Moderately Hot Weather Expected To Continue Over Saurashtra, Gujarat & Kutch – Maximum Temperatures Likely to Range Between 40°C and 43°C During 21st to 27th May 2026

Moderately Hot Weather Expected To Continue Over Saurashtra, Gujarat & Kutch – Maximum Temperatures Likely to Range Between 40°C and 43°C During 21st to 27th May 2026

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મધ્યમ ગરમ હવામાન ચાલુ રહેવાની શક્યતા – 21 થી 27 મે 2026 દરમિયાન મહત્તમ તાપમાન 40°C થી 43°C વચ્ચે રહેવાની શક્યતા

Gujarat Temperature Observations (20th May 2026)

Maximum temperatures on 20th May 2026 were around near normal to 2°C above normal across most of the hot centers of Gujarat State.

  • Rajkot: 43.0°C (2.0°C above normal)
  • Deesa: 41.4°C (0.6°C above normal)
  • Amreli: 43.1°C (2.0°C above normal)
  • Ahmedabad: 43.7°C (1.7°C above normal)
  • Vadodara: 40.2°C (Normal)
  • Bhuj: 40.8°C (1.6°C above normal)

Current Normal Maximum Temperature across most of Gujarat: 40.5°C to 42°C. Bhuj normal is 39.2°C


Weather Forecast for Saurashtra, Gujarat & Kutch 21st to 27th May 2026

Wind Pattern

  • Winds will predominantly remain Westerly.
  • Wind Speed: 15–20 km/h up to 24th May, increasing to 20–30 km/h thereafter.
  • Wind Gusts: 20–25 km/h up to 24th May, increasing to 25–35 km/h thereafter.

Rain showers

  • 50% chance of Rain showers over Isolated areas one/two days till 25th May 2026.

Temperature Outlook

Maximum temperatures are expected to remain around the same levels during the forecast period.

  • Most hot centers across Gujarat are likely to record maximum temperatures in the range of 40°C to 43°C on most days during the forecast period.
  • Day-to-day fluctuations of 1°C to 3°C are likely..

Summary

50% chances of Isolated Rain showers on a day or two during period till 25th May 2026.

Moderately hot weather expected to continue over Saurashtra, Gujarat, and Kutch during the next seven days.

Maximum temperatures are likely to remain mostly in the range of 40°C to 43°C, which will be normal to 2°C more than normal temperatures.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મધ્યમ ગરમ હવામાન ચાલુ રહેવાની શક્યતા – 21 થી 27 મે 2026 દરમિયાન મહત્તમ તાપમાન 40°C થી 43°C વચ્ચે રહેવાની શક્યતા

ગુજરાત તાપમાન અવલોકન (20 મે 2026)

20 મે 2026ના રોજ ગુજરાત રાજ્યના મોટાભાગના ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલ આસપાસથી 2°C સુધી વધુ નોંધાયું હતું.

  • રાજકોટ: 43.0°C (નોર્મલ કરતાં 2.0°C વધુ)
  • ડીસા: 41.4°C (નોર્મલ કરતાં 0.6°C વધુ)
  • અમરેલી: 43.1°C (નોર્મલ કરતાં 2.0°C વધુ)
  • અમદાવાદ: 43.7°C (નોર્મલ કરતાં 1.7°C વધુ)
  • વડોદરા: 40.2°C (નોર્મલ)
  • ભુજ: 40.8°C (નોર્મલ કરતાં 1.6°C વધુ)

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હાલનું નોર્મલ મહત્તમ તાપમાન: 40.5°C થી 42°C વચ્ચે ગણાય.
ભુજનું નોર્મલ મહત્તમ તાપમાન: 39.2°C ગણાય.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી 21 થી 27 મે 2026

પવન પેટર્ન

પવનો મુખ્યત્વે પશ્ચિમી દિશાના રહેવાની શક્યતા.

