Southwest Monsoon to Set In Over Andaman Sea & Nicobar Islands Around 13 May; Unseasonal Rains End in Gujarat, Temperatures to Normalize Ahead (13th–19th May 2025)
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 13 મે આસપાસ અંદામાન સમુદ્ર અને નિકોબાર દ્વીપોમાં પ્રવેશ કરશે; ગુજરાતમાં કમોસમી વરસાદનો અંત, તાપમાન નોર્મલ થવા તરફ આગળ વધશે (13–19 મે 2025)
Rainfall 6th-13th May Alphabetical
Rainfall 6th-13th May Highest to Lowest
️ Current Weather Conditions (as of 12 May 2025)
️ Maximum Temperature Observations – 11 May 2025:
-
Rajkot: 36.4°C (4.5°C below normal)
-
Deesa: 38.0°C (2.5°C below normal)
-
Ahmedabad: 36.6°C (5.0°C below normal)
-
Gandhinagar: 37.0°C (4.5°C below normal)
-
Bhuj: 40.2°C (1.0°C above normal)
Overall, maximum temperatures are 2°C to 5°C below normal across most parts of Gujarat.
Current Synoptic & Expected Features
-
An Upper Air Cyclonic Circulation (UAC) is present over the East Arabian Sea at ~3.1 km above mean sea level and a trough from the UAC extends towards Saurashtra.
-
Southwest Monsoon is very likely to advance into:
-
South Andaman Sea
-
Some parts of Southeast Bay of Bengal
-
Nicobar Islands around 13 May 2025
-
Further advancement likely over:
-
South Arabian Sea, Maldives, Comorin area
-
More parts of South Bay of Bengal
-
Entire Andaman & Nicobar Islands and Andaman Sea
-
Some parts of Central Bay of Bengal
️ Expected progression over the subsequent 4–5 days.
Forecast: Saurashtra, Gujarat & Kutch (13–19 May 2025)
️ Wind Patterns
-
Predominantly West/Southwest winds
-
Occasional South winds during the later part of the period
-
Wind speeds: 15–20 km/h, with gusts up to 20–30 km/h
️ Sky Conditions
-
13–14 May: Clearing weather
-
15–19 May: Scattered clouds or partly cloudy skies on some days
️ Temperature Trends
Current Normal Maximum Temperatures:
-
Most centers in Gujarat: 41.0°C–41.5°C
-
Deesa: 40.5°C
-
Bhuj: 39.1°C
Forecasted Trends:
-
Maximum temperatures will rise gradually and are expected to become normal or near-normal by 15th–16th May
️ Rainfall Outlook
-
Rainfall coverage and intensity to decrease starting today
-
Unseasonal rain expected to end from tomorrow
️ વર્તમાન હવામાન પરિસ્થિતિઓ (12 મે 2025 સુધીની સ્થિતિ મુજબ)
️ મહત્તમ તાપમાન નોંધ – 11 મે 2025:
-
રાજકોટ: 36.4°C (સામાન્ય કરતા 4.5°C ઓછું)
-
ડીસા: 38.0°C (સામાન્ય કરતા 2.5°C ઓછું)
-
અમદાવાદ: 36.6°C (સામાન્ય કરતા 5.0°C ઓછું)
-
ગાંધીનગર: 37.0°C (સામાન્ય કરતા 4.5°C ઓછું)
-
ભુજ: 40.2°C (સામાન્ય કરતા 1.0°C વધારે)
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2°C થી 5°C ઓછું છે.
વર્તમાન સિનોપ્ટિક સ્થિતિ અને અપેક્ષિત હવામાન પરિસ્થિતિઓ
-
અરબી સાગરના પૂર્વ ભાગ પર ~3.1 કિ.મી. ઊંચાઈએ એક UAC સક્રિય છે.
-
આ UACમાંથી એક ટ્રફ સૌરાષ્ટ્ર તરફ વિસ્તરે છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસવાની/વિસ્તરણની શક્યતા છે લગભગ 13 મે 2025:
-
દક્ષિણ અંદામાન સમુદ્ર
-
દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગો
-
નિકોબાર દ્વીપો
આગામી 4–5 દિવસમાં ચોમાસુ આગળ વધવાની શક્યતા:
-
દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ, કોમોરિન વિસ્તાર
-
દક્ષિણ બંગાળની ખાડીના વધુ વિસ્તારો
-
સંપૂર્ણ અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ અને અંદામાન સમુદ્ર
-
મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગો
️ આગામી 4–5 દિવસમાં ચોમાસુ આગળ વધવાની શક્યતા છે.
