Axis Of Monsoon Near Normal Position & Extends Up To 1.5 Kms Above MSL – Saurashtra Kutch & Gujarat Expected To Receive Good Round Of Rainfall During 22nd-28th July 2026

Axis Of Monsoon Near Normal Position & Extends Up To 1.5 Kms Above MSL – Saurashtra Kutch & Gujarat Expected To Receive Good Round Of Rainfall During 22nd-28th July 2026

ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા

Some important weather parameters as per the IMD Bulletin – 22nd July 2026:

  • Monsoon Trough: The axis of the monsoon trough at mean sea level now passes through Jaisalmer, Ajmer, Guna, Satna, Daltonganj and Digha, and then extends southeastwards towards the Northeast Bay of Bengal. The trough extends up to 1.5 km above mean sea level, indicating a more favorable monsoon configuration.
  • East-West Shear Zone: An east-west shear zone runs roughly along 22°N latitude between 3.1 km and 7.6 km above mean sea level, tilting southwestward with height. Such a feature is often conducive for enhanced rainfall over parts of western and central India.
  • An upper air cyclonic circulation lies over Central parts of north Madhya Pradesh and extends in middle tropospheric level

Expected Parameter

  • Numerical weather models indicate the formation/persistence of an Upper Air Cyclonic Circulation (UAC) around 500 hPa over Gujarat State for a couple of days around 23rd/24th July, which is expected to provide additional support for rainfall activity over the state.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (22nd–28th July 2026)

Gujarat Region

  • Fairly Widespread to Widespread light to moderate rainfall is likely during 22nd–28th July.
  • Isolated heavy to very heavy rainfall is likely over some areas during the period.
  • Thunderstorms with lightning may accompany rainfall at times.

Expected Rainfall Distribution

  • 50% of the area: 100-150 mm
  • Remaining 50% of the area: 50-100 mm

Note: Some localized very heavy rainfall centers are expected to exceed 250 mm cumulative rainfall during the forecast period.


Saurashtra & Kutch

  • Isolated to Scattered rainfall, becoming Fairly Widespread on one or two days, is likely during 22nd–28th July.
  • Isolated heavy to very heavy rainfall is also likely over some areas during the period.

Expected Rainfall Distribution

  • 75% of the area: 35–50 mm, with localized very heavy rainfall centers expected to exceed 150 mm.
  • 25% of the area: Up to 35 mm during the forecast period.

Forecast Confidence

Overall, confidence in the above forecast is moderate at best. Numerical weather models continue to show significant differences in the placement and intensity of rainfall over Saurashtra & Kutch. Therefore, while the above forecast represents the most likely scenario, there remains around a 50% probability that rainfall over the region could turn out significantly higher than currently indicated, particularly if the UK Model solution verifies and depending on how the mesoscale weather features evolve.

Summary

A favorable monsoon pattern is developing over Gujarat State. The monsoon trough has returned close to its normal position, the east-west shear zone is well established, and model guidance indicates an Upper Air Cyclonic Circulation over Gujarat around 23rd/24th July. Together, these features are expected to create a supportive environment for a good round of monsoon rainfall across Gujarat.

Gujarat Region is expected to receive the more widespread rainfall, with light to moderate rain over many places and isolated heavy to very heavy spells. Saurashtra & Kutch are also expected to witness a noticeable increase in rainfall activity, with scattered showers becoming more frequent and isolated heavy to very heavy rainfall occurring in favorable locations. Overall, 22nd–28th July is likely to be one of the more active monsoon spells of the season for much of Gujarat.

ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા

IMD બુલેટિન – 22 જુલાઈ 2026 મુજબ કેટલાક મહત્વના હવામાન પરિબળો:

ચોમાસુ ધરી (Monsoon Trough):
ચોમાસુ ધરીનો અક્ષ (Axis) દરિયાની સપાટીએ હવે જૈસલમેર, અજમેર, ગુના, સતના, ડાલ્ટનગંજ અને દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. આ ધરી દરિયાની સપાટીથી 1.5 કિ.મી. સુધી વિસ્તરેલી છે, જે ચોમાસા માટે વધુ અનુકૂળ સ્થિતિ દર્શાવે છે.

ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન (East-West Shear Zone):
આશરે 22° ઉત્તર અક્ષાંશ ઉપર 3.1 થી 7.6 કિ.મી. વચ્ચે ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન આવેલો છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. આવી સ્થિતિ પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ વધારવામાં મદદરૂપ બનતી હોય છે.

યુએસી (UAC):

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો ઉપર આવેલું છે અને મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તર સુધી વિસ્તરેલું છે.

અપેક્ષિત પરિબળ

ન્યુમેરિકલ હવામાન મોડલોના માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) બે દિવસ જેટલા સમય માટે બનવાની/યથાવત રહેવાની શક્યતા છે, જે રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિને વધુ અનુકૂળ બનાવશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (22થી 28 જુલાઈ 2026)

ગુજરાત રિજિયન

  • 22થી 28 જુલાઈ દરમિયાન વ્યાપકથી અતિ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા.
  • અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા.
  • વરસાદ સાથે અમુક સમયે ગાજવીજ પણ થઈ શકે.

અપેક્ષિત વરસાદનું વિતરણ

  • 50% વિસ્તાર: 100–150 મી.મી.
  • બાકીના 50% વિસ્તાર: 50–100 મી.મી.

નોંધ: કેટલાક સ્થાનિક કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન કુલ વરસાદ 250 મી.મી.થી વધુ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ

  • 22થી 28 જુલાઈ દરમિયાન આઇસોલેટેડ થી છુટા-છવાયા વરસાદ, જેમાં એક-બે દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા.
  • અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા.

અપેક્ષિત વરસાદનું વિતરણ

  • 75% વિસ્તાર: 35–50 મી.મી., જ્યારે કેટલાક સ્થાનિક અતિ ભારે વરસાદના કેન્દ્રોમાં 150 મી.મી.થી વધુ વરસાદ થવાની શક્યતા.
  • 25% વિસ્તાર: આગાહી સમયગાળા દરમિયાન 35 મી.મી. સુધી વરસાદ.

આગાહીની વિશ્વસનીયતા

એકંદરે ઉપરોક્ત આગાહી માટે વિશ્વસનીયતા મધ્યમ ગણી શકાય. વિવિધ ન્યુમેરિકલ હવામાન મોડલો હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના વિસ્તાર અને માત્રા અંગે નોંધપાત્ર મતભેદ દર્શાવે છે. તેથી ઉપરોક્ત આગાહી સૌથી સંભવિત પરિસ્થિતિ દર્શાવે છે, તેમ છતાં જો UK મોડલનું સોલ્યુશન સાચું સાબિત થાય અને મેસોસ્કેલ હવામાન પરિબળો અનુકૂળ રીતે વિકસે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલમાં દર્શાવેલી આગાહી કરતાં નોંધપાત્ર વધુ વરસાદ થવાની આશરે 50% શક્યતા રહેલી છે.

સારાંશ

ગુજરાત રાજ્ય માટે ચોમાસાની સ્થિતિ આગામી દિવસોમાં વધુ અનુકૂળ બનતી જોવા મળે છે. ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક આવી ગઈ છે, ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન સારી રીતે સ્થાપિત છે અને મોડલ માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. આ તમામ પરિબળો સાથે મળીને રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ લાવવામાં સહાયક બનશે.

ગુજરાત રિજિયનમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જ્યાં છૂટાછવાયા વરસાદ વધુ વિસ્તારોમાં જોવા મળશે તેમજ અનુકૂળ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

એકંદરે 22થી 28 જુલાઈનો સમયગાળો ગુજરાતના ઘણા વિસ્તારો માટે ચાલુ ચોમાસાની સિઝનનો વધુ સક્રિય વરસાદી તબક્કો સાબિત થવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 22nd July 2026

Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2026

 

4.7 31 votes
Article Rating
746 Add your comment here
Umesh Ribadiya
Umesh Ribadiya
24/07/2026 6:49 am

Sir, tame pan aaje ‘Jagran’ karyu laage chhe.Night time ma pan comments pass kari chhe.