  • પવનની ઝડપ: 24 મે સુધી 15–20 કિમી/કલાક, ત્યારબાદ 20–30 કિમી/કલાક
  • ઝાટકા ના પવનો : 24 મે સુધી 20–25 કિમી/કલાક, ત્યારબાદ 25–35 કિમી/કલાક

વરસાદી ઝાપટાં:
25 મે 2026 સુધી એક/બે દિવસ એકલ દોકલ વિસ્તાર માં વરસાદી ઝાપટાં પડવાની 50% શક્યતા.

તાપમાન અનુમાન

આગાહી સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન હાલના સ્તર આસપાસ જ રહેવાની શક્યતા. જે નોર્મલ આસપાસથી નોર્મલથી 2°C વધુ રહી શકે છે.

ગુજરાતના મોટાભાગના ગરમ કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન 40°C થી 43°C વચ્ચે નોંધાવાની શક્યતા.

દિવસ પ્રમાણે તાપમાનમાં 1°C થી 3°C સુધીના વધઘટ થવાની શક્યતા.

સારાંશ

25 મે 2026 સુધીના સમયગાળા દરમિયાન એકલ દોકલ વિસ્તાર માં એકાદ-બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની 50% શક્યતા.

આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મધ્યમ ગરમ હવામાન ચાલુ રહેવાની શક્યતા.

મહત્તમ તાપમાન મોટાભાગે 40°C થી 43°C વચ્ચે રહેવાની શક્યતા, જે નોર્મલ આસપાસથી નોર્મલથી 2°C વધુ રહી શકે છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th May 2026

Forecast In Sanj Samachar Daily Dated 15th May 2026

 

2.1 55 votes
Article Rating
78 Add your comment here
rajendra
rajendra
29/05/2026 1:40 pm

sir have navi update apo

Place/ગામ
surendranagar
J.k.vamja
J.k.vamja
29/05/2026 1:16 pm

સર આ પવન કેટલો સમય સુધી ચાલુ રહેશે

Place/ગામ
Matirala lathi amreli
PRATIK RAJDEV
PRATIK RAJDEV
29/05/2026 12:10 pm

Imd GFS full form ma chhe have final samjvanu ne sir ?

Place/ગામ
Rajkot
Vadodariya Anand bhai
Vadodariya Anand bhai
29/05/2026 9:16 am

Sr a varshe tamare shenu vavetar karvanu chhe a Mari paheli comment chhe javab apshoji pliza

Place/ગામ
Taluko paddhari gam jivapar
harsh Sorathiya
harsh Sorathiya
29/05/2026 8:05 am

600 hPa:Strong easterlies flowing over RJ & GJ into A’Sea
850 hPa:Westerlies are still stuck in S Arabian Sea near Lanka, not advancing
Classic mid-level easterly interference holding back Low-Level Jet

Place/ગામ
Gondal
Kaushal
Kaushal
28/05/2026 9:58 pm

Vadad samuh west thi north north-east baju gayo hmna thodi var pela 🙂

Mne thyu k aa achanak su badlav aavyo pn yes mja aavi 🙂

Place/ગામ
Amdavad
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
28/05/2026 7:33 pm

5 may thi varshdi mahol aavi pahoche che

Place/ગામ
Dhamel ta lathi. D amreli
Tejas
Tejas
Reply to  Gohil Devrat Sinh Vanraj Sinh
29/05/2026 9:32 am

Wah revers gear

Place/ગામ
Variav
Pansuriya Pratik
Pansuriya Pratik
28/05/2026 4:00 pm

તારીખ 28 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – નૈઋત્ય ના ચોમાસાની ઉત્તરીય સીમા 9°N/60°E, 8.5°N/65°E, 8°N/70°E, 7.5°N/75°E, 8°N/80°E, 11°N/85°E, 15°N/90°E, 19°N/95°E અને 21°N/97°E પરથી પસાર થાય છે. – આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગોમાં, લક્ષદ્વીપ વિસ્તાર, દક્ષિણ-પશ્ચિમ, મધ્યપૂર્વ અને મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના વધુ કેટલાક ભાગોમાં, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગોમાં તેમજ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. – ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો ઉપર 3.1 કિમી ની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત છે. – પંજાબ અને… Read more »

