Saurashtra & Kutch Continue To Face Bleak Rainfall Prospects — Forecast For 30th August to 5th September 2026

Saurashtra & Kutch Continue To Face Bleak Rainfall Prospects — Forecast For 30th August to 5th September 2026

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ હજુ પણ ધૂંધળી — 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2026ની હવામાન આગાહી

 


Few parameters from IMD Morning Bulletin 30th August 2026:

  • The Low Pressure Area over northwest Bay of Bengal and adjoining West Bengal–north Odisha coasts lay as a Well-Marked Low Pressure Area over the same region at 0830 IST of today, 30th August 2026.
  • The associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level.
  • The system is likely to move west-northwestwards across north Odisha and Gangetic West Bengal during the next 24 hours.
  • The Monsoon Trough at mean sea level now passes through Amritsar, Muzaffarnagar, Hardoi, Gorakhpur, Patna, Bankura, the centre of the Well-Marked Low Pressure Area over northwest Bay of Bengal and adjoining West Bengal–north Odisha coasts, and thence southeastwards to the Eastcentral Bay of Bengal.
  • A trough runs from the centre of the Well-Marked Low Pressure Area over northwest Bay of Bengal and adjoining West Bengal–north Odisha coasts to northeast Uttar Pradesh across Jharkhand and Bihar, between 0.9 and 1.5 km above mean sea level.
  • An upper-air cyclonic circulation lies over Saurashtra and neighbourhood at 5.8 km above mean sea level.
  • The Western Disturbance, as a cyclonic circulation over north Pakistan and adjoining north Punjab, now lies over north Pakistan and adjoining Jammu Division at 5.8 km above mean sea level.


Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (30th August up to 5th September 2026)

Gujarat Region:

  • Rainfall: Mainly Isolated to some Scattered rainfall is likely over areas of Gujarat Region adjoining Madhya Pradesh and Maharashtra during 30th August to 5th September.

Saurashtra & Kutch:

    • Saurashtra & Kutch Continue To Face Bleak Rainfall Prospects during 30th August up to 5th September 2026.
    • Rainfall: Mainly Isolated rainfall is likely on some days during 30th August to 5th September, with no significant rainfall expected.

Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas

All India States and within each State up to District level Rainfall data is available. Select your State and subsequently all Districts will also be listed within your State in Alphabetical order. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.



સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ હજુ પણ ધૂંધળી — 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2026ની હવામાન આગાહી

IMDના 30મી ઓગસ્ટ 2026ના મીડ ડે બુલેટિનમાંથી કેટલીક મહત્વપૂર્ણ બાબતો:

  • ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પરનું Low Pressure Area આજે 30મી ઓગસ્ટ 2026ના 0830 IST વાગ્યે તે જ વિસ્તારમાં Well-Marked Low Pressure Area તરીકે યથાવત રહ્યું છે.
  • તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરેલું છે.
  • આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
  • Mean Sea Level પરની Monsoon Trough હાલમાં અમૃતસર, મુઝફ્ફરનગર, હરદોઈ, ગોરખપુર, પટના, બાંકુરા, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા Well-Marked Low Pressure Areaના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી (Eastcentral Bay of Bengal) તરફ વિસ્તરે છે.
  • ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા Well-Marked Low Pressure Areaના કેન્દ્રથી ઝારખંડ અને બિહાર થઈને ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી, સમુદ્ર સપાટીથી 0.9 થી 1.5 કિમીની ઊંચાઈ વચ્ચે એક Trough વિસ્તરેલો છે.
  • સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ એક Upper-Air Cyclonic Circulation આવેલું છે.
  • ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા ઉત્તર પંજાબ પરનું Cyclonic Circulation સ્વરૂપનું Western Disturbance હવે ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ ડિવિઝન પર, સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આવેલું છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2026 સુધી)

ગુજરાત રિજિયન:

  • વરસાદ: 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રિજિયનના મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારોમાં મુખ્યત્વે આઇસોલેટેડથી કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:

  • 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદની શક્યતાઓ હજુ પણ ધૂંધળી રહેશે.
  • વરસાદ: 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર દરમિયાન કેટલાક દિવસોમાં મુખ્યત્વે આઇસોલેટેડ વરસાદ થવાની શક્યતા છે, પરંતુ કોઈ નોંધપાત્ર વરસાદની શક્યતા નથી.

પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas

ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. તમારું રાજ્ય સિલેક્ટ કરો અને પછી દરેક ડીસ્ટ્રીકટ ના આંકડા ઉપલબદ્ધ થશે અલ્ફાબેટિક ક્રમ માં. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 31st August 2026

Pending Forecast In Sanj Samachar Daily Dated 31st August 2026

KOLA Interactive Rainfall Forecast Atlas

 

4.5 38 votes
Article Rating
Subscribe
Notify of
guest
397 Add your comment here
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Ashok Patel
08/09/2026 9:22 am

સાહેબ તમે જ તમારી રીતે અમુક બીન જરૂરી કોમેન્ટ એપ્રુવ કરવા નુ બંધ કરશો તો જ ફરક પડશે. બાકી આગળ કોમેન્ટ માં તમે જવાબ આપ્યા હશે એ કોઈ વાંચવા નથી જતુ, બધા ને સામે દેખાય એવા તાજા જવાબ જ જોઈયે છે. આગળ ની કોમેન્ટ વાંચવા કોઈ નથી જતુ.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Yashvant bhai
Yashvant bhai
Reply to  રામજીભાઈ કચ્છી.
09/09/2026 1:44 pm

November મા રામેશ્વર મા વરસાદ કેવોક હોઈ શકે છે?

Place/ગામ
Gondal
Rajesh ponkiya
Rajesh ponkiya
09/09/2026 1:15 pm

જયશ્રી કૃષ્ણ સર ‘ સર હાલ જે ઝાપટા પડવાનું શરુ થયુ છે તે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર પર જે યુએસી છે તેના હીસાબે પડે છે ? ‘અને હજી બે ત્રણ દીવસ તેમાં વધારો થસે’ કચ્છ, પોરબંદર ‘જામનગર દરીયાઈ પટ્ટીમાં છુટો છવાયો વરસાદ થાય એવું લાગે છે , અભ્યાસ બરોબર છે?

Place/ગામ
પાટણવાવ - તા. ધોરાજી
Manoj Baraiya
Manoj Baraiya
09/09/2026 12:44 pm

Sir IMD ERF forecast mujab to gujarat region ma varasad ni agahi aapel che 12 ane 13 date ma to suarastra nu naam nathi modalo pramane saurastra ne labh thai tevu che to su samjavu

Place/ગામ
Upleta
Dilip ramani
Dilip ramani
Reply to  Manoj Baraiya
09/09/2026 1:37 pm

Imd bulletin vachi lyo ane kale ahiya pan sir ni apdet avi jase

Place/ગામ
Rajkot
Ravi Patel
Ravi Patel
09/09/2026 12:40 pm

જે શ્રી કૃષ્ણ સર ઘણા મિત્રરો ની અપડેટ આવી ગઇ છે ૨ થી ૬ ઇંચ ની કોઈક ની એથી વધારે બસ હવે તમારા સય સિકાની વાટ છે

Place/ગામ
At જશાપર
Prakash
Prakash
09/09/2026 12:34 pm

Sir ecmwf Ane GFS vache varsad ni matra ma Kem atlo badho farak che? (Windy)

Place/ગામ
Movan
Bharatbhai.
Bharatbhai.
Reply to  Ashok Patel
09/09/2026 1:09 pm

સર તો હવે એમાથી વરસાદ નુ શુ અનુમાન કરી શકાય ??

Place/ગામ
Junagadh
Vipul patel
Vipul patel
09/09/2026 12:21 pm

Sir varasad to thavano Che.
Badha modalo mudama che.dt-13 ma.
Gsf ek nu mud kharab Che thodu.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Deva tarkhala
Deva tarkhala
09/09/2026 12:11 pm

Sir news ma El nino siyada ma pn asar karse ane thandi osi padse avu aave se …to sir tme kaik prakas pado ne …su aa vat sachi se..?

