Temperature Expected To Drop 6°C To 8°C Over Saurashtra Gujarat & Kutch During The Forecast Period Till 12th December 2024 – Update 5th December 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં 12મી ડિસેમ્બર 2024 સુધીની ના આગાહીના સમયગાળા દરમિયાન તાપમાન 6°C થી 8°C સુધી ઘટવાની ધારણા – અપડેટ 5મી ડિસેમ્બર 2024
Current Weather Conditions on 5th December 2024
IMD Mid-Day Bulletin:
The cyclonic circulation over East Central & adjoining southeast Arabian sea now lies over southeast Arabian sea & neighborhood and extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height.
Jet Stream Winds of the order up to 130 knots at 12.6 km above mean sea level are prevailing over North India.
A fresh Western Disturbance is likely to affect Western Himalayan Region and adjoining plains of Northwest India from 08th December.
ENSO Various International as well as National Weather Monitoring Agencies have been Forecasting a possibility of La Nina right from Summer of 2024. However, La Nina has not materialized nor has there even been a single La Nina thresh hold for any Season till date. The latest Nino3.4 ONI for SON is -0.2°C. which is the sixth consecutive Enso Neutral Season and La Nina nowhere to be seen.
Gujarat Observations:
The Minimum Temperature is 1°C
to 4°C above normal over most parts of Gujarat except Amreli where the Minimum Temperature is 6°C above normal.
Minimum Temperature on 5th December was as under:
Ahmedabad 19.0°C which is 4°C above normal
Rajkot 16.8°C which is 1°C above normal
Amreli 20.8°C which is 6°C above normal
Deesa 15.9°C which is 2°C above normal
Vadodara 19.2°C which is 3°C above normal
Bhuj 17.2°C which is 3°C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 6th to 12th December 2024
Winds will be mainly from between North West and North East direction and around 7th/8th December from Westerly direction. Wind speed expected to increase by 5 to 10 kms/hour during 8th to 11th December. Partly cloudy weather expected on some days of the forecast period.
Currently the Normal Minimum Temperature is 14°C to 16°C for most parts of Gujarat wherein the lower thresh hold is for Kutch & North Gujarat areas near Rajasthan border. The Minimum Temperatures are expected to by 2°C to 3°C by 8th December and further decline by 4°C to 5°C during 9th to 12th December. Overall there could be a decline of 6°C to 8°C from the current Minimum Temperature over various places of Saurashtra, Gujarat & Kutch on some days (9th-11th December) from the current levels. The first Cold spell like conditions of this season is expected.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 6 થી 12 ડિસેમ્બર 2024
પવનો મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ દિશા વચ્ચેથી ફૂંકાશે અને 7મી/8મી ડિસેમ્બરની આસપાસ પશ્ચિમી પવનો ફૂંકાશે. 8 થી 11 ડિસેમ્બર દરમિયાન પવનની ઝડપ 5 થી 10 કિમી/કલાક વધવાની ધારણા છે. આગાહીના સમયગાળાના અમુક દિવસોમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગો માટે સામાન્ય લઘુત્તમ તાપમાન 14°C થી 16°C છે જેમાં રાજસ્થાન સરહદ નજીક કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે 14°C ગણાય. 8મી ડિસેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાન 2°C થી 3°C ઘટશે અને 9 મી થી 12મી ડિસેમ્બર દરમિયાન 4°C થી 5°C સુધી વધુ ઘટવાની ધારણા છે. એકંદરે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના વિવિધ સ્થળોએ વર્તમાન લઘુત્તમ તાપમાનમાં 6°C થી 8°C નો ઘટાડો થવાની શક્યતા છે અમુક દિવસ (9 – 11 ડિસેમ્બર). આ સીઝન ની પહેલી શીત લહેર જેવો માહોલ જોવા મળે.