Place/ગામ
Visavadar
Hira kodiyatar
Hira kodiyatar
24/07/2026 6:42 am

Sar 1 ins jevo aavigayo

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Dhaval aghera
Dhaval aghera
24/07/2026 6:41 am

Full chalu che varsad

Place/ગામ
Jamjodhpur
Retd Dhiren Patel
Retd Dhiren Patel
24/07/2026 6:18 am

Subh Savar sir ane Varsad premi mitro. 2330h thi tah tah chalu j che.

Man ki Bat : Varsad ni Gadi tap ma kyare padse West Saurashtra ma ?

Place/ગામ
Bhayavadar (west)
mayur patel
mayur patel
24/07/2026 6:18 am

Sir Ahmedabad ma veli savar thii dhuvadhar varsad pade che kal no bhego thai 20 inch upar thayo hashe

Place/ગામ
Ahmedabad
Dipak
Dipak
24/07/2026 6:14 am

મીત્રો દ્વારકા જામનગર કચ્છ બાજુ કેમસે વરસાદ આ રાઉંડ મા

Place/ગામ
Nanimal ta palitana
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
24/07/2026 5:46 am

Rate 10 vagya no dhimi dhare chalu pn rate 1 vage 1 klak jordar tyar bad aakhi rat dhimi dhare chalu Haji chalu j che …. Mja pdi gyyy …. Bhagvan no khub khub aabhar ….

Place/ગામ
Satodad- jamkandorna
kartik patel
kartik patel
24/07/2026 5:45 am

જય દ્વારકાધીશ સર ECMWF મોડલ આજ રાત ની અપડેટ માં ફૂલ ફોમ માં આવી ગિયું તો સર હવે જામનગર ધ્રોલ કાલાવડ માં વરસાદ ની માત્રા માં વધારો થાસે

Place/ગામ
ધ્રોલ માનસર
Sumat lagariya
Sumat lagariya
24/07/2026 5:36 am

5:30am thi full speed ma varsad varse se

Place/ગામ
Vadatra,jam khambhaliya
Sumat lagariya
Sumat lagariya
24/07/2026 5:17 am

5AM thi dhimi dhare chalu thayo

Place/ગામ
Vadatra,jam khambhaliya
અમિત ઠક્કર
અમિત ઠક્કર
24/07/2026 5:06 am

સાંજ થી ધીમીધારે વરસ્યા બાદ મધરાત્રે 1:40 am એ શરુઆત કયરી ફૂલ પવન સાથે દે માર અત્યારે 5:05 am થયા છે હજી સતત ચાલુ છે ભારે વરસાદ,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Akash Kotecha
Akash Kotecha
24/07/2026 5:02 am

Sir GFS mujab rajkot ane saurashtra ne agami divso ma saro varsad mdi sake aem lage che.

Place/ગામ
Rajkot
Last edited 1 month ago by Akash Kotecha
Divyesh Virani
Divyesh Virani
24/07/2026 4:53 am

4:30 thi Jamnagar ma jordar varsad chalu che

Place/ગામ
Jamnagar
Haresh Malavniya
Haresh Malavniya
24/07/2026 4:21 am

સારો વરસાદ સુરેન્દ્રનગર

Place/ગામ
Prataapur
Divyesh Vaghasiya
Divyesh Vaghasiya
24/07/2026 1:38 am

છેલ્લી અડધી કલાક થી ખુબ જ સારો વરસાદ વરસી રહ્યો છે.

Place/ગામ
Virpur (jalaram) ta. Jetpur di. Rajkot
Jadeja Mandipsinh
Jadeja Mandipsinh
24/07/2026 1:27 am

Last 30 minutes Thi Anradhar Varsad Chalu

Place/ગામ
Bhavabhi Khijadiya Kalavad
Vipul Rank
Vipul Rank
24/07/2026 1:23 am

Kalavad temaj aaju bajuma Saro varsad chalu she.