Place/ગામ
Rajkot
Jetha Modhwadia
Jetha Modhwadia
28/05/2026 2:43 pm

સર ગ્લોબલ ટ્રોપીકલ હેઝાર્ડના મેપમા નોર્મલ થી વઘુ વરસાદ માટે લીલો કલર અને નોર્મલ ઘી ઓછા માટે બ્રાઉન કલર છે …..પણ જયા કોઈ કલર નથી બ્લેન્ક છોડી દેવાયુ છે ત્યા નોર્મલ સમજવુ કે પછી અનિશ્ચિત સમજવુ

Place/ગામ
આબારામા પોરબંદર
Kd patel
Kd patel
Reply to  Jetha Modhwadia
28/05/2026 2:50 pm

Aa global hezard jovu hoi to kya jovu

Place/ગામ
Makhiyala ta junagadh
Karubhai odedara
Karubhai odedara
28/05/2026 7:41 am

Sir ama kai khabar nathi padti desi agahikaro saru chomachu key Technology vara nabdu chomachu key koni uper visvas kri sakay ? Kaik margdarshan apo tme

Place/ગામ
Kutiyana
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Karubhai odedara
28/05/2026 6:14 pm

એમાં ય કઈ દશ નથી હુજતી.. પરંપરીકમાં વનસ્પતિ પશુ પક્ષી ની ચેસ્ટા કે કુદરતી સંકેત વાળા ય અલ નિનો નો કક્કો કુટ્યા કરે. એને અલ નિનો ક્યાં સંકેત માં દેખાતો હશે,?

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Pansuriya Pratik
Pansuriya Pratik
27/05/2026 2:58 pm

તા. 27 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે વધુ આગળ વધીને દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, લક્ષદ્વીપ વિસ્તારના કેટલાક ભાગો, દક્ષિણપશ્ચિમ, દક્ષિણપૂર્વ અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, સમગ્ર અંડમાન સમુદ્ર તથા મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. https://www.gujaratweather.com/?page_id=14488 – આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસું દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના વધુ ભાગો, લક્ષદ્વીપ વિસ્તાર, દક્ષિણપશ્ચિમ, મધ્યપૂર્વ અને મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગો, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગો તથા ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. – ચોમાસાની ઉત્તર સીમા (NLM)… Read more »

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
27/05/2026 2:50 pm

Tukama El Nino nu Asadh Mahinama gabha rese e El Nino Diwali pasi vihai tyar pasi pado Ave k padi e apane nade nai.

Place/ગામ
Makhiyala ta junagadh
Paras Kuber
Paras Kuber
27/05/2026 11:37 am

Sir chomasu najik aave chhe to badha ramakda ne website nu maintenance ni kamgiri kari lejo jethi traffic jam thay tyare Kai problem na rahe. Ane badha mitro pan application k je use krta hoy update Kari lejo jethi kai takleef na thay baki sir ni aagahi samaysar aavi j Jay chhe.khas email address nu maintenance karvu.

Place/ગામ
Jamnagar, vavberaja
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
27/05/2026 11:20 am

Thanks for new update sir

Place/ગામ
Chandli
Jignesh khant
Jignesh khant
26/05/2026 11:32 pm

,
mobile Version ma j open thai chhe
desktop ma Rakhi ne jovo ne sir

Place/ગામ
Morbi
Milan sabhaya
Milan sabhaya
26/05/2026 11:21 pm

Saheb,Tamara atla varso na anubhav thi Alnino vishe aa chomasa ma tamne su lage chhe ??means k nadse k nay nade..Mane khabar chhe k tame kehso Alnino ek paribad j chhe .bija Ghana fector kaam karta hoy chomasa darmiyan ..pan overall garmi ,Pavan, parmparik ne badhuy jota tamaru su manvu chhe chomasa vishe??just tamaru mantvya kejo

Place/ગામ
હડમતીયા (મતવા) તા-જી.. જામનગર
pratap odedra
pratap odedra
26/05/2026 3:06 pm

Sir, ind GFS June na starting na 2/3 divas South, East,North na amuk bhag ma sara aveva varsad nu kahe che… ☔

Place/ગામ
Jamraval,dwarka
Kd patel
Kd patel
26/05/2026 2:51 pm

Kerala ma chomasu besavanu tadhu paidu lage IMD 26 tarikh nu keta hata have kedi chomasu besase?