ENSO અપડેટ: ઇન્ટરનેશનલ તેમજ ભારિતય વેધર એજન્સીઓ 2024 ઉનાળા થી લા નીના ની શક્યતા દર્શાવી રહ્યા હતા પરંતુ હજુ એક પણ લા નીના થ્રેશ હોલ્ડ પ્રસ્થાપિત થયો નથી. છેલ્લે Nino3.4 SON 2024 નું ONI -0.2°C છે. છેલ્લા 6 મહિના થયા એન્સો ન્યુટ્રલ કન્ડિશન પ્રવર્તે છે અને લા નીના થવાનો હજુ પત્તો નથી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th December 2024
Forecast In Sanj Samachar Daily Dated 5th December 2024


આવતું વર્ષ એક મહિનો મોડું અને અજુગતું વર્ષ રહેશે
Deshi mahina pramane ke English mahina pramane?
Fari gai kale sanj thi vdhi che thndi mja mja che 🙂
તારીખ 12 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેલ માર્કડ લો પ્રેશર મન્નારના અખાત અને તેના આસપાસના વિસ્તાર પર છે તેનું આનુષાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ દક્ષિણ તમિલનાડુ તરફ આગળ વધે અને આગામી 12 કલાક દરમિયાન ધીરે ધીરે નબળી પડે તેવી શક્યતા છે. ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 73°E અને 30°N થી ઉત્તર… Read more »
સર આ પવન ક્યારે ધીમો થશે
14 Sanj thi
તારીખ 11 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર નુ વેલમાર્કડ લો પ્રેશર હવે શ્રીલંકાના કિનારે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર છે; તેનું આનુષાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ શ્રીલંકા-તમિલનાડુ દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. ની ઉંચાઈ એ આશરે 70°E અને 33°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ત્રિપુરા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે… Read more »
તારીખ 10 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પરનુ લો પ્રેશર મજબૂત બનીને આજે, 10 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર વેલમાર્કડ લો પ્રેશર તરીકે સ્થિત છે. તેનું આનુષાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન શ્રીલંકા-તમિલનાડુના દરિયાકાંઠા તરફ પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 33°N થી ઉત્તર… Read more »
સર તમારી આગાહી મુજબ આજે ગુલાબી ઠંડી નો ચમકારો છે.આભાર
Naliya na temperature reading ma aa vakhte pan locho laage chhe.
Naliya nu Temperature hu reliable nathi ganto etle nathi aapto. Variation banne baaju bahu hoy chhe.
2008 thi hu follow Karu chhu tyar thi temperature single digit ma jaay chhe. Pan AA vakhate to gradual change chhe. 9 thi 8 thi 7 thi 6 thi 5. Pan shu last 16 years thi equipment upgrade, replacement ke calibration nahi thayu hoy? December 1964 ma 0.6°C record thayel chhe. To su last 60 years thi ej position hase?
Weather station nu location pan Karan hoi sake. Ek to gaam thi bahar, sandy soil, baju ma check dam, jadava bahu ochha matlab thandi Pavan vaay.
Check dam (water) hoy toe Winter ma Temperature thodu unchu rahey and summer ma nichu rahe.
Biju ke IMD mujab aaje Nalya 5 C je normal thi 8 nichu chhe etle normal thayu 13 C
Bhuj ma IMD mujab aaje 11.0 C je normal thi 3 C nichu etle normal thayu 14 C
Calibration vigere thatu hoy ke nahi ke Stevenson box chhe ke nahi ?
mst photo che 🙂
Google map ma Stevenson box to 2 dekhay chhe. IMD ma bethela adhikario ne aatala varsho ma kyarey shanka na gai hoy ke equipment replace na karyo hoy evu Mane nathi lagtu. All year round temperature range ma j hoy chhe winter ne baad karta. Kyarek moko make jarur karvu joie.
https://maps.app.goo.gl/eoUSaQS9AKtkN9Zf8?g_st=ac
તારીખ 9 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો પ્રેશર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 24 કલાક દરમિયાન વધુ મજબૂત થવાની સંભાવના છે. ત્યારપછી તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 11 ડિસેમ્બરની આસપાસ શ્રીલંકા-તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. ❖ મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે નું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની… Read more »
Aaje sawarthi Northeast na thanda pawano sathe thandi ane shiyada ni shubh sharuat!! Aajthi kharo shiyado chalu thayo evu lage che..
