Depression Over Central Parts Of South Bay Of Bengal And Adjoining East Equatorial Indian Ocean – Minimum Temperature Expected To Increase Marginally And Subsequently Decrease During Last Three Days Of Forecast Period 26th November To 2nd December 2024 For Saurashtra Gujarat & Kutch
દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને નજીકના પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર ડિપ્રેસન સિસ્ટમ – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે 26મી નવેમ્બરથી 2જી ડિસેમ્બર 2024 દરમિયાન શરૂવાત માં લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો અને ત્યારબાદ આગાહીના છેલ્લા ત્રણ દિવસો દરમિયાન ફરી ઘટાડો થવાની સંભાવના
Current Weather Conditions on 25th November 2024
IMD NATIONAL BULLETIN NO. 1 (BOB/07/2024)
TIME OF ISSUE:1300 HOURS IST DATED:25.11.2024
47_d01bdd_1. National Bulletin No 1-25Nov2024_0830IST
Gujarat Observations:
The Maximum Temperature is near normal and the Minimum Temperature is between -1°C to +2°C over most parts of Gujarat. Current normal Minimum Temperature is 16°C and for North Gujarat border 14°C.
Minimum Temperature on 25th November 2024 was as under:
Rajkot 14.8°C which is 1°C below normal
Amreli 17.0°C which is 1°C above normal
Deesa 15.4°C which is 1°C above normal
Bhuj 16.7°C which is 1°C above normal
Ahmedabad 17.8°C which is 2°C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 26th November To 2nd December 2024
Winds expected to be from North East direction and at times from Easterly direction. The weather will be mostly clear skies with scattered high clouds on some days. Minimum Temperature is expected to increase slightly by 1°C during 26th-28th November and subsequently decrease by 2°C during last three days of forecast period. Minimum Temperature range expected to be between 13°C to 17.0°C over Cold Centers of Saurashtra, Gujarat & Kutch.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 નવેમ્બર થી 2 ડિસેમ્બર 2024
પવનો ઉત્તર પૂર્વ દિશામાંથી અને ક્યારેક પૂર્વ દિશામાંથી ફૂંકાવાની શક્યતા છે. કોઈ કોઈ દિવસો છૂટાછવાયા ઉંચા વાદળો થાય તેમ છતાં હવામાન મોટે ભાગે સ્વચ્છ આકાશ રહેશે. 26મી-28મી નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 1°Cનો થોડો વધારો થવાની ધારણા છે અને ત્યારબાદ ફરી આગાહીના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ન્યુનતમ તાપમાન 2°C સુધી ઘટશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ઠંડા સેન્ટરો પર લઘુત્તમ તાપમાનની રેન્જ 13°C થી 17.0°C ની વચ્ચે રહેવાની ધારણા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 25th November 2024
Forecast In Sanj Samachar Daily Dated 25th November 2024
તારીખ 4 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ મધ્યપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ કોસ્ટલ કર્ણાટક પરનું વેલ માર્કડ લો પ્રેશર આજે 04 ડિસેમ્બર, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર નબળું પડી ને લો પ્રેશર તરીકે છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ તરફ આગળ વધે અને વધુ નબળી પડવાની સંભાવના છે. ❖ પૂર્વી બાંગ્લાદેશ અને લાગુ દક્ષિણ આસામ પરનુ UAC હવે દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
તારીખ 5 ડીસેમ્બર 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું UAC હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.
❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 130 નોટ સુધીના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે.
❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 08 ડિસેમ્બરથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના લાગુ મેદાની ભાગો ને અસર કરે તેવી શક્યતા છે.
Update aapel chhe. Please post there.
8 December thi thandi no round sharu thase
Update vancho.
હું કે દિવસનો કેતો તો કે આ વર્ષે તાપમાન નો જુવો તમે બસ વાવી દો દરેક મોલમાં ઉગાવો એટલો સારો છે કે આ વર્ષે શિયાળું ઉત્પાદન મબલક (અણધાર્યો) પાકશે એવો મારો અંદાજ છે.
Bhai bhai, Comasu tamara mujab have siyadu pan …… Aabhar
7th dec thi thandi no round chalu thase
Sir કંઈ ખામી હતી કે નોર્મલ અપડેટ જેવુ કંઈ ખર્ચ થયો કે નહિ. ગૂજરાત વેધર
Technical khaami aavi hati. Problem solve thai gayo.
Minimum temperature normal thi ketlu nichu hoy toe cold wave ganay ?
For Normal Minimum of 10 C or above Cold wave is 5 C less than normal.
For Normal Minimum of less than 10 C COld wave is 4 C less than normal.