Place/ગામ
Tarkhai, kutiyana
Faruk Masani
Faruk Masani
09/09/2026 11:46 am

Patel sir vividh modelo jota 12’tarikh (shani,Ravi) thi varsad final chhe.aap ni update ni raah jovay chhe.vistar pramane varsad nu anuman tame jaher kari shako chho.

Place/ગામ
Jambusar
Rishil Bhadja
Rishil Bhadja
09/09/2026 11:44 am

Windy ma jov shu Ane Sayunkt divso Varu jov shu

Place/ગામ
Junagadh
Kd patel
Kd patel
09/09/2026 11:28 am

Sankar bapa kora giya krisnbhagavan tapigiya Have AK j kam ganpatibapa moriya

Place/ગામ
Makhiyala ta junagadh
Dilip
Dilip
09/09/2026 11:17 am

Aje athava kale sir ni updte aave chhe to badha garama garam bhajiya leva dish lai ne taiyar thai jav sathe chatani pan malshe etale sthe chatani ni vataki pan rakhajo…Jay Shree Rdhe Krishna Ji..

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagdh
Rmesh boda
Rmesh boda
09/09/2026 11:14 am

અમારે અત્યારે રોડ ઉપર થી પાણી વહી ગયા એવું જાપટુ આવ્યું

Place/ગામ
Sarapdad t.paddhari
jadeja khumansinh
jadeja khumansinh
09/09/2026 10:30 am

Sir model positive thaya chhe.
2…3 divas positive re to chance saro ganay ne?
Icon ma sudharo thay to moj padi jay sir

Place/ગામ
Jam khambhaliya
Ramnikbhai faldu
Ramnikbhai faldu
09/09/2026 10:25 am

સર આગલી તમારી અપડેટ માં સારા સંજોગો હશે વરસાદ ના એવી પ્રાર્થના છે કુદરત પાસે

Place/ગામ
Jasapar - kalavad
Rajesh Ponkiya
Rajesh Ponkiya
09/09/2026 10:22 am

જયશ્રી કૃષ્ણ સર ‘ આજે અમારે રાતના દોઢેક વાગે રોડ પલરે એવો સારો એક રેડો આવ્યો હતો ‘ આજથી વાતાવરણ માં થોડોક સુધારો આવ્યો છે ‘ હવે આગળ ના દીવસોમાં વધુ સુધારો થસે એવુ લાગે છે ‘ વરસાદ થાસે એ ફાઇનલ છે ‘ પણ કોના ભાગમાં કેટલો આવશે એ આગળ જતા ખ્યાલ આવે ‘ સૌરાષ્ટ્ર માં તા.14 થી18 માં સારા ચાંસ છે

Place/ગામ
પાટણવાવ - તા. ધોરાજી
Bipinkambariya
Bipinkambariya
09/09/2026 10:19 am

Sar aaje aamara baju vadal sara nikde che zaptu ek aaviyu

Place/ગામ
Kadabl
Rishil Bhadja
Rishil Bhadja
09/09/2026 10:05 am

અશોક સર જૂનાગઢ માં વરસાદ તેર તારીખ માં જે બતાવે તે એમ એમ ના આંકડા કેટલી કલાક દરમિયાન ના હોય છે

Place/ગામ
Junagadh
Hardipsinh
Hardipsinh
09/09/2026 10:03 am

Windy ICON model ma pan colour pakdyo chhe 13-14 ma

Place/ગામ
Rajkot
harsh Sorathiya
harsh Sorathiya
Reply to  Hardipsinh
09/09/2026 10:18 am

Color to aani pela system ma pakdo to aavo nai atle agav thi kehvu aghru che

Place/ગામ
Gondal
ashok kanani
ashok kanani
09/09/2026 10:03 am

Aajthi vatavaran ma sudharo hoy evu lage chhe
, vadlo ane bhej vadhya chhe jyare pavan ghatyo chhe,

