Axis Of Monsoon Near Normal Position & Extends Up To 1.5 Kms Above MSL – Saurashtra Kutch & Gujarat Expected To Receive Good Round Of Rainfall During 22nd-28th July 2026
ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા
Some important weather parameters as per the IMD Bulletin – 22nd July 2026:
- Monsoon Trough: The axis of the monsoon trough at mean sea level now passes through Jaisalmer, Ajmer, Guna, Satna, Daltonganj and Digha, and then extends southeastwards towards the Northeast Bay of Bengal. The trough extends up to 1.5 km above mean sea level, indicating a more favorable monsoon configuration.
- East-West Shear Zone: An east-west shear zone runs roughly along 22°N latitude between 3.1 km and 7.6 km above mean sea level, tilting southwestward with height. Such a feature is often conducive for enhanced rainfall over parts of western and central India.
- An upper air cyclonic circulation lies over Central parts of north Madhya Pradesh and extends in middle tropospheric level
Expected Parameter
- Numerical weather models indicate the formation/persistence of an Upper Air Cyclonic Circulation (UAC) around 500 hPa over Gujarat State for a couple of days around 23rd/24th July, which is expected to provide additional support for rainfall activity over the state.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (22nd–28th July 2026)
Gujarat Region
- Fairly Widespread to Widespread light to moderate rainfall is likely during 22nd–28th July.
- Isolated heavy to very heavy rainfall is likely over some areas during the period.
- Thunderstorms with lightning may accompany rainfall at times.
Expected Rainfall Distribution
- 50% of the area: 100-150 mm
- Remaining 50% of the area: 50-100 mm
Note: Some localized very heavy rainfall centers are expected to exceed 250 mm cumulative rainfall during the forecast period.
Saurashtra & Kutch
- Isolated to Scattered rainfall, becoming Fairly Widespread on one or two days, is likely during 22nd–28th July.
- Isolated heavy to very heavy rainfall is also likely over some areas during the period.
Expected Rainfall Distribution
- 75% of the area: 35–50 mm, with localized very heavy rainfall centers expected to exceed 150 mm.
- 25% of the area: Up to 35 mm during the forecast period.
Forecast Confidence
Overall, confidence in the above forecast is moderate at best. Numerical weather models continue to show significant differences in the placement and intensity of rainfall over Saurashtra & Kutch. Therefore, while the above forecast represents the most likely scenario, there remains around a 50% probability that rainfall over the region could turn out significantly higher than currently indicated, particularly if the UK Model solution verifies and depending on how the mesoscale weather features evolve.
Summary
A favorable monsoon pattern is developing over Gujarat State. The monsoon trough has returned close to its normal position, the east-west shear zone is well established, and model guidance indicates an Upper Air Cyclonic Circulation over Gujarat around 23rd/24th July. Together, these features are expected to create a supportive environment for a good round of monsoon rainfall across Gujarat.
Gujarat Region is expected to receive the more widespread rainfall, with light to moderate rain over many places and isolated heavy to very heavy spells. Saurashtra & Kutch are also expected to witness a noticeable increase in rainfall activity, with scattered showers becoming more frequent and isolated heavy to very heavy rainfall occurring in favorable locations. Overall, 22nd–28th July is likely to be one of the more active monsoon spells of the season for much of Gujarat.
ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા
IMD બુલેટિન – 22 જુલાઈ 2026 મુજબ કેટલાક મહત્વના હવામાન પરિબળો:
ચોમાસુ ધરી (Monsoon Trough):
ચોમાસુ ધરીનો અક્ષ (Axis) દરિયાની સપાટીએ હવે જૈસલમેર, અજમેર, ગુના, સતના, ડાલ્ટનગંજ અને દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. આ ધરી દરિયાની સપાટીથી 1.5 કિ.મી. સુધી વિસ્તરેલી છે, જે ચોમાસા માટે વધુ અનુકૂળ સ્થિતિ દર્શાવે છે.
ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન (East-West Shear Zone):
આશરે 22° ઉત્તર અક્ષાંશ ઉપર 3.1 થી 7.6 કિ.મી. વચ્ચે ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન આવેલો છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. આવી સ્થિતિ પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ વધારવામાં મદદરૂપ બનતી હોય છે.
યુએસી (UAC):
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો ઉપર આવેલું છે અને મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તર સુધી વિસ્તરેલું છે.