Ahi jovani manay nathi !
https://vmi2318806.contaboserver.net/?page_id=14488
અલગ અલગ લાગુ પડે. હિલ સ્ટેશન અને ગ્રાઉન્ડ સ્ટેશન માં
તારીખ 1 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચક્રવાતી વાવાઝોડું “ફેંગલ” [ફેંજલ તરીકે ઉચ્ચારવામાં આવે છે] ઉત્તર તમિલનાડુ ના દરિયાકાંઠા અને પુડુચેરી પર છેલ્લા 6 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 1 ડિસેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે પુડુચેરીની નજીક અક્ષાંશ 12.0°N અને રેખાંશ 79.8°E પર કેન્દ્રિત હતું. જે લગભગ કુડ્ડલોર થી 30 કિમી ઉત્તરમાં, વિલ્લુપુરમથી 40 કિમી પૂર્વમાં અને ચેન્નાઈ થી 120 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. તે ખૂબ જ ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 6 કલાક દરમિયાન ઉત્તર તટીય તમિલનાડુ અને પુડુચેરી પર ડીપ ડિપ્રેશનમાં ક્રમશઃ નબળું પડવાની… Read more »
Vadodara ane ass pass na vistaar ma minimum temperature 3 thi 5°c normal thi nichu!
3 C nichu
Date 6/7 thi winter no pelo round halu thase.
Maximum Ane minimum temperature 2-3 ‘C ghare chhe.
તારીખ 30 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ચક્રવાતી તોફાન “ફેંગલ” [ફેંજલ તરીકે ઉચ્ચારવામાં આવે છે] છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 30 નવેમ્બર 2024ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 12.3°N અને રેખાંશ 80.9°E પર કેન્દ્રિત હતું. જે પુડુચેરીથી લગભગ 120 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, ચેન્નાઈથી 110 કિમી દક્ષિણપૂર્વમાં, નાગપટ્ટિનમથી 200 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં અને ત્રિંકોમાલીથી 420 કિમી ઉત્તરમાં સ્થિત છે આ સીસ્ટમ લગભગ પશ્ચિમ તરફ આગળ વધે અને 30 નવેમ્બરની સાંજ સુધીમાં 70-80 કિમી પ્રતિ કલાક પવન ની ઝડપ અને… Read more »
Vatavaran ma humidity ane dew point ochi thata thandi vadhi che ane haji vadhse 6th dec pachi asli shiyado jamshe ane min taapmaan 12 thi 13 degree jetlu Thai jase.
Vadodara ma already 13 par chhe.
Ha actually 13 degree che Vadodara ma pan badha weather models 17 degree batave che
Weather model je batave te final na hoy.
As per IMD GFS, Gondaliya marcha ma teji lavse !!!
તારીખ 29 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 8 Kmph ની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 29 નવેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 10.6°N અને રેખાંશ 82.6°E પર કેન્દ્રિત હતું. જે ત્રિંકોમાલી થી ઉત્તર-ઉત્તરપૂર્વમાં લગભગ 270 કિમી, નાગાપટ્ટિનમથી 300 કિમી પૂર્વમાં, પુડુચેરીથી 340 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 380 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત છે આ સીસ્ટમ આગામી 06 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને… Read more »
Sir baromatric pressure minimum change થતું હોય આખા વર્ષ દમિયાન એવા area (1) India
(2) usa (3) Europe
Among the these three regions — India, the U.S., and Europe — the one with the least changes in barometric pressure throughout the year would be Hawaii in the U.S.. Why Hawaii has the least barometric pressure variation: Location in the Pacific Ocean: Hawaii is an isolated group of islands in the central Pacific Ocean, far from the influence of major continental weather systems. Being surrounded by a vast ocean helps moderate temperature and pressure changes. This means Hawaii experiences more stable atmospheric conditions compared to regions that are directly impacted by landmasses or storm systems. Stable tropical climate: Hawaii… Read more »
Thank u sir
તારીખ 28 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 06 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 28 નવેમ્બર 2024ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 9.1°N અને રેખાંશ 82.1°E પર કેન્દ્રિત છે. જે લગભગ ત્રિંકોમાલી થી 110 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ, નાગપટ્ટિનમ થી 310 કિમી દક્ષિણપૂર્વ, પુડુચેરીથી 410 કિમી દક્ષિણપૂર્વ અને ચેન્નાઈથી 480 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે આ સીસ્ટમ આગામી 12 કલાક દરમિયાન શ્રીલંકાના દરિયાકાંઠે લગભગ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. ત્યારપછી, તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 30 નવેમ્બરની સવારની આસપાસ કરાઈકલ… Read more »