Place/ગામ
Hadiyana Jamnagar
Vishal
Vishal
09/09/2026 7:59 am

Bas have 2 divas pachi jamanvar chalu thase
Jena bhag ma jetlu ave etlu

Place/ગામ
Kolithad
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
09/09/2026 5:34 am

12 thi 14 varshad to aavse pan haju ketlo aavse te naki nathi 11 sap na kabar padi jase

Place/ગામ
Dhamel ta lathi. D amreli
Kevin Aghera
Kevin Aghera
Reply to  Gohil Devrat Sinh Vanraj Sinh
09/09/2026 10:58 am

આજે સુધારો છે વાતાવરણ મા હવે ઠાકર કરે તે ઠીક

Place/ગામ
Ajab kesood
mayur patel
mayur patel
08/09/2026 11:25 pm

11 થી 15 તારીખમાં જે કાંઈ મળશે તે ભગવાનના જન્મદિવસ(જન્માષ્ટમી) ની પ્રસાદી સમજો,
ભોજન પ્રસાદ બાકી રહેશે.

Place/ગામ
Rajkot
bhikhu karmuur
bhikhu karmuur
Reply to  mayur patel
09/09/2026 12:11 pm

lagbhag bhojan pan apidese evu lage

Place/ગામ
jamkhamabhaliya dwarka
Kd patel
Kd patel
08/09/2026 10:16 pm

Tarikh 12 thi 17 sudhima samagra saurastra kachha sahit gujarat ma 1 thi 3 inch varasad ni sakyata chhe amuk vistar ma 3 inch thi vadhu thai tevi sakyata chhe.

Place/ગામ
Makhiyala ta junagadh
Kevin Aghera
Kevin Aghera
Reply to  Kd patel
08/09/2026 11:23 pm

સરસ કેડી ભાઈ

Place/ગામ
Ajab kesood
pratap odedra
pratap odedra
08/09/2026 8:55 pm

Sir,kola ni update tamej tayyar karo k tamre pan bija no saharo levo pde.

Place/ગામ
Jamraval,dwarka
Parmar Nilesh
Parmar Nilesh
08/09/2026 7:25 pm

શર lcon અપડેટ્સ નથી કરી યુ

Place/ગામ
Dhrol
Dilip
Dilip
08/09/2026 6:37 pm

Sir windy ni Jem kola ma pan icon ni update apone pela to apata hata

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagdh
bhikhu karmuur
bhikhu karmuur
08/09/2026 5:43 pm

hal modeal rang batave che jo ray jay to saru che baki atyre khedut ni parisithi bov kharab che.

Place/ગામ
jamkhamabhaliya dwarka
Hardeepsinh
Hardeepsinh
08/09/2026 5:28 pm

saheb possible hoi to evu kai short ma comment karjo ke varsad mate kai paristhiti sanukul ganay jemke keva pavno, ketlo bhej pansuriya bhai roj update ape chhe pan ema only UAC etle upper air circulation samjay chhe baki kai samjatu nathi, baki to tamara chart joi ne colour joya rakhi, ama kai prakash pado to khabar pade ke future ma system banse ke varsaad avse em

Place/ગામ
Rajkot
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
Reply to  Ashok Patel
08/09/2026 7:40 pm

બસ આટલું કહેવું પૂરતું જ છે.. અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે… આનંદો..