અપેક્ષિત પરિબળ
ન્યુમેરિકલ હવામાન મોડલોના માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) બે દિવસ જેટલા સમય માટે બનવાની/યથાવત રહેવાની શક્યતા છે, જે રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિને વધુ અનુકૂળ બનાવશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (22થી 28 જુલાઈ 2026)
ગુજરાત રિજિયન
- 22થી 28 જુલાઈ દરમિયાન વ્યાપકથી અતિ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા.
- અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા.
- વરસાદ સાથે અમુક સમયે ગાજવીજ પણ થઈ શકે.
અપેક્ષિત વરસાદનું વિતરણ
- 50% વિસ્તાર: 100–150 મી.મી.
- બાકીના 50% વિસ્તાર: 50–100 મી.મી.
નોંધ: કેટલાક સ્થાનિક કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન કુલ વરસાદ 250 મી.મી.થી વધુ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ
- 22થી 28 જુલાઈ દરમિયાન આઇસોલેટેડ થી છુટા-છવાયા વરસાદ, જેમાં એક-બે દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા.
- અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા.
અપેક્ષિત વરસાદનું વિતરણ
- 75% વિસ્તાર: 35–50 મી.મી., જ્યારે કેટલાક સ્થાનિક અતિ ભારે વરસાદના કેન્દ્રોમાં 150 મી.મી.થી વધુ વરસાદ થવાની શક્યતા.
- 25% વિસ્તાર: આગાહી સમયગાળા દરમિયાન 35 મી.મી. સુધી વરસાદ.
આગાહીની વિશ્વસનીયતા
એકંદરે ઉપરોક્ત આગાહી માટે વિશ્વસનીયતા મધ્યમ ગણી શકાય. વિવિધ ન્યુમેરિકલ હવામાન મોડલો હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના વિસ્તાર અને માત્રા અંગે નોંધપાત્ર મતભેદ દર્શાવે છે. તેથી ઉપરોક્ત આગાહી સૌથી સંભવિત પરિસ્થિતિ દર્શાવે છે, તેમ છતાં જો UK મોડલનું સોલ્યુશન સાચું સાબિત થાય અને મેસોસ્કેલ હવામાન પરિબળો અનુકૂળ રીતે વિકસે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલમાં દર્શાવેલી આગાહી કરતાં નોંધપાત્ર વધુ વરસાદ થવાની આશરે 50% શક્યતા રહેલી છે.
સારાંશ
ગુજરાત રાજ્ય માટે ચોમાસાની સ્થિતિ આગામી દિવસોમાં વધુ અનુકૂળ બનતી જોવા મળે છે. ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક આવી ગઈ છે, ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન સારી રીતે સ્થાપિત છે અને મોડલ માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. આ તમામ પરિબળો સાથે મળીને રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ લાવવામાં સહાયક બનશે.
ગુજરાત રિજિયનમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જ્યાં છૂટાછવાયા વરસાદ વધુ વિસ્તારોમાં જોવા મળશે તેમજ અનુકૂળ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
એકંદરે 22થી 28 જુલાઈનો સમયગાળો ગુજરાતના ઘણા વિસ્તારો માટે ચાલુ ચોમાસાની સિઝનનો વધુ સક્રિય વરસાદી તબક્કો સાબિત થવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd July 2026
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2026
Hamare Andaaz 4 inch
Rajkot ma non stop medium heavy chalu chhe
આજે સવાર થી ધીમો વરસાદ ચાલુ છે…..
Sir tame again ma UK solyusan modal no ulekh kryo to ema Kay ferfar thya ke nay pschim saurastr ne haji 10 inch thi vathare jarur 6 ans aapva vinti
હવે દ્વારકા જિલ્લામાં કેવીક શક્યતા વરસાદની?
Sir P D O etle su vistar thi samjavva vinti
**પેસિફિક ડેકેડલ ઓસિલેશન (PDO):** પેસિફિક ડેકેડલ ઓસિલેશન (PDO) એ ઉત્તર પેસિફિક મહાસાગર (આશરે 20° ઉત્તર અક્ષાંશથી ઉત્તર તરફ)ના સમુદ્ર સપાટીના તાપમાન (Sea Surface Temperature)માં જોવા મળતી લાંબા ગાળાની વધઘટની પ્રણાલી છે, જે સામાન્ય રીતે **હકારાત્મક (Positive)** અને **નકારાત્મક (Negative)** તબક્કાઓ વચ્ચે બદલાતી રહે છે. દરેક તબક્કો સામાન્ય રીતે **20 થી 30 વર્ષ** સુધી ટકી શકે છે. હકારાત્મક PDO દરમિયાન ઉત્તર પેસિફિકના પૂર્વીય ભાગમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં વધુ અને મધ્ય તથા પશ્ચિમ ભાગમાં ઓછું હોય છે, જ્યારે નકારાત્મક PDO દરમિયાન તેની વિપરીત સ્થિતિ જોવા મળે છે. દેખાવમાં તે અલ નીનો (El Niño) જેવું લાગે છે, પરંતુ PDO ઘણી લાંબી સમયમર્યાદામાં… Read more »
Sir matlab ke atyare negative pireyd chale 6 etle varshad ni tivrata vadhare 6 etlej jua pade 6 tya 20 ench sudhi na aankda aave 6
koi role haal na Varsad ma nathi.