Place/ગામ
Sarvaniya
kartik patel
kartik patel
24/07/2026 1:12 am

Jay dwarkadhish Sir 12 vagiya thi jordar varsad chalu

Place/ગામ
Dhrol mansar
Bhargav_sir
Bhargav_sir
24/07/2026 1:05 am

રાજકોટ 12 થી 1 વાગ્યા સુધી માં
સેન્ટ્રલ એન્ડ વેસ્ટ ઝોન 1.5 ઇંચ
ઇસ્ટ ઝોન 1 ઇંચ.
રાજકોટ ની કેપેસિટી પૂરી વરસાદ ની.

Place/ગામ
રાજકોટ
PRATIK RAJDEV
PRATIK RAJDEV
Reply to  Bhargav_sir
24/07/2026 2:30 am

Haju chalu chhe

Place/ગામ
Rajkot
Vijay mungra
Vijay mungra
24/07/2026 12:48 am

amre jordar chalu thiyo che gaj vij sathe

Place/ગામ
aliabada dist tal jamnagar
Harvijaysinh Jadeja
Harvijaysinh Jadeja
24/07/2026 12:38 am

ભૂકા કાઢી નાખ્યા હો અંદાજે ૩ ઇંચ હજુ ચાલુ

Place/ગામ
Dhrol jabida
Krutarth Mehta
Krutarth Mehta
24/07/2026 12:32 am

Vadodara ma atyare bhukka bolave che varsad

Place/ગામ
Vadodara
Chirag Modhavaniya Mer
Chirag Modhavaniya Mer
24/07/2026 12:30 am

Full varsad chalu thayo pan aaa pavan km aatlo badho wild chhe

Place/ગામ
Thebachada, Rajkot
Munabhai jariya
Munabhai jariya
24/07/2026 12:25 am

વિજડીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસી રહયો છે

Place/ગામ
Paddhari
bharat ardeshna
bharat ardeshna
24/07/2026 12:25 am

અત્યારે ખૂબ સરસ જાજરમાન ધિંગી ધારે ચાલુ થયો છે. લાગે છે કે આજે રાજકોટ મા ધરવ કરાવશે… મેઘા વરસ્યા ભલા… જય શ્રી કૃષ્ણ.

Place/ગામ
નાના મવા, રાજકોટ.
Rohit
Rohit
24/07/2026 12:23 am

રાજકોટ માં સેન્ટ્રલ ઝોન માં ખૂબ સારો વરસાદ ચાલુ ભારે પવન સાથે approx 30મિનિટ થી

Place/ગામ
Rajkot
Devaraj Gadara
Devaraj Gadara
24/07/2026 12:22 am

11.45 ગાજવીજ સાથે વરસાદ વરસે છે

Place/ગામ
Drangda
Sahil
Sahil
24/07/2026 12:21 am

Rajkot ma chella 10 minute thi full BAKAJIKI

Place/ગામ
Rajkot
Milan sabhaya
Milan sabhaya
24/07/2026 12:20 am

રાજકોટ માં અત્યારે ફુલ બાકાઝિકી…હા મોજ હા.

Place/ગામ
મોરબી રોડ, રાજકોટ
Bhargav_sir
Bhargav_sir
24/07/2026 12:18 am

રાજકોટ માં જોરદાર પવન સાથે 12 વાગ્યાથી અનરાધાર ચાલુ છે. હવે જોઈએ કેટલોક ટકે છે.

Place/ગામ
રાજકોટ
Parmar Nilesh
Parmar Nilesh
24/07/2026 12:18 am

શર 30 મીનીટ થી ધોધમાર વરસાદ પડે છે

Place/ગામ
Dhrol
Ashok Sheladiya
Ashok Sheladiya
24/07/2026 12:18 am

Rajkot ma jordar varshad chalu…

Place/ગામ
Rajkot
Baldevsinh zala
Baldevsinh zala
24/07/2026 12:12 am

ટંકારા તાલુકાના જોધપર ઝાલા માં અડધી કલાક થી સારો વરસાદ ચાલુ…
ખેતર બહાર પાણી નીકળી ગયા.