Place/ગામ
કાવા તા ઇડર જી સાબરકાંઠા
Kevin Aghera
Kevin Aghera
Reply to  Ashok Patel
08/09/2026 11:36 pm

Ok

Place/ગામ
Ajab kesood
Rajesh radadiya
Rajesh radadiya
08/09/2026 5:00 pm

Sir tame kayk kiyo to viswas aave amane

Place/ગામ
Mandalikpur jetpur
Vijay
Vijay
08/09/2026 4:33 pm

Sir icon ane ecmf bane modlo alga che ke bane
Same apadet strot vapre che

Place/ગામ
Rajkot
parsaniya hetan
parsaniya hetan
08/09/2026 3:39 pm

Aanando,,,baki sir ni mohar

Place/ગામ
Manavadar
ડાંગર મુકેશ
ડાંગર મુકેશ
08/09/2026 3:15 pm

સર આ બધા મોડેલો જોવે તે કયા જોવાય icon gfs ecmf વગેરે

Place/ગામ
રબારીકા તા જામજોધપુર પો મોટાવડીયા
Bharat
Bharat
08/09/2026 3:12 pm

ECMWF and ICoN banne modelo 1st week positive thaya sir have tamari mohar ni rah ma.

Place/ગામ
Junagadh
Vala Ashok N
Vala Ashok N
08/09/2026 2:45 pm

300+ કોમેંટ આ વર્ષ નો રેકોર્ડ…

Place/ગામ
BADODAR
parva dhami
parva dhami
Reply to  Vala Ashok N
08/09/2026 5:00 pm

300 comments ni Jem jo 300 mm varsad aavi jai toh maja aave!

Place/ગામ
Rajkot
mayur patel
mayur patel
Reply to  parva dhami
08/09/2026 11:19 pm

વિશ્વાસ રાખો દ્વારકાધીશ ઉપર

Place/ગામ
Rajkot
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Vala Ashok N
08/09/2026 7:07 pm

વરસાદ નથુ એટલે અને એક વરસાદ વય તો..

Place/ગામ
મોટા માચિયાળા
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  બાબરીયા રમેશ એમ
08/09/2026 9:14 pm

Mr Don kai prakash pado!!!

Place/ગામ
Bhayavadar
Pansuriya Pratik
Pansuriya Pratik
08/09/2026 2:03 pm

તારીખ:- 8 સપ્ટેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  * ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર રહેલું લો પ્રેશર હવે નબળું પડી ગયું છે (less marked). જોકે, તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના બિહાર પર સ્થિત છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઊંચાઈ સુધી વિસ્તરે છે.   – સરેરાશ સમુદ્ર સપાટી પર ચોમાસુ ટ્રફ (Monsoon trough) હાલ ફિરોઝપુર, મુઝફ્ફરનગર, બસ્તી, ડેહરી, દીઘા અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થઈ રહી છે.   – એક ટ્રફ દક્ષિણ ગુજરાતથી મધ્યપ્રદેશ થઈને પૂર્વ ઉત્તર પ્રદેશ અને નજીકના બિહાર પરના UAC… Read more »

Place/ગામ
Rajkot
Harvijaysinh Jadeja
Harvijaysinh Jadeja
08/09/2026 1:48 pm

Jay mataji sir 1st week ma emwf ma saru batave chhe to sir 50% upr sakyata gani sakaya… ?

Place/ગામ
Dhrol ( jabida )
Bipinkambariya
Bipinkambariya
08/09/2026 1:06 pm

Sarji aa photo Aaj no kye che paku samji sakai

Place/ગામ
Kadabl
1000318993
Sahil rpachuabari
Sahil rpachuabari
08/09/2026 12:02 pm

Ashok sir.tropical tibites icon 7 divas katala taka ganay.

Place/ગામ
Bhayavadar
Sahil rpachuabari
Sahil rpachuabari
Reply to  Ashok Patel
08/09/2026 1:58 pm

Ashok sir.tameta dungri ghate che baki masalo tyar che 2 vastu avi jay atle 13,14 ma saurashtra bahel jami laye

Place/ગામ
Bhayavadar
Ketan Patel
Ketan Patel
08/09/2026 11:00 am

જન્માષ્ટમી કોરી ગઈ……હવે ગણેશ ચતુર્થી પહેલા વિઘ્નહર્તા ગણેશજી ની ક્રિપા….આનંદ…icon/ECMWF model positive થઈ રહ્યા છે.તા. 12 થી.