gamey tene gamey te ritey Sansanati ke karan gotvu chhe.
IMD Precipitation bahu ochhu batavatu hatu. Je Varsad padto hoy tena sandarbh ma kai notaa batavata.
Forecast Modelo ma badhaye El Nino pan vani lidho lagey chhe !
Sir , tamne atiyare GFS& Ecmwf mathi kyu model Satyani najik lage che. Ane haju satiy rehse…?
Icon
Dholka ma kale 19 inch varsad 24 kalak ma
Varsad ni speed Bhayankar hati
Ajr Pachi 2.5 inch varsad
Ghoda pur Aavya che
Aapta hoy to lai j levu party 🙂
Biji var mde na mde 🙂 hahaha
અપડેટ નો મુખ્ય રાઉન્ડ પૂરો થયો હોય એવું લાગે સે
Chotila ma dhimi dhare varsad chalu
Rate fari 3 4 vagya thi gajvij sathe jordar varsad pdyo 🙂
Bdhe khub pani bhraya che 🙂
Savar thi 1kdum dhimo jrmar kyarek hdvo evo satat chalu che ane aa lkhu chu tyare atyare thodu jor vdhyu che achanak j 🙂
આજે અમારા ગામ હાથીગઢ તથા લીલીયા તાલુકાના ગામડાઓમાં 24 કલાકમાં સાડા ચાર ઈંચ થી પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો. અને લીલીયા નાવલી નદીમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા.
મોરબીમાં ગઈ રાતના ૧૧.૨૦ થી ધીમીધારે આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં ૨” ઇંચ .. અને આજે સવારના ૧૦ વાગ્યાથી ૧૧.૧૫ વાગ્યા સુધી મીડિયમ ગતી હતી.. ૧૧.૧૫ વાગ્યાથી ફૂલ સ્પીડ માં અત્યાર સુધી continue ચાલુ જ છે.. શહેર માં પાણી પાણી થઇ ગ્યું જનજીવન પ્રભાવિત ..
મેઘો મોરબી ઉપર મહેરબાન..
આજની હવામાન પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર (24 જુલાઈ 2026 – સવારે 08:30 IST મુજબ) લો પ્રેશર એરિયા (Low Pressure Area): દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા મધ્ય પ્રદેશ પર રહેલો લો પ્રેશર વિસ્તાર આજે, 24 જુલાઈ 2026ના રોજ સવારે 08:30 કલાકે પણ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર સ્થિત છે. તેની સાથે સંકળાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) સરેરાશ સમુદ્ર સપાટીથી 9.4 કિમી સુધી વિસ્તરે છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકે છે. ચોમાસાની ધરી (Monsoon Trough): સરેરાશ સમુદ્ર સપાટી પર ચોમાસાની ધરી જૈસલમેર – દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પરના લો પ્રેશર વિસ્તારના કેન્દ્ર – ગુના – સીધી – ડાલ્ટનગંજ થઈને… Read more »
સર સૌરાષ્ટ્ર જામનગર જીલ્લામાં તારીખ 22 થી 28 એજ મુજબ વરસાદ રહેશે કે થોડો ઘણો તારીખ 24 થી 25 સિસ્ટમના હિસાબે વરસાદ ના સારા એક કે બે રાઉન્ડ આવી શકે સિસ્ટમનો હાલનો ટ્રેક કઈ જગ્યાએ હછે
મોરબીમાં કાલ રાત થી અત્યાર સુધી મા સારો વરસાદ થયો ક્યારેય ધીમો ક્યારેય ફુલ છતાં જે વાદળો નો સમૂહ કચ્છ અને મોરબી સુધી વિસ્તરે લો છે તે પ્રમાણે ઓછો વરસાદ આવે છે મોરબી જિલ્લામાં
Jay mataji sir…meghraja Last 30 minit potana aagva andaj ma batting Kari rhya 6e… extremely heavy rain
Bhai amara jaska ,vadnagar baju dhimo varsad 6.
