Fairly Widespread Unseasonal Rain Likely over Saurashtra, Kutch & Gujarat 6th–9th May 2025
ઠીક ઠીક વ્યાપક કમોસમી વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 6 થી 9 મે 2025
️ Current Weather Conditions (as of 4th May 2025)
️ Maximum Temperature Observations – 3rd May 2025
- Rajkot: 41.8°C (+0.4°C above normal)
- Amreli: 40.9°C (-1.0°C below normal)
- Deesa: 39.1°C (-1.5°C below normal)
- Ahmedabad: 41.4°C (normal)
- Gandhinagar: 41.0°C (-0.5°C below normal)
- Bhuj: 42.4°C (-2.5°C below normal)
Overall, maximum temperatures remain near or slightly below normal across most parts of Gujarat.
Current Synoptic Features
- A Western Disturbance persists as a cyclonic circulation over North Pakistan, adjoining Punjab and Northwest Rajasthan, between 3.1 to 9.4 km above mean sea level.
- A persistent upper air cyclonic circulation (UAC) is present over the northeast Arabian Sea, adjoining the Gujarat coast, at around 0.9 km above mean sea level.
Expected Weather Features (6th–9th May 2025)
- The UAC over North Pakistan is expected to track southeastwards toward Northwest to South Rajasthan, with a trough extending southwestward into the northeast and central Arabian Sea.
- High humidity levels are expected across all atmospheric levels (925 hPa to 300 hPa) during this period, supporting active convective development.
Dynamic Weather Charts (IMD)
- IMD 700 hPa Chart valid for Tomorrow
- IMD 500 hPa Chart valid for Tomorrow
- IMD 700 hPa Chart valid for Day After Tomorrow
- IMD 500 hPa Chart valid for Day After Tomorrow
- IMD Precipitation Chart valid for Tomorrow
- IMD Precipitation Chart valid for Day After Tomorrow
️
-
Forecast: Saurashtra, Gujarat & Kutch (4th–10th May 2025)
️ Wind Patterns
- Winds predominantly from the West/Southwest, occasionally from the South.
- Erratic wind directions likely during 6th–9th May due to atmospheric instability.
- Wind speeds: 15–25 km/h, gusts of 25–35 km/h, occasionally reaching 40–60 km/h during unstable conditions.
️ Sky Conditions
- 4th–5th May: Scattered cloud development expected
- 6th–9th May: Increased cloud cover and instability expected.
- 10th May: Scattered cloud development expected.
️ Temperature Trends
Current Normal Maximum Temperatures
- Gujarat (avg): 41.5°C
- Deesa: 40.7°C
- Bhuj: 40.1°C
- Amreli: 42.0°C
Forecasted Trends
- 4th–5th May: Below normal.
- 6th–9th May: Much below normal (by 3°C to 10°C).
- 10th May: Below normal (by 3°C to 6°C).
Humidity Conditions
- High relative humidity expected at most levels up to 9.4 km asl, supporting deep convection from 6th to 9th May.
️ Unseasonal Rainfall Outlook
- 4th–5th May: Isolated rain over North Gujarat, Kutch, and pockets of Saurashtra.
- 6th–9th May: Fairly widespread unseasonal rain likely across Saurashtra, Gujarat & Kutch, accompanied by thunderstorms, gusty winds, and hail at some locations.
- 10th May: Isolated rain possible in some areas.
Rainfall Amounts:
- Cumulative rainfall will vary widely and expected between 25 mm to 200 mm over the forecast period.
- Main rainfall activity expected during 6th–9th May.
- Isolated pockets may receive higher rainfall totals.