Place/ગામ
બારડોલી
Divyesh Hapliya
Divyesh Hapliya
08/09/2026 10:45 am

સર અને મીત્રો તા.9/10/11 700 hp એ એક uac Thai che windy બંને મોડલ તેમજ imd GFS પ્રમાણે windy માં બંને મોડલ પ્રમાણે અમુક વિસ્તારોમાં ભેજ પણ છે જેની અસર થી સૌરાષ્ટ્ર કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં હળવાં ઝાપટાં થી સામાન્ય કે મંડાણી વરસાદ ની શક્યતા બને એવું અનુમાન છે તા.12/ થી 17 માં સારા રાઉન્ડ ની શક્યતા પણ દેખાઈ રહી છે મોટા ભાગના વિસ્તારમાં માં

Place/ગામ
Rajkot
Kirit Bapodra
Kirit Bapodra
08/09/2026 10:28 am

Badha model positive chhe 13-14-15-16 maate pan GFS haju pan sharmaye rahyu chhe

Place/ગામ
Ranavav
harsh Sorathiya
harsh Sorathiya
08/09/2026 10:12 am

Gfs positive thavanu name nthi letu bov sarmay che

Place/ગામ
Gondal
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
08/09/2026 8:01 am

સાહેબ બિલકુલ સાચા છે

Place/ગામ
રાણા કંડોરણા જિ પોરબંદર
Gordhan
Gordhan
08/09/2026 6:54 am

સર.12.13.14તારીખમાં Ecm.Icon બ્ને.મોડલ vindima સારું બતાવે rayt સર.પ્લીઝ aansr

Place/ગામ
આંબલગઢ
Pankaj
Pankaj
07/09/2026 10:42 pm

I con new updet ma bhukka avu thay to

Place/ગામ
Dhrol
Rmesh boda
Rmesh boda
07/09/2026 6:18 pm

પ્રતીકભાઈ ખુબ સારી રીતે સમજાવીયા પ્રતિકભાઇની વાતને બધા ફોલો કરજે

Place/ગામ
Sarapdad t.paddhari
Pansuriya Pratik
Pansuriya Pratik
07/09/2026 3:52 pm

વરસાદની રાહમાં ખેડૂતોની ચિંતા સ્વાભાવિક છે… પરંતુ એક વાત સમજવી પણ એટલી જ જરૂરી છે હાલ સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે. ખેડૂતોની નજર આકાશ તરફ છે અને સ્વાભાવિક રીતે જ સૌ કોઈના મનમાં એક જ પ્રશ્ન છે — “હવે વરસાદ ક્યારે આવશે?” આ સ્થિતિમાં અશોક સરની વેબસાઇટ પર ઘણી કોમેન્ટ જોવા મળે છે— “સર, હવે કંઈક આગાહી આપો…” “સર, વરસાદ ક્યારે આવશે?” “સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે કે નહીં?” ખેડૂતોની આ ચિંતા સમજી શકાય તેવી છે. પરંતુ અહીં એક મહત્વની વાત આપણે સમજવી જોઈએ. અશોક સરની વેબસાઇટનો મુખ્ય ઉપયોગ માત્ર “આગાહી વાંચવા” પૂરતો નથી. ત્યાં વિવિધ હવામાન મોડેલના અપડેટ્સને સરળતાથી સમજાય તે… Read more »

Place/ગામ
Rajkot
Raju makhansa
Raju makhansa
Reply to  Pansuriya Pratik
07/09/2026 5:16 pm

ખૂબ સરસ વાત કહી પ્રતીક ભાઈએ

Place/ગામ
Keshod
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Pansuriya Pratik
07/09/2026 5:44 pm

Waah bhai saras samjuti aapi

Place/ગામ
Upleta
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Pansuriya Pratik
07/09/2026 5:57 pm

150+ નકશા કાયમ અપડેટ કરવા એ ઘણુ મહેનત નુ કામ છે..