Place/ગામ
Makhiyala ta junagadh
Pansuriya Pratik
Pansuriya Pratik
26/05/2026 2:41 pm

તારીખ 26 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન – નૈઋત્ય ચોમાસાની ઉત્તર સીમા (Northern Limit of Monsoon) હાલ 7°N/60°E, 7°N/70°E, 7°N/75°E, 8°N/80°E, 10°N/85°E, 13.5°N/90°E અને 17°N/95°E પરથી પસાર થાય છે. – આગામી 2 થી 3 દિવસ દરમિયાન નૈઋત્ય ચોમાસું દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગોમાં, દક્ષિણપશ્ચિમ, દક્ષિણપૂર્વ તથા મધ્યપૂર્વ બંગાળની ખાડીના વધુ કેટલાક ભાગોમાં તેમજ આંદામાન સમુદ્રના બાકીના વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. – દક્ષિણ બિહાર અને આસપાસના વિસ્તારો ઉપરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરેલું છે. – દક્ષિણ બિહારથી ઝારખંડ અને આંતરિક… Read more »

Place/ગામ
Rajkot
Kaushal Acharya
Kaushal Acharya
26/05/2026 2:02 pm

Hmna hmna modi rate thi bv mst thandak hoy che jeno aanand che 🙂

Place/ગામ
Amdavad
Last edited 1 month ago by Kaushal Acharya
Sonu1bhatt
Sonu1bhatt
25/05/2026 10:52 pm

Sir aa to Jane garmi to jo vadhe jay 6 Kai aagotru 6 k vadado pan nathi tablatod garmipli kaho ne sir pli pli

Place/ગામ
Amdavad
Sonu1bhatt
Sonu1bhatt
Reply to  Ashok Patel
26/05/2026 11:11 am

Sorry sir

Place/ગામ
Amdavad
Amish Andani
Amish Andani
25/05/2026 6:23 pm

કોમેન્ટ નું ઘોડાપુર ક્યારે આવશે???

Place/ગામ
લજાઈ, ટંકારા, મોરબી
Kaushal Acharya
Kaushal Acharya
Reply to  Amish Andani
26/05/2026 1:57 pm

Bs kaik nva juni thva do etli j var 🙂 hahahaha

Place/ગામ
Amdavad
Last edited 1 month ago by Kaushal Acharya
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Amish Andani
28/05/2026 10:21 pm

25 jun pachi …….

Place/ગામ
Bhayavadar
Pansuriya Pratik
Pansuriya Pratik
25/05/2026 3:17 pm

તારીખ 25 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન – નૈઋત્ય ચોમાસાની ઉત્તર સીમા (Northern Limit of Monsoon) હાલ 7°N/60°E, 7°N/70°E, 7°N/75°E, 8°N/80°E, 10°N/85°E, 13.5°N/90°E અને 17°N/95°E પરથી પસાર થાય છે. – આગામી 2 થી 3 દિવસ દરમિયાન નૈઋત્ય ચોમાસું દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણપશ્ચિમ, દક્ષિણપૂર્વ અને મધ્યપૂર્વ બંગાળની ખાડી તેમજ અંદામાન સમુદ્રના બાકીના ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ અને આસપાસના વિસ્તારો પર 3.1 કિમી ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે યથાવત છે. – દક્ષિણ બિહાર અને આસપાસના વિસ્તારો પર 0.9 કિમી ઊંચાઈએ અપર… Read more »