- Note: Updates will be done as and when warranted
-
હાલની હવામાન પરિસ્થિતિ (4 મે ૨૦૨૫ સુધી)
️ તાપમાન અવલોકન – 3 મે 2025
રાજકોટ: ૪૧.૮°C (સામાન્યથી +૦.૪°C વધારે)
અમરેલી: ૪૦.૯°C (સામાન્યથી -૧.૦°C ઓછી)
ડીસા: ૩૯.૧°C (સામાન્યથી -૧.૫°C ઓછી)
અહમદાબાદ: ૪૧.૪°C (સામાન્ય)
ગાંધીનગર: ૪૧.૦°C (સામાન્યથી -૦.૫°C ઓછી)
ભુજ: ૪૨.૪°C (સામાન્યથી -૨.૫°C ઓછી)
ગુજરાતના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કે થોડું ઓછું નોંધાયું છે.હાલના હવામાન ના પેરામીટર:
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન, પંજાબ નજીકના વિસ્તારો અને ઉત્તરપશ્ચિમ રાજસ્થાન પર ૩.૧થી ૯.૪ કિમી ઊંચાઈ એયુએસી તરીકે સક્રિય છે.
નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રના ઉત્તરપૂર્વ ભાગ અને નજીકના ગુજરાત કાંઠે આશરે ૦.૯ કિમી ઊંચાઈએ ઊપરનાં હવામાં UAC હજુ સક્રિય છે.આગામી હવામાન લક્ષણો (6 થી 9 મે 2025)
ઉત્તર પાકિસ્તાન ઉપર આવેલું UAC દક્ષિણ તરફ ખેંચાઈ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન તરફ અને ત્યાંથી દક્ષિણ રાજસ્થાન તરફ ખસી જશે. એમાંથી એક ટ્રફ દક્ષિણપશ્ચિમ તરફ લંબાશે ને ઉત્તરપૂર્વ અને મધ્ય અરબી સમુદ્ર સુધી વિસ્તરે તેવી શક્યતા છે.
આ સમયગાળા દરમિયાન ૯૨૫ hPa થી ૩૦૦ hPa સુધીના સ્તરોમાં ઊંચી ભેજવાળું વાતાવરણ રહેશે, જે સક્રિય ઠંડર સ્ટોર્મ ની શક્યતા દર્શાવે છે.ડાયનામિક હવામાન ચાર્ટ્સ (IMD) ઉપર આપેલ છે જે જયારે જોવો ત્યાર થી આવતા બે દિવસ માટે છે.
️ હવામાન અનુમાન: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 4 થી 10 મે 2025
પવનની દિશાઓ
પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણપશ્ચિમ તરફથી, કેટલીક વખત દક્ષિણ તરફથી.
૬થી ૯ મે દરમિયાન વાતાવરણની અસ્થિરતા ને હિસાબે પવન દિશામાં ફેરફાર થાય રાખશે.
પવનની ઝડપ: ૧૫–૨૫ કિમી/કલાક, ઝટકા પવન ૨૫–૩૫ કિમી/કલાક, અને અસ્થિર વાતાવરણમાં ૪૦–૬૦ કિમી/કલાક સુધી પહોંચી શકે છે.☁️ આકાશ સ્થિતિ
૪થી ૫ મે: છુટા છવાયા વાદળો જોવા મળી શકે
૬થી ૯ મે: વાદળોની વધશે અને અસ્થિરતા
૧૦ મે: ફરી છુટા છવાયા વાદળો જોવા મળી શકે
️ તાપમાન પ્રવૃત્તિ
હાલના સામાન્ય મહત્તમ તાપમાનગુજરાત દરિયા પટ્ટી શિવાય ના મોટા ભાગ ના સેન્ટરો : ૪૧.૫°C
ડીસા: ૪૦.૭°C
ભુજ: ૪૦.૧°C
અમરેલી: ૪૨.૦°C
આગામી તાપમાન આગાહી:
૪થી ૫ મે: સામાન્ય કરતા ઓછું
૬થી ૯ મે: સામાન્ય કરતા ઘણું ઓછું (૩°C થી ૧૦°C જેટલું ઓછું)
૧૦ મે: સામાન્ય કરતા ૩°C થી ૬°C ઓછું
ભેજ સ્થિતિ
૬થી ૯ મે દરમિયાન સમુદ્ર સપાટીથી ૯.૪ કિમી સુધીના સ્તરે ઊંચા ભેજવાળા સ્તરો જોવા મળશે, જે ગર્જનાત્મક વિકાસને સમર્થન આપે છે.️ બિનમોસમી વરસાદ
૪થી ૫ મે: ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા
૬થી ૯ મે: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ઠીક ઠીક વ્યાપક બિનમોસમી વરસાદની શક્યતા, જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, તીવ્ર પવન અને ક્યારેક કરા સાથે વરસાદ
૧૦ મે: અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા
☔ વરસાદનું પ્રમાણ
કુલ વરસાદ: આગાહી સમય નો કુલ વરસાદ 25 મિ.મી. થી 200 મિ.મી. વચ્ચે જે વિસ્તાર પ્રમાણે વધુ ફેર ફાર વારો રહેશે.