Place/ગામ
Jodhpar zala tankara morbi
parva dhami
parva dhami
24/07/2026 12:11 am

The squal line that started from Kutch has finally reached Rajkot.
Heavy rains with gusty winds.

Place/ગામ
Rajkot
Rmesh boda
Rmesh boda
24/07/2026 12:09 am

ભારે પવન સાથે જોરદાર વરસાદ ચાલુ થયો

Place/ગામ
Sarapdad t.paddhari
Ramesh Santoki
Ramesh Santoki
23/07/2026 11:59 pm

Ashokbhai heavy rain start in Jodiya Dist. Jamnagar at 11.45om today

Place/ગામ
Badanpar(Jodiya)
pratap odedra
pratap odedra
23/07/2026 11:53 pm

Have badha ne Santosh thy jase 2 divas ma aevu lage che

Place/ગામ
Jamraval,dwarka
Pan Nilesh
Pan Nilesh
23/07/2026 11:47 pm

Tankara ma gajvij sathe jordar varsad chalu chhe 11 vage chalu thyo haji chalu chhe

Place/ગામ
Tankara
Vijay mungra
Vijay mungra
23/07/2026 11:40 pm

sir atiyare amare North ma jordar vijdi Thai che savar sudhi ma avi jase ???

Place/ગામ
aliabada dist tal jamnagar
Bhavesh Babiya
Bhavesh Babiya
Reply to  Vijay mungra
24/07/2026 12:03 am

Latipur ma chalu 6e atyare jordar

Place/ગામ
Latipur
Bhargav_sir
Bhargav_sir
23/07/2026 11:25 pm

રાજકોટ નો ઇતિહાસ મધ્યરાત્રિ નો જ છે. બધા સૂઈ જાય પછી જામે. એટલે રાજકોટવાસીઓ આજ રાત્રી પૂરતી આશા રાખીએ. આજનો આખા દિવસ ના ધોધમાર અડધો ઇંચ. રાત્રે 11 વાગ્યે થોડુંક જોર પકડ્યું છે.

Place/ગામ
રાજકોટ
DEEPAK DAVE * ADVOCATE
DEEPAK DAVE * ADVOCATE
Reply to  Bhargav_sir
24/07/2026 12:23 am

Wah ….. Bhargavsir, Absolutely right ✅️ atyare Rajkot ma dhodhmar varsad padi rahyo chhe,

Place/ગામ
RAJKOT
Malde
Malde
23/07/2026 11:19 pm

Rajkot ma varshad chalu thayo?

Place/ગામ
Bhogat
Shubham Zala
Shubham Zala
23/07/2026 11:15 pm

A season ni peli century vadodara city ni puri 101mm varsaad

Place/ગામ
Vadodara
Milan Bhensdadia
Milan Bhensdadia
23/07/2026 11:09 pm

eastern china sea have 1 cyclone, it affects our monsoon

Place/ગામ
Rajkot
Pankaj
Pankaj
23/07/2026 11:06 pm

Sir atyare imd a system ne low pressure જાહેર kariyu

Place/ગામ
Dhrol
Pravin patel
Pravin patel
23/07/2026 11:04 pm

Halvad ma full varsad

Place/ગામ
Junadevliya morbi
Umesh Ribadiya
Umesh Ribadiya
23/07/2026 10:41 pm

Kola monthly IOD graph update nathi thayo.May mahina nu index batave che.

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
23/07/2026 10:52 pm

Garam pan thatu jaay ch

Place/ગામ
Visavadar
vipul patel
vipul patel
Reply to  Umesh Ribadiya
23/07/2026 11:32 pm

el-nino same ladai karva ni taiyari kare chhe..

Place/ગામ
surat
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
24/07/2026 6:22 am

Giriraj dharan ki jai. Umesh bhai to aagad jata visavadar vari thase ke su ? ke aam nam

Place/ગામ
Bhayavadar (west)
mayur patel
mayur patel
23/07/2026 10:34 pm

Sir, આ રાઉન્ડ માં ક્યાંય ગાજવીજ હોય એવું લાગતું નથી!