Place/ગામ
સાનાથલી મોટી. તા. જસદણ.
Ashok
Ashok
Reply to  Pansuriya Pratik
07/09/2026 7:02 pm

પ્રતિકભાઈ જે તમે માહીતી આપી ખરેખર તે સમજવી જોઈએ બધાને કારણ કે અત્યારે એકેય મોડલ નો કોઈ ભરોસો નય નજીક આવીને પણ બદલી જાય છે ત્યારે સર તેનો અભ્યાસ કરીને પરફેક્ટ અને ખુબ મહેનત કરીને આગાહી આપે છે તો આપણે સર ને ધન્યવાદ આપવો જોઈએ

Place/ગામ
Gingani
Devendra Parmar
Devendra Parmar
Reply to  Pansuriya Pratik
07/09/2026 7:09 pm

Well said!!

Place/ગામ
Dhrol, Jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Pansuriya Pratik
07/09/2026 10:42 pm

Right

Place/ગામ
Bhayavadar
Sahil rpachuabari
Sahil rpachuabari
07/09/2026 2:48 pm

Ashok sir.have ECMWF Ane icon bane positive pahse ma ayva kayk apdet apo have.

Place/ગામ
Bhayavadar
Tushar shah
Tushar shah
Reply to  Ashok Patel
07/09/2026 5:22 pm

સર icon to અહીંયા evuj બતાવે છે કઈ ફરક નથી

Place/ગામ
ગોધરા
pratap odedra
pratap odedra
Reply to  Ashok Patel
08/09/2026 12:14 am

Icon ખુબજ પોઝિટીવ થય રહ્યું છે નવી નવી ઉપડેટ માં આશા રાખીએ કે એ રીતેજ ચાલે બધુ.

Place/ગામ
Jamraval,dwarka
Ashok kanani
Ashok kanani
07/09/2026 2:13 pm

Atyre ecmwf windy ane ecmwf KOLA bey ta 13,14,15,16 ma sav kora na jay evu batave chhe

Place/ગામ
Hadiyana Jamnagar
chintan kalavadiya
chintan kalavadiya
Reply to  Ashok kanani
07/09/2026 4:06 pm

Kaka haju thodi var kevai majboot uac bane west mp par and anti cyclon nabdu pade to med avi jase

Place/ગામ
Jamnagar Hadiyana
Hiren Patel
Hiren Patel
Reply to  chintan kalavadiya
07/09/2026 9:57 pm

(સરપંચ) એન્ટી નબળું પડશે અને સિસ્ટમ આગળ આવશે અરબી નો પણ સપોર્ટ મળે એવો મારો અંદાજ છે બાકી અત્યારે તો કંકાવટી અને ઉંડ માં ધૂળ ઉડે છે

Place/ગામ
FALLA
jayesh patel
jayesh patel
Reply to  Hiren Patel
08/09/2026 1:18 am

આવી જશે હિરેન ભાઈ

Place/ગામ
ફલ્લા
chintan kalavadiya
chintan kalavadiya
Reply to  Hiren Patel
08/09/2026 12:25 pm

Sachi vat bhai

Place/ગામ
Jamnagar Hadiyana
Pansuriya Pratik
Pansuriya Pratik
07/09/2026 2:01 pm

તારીખ:- 7 સપ્ટેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પરનુ લો પ્રેશર આજે 07 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 08:30 કલાકે (IST) તે જ વિસ્તારમાં સ્થિર રહ્યું છે. તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી 4.5 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.   – સરેરાશ સમુદ્ર સપાટી પરની મોનસૂન ટ્રફ હાલમાં શ્રી ગંગાનગર, નારનોલ, ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર રહેલા લો પ્રેશરના કેન્દ્ર, ડેહરી, પુરુલિયા, દીઘા થઈને પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. – એક ટ્રફ દક્ષિણ ગુજરાતથી શરૂ થઈ મધ્ય પ્રદેશ પરથી પસાર થઈને ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર… Read more »

Place/ગામ
Rajkot
Rajesh radadiya
Rajesh radadiya
07/09/2026 1:57 pm

Tamari baaji bhale bija rame pan tame 3 aekka batavo

Place/ગામ
Mandalikpur jetpur