મુખ્ય વરસાદ નું પ્રમાણ 6 થી 9 મે દરમિયાન
અમુક વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાઈ શકે.
નોંધ: જરૂરિયાત મુજબ અપડેટ થશે
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th May 2025
Forecast In Sanj Samachar Daily Dated 5th May 2025
તારીખ 11 મે 2025. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પ્રવાહોમાં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી પર છે જે હવે લગભગ 71°E. અને 28°N. ની ઉત્તર માં છે. અન્ય એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ટ્રફ તરીકે મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પ્રવાહોમાં 60°E. અને 27°N થી ઉતરે છે અને તે પૂર્વ તરફ આગળ વધ્યું છે અને ઉપરોક્ત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ભળી ગયું છે. એક ટ્રફ સૌરાષ્ટ્રથી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર માં થયને મધ્યપૂર્વ અરબી સમુદ્ર સુધી વીસ્તરે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 કિમી પર છે. ઉત્તર-દક્ષિણ ટ્રફરેખા મરાઠવાડાથી આંતરિક કર્ણાટક… Read more »
Monson criatarriya lain apdet karo please
અહીં મેનુ માં આઈએમડી ચાર્ટ મા મોન્સુન ઓનસેટ faq તેમાં જોઈ શકો છો.
Finally satat 5 divas ni varsad ni hajari baad Aaje amare Rahat hati.Vatavaran saru hatu.
Andaman Nicobar ma monsoon set thavani full taiyari..I think aaje set toe thai gayu chhe !!!
અશોકભાઈ નમસ્તે! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી.
તમારા જવાબવાળી કોમેન્ટ મારે આવતી નથી .
માર્ગદર્શન આપવા વિનંતી.
Tamey shu kaheva mango chho?
Aa Jawab ahi apyo te tamone nathi malto tem kaho chho ?
Em hoy toe tamo maney Jawab kem aapi shaksho ?
જવાબ અહી હોય…….. સાહેબ એમને વ્યુવ રિપ્લાય માં ટપો નહી પડતો હોય એટલે બની શકે તો આ કોમેન્ટ બહાર દેખાય ઍમ રાખજો.
શ્રી અશોકભાઈ
શ્રી રામજીભાઈ કચ્છી એ વાત કરી તે બરાબર છે પેલા તમારા જવાબ સીધા જ દેખાતા હવે view replies પર ક્લિક કરવાનું છે.
Gayi Kale bapore Porbandar City ma 20 min Pavan sathe varsad padyo hto
Ravivar na roj Porbandar Jilla na ranvav sahit na gamdao ma pan bhare varsad pdyo hto.
Sir IMD map ma kaik kocho chhe !
Refresh karo etle badhu paatey chadi jashe !
શુભ પ્રભાત સાહેબ
હાલ હું કડી શહેર માં છું
કડી શહેર અને આસપાસ ના વિસ્તાર માં ગઈ કાલે રાત્રે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી અત્યંત ગાજ વીજ અને ભારે પવન સાથે અંદાજિત ૫૦ થી ૭૦ mm જેટલો વરસાદ ખાબકી ગયો
Yes amare rate north northwest baju jor lisotao pn gaj hdva evu htu….aavu jyare jyare bhi thay che tyare tyare kadi baju hoy che varsad evu joyu che 🙂
તારીખ. 6 થી 11 સુધીમાં અમારા વિસ્તારમાં કુલ 3.5 ઇંચ વરસાદ પડ્યો.