Place/ગામ
Rajkot
PRATIK RAJDEV
PRATIK RAJDEV
Reply to  mayur patel
23/07/2026 11:08 pm

Atyare meteologix lightening jovo bhukka kadhe chhe gajvij gujarat par

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
23/07/2026 10:32 pm

Gai kale modi rat thi chalu thyelo varsad bapore 1kad vagya sudhi pdyo ane fari 3:30 thi 5 ane tyar pchi fari 6ek vagya thi kadakao sathe 9:30 sudhi 🙂 hju bhi gajvij chalu che pn varsad bndh che 🙂 Garmi bfaro khub hto aakho di etle varsad ghno pdyo 🙂
Ghno aanand aavyo aaje 🙂

Place/ગામ
Amdavad
Pankaj
Pankaj
23/07/2026 9:43 pm

22થી 28 જુલાઈનો સમયગાળો ગુજરાતના ઘણા વિસ્તારો માટે ચાલુ ચોમાસાની સિઝનનો વધુ સક્રિય વરસાદી તબક્કો સાબિત થવાની શક્યતા છે.
સર તમારૂ હવે કહેવાનું એવુ છેડે કે વરસાદ હવે નહિ થાય.
Agust અને September ma હવે વરસાદ નહિ થાય દુષ્કાળ.

Place/ગામ
Dhrol
Pankaj
Pankaj
Reply to  Ashok Patel
23/07/2026 10:34 pm

Na sir ama avi comment avi hati atale chokhavat mate kari

Place/ગામ
Dhrol
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Pankaj
23/07/2026 10:38 pm

ચાલુ ચોમાસું સીઝન એટલે જ્યાર થી ચોમાસુ ગુજરાત માં બેઠું ત્યાર થી ૨૮ જુલાઈ સુધી નો તબક્કો ગુજરાત ના ઘણા એવા વિસ્તાર માં સારો અથવા સક્રિય તબક્કો સાબિત થવાની શક્યતા છે.
૨૮ જુલાઈ પછી ના દિવસો ની વાત નહીં ફક્ત ૨૮ જુલાઈ સુધી નો તબક્કો એ ચાલુ સીઝન… જેમાં ઘણા એવા વિસ્તારો જેમાં આ સીઝન નો સક્રિય તબક્કો હોઈ શકે

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
DEEPAK DAVE * ADVOCATE
DEEPAK DAVE * ADVOCATE
Reply to  Pankaj
23/07/2026 10:48 pm

Saheb ae matra aa eight days nu j kahyu chhe, ahi aapne badha ae saheb ni HU LGAKN ae yaad j rakhvani chhe…. Saheb lamba samay ni aagahi nathi karta …..baki rain no sakriya tabakko Ahmedabad ane South Gujarat ma anubhavi karyo, Saheb, aapni sachot aagahi mate Salute,

Place/ગામ
RAJKOT
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Pankaj
23/07/2026 11:22 pm

Jemke Vapi, Valsad, surat,badhe bhukka bolavi didha

Place/ગામ
Upleta
Bhavesh parmar
Bhavesh parmar
23/07/2026 9:17 pm

ધોળકા માં continue વરસાદ ચાલુ છે 8 વાગ્યા સુધી 18 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.. હજુ પણ ચાલુ છે નીચાણ વાળા ભાગો માં બવ પાણી છે . ગામડા માં હાલત ખરાબ છે.

Place/ગામ
Dholka
Sivali
Sivali
Reply to  Bhavesh parmar
23/07/2026 10:28 pm

Pela tabishbhai masadi ne puchho ke have dholakana varasad na ankada khota chhe ke barobar chhe?18 inch thi vadhu varsad thoki didho chhe.bhai varsad map ma varase te saru ghana ni jamino dhovay ane khovay jay chhe.

Place/ગામ
Gam.Kevadra Tal.Keshod Dist. Junagadh
Mashhadi Tabish
Mashhadi Tabish
Reply to  Sivali
24/07/2026 3:59 pm

Barobar ankda che

Place/ગામ
Ahmedabad Dholka