Ha aashish bhai varsad nu jor unjha thi Mehsana vache aaje bhu rhyu…
Great mja mja Kuldip bhai 🙂
Ha kaushal bhai man muki ne varshya meghraja…
Sir amare model batave avu nthi varstu su karan hase ??ame have aa raund ma vadhu asha rakhi sakye k ny plz ansr ?
સર જામનગર સૌરાષ્ટ્ર સિસ્ટમ થી થોણો ઘણો ફેરફાર થય છે કે આગાહી મુજબ રહેશે તારીખ 28 સુધી માં
કાલ રાત ના 11 વાગ્યા થી હજુ ધીમી ધારે વરસાદ ચાલુ છે, છેલ્લા ચાર દિવસ મા ખૂબ સારો વરસાદ નો રાઉન્ડ આવી ગયો.
sir amare wadhwan 36 hour ma 4 inch varsad padyo che pan raindata ma matra 35mm dekhade che
સર &મિત્રો અમારે કાલ સાંજે 7 વાગ્યે શરુ થયેલ વરસાદ આજે સવારે 10 વાગ્યા સુધીમાં 243mm થયો,,રાતે 1:40 થી સ્પીડ પકડી હતી તે કંટીન્યું રહ્યો જોરદાર સવાર સુધી,,
sir – inset 3DS open nathi thatu
આ રાઉન્ડ માં પણ દામનગર ગારીયાધાર ના તમામ ગામડામાં ખૂબ સારો રાઉન્ડ 4 દિવસ માં આશરે 100mm thi વધારે વરસાદ થયો
moviya ma 23/jul bapor bad hadva chhanta chalu thaya hata, sanje thodi tivrata vadhi, ratna 12 pachhi thi savar sudhi full avyo andaje 5″+ thayo savaar sudhi no, 5″ ni mapvani vyavastha hati pan e mapyu chhalkai gayu, savar thi atyar sudhi na nana viram bad atyare vatavaran gherayu chhe ane pachho kalni jem chanto chanto chalu thyo chhe
આશીષભાઈ આજ પણ 5 ઇંચ આવશે આંનદ કરો આજ 24 તારીખ નો માલ ચાલ્યો આવે છે 3 વાગે પોચી જશે પછી વેહેંચવાનો જ છે, કુવા ના ભરાય ત્યાં સુધી વરસાદ બન્ધ નથી થવા નો આ આગાહી મેં 12 13 તારીખે આપી હતી 15 થી ચાલુ થશે અને 6 તારીખ સુધી ચાલુ રહેશે
Bhai amare jamnagar district ma kevok varsad varsse?
Vaheli savare 4 vaga thi 6.30 sudhi 75 mm jetlo varsi gyo technical issue hato website ne app open thava ma to comment modi thay. Vavni layak thay gayo ne atyare dhimi dhare saru thayo chhe .
Jsk સર… વરસાદ બીજે વરહે ઈ સાંભળી ને નઈ પણ અમારે નથી એટલે હવે અહક થાય છે… આ કોમેન્ટ લખી ત્યાં સુધી માં અમારે હજી ફરિયા બારે પાણી હાલે એટલો વરસાદ નથી…. હવે આશા રાખીયે આ રાઉન્ડ માં 28 સુધી માં? પ્લીઝ ans
સાચી વાત છે ખેડૂતના દીકરાને વરસાદ ના થાય ત્યાં સુધી મજા ના આવે
Aaje Amari Geer ni Tekariyo par Vadad na thodak Foda besi gaya chhe.Agahi mujab varsad thai gayo chhe.Chhata pan 28 tarikh sudhi kevok vadhu benefit male chhe te joiye.Geer Forest area ma varsad khub ochho chhe tethi haju Nadi ma pur nathi aavya.
Jay mataji sir….gaikal sajno chalu thayelo varsad ratre 3 vage gadi 5 ma ger ma nakhi 6e constant dhodhmar to kyareke madhyam gtiye varsad varsi rhyo 6e…andaje 5 inch upar psi gyo hse….
રાત્રે ખેતરું બારા પાણી કાઢી નાખ્યા……
wah
સર અત્યારે સિસ્ટમ ઉદેપુર અને બાસવાડા ની વચ્ચે છેને??