Jay mataji sir…3 tarikh thi chalu thayelo varsad pan aaje full aavvani taiyari ma 6e vijdina kadaka bhadaka thai rhya 6e kyak kyak santa pde 6e…
IMD GFS 10 days precipitation chart ૧૬/૦૫/૨૫ સુધી જ બતાવે છે. અપડેટ થવાનું બાકી છે સર?
Refresh karo 21 May savar sudhi nu chhe.
Aaje amare 14mm varsad padyo
Sir aje hu vanana gaam ma hata aje varsad padyo dhodhmar varsad hato 1kalak Pavan sathe khetar mathi Pani kadhi nakhiya Mimi vavajodu hatu
Varsad na aakada sanj na 6 sudhi na chhe ahi.
Aaje pan varsad ni hajari
1 inch jevo varsad
Sir tame to 6 thi 9 ma j varsad nu janavel 10 na chhutachavaya varsad nu janavel pan aam chhata aato 11 na pan varse chhe to have kyare aa kamosami rakshash bandh thase te to janavo.
Mari update pachi Akila and Samj Samachar ma 11 sudhi ni vigat chhe.
To sir kal thi to shanti thashe ne? Ane sir ame akila ane sanj samachar karta tamari update ne j vishesh manta hoye chhiye… Chhapa ne khas manta nathi te ghani vakhat sanasanati felavata hoy chhe.
Akila Dated 5th May 2025
Sanj Samachar Dated 5th May 2025
અકિલા અને સાંજ સમાચાર માં અશોકભાઈ પટેલ ની જ આગાહી હોય છે. અને સાહેબ ના નામ ની આગાહી હોય તેમાં સનસનાટી ન હોય.
Cola 1&week 2 mathi naksa gayab che
Sir kaik kaam ma lage che comment na javab nathi aapta sir aavu vatavaran have ketla divas rese
Jem Mavathu ochhu thay tem comment ochha hoy etle check na thatu hoy.
Ok sir
આજે અમારા વિસ્તારમાં અંદાજે 1.5-2 બે ઈંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો છે
Sir aje amare atiyare khetru bare pani kadhi naykha
Aaje pan vatavaran ma ashthirta dekhay che aaje pacho bapor baad varsad no varo aavi jase tevu lage che
Porbandar na kutiyana ma gayi kale sanje 2 kalak ma 4 inch varsad pdyo ane Porbandar na Garamy vistaroma Pan bhare varsad pdyo hto.
જય શ્રી કૃષ્ણ સર , સર હવે બધા ચાર્ટ ખુલે છે , આભાર , સર અમારે કાલે સાડા પાંચ થી સવા છ સુધી માં પાછો બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો ડુંગરા માં ઝરણા ચાલુ થઈ ગયા હતા, ટોટલ સાડા ચાર ઈંચ પ્લસ થયો .
સર, નવી અપડેટ્સ ક્યારે આવશે.
Aaj no 2 inch uper varsad
Amare 7 tarikhe 1″+ kale 4 pm ae 1″+ aje 4pm ae 1″+ have bov nukasan karak mavathu thatu jai se.
Sir aje pan amare 1 ench jetlo varsad pdiyo Jay shree Krishna
Sir…aje sauthi vadhu….75 mm jetlo varsad…have kale ketli sakyata…?
Akila and Sanj Samachar vancho ahi aapel chhe.
Jay Siyaram sir, New update kyare aapsho
હાલો આજે પણ 1″ થી વધારે નો ધુબાકો ઘેડ માં..
કેદી બન્દ થશે આ માવઠું આવું ને આવું રહ્યું તો 5 જૂને ચોમાસુ બેસાડી દેશે imd..
Imd nu anuman aevu kahe se ke aa vakhte chomasu 27 may keral pahochi jase 4 divas vahelu to gujarat pan vahelu aavi sake
Rain radar fari khotkayu laage chhe
તારીખ 10 મે 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 પર છે, તેની સાથે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ અન્ય એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 55°E અને 27°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને… Read more »