પૂર્વાનુમાન: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ (13–19 મે 2025)
️ પવનની દિશા અને ગતિ
-
પવન મુખ્યત્વે પશ્ચિમ/દક્ષિણ પશ્ચિમ તરફથી
-
આગાહી ના પાછળ ના દિવસોમાં ક્યારેક દક્ષિણ તરફથી પણ
-
પવનની ઝડપ: 15–20 કિ.મી./કલાક, ગસ્ટ્સ: 20–30 કિ.મી./કલાક
️ આકાશી પરિસ્થિતિઓ
-
13–14 મે: હવામાન સાફ થાય તેવી શક્યતા
-
15–19 મે: કેટલાક દિવસોમાં છૂટાછવાયા વાદળ અથવા આંશિક વાદળછાયા
️ તાપમાનની प्रवૃત્તિઓ
હાલના સામાન્ય મહત્તમ તાપમાન:
-
ગુજરાતના મોટાભાગના કેન્દ્રો: 41.0°C–41.5°C
-
ડીસા: 40.5°C
-
ભુજ: 39.1°C
અપેક્ષિત પ્રવૃત્તિઓ:
-
મહત્તમ તાપમાન હળવે હળવે વધશે
-
15–16 મે સુધીમાં સામાન્ય અથવા નજીકના સ્તરે પહોંચી શકે છે
️ વરસાદનું પૂર્વાનુમાન
-
આજથી વરસાદની માત્રા અને વિસ્તાર ઘટશે
-
કમોસમી વરસાદનો અંત શક્યતઃ આવતીકાલથી થશે
-
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 12th May 2025
Forecast In Sanj Samachar Daily Dated 12th May 2025
તારીખ 20 મે 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/60°E, 6°N/65°E, 7°N/70°E, 7°N/75°E, 8°N/80°E, 10.5°N/85°E, 15°N/90°E અને 21°N/95°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 4-5 દિવસ દરમિયાન કેરળમાં શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની સંભાવના છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 4-5 દિવસ માં દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગો, માલદીવ અને કોમોરિન વિસ્તારના બાકીના ભાગો; લક્ષદ્વીપ વિસ્તાર, કેરળ, તમિલનાડુના કેટલાક ભાગો; દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં નૈઋત્ય નું ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની સંભાવના છે. ❖ 21 મેની આસપાસ… Read more »
તારીખ 19 મે 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસુ આજે 19 મે 2025 ના રોજ દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગોમાં; દક્ષિણ બંગાળની ખાડી; મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધ્યું. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 5°N/60°E, 6°N/65°E, 7°N/70°E, 7°N/75°E, 8°N/80°E, 10.5°N/85°E, 15°N/90°E અને 21°N/95°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં, માલદીવ અને કોમોરિન વિસ્તારના બાકીના ભાગોમાં; દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં; મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના… Read more »
Sir Ji,
Navi update kyare aapo cho?
Jyare joti hoy tyare !
Aavi gai update
Sir. કોલા ખૂલતું નથી એનું સુ કારણ
સર કોલા બધાને ખુલે એવુ કાંક કરોને
Aaya kai Switch nathi ke amuk maate On karu ne Amuk maate Off karu !
Ghar na bija koy na phon ma kholo etle khulse bhai
4-5 Divas ma Kerala, tamilnadu and Puducherry ma monsoon onser thase. – IMD
COLA khule se
Kadach pehli vaar lagbhag ek saathe India ni banne baju “Cyclone” landfall thase
(Ecmwf pramane)
Aagami divaso ma varsad nakki chhe.
Nasibdar ne COLA khule ho Bhai !
aje khulyu
http://wxmaps.org open kari
Climate outlook select karo pachi
Central Asia ma precipitation jovo
Te ahi COLA 2 weeks chhe j
Ha sir pan pele open notu thatu etle
Pan have badha ne open thay che
Tarikh 21 thi 31 may saurastra dakashin gaujarat ma dhodhmar vavani layak varasad ni sakata chhe.gujarat na bakina bhagoma chuta chavaya madhayam varsad ni sakay ata chee
Even in night, Asahy Garmi-Uklat-Bafaro ane vatavaran Jakdai gayu chhe..aava symptoms Tauktae vakhte hata..
System banva babte ECMWF nu nidan Fagey j nai
barobar , atle j sar nu pan e j kahevu che k sistam track babte ecvmf jobo Ane varsad mate GFS/ IMD gfs
Badha weather model jota lage che ke 21st may thi vatavaran change thava mandse ane juda juda vistaaro ma juda juda pramaan ma ocho vadhto varsad padvanu chalu Thai jase. Koi koi centre ma bhare varsad ni pan shakyata che Jem ke South Gujarat region, coastal saurashtra region, east Gujarat region mainly border vistaaro.
Jovo aa badhaj imd na ramkda aavi rite j thay chhe sir
Ahi te Meteogram ni link aapu chhu
Jovo Meteogram for Various Centers
Sir aa link ma pan aaj position thay chhe su karu me browser history.clear cach badhu kari joyu
Ahi jovo
Mare nathi khultu
sir time male to Cape/ lifded inex vise vadhu mahiti Vali post muko
to asthirta vala varsad ni khabar pade baki to sistam aadharit thoduk favi gayu che
Ane aa sivay bija koy chart ma Cape index joy sakay k
aa chart critical lage che samjvana
Windy ma CAPE Index jovo
Link CAPE Index
Sir avta divaso ma Amari Baju kadaka Bhadka chance che…???
General chhuta chhvaya varsad na chance 21 thi vadhey
સર કાલે તમારી અપડેટ આવશે ???
Sarji mare 50 vigha na mag ubha se . Sarji tame agotru thodu apo ne . Have to jem najik ma avse tem tem dar Lage se. Jo varsad Ave to kay bheru thay am nathi. Sarji thodo esaro Karo have guruji
Dar 6 kalake fer far thay chhe. Tem chata med padey toe kheti kaam kari levay.
હવે આંબાકાકા ફોર્મમાં આવ્યા.વરસાદની બહાબહાટી બોલાવવા (Baaki Deleted by Moderator)
News varanu haliyu have satasat
સર તમારા fb પેજ પર 40 મિનિટ પહેલા જે પોસ્ટ મૂકી છે એ ખરેખર તમેજ મૂકી છે કે.આવી કોઈ પોસ્ટ આ પહેલા જોઈ નથી ક્યારેય એટલે
Yes
Satay vat ujagar kari
Ok sir
Manoranjan pan hovu joiye sir…barobar ne sir
Kayu fb page che Mane no maylu
Jovo https://www.facebook.com/ashokmpatel501
Aavi gyu following kariyu che sir
Imd gfs 10day precipitation barabar khultu nathi
Sir tropicaltidbits ma khami che khultu nathi
Te website ma tyanthi problem chhe.
Website not opening by normal net
It is requiring Wifi to open
Plz check
DNS error is shown
Ahi badhu baro bar chhe.
Sir 22-23 ni varshadni kevik sakyata che please answer
Chuta Chavaya ni shakyata samjo
Imd 10 day precipitation chart open tai gyo sir
જય શ્રી કૃષ્ણ સર , હાંસ હવે બધા આઈ , એમ ડી ચાર્ટ વ્યવસ્થિત ખુલ્યા છે , છેલા એક મહિનાથી કામ નતા કરતા , સર હવે આ પ્રમાણો જ રાખજો , મિત્રો તા :24 થી30 સુધી માં ગુજરાત નો દરિયાઈ કાંઠો એટલે કે દ.ગુજરાતથી કચ્છ સુધી વરસાદ થી ઘસી નાખસે એવુ હાલ ના ચાર્ટ જોતા લાગે છે .
Imd 10day precipitation, cola go live 10 day
COLA bhuli jaav. te haal update regular nathi karta.
monsoondata.orgપણ ઘણા સમય થી નથી ખૂલતું…. કોઈ korien web પર transfer થઈ જાય છે!
COLA week 1 & 2 ma મુળ માલિકે પૈસા ના ભર્યા એટલે બીજા ધણી થઇ ગયા !
સર બધીજ વેબસાઈટ (રમાકડા) બારોબર કામ નાથી કરતી..
Badha j ramakada kaam nathi karta evu ahi koiye kidhu nathi.
vigat aapo shu kaam nathi kartu.
Tropical tidbits pan aaj thi nathi khultu
Te website ma temporary problem hoy shakey.
Sir History delete karya pqchhi kule chhe IMD chart barabar
એ કઈ રીતે થાય તે શીખવાડજો ને
App par long press karo , (i) lakhelu aavse. Tena par dabavi ne “clear cache” karo.
જય મુરલીધર સાહેબ
ફરીથી એક વખત ઉનાળું પાક ને નુકશાન થાય એવી આગાહી ઓ નો રાફડો ફાટયો છે
તમારી અપડેટ્સ ની આતુરતાથી રાહ જોય છે ધરતી પુત્રો
સમયસુચકતા પુર્વક તમારી અપડેટ્સ ઘણા ખેડૂતો માટે માર્ગદર્શિકા સાબિત થશે
શક્ય હોય એટલું વહેલું આ વાઘ આવે છે વાઘ આવે છે એ બાબતે સ્પષ્ટતા કરજો કે ખરેખર વાઘ જ છે કે જંગલી બિલાડો
Nivadey tyare khyal aavey.
Haal etlu kahu ke IMD Miday Bulletin nu roje roj vanchan karvu etle khyaal aavi jashe.
ઓકે સાહેબ તેમ છતાં સ્પષ્ટતા થાય એટલે અપડેટ્સ આપજો
સર જય શ્રીકૃષ્ણ imd gfs 10 din મા ખરાબી છે……
IMD GFS 10 Day ma Kya chart ni vaat karo chho?
mslp, 925, 850, 700 ke 500 ke precipitation?
Precipitation