Place/ગામ
Rajkot
Pansuriya Pratik
Pansuriya Pratik
24/05/2026 2:17 pm

તારીખ 24 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન – નૈઋત્ય ચોમાસાની ઉત્તર સીમા (Northern Limit of Monsoon) હાલ 7°N/60°E, 7°N/70°E, 7°N/75°E, 8°N/80°E, 10°N/85°E, 13.5°N/90°E અને 17°N/95°E પરથી પસાર થાય છે. – આગામી 2 થી 3 દિવસ દરમિયાન નૈઋત્ય ચોમાસું દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણપશ્ચિમ, દક્ષિણપૂર્વ તથા મધ્ય-પૂર્વ બંગાળની ખાડીના વધુ કેટલાક ભાગો તેમજ આંદામાન સમુદ્રના બાકીના વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ જમ્મુ અને આસપાસના વિસ્તારમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે યથાવત છે. – દક્ષિણ બિહાર અને આસપાસના… Read more »

Place/ગામ
Rajkot
Hira kodiyatar
Hira kodiyatar
24/05/2026 12:32 pm

Sar 1 tarikh pasi nvajuni thai ke pasi aagtru kevai.?

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Haresh bhai Mer
Haresh bhai Mer
24/05/2026 9:04 am

Saheb aaje to pavan nu jor khubaj vadhi gayu se

Place/ગામ
Jalalpur mandava
Jadav Bhupat Naran
Jadav Bhupat Naran
23/05/2026 9:06 pm

Sr am ecmwf ane Gfs bene modal ma vadhare vishvas kona par rakhvo plz answer

Place/ગામ
Lathodra
Pansuriya Pratik
Pansuriya Pratik
23/05/2026 2:27 pm

તારીખ 23 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન – નૈઋત્યનું ચોમાસું આજે, 23 મે 2026ના રોજ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણપશ્ચિમ, દક્ષિણપૂર્વ અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો તથા અંદામાન સમુદ્રના મોટા ભાગોમાં આગળ વધ્યું છે. https://www.gujaratweather.com/?page_id=14488 – નૈઋત્ય ચોમાસાની ઉત્તર સીમા (Northern Limit of Monsoon) હાલ 7°N/60°E, 7°N/70°E, 7°N/75°E, 8°N/80°E, 10°N/85°E, 13.5°N/90°E અને 17°N/95°E પરથી પસાર થાય છે. – આગામી 3 થી 4 દિવસ દરમિયાન નૈઋત્ય ચોમાસું દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણપશ્ચિમ, દક્ષિણપૂર્વ અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
22/05/2026 11:35 pm

There will be no relief from heat till next 1 week till 29th May.

Place/ગામ
Vadodara
Zala ramsinh
Zala ramsinh
22/05/2026 6:28 pm

સર આ વર્ષે સુપર અલ નીન્યો થવાની શક્યતા વધારે સે +2.0 C જે ગંભીર હોઈ સકે ?

Place/ગામ
Kaj kodinar
JJ patel
JJ patel
Reply to  Ashok Patel
22/05/2026 10:58 pm

હજુ નક્કી નય એમ ને સર ?

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Zala ramsinh
Zala ramsinh
Reply to  Ashok Patel
23/05/2026 10:50 am

Chomasa darmiyan

Place/ગામ
Kaj kodinar
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
23/05/2026 1:44 pm

Jsk સર… તો ચોમાસા પછી એટલે કે શિયાળુ હવામાન માં અલનીનો ની અસર થાય તો શું ઠંડી ઘટે એવું બને કે પછી શિયાળા માં કમોસમી વરસાદ નું જોર વધુ રયે?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Mahesh
Mahesh
Reply to  Ashok Patel
24/05/2026 7:56 pm

Sir even imd pan kahe se ke elnino end off ઇયર ma strong thase ane 27 na chomasa pela neutral athava towards to lanina thase aa YouTube vara khali sansanati ફેલાવે se khedut ne chinta ma muke se

Sir (E) Africa na Uganda na northern region ma aa વર્ષે khub varasad se ane sela 10 varash thi jovoo su je varase ahiya varasad vadhu hoy tiyare aapne ભારત ma chomasu saru hoy se to African monsoon and Indian monsoon ne kay કનેક્શન hoy Sir?

Place/ગામ
Navalgadh
P.j. Patel
P.j. Patel
Reply to  Ashok Patel
25/05/2026 10:39 am

M.p. Ma. Monsun. Dray. Rehese. ?