Wah ashok sir ajthi tame kidhu tu e pramane sari thandi nikdi che
તારીખ 8 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો પ્રેશર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે તેનું આનુષાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરેલ છે. આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 24 કલાક દરમિયાન વધુ મજબૂત થવાની સંભાવના છે. ત્યારપછી તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 11 ડિસેમ્બરની આસપાસ શ્રીલંકા – તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને હવે મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમીની વચ્ચે છે અને મીડ લેવલ મા… Read more »
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો વડીલો આવતા વર્ષે 16/07/2025….. આસપાસ વાવણીનો સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ સૌરાષ્ટ્ર માં……. સારામાં સારો
Kya model pramane??
દેસી કસ કાતરાના અંદાજ મુજબ
જય દ્વારકાધીશ મિત્રો વડીલો આવતી કાલની કોમેન્ટ માં થોડુક ગફલત થય ગયુ છે લખવામાં વાવણીનો વરસાદ લખાય ગયુ છે એ ભૂલ બદલ સોરી એ સુધારીને વાચસો 16/7/2025….. આસપાસ થી સૌરાષ્ટ્ર માં વરસાદ નો સાર્વત્રિક સારો રાઉન્ડ આવશે એવો અંદાજ છે…… વાવણી જૂન એન્ડ થી પાંચ છ જૂલાઇ આસપાસ આશા છે થોડીક કોઈક કોઈક જગ્યાએ થય જશે……..
તારીખ 7 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પરના અપર એર સાયક્લોનિક પરિભ્રમણના પ્રભાવ હેઠળ, આજે, 07 ડિસેમ્બરના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે એ જ પ્રદેશ પર લો પ્રેશર રચાયુ છે. તેનું આનુષાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારપછી તે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 11 ડિસેમ્બરની આસપાસ શ્રીલંકા – તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વીય અરબી સમુદ્ર પર છે… Read more »
Navi post ma comet box kem nathi aapi? good job sr.navi post mate
Thank you sir for new information, La nino, La nino na sapna jota jota El nino na darshan no thay to saru.
Have sacho shiyado jamshe.. cold wave conditions likely to prevail from 9th to 12th dec & min temp likely to dip till 10 degree in some centres.
તારીખ 6 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક UAC વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, 07 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. ત્યારબાદ આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ… Read more »
Wah mja mja Ashok sir…..hve mja aavse kaik….normal j haile jay to mja no aave kaik special joiye 🙂 hahaha
સર આવતા ચોમાસામાં લાનીના થવાની શક્યતા રહે
Pahelo La Nina thresh Hold thaay pachhi vicharva nu. Emaay 5 mahina pachhi Vidhivat ke sampurna La Nina thaay.
Thanks new update sir
Thank you for new update sir
અપડેટ બદલ આભાર.
Thanks સર અપડેટ બદલ
Thanks sir for New Update
Good information saheb
Thank You Sir For New Update…Jay Shree Radhe Krishna Ji…
Thanks for new update sir
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Theks sr.for new apdet
Thanks for the update sir
જય સિયારામ, ટૂંક માં હવે કડકડતી ઠંડી નો રાઉન્ડ આવશે નેં સર..
Thank you for new update.
Jsk સર… વાહ હવે ગામડા માં થતા બળતણ ના તાપણા ની અસલ મજા લેવાની થાહે
Thank you sir for new update .
Thanks Sir, Have Kaydeshar no Siyalo aavse
Thanks sir for new update
તારીખ 5 ડીસેમ્બર 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું UAC હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.
❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 130 નોટ સુધીના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે.
❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 08 ડિસેમ્બરથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના લાગુ મેદાની ભાગો ને અસર કરે તેવી શક્યતા છે.
Thank you sir