke Bhej lai jai nuksaan karashe. Ae kem jovu ?
IMD na Charts ahi alag alag level na hoy chhe.
Majbut System hoy toe 700 hPA and 500 hPas chart jovo and tema UAC hoy to te kai direction ma jaay chhe tena par thi nakki thaay.
Thanks
Aabhar