Place/ગામ
Gondal
Chandresh Sakhiya
Chandresh Sakhiya
22/05/2026 5:35 pm

Kalavad ma ami chhatna

Place/ગામ
Rajkot
Hitesh Bakori
Hitesh Bakori
22/05/2026 4:04 pm

સર જય શ્રીકૃષ્ણ ઘણા દિવસ થયા એક સવાલછે વિન્ડીજે 15 દિવસ ની ચોખી આવતી અત્યારે 5 દિવસ ની ચોખી આવેછે પછીની બ્લેક આવેછે એનુ કારણ શુ ?

Place/ગામ
Jamjodhpur
Pansuriya Pratik
Pansuriya Pratik
22/05/2026 2:22 pm

તારીખ 22 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો ઉપર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઊંચાઈએ UAC તરીકે છે. સાથે મધ્ય અને ઉચ્ચ ક્ષોભમંડલીય પશ્ચિમી પવનોમાં ટ્રફ પણ સક્રિય છે, જેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ અંદાજે 71°E રેખાંશ સાથે અને 28°N અક્ષાંશના ઉત્તર તરફ પસાર થાય છે. – ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારો ઉપર રહેલું UAC હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો ઉપર સ્થિત છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. – દક્ષિણ કોષ્ટલ ઓડિશા અને આસપાસના વિસ્તારો ઉપર રહેલું… Read more »

Place/ગામ
Rajkot
અનિલભાઈ
અનિલભાઈ
21/05/2026 9:54 pm

Thanks sar

Place/ગામ
Majoth
Dalsaniya Jagdishbhai
Dalsaniya Jagdishbhai
21/05/2026 9:32 pm

Thanks sar for apdet

Place/ગામ
Depaliya
parva dhami
parva dhami
21/05/2026 7:45 pm

Rajkot temperature seems 1-2 ‘C more
Hirasar Airport par weather station shift karyu hase etle?

Place/ગામ
Rajkot
Hitesh Bakori
Hitesh Bakori
21/05/2026 5:15 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….

Place/ગામ
Jamjodhpur
Hira kodiyatar
Hira kodiyatar
21/05/2026 4:22 pm

Sar vrsadna 50% sans cola prmanese ?

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Pansuriya Pratik
Pansuriya Pratik
21/05/2026 2:54 pm

તારીખ 21 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન – નૈઋત્ય ચોમાસાની ઉત્તર સીમા (Northern Limit of Monsoon) હાલ 6°N/70°E, 6°N/75°E, 7°N/80°E, 9°N/85°E, 12°N/90°E, 14°N/93°E, 16°N/96°E અને 17.5°N/98°E પરથી પસાર થાય છે. – આગામી 3 થી 4 દિવસ દરમિયાન દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, આંદામાન સમુદ્રના બાકીના ભાગો તેમજ મધ્યપૂર્વ બંગાળની ખાડીના વધુ કેટલાક વિસ્તારોમાં નૈઋત્ય ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. – પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) હવે પશ્ચિમી પવનોમાં ટ્રફ સ્વરૂપે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ 62°E રેખાંશની આસપાસ અને 28°N અક્ષાંશના ઉત્તર તરફ સ્થિત છે.… Read more »

Place/ગામ
Rajkot
Piyush Bodar
Piyush Bodar
21/05/2026 2:28 pm

સર અલનીનો ની અપડેટ આપો ને

Place/ગામ
ખાખીજાળીયા
Nilesh Khunt
Nilesh Khunt
21/05/2026 2:26 pm

Sir Normal Monsoon n Below Normal Monsoon ma Varsad ma ketla percentage ghatado Rahe approx

Place/ગામ
Rajkot
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
21/05/2026 2:19 pm

Thanks sir for new apdet

Place/ગામ
motabhadukiya(kalavad)
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
Reply to  Gita Ben Jayeshbhai Thummar
24/05/2026 11:52 am

Chomasa na opning darmiyan samjvu agharu che !

Place/ગામ
Dhamel ta lathi. D amreli