જે શ્રી કૃષ્ણ સર રાતના ૧૧ થી સવાર ના ૭ શુધીમાં ૩ ઇંચ જેવો વરસાદ થય ગયો ગામ જશાપર તા કાલાવડ અમારા થી દક્ષિણ માં વધારે છે
2 divas ma j Saurashtra na 50% area ma 50 mm thi vadhu varsi gayo…
EC-AIFS and UK model proved accurate
Helo sar nmste amare ratno
Varsad saro che andaje
1 ich jetlo atyare dhimi
Dhare chalu che
અશોકભાઈ નમસ્તે ! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી
મોડેલોના અલગ અલગ મત મતાંતર વચ્ચે પણ તમે સચોટ આગાહી કરી અને અમારે વડાળી માં લગભગ સાડાત્રણ ઈંચ થી વધારે વરસાદ થયેલ છે હજુ ધીમી ધારે ચાલુ છે..ખરેખર નિઃસ્વાર્થ ભાવે સેવા કરવી ખૂબ અઘરી છે તમને ખૂબખૂબઅભિનંદન , ધરતીપુત્રોની હજુ વધારે સેવા તથા માર્ગદર્શન મળે અને તમારું આરોગ્ય ટનાટન રહે એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના…..
ANAND ma gai kal savar thi ekdharo nukshan vagar no satat madhyam gati thi varsad chalu…
સર રાત્રે ૧૨થી સવારે ૬સુધી માં ૬ થી ૭ ઇસ તાલુકો કાલાવડ ગામ નપાણિયા ખીજડીયા
Jamnagar ma 2″ & Dhrol, jodiya ma 2.5″ rain
Kal sanj 8 00 vagya thi thimo full ratre 3 thi 4 vagye saro varsad atyare salu thimo thimo salu se
અમદાવાદ થી માંડલ,વિરમગામ,પાટડી બાજુ ગઈકાલથી ભારે વરસાદ. ખેતર નદીમાં ફેરવાયા. મોટાભાગની ખેતી બરબાદ. ફેર વાવણી કરવી પડશે. હજુ પણ વરસાદ ચાલુ.
Dhrangadhra ma aakhi rat khub saro khete layak varsad
thordi ma ratre 4 thi 5 inch varsad hase
km ke નદી નાળા સવારે ઊઠ્યા ત્યારે બધું overflow thay ne jay che
સર અત્યારે વહેલી સવારે થી સારો વરસાદ પડ્યો પણ સવાલ એ કે પક્ષિમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોઈ ફેરફાર થયો કે જે આગાહી મુજબ છે એમજ આવશે.મતલબ કે વધુ વરસાદ ની શક્યતા ખરી.આજે વહેલી સવારથી પક્ષિમ સૌરાષ્ટ્ર ના ઘણા વિસ્તારોમાં થોડા જાજો વરસાદ છે. Plz ans sar
Update ma tamara location maate kai lakhel chhe ?
ke Saurashtra & Kutch chhe ?
જય સીયારામ રાજકોટમાં રાત્રે 12:15 આજુબાજુ ધોધમાર વરસાદ ચાલુ થયેલો પછી ધીમો પડી મધ્યમ ગતિએ ચાલુ રહ્યો અત્યારે સવારે છાંટા ચાલુ છે
સવારના છ વાગ્યાથી ધીમી ધારે વરસાદ ચાલુ છે
Vaheli savare 5 vagye zaptu padyu. Hal mahol saro chhe.
Porbandar City ma Raat no dhimi gatie varsad baad saavr na 6 Vaga Thi Gajvij sathe Bhare varsad chalu
Savare 30 min na sara varsad baad Porbandar City ma varsad no viram Haal Full speed ma pavan fukai che.
Sir hve IOD ni asar jova madse evu lage k nai ?
Chomasu puru thay tyan sudhi nahi.
Niyamo mujab IOD je Vyakhya chhe te mujab POsitive thay toe fakt Chomasa pachhi.
BOM mujab 8 week and 12 week na niyam chhe. Vigat thi nathi aapto pan Interest hoy BOM website par vanchvu.
Yes,IOD na pan threshold hoy..but jo August thi continue positive taraf rahe to teni asar toe avi shake.it means end of monsoon ma benefit mali shake.
Dhimi dhare paven Sathe chalu savar thi
સુપ્રભાત ગુરુજી
ઢસા જં
તા ગઢડા જી બોટાદ
વરસાદ
તા 23 સાંજના 6 વાગ્યા થી તા 24 સવાર ના 6 વાગ્યા સુધી મા છાંટા હળવો મધ્યમ વરસાદ ચાલુ રહ્યો
અંદાજે 2.50 ઇંચ
આગળ તા 21/22 નો 1.00 ઇંચ
કુલ 3.50 ઇંચ