અપડેટ બદલ ખુબ ખુબ આભાર
Thanks for new update sir***
*** ni koi jarur nathi !
Haha
તારીખ 27 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેસન ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 27 નવેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 8.5°N અને રેખાંશ 82.3°E,પર કેન્દ્રિત છે. જે લગભગ ત્રિંકોમાલી થી 120 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં, નાગાપટ્ટિનમથી 370 કિમી દક્ષિણપૂર્વમાં, પુડુચેરીથી 470 કિમી દક્ષિણપૂર્વ અને ચેન્નાઈથી 550 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ મા સ્થિત છે. આ સીસ્ટમ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 12 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી, તે પછીના 2 દિવસ દરમિયાન શ્રીલંકાના દરિયાકાંઠે તમિલનાડુ કિનારે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે… Read more »
Thank you for new update.
સર તમે શિયાળુ વાવેતર મા શું કર્યું?
કઈ તારીખે વાવેતર કર્યું?
Jeeru Chana and kabuli chana
Sar chana vara khetar ma magfali ochi thay evi manyata sachi?
Crop rotation karvu joiye. Paak ni fer badali karvi joiye.
Baaki bija mitro aa babat koi jawab aapi shakey.
સર મગફળીની ખબર નથી પણ કપાસમાં ચણા વડું નડે છે તેનો જે ખાર હોય છે તે અમારે આ સાલ કપાસ સૌથી પહેલા ચણા વાડા નો બગડ્યો હતો
ચણા ની મોસમ કરી તેને પીયત આપી દેવું જેથી ખાર ધોવાય જાય જો પીયત ની સગવડ હોયતો આનાથી મગફળી માં તકલીફ ના પડે
Jsk sir, Kabuli ma ….sukaro ….popta bharava no samay thodu dhyan rakhavu pade.
અમે દર વર્ષે કાબુલી ચણા વાવીએ છીએ અને ચણા નીકળ્યા પછી ક્યારા માં પાણી પાઈ દઈ છી એટલે ચોમાસુ પાક માં કાંઈ વાંધો આવતો નથી
Vighe andaj utpaadan.
ચણાના વાવેતર વાળા ખેતરમા ચણા નીકળ્યા પછી જો ઓરવી નાખવામાં આવે તો બીજા વર્ષે બીજા પાકમાં નડતું નથી
( પાણી હોય તો ની વાત છે )
Desi mal pade to badhu thai che.
Note : Dhana vara ma jeeru pan thai.
Hu sahamat chu sasi vat tamari
Pan chaniyu khatar dar varse bharta hoi je khedut bhaio ene vandho nathi avavto
Baki chana varama magfali osi thayj e final che jo palti khepa hakvama ave to koy vandho na ave.
Thenk sar ane mitro
નવી અપડેટ માટે આભાર સાહેબ
Thank you for new update sir
Thenck you for new update sar
તારીખ 26 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું હતું તે સીસ્ટમ આજે 26 નવેમ્બર 2024ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 6.3°N અને રેખાંશ 82.8°E પર કેન્દ્રિત હતું. જે ત્રિંકોમાલી થી 310 કિમી દક્ષિણપૂર્વ, નાગાપટ્ટિનમથી 590 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ, પુડુચેરીથી 710 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને ચેન્નાઈથી 800 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ માં સ્થિત છે. આ સીસ્ટમ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 27 નવેમ્બરે ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી,… Read more »
Thanks for new update sir
Thank you sir for new update, you tube ma thi kadkadti thandi vara bilkul gayb thay gaya chhe.
Thank you sir
Thanks sir for new update…Jay Shree Radhe Kishan Ji…
Thanku you sir
નવી અપડેટ બદલ આભાર સર.
સર જય શ્રીકૃષ્ણ આભાર
આભાર સર નવી માહિતી માટે
તારીખ 25 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પરનુ વેલમાર્કડ લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને તે મજબૂત બનીને ડિપ્રેશન તરીકે આજે 25 નવેમ્બર 2024ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર નજીક અક્ષાંશ 5.0°N અને રેખાંશ 85.3°E પર કેન્દ્રિત છે. જે ત્રિંકોમાલીથી લગભગ 600 કિમી દક્ષિણપૂર્વમાં, નાગાપટ્ટિનમથી 880 કિમી દક્ષિણપૂર્વમાં, પુડુચેરીથી 980 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 1050 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ડીપ… Read more »
Thank you sir
Thank you… Sir.. for new update….
Thank you sir mavtha ni koi sakyta nathi
Thanks for New update sir
Thank you sir
Thank you sir
Theks sr for new apdet
Thank you sir for new update